બ્રિટનમાં ગેરકાયદેસર રહેવા માટે અનેક ભારતીયોને મદદ કરનારા દંપતિને દસ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. યુકેબીએનો આરોપ છે કે, દંપતિએ આ રીતે લાખો પાઉન્ડની કમાણી કરી હતી. -બ્રિટનમાં ઈમિગ્રેશન કૌભાંડમાં ભારતીયને દસ વર્ષની સજા -પત્ની ભાવના વિજય સોરઠિયાને પંદર મહિનાની સજા -મોકલી દેવાશે ભારત પરત વિજય સોરઠિયા નામના આરોપીની ઉંમર 35 વર્ષ છે. જેને દસ...
વ્હાઇટ હાઉસની વીટોની ધમકીની અવગણના કરીને રીપબ્લિકન બહુમતીવાળી અમેરિકાની પ્રતિનિધિ સભામાં ૨૦૧૩નું ૬૪૩ અબજ ડોલરનું ડિફેન્સ ઓથોરાઇઝેશન બિલ પસાર કરવામાં આવ્યું છે. ખરડામાં પાકિસ્તાનને અમેરિકી મદદ આપવા માટે ખાસ શરતો લાદવાની પણ જોગવાઇ છે.શુક્રવારે હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ્સમાં નેશનલ ડિફેન્સ ઓથોરાઇઝેશન એક્ટ (એનડીએએ) ૨૦૧૩ની તરફેણમાં ૨૯૯ મત...
સિગારેટ, તમાકુની લતના કારણે લોકોનું આરોગ્ય કથળી રહ્યું છેપ૦ વર્ષથી મોટી ઉંમરના લોકોનાં કેન્સરથી થતાં મૃત્યુનાં પ્રમાણમાં મોટાપાયે ઘટાડો નોંધાયો છે. આ માહિતી યુકે કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટે(ક્રક)આપી છે. બ્રિટનમાં મળેલી મોટી સફળતાનું કારણ જીવનશૈલીમાં ફેરફાર છે. વિશેષ બાબત એ હતી કે લોકો સિગારેટથી દૂર રહ્યા હતા, પણ ડબ્લ્યુએચઓ, અનુસાર આપણા...
ફોન પર થયેલી વાતોને બદલે એસએમએસમાં વધુ સચ્ચાઈ હોય છે. મિશિગન યુનિવર્સિટીના સંશોધકોના રિપોર્ટનાં આ તારણો છે. સંશોધકોએ સેલફોન વાપરનારા ૬૦૦ લોકોને ધર્મ અને કેફી પદાર્થોના સેવનના સંદર્ભમાં કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. સંશોધકોએ આ પ્રશ્નો તેમને ફોન અને એસએમએસ એમ બન્ને પર પૂછ્યા હતા. લોકોએ ફોન પર જવાબ આપવામાં મનની વાત છુપાવી હતી, પરંતુ એસએમએસમાં...