Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

More News

 
 

  • Posted On May 19, 02:51 PM
     
    અમેરિકામાં લેવાશે અફઘાનિસ્તાનના ભવિષ્યનો નિર્ણયઅફઘાનિસ્તાનના ભવિષ્યનો નિર્ણય રવિવારે શિકાગોમાં થશે.નાટો દેશો, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના નેતા બેઠક યોજી 2014 બાદ આ દેશની સ્થિતિ પર મંથન કરશે. સંમેલનમાં 2014 બાદ નાટોની રણનીતિ પર પણ વિચાર કરવામાં આવશે.આ અંગે અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ટોમ ડાનીલોનના પત્રકારોએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સેનાના પરત ફર્યા બાદ અફઘાનિસ્તાનમાં...
     

  • Posted On May 19, 02:47 PM
     
    હિરોશીમા-નાગાશાકીથી પણ 100 ગણી ભીષણ દુર્ઘટના23 વર્ષ પહેલા 26 એપ્રિલ 1986ની સવારે (ઠીક 01.24 વાગે) દુનિયાની સૌથી મોટો પરમાણુ દુર્ઘટના ઘટી. યુક્રેન સ્થિત ચેર્નોબિલ પાવર પ્લાન્ટના એક રિએક્ટર ફાટી ગયો. બે બોમ્બ બ્લાસ્ટે રિએક્ટરની છતોને ઉડાવી દીધી અને તેની અંદરના રેડિયો ધર્મી પદાર્થો બહાર નીકળ્યા, બહારની બવાએ ટુટેલા રિએક્ટરની અંદર પહોંચેલા કાર્બન મોનોક્સાઇડને સળગાવ્યો. જેના ફળસ્વરૂપે આગ લાગી અને...
     

  • Posted On May 19, 02:29 PM
     
    અમેરિકાના પુર્વ રાષ્ટ્રપતિ બુશ વ્હાઇટ હાઉસમાં પોતાના ચિત્રનું અનાવરણ કરશેઅમેરિકાના પુર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ આ મહિને વ્હાઇટ હાઉસમાં પોતાના ચિત્રનું અનાવરણ કરશે. આ જાણકારી શુક્રવારના વ્હાઇટ હાઇસ દ્વારા આપવામાં આવી છે. આ અંગે એજન્સીએ આપેલા સમાચાર પ્રમાણે, બુશ પરિવાર વોશિંગ્ટન જવા અને પોતાના મિત્રો સાથે મુલાકાત માટે તત્પર છે અને તે માટે તેમણે ઓબામા પરિવારનો આભાર માન્યો છે. એજન્સી પ્રમાણે, પુર્વ રાષ્ટ્રપતિ પદ...
     

  • Posted On May 19, 02:27 PM
     
    'સાત સમંદર પાર' હુસ્નનો મેળો, રાખજો તમારા દિલ પર કાબુયુક્રેનનું નામ આવતાની સાથે સૌથી પહેલા રશિયા અને તે પહેલા અહીંની જ એક મહિલા સંગઠન (નગ્ન પ્રદર્શનોને લઇને ચર્ચિત) ફીમેનનું નામ આંખ સામે તરવરે. પરંતુ આ બધાથી અલગ આજે અમે તમને યુક્રેનના એક ટીવી ચેનલ પર પ્રસારિત થનારા સ્પર્ધકોની ઝલક દેખાડી રહ્યા છીએ.જી હા, તસવીરોના માધ્યમથી અમે તમને યુક્રેનને મોર્ડન પૈલેસમા જોડાયેલી અતિ સુંદર હસીન સ્પર્ધકોની...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.