Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

-અમેરિકન એજન્સીએ જ રજુ કરેલા યુએસસીઆઈએસના આંકડાનું વિશ્લેષણઅમેરિકન થિંક ટેન્ક નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન...

ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં ખેબર પખ્તુનખ્વાના સ્વાવી જીલ્લામાં તહરીક-એ-ઈંસાફ પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ...

પાકિસ્તાનના વડાપ્રધાન ગિલાનીની અપીલ ફગાવાઈ

-સુપ્રીમ કોર્ટે ગિલાનીને ફરી જાતે હાજર રહીને સ્પષ્ટતા કરવા આદેશ કર્યો -૧૩મીએ વધુ સુનાવણી પાકિસ્તાનના...

બ્રિટનમાં પત્નીને સ્ટેબિંગ બદલ NRIને ૧૬ મહિનાની સજા

સોલિસિટર વગર પત્ની સાથે કોઈપણ રીતે સંપર્ક નહીં કરવાનો કોર્ટનો આદેશ બ્રિટનના લેસ્ટરમાં નશામાં ધૂત ભારતીય...
 

અમેરિકામાં ચાલુ ટીવી શો દરમિયાન શ્વાને હોસ્ટના ચહેરા પર બચકું ભર્યું

અમેરિકામાં એક લાઈવ ટીવી શો દરમિયાન શ્વાને તે કાર્યક્રમના હોસ્ટના ચહેરા પર બચકું ભર્યું હોવાની વિચિત્ર ઘટના બની...

સાવધાન, 'ડ્રેગન' ચીની લશ્કર તિબેટ પર હુમલાની ફિરાકમાં

-ચીની સુરક્ષા દળોએ બે તિબેટી પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો તિબેટમાં પરિસ્થિતિઓને ગંભીર ગણાવતા ચીનના...

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 10, 08:17 PM
     
    ચીનના કારણે ભારત લઈ રહ્યું છે માલદીવમાં રસમાલદીવમાં વધી રહેલા રાજકીય સંકટના પગલે ભારત દ્વારા ત્યાં ફસાયેલા નાગરિકોને સલામત બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી શકે છે. આ માટે વાયુદળનું એક વિમાન પણ તૈયાર રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત જરૂર પડ્યે ભારતે ત્યાંની સ્થિતિમાં સૈન્ય દરમિયાનગીરીની પણ તૈયારી રાખી છે. માલદીવમાં ઈસ્લામિક કટ્ટરવાદીઓનું જોર વધી રહ્યું છે અને તેઓ...
     

  • Posted On February 10, 08:01 PM
     
    દરિયાના મોજામાં માનવ અને ડોલ્ફિનની રેસને માણો વીડિયોમાંજિંદગીમાં દરેક જગ્યાએ સ્પર્ધાઓની હોડ જોઇ હશે જ્યાં એક માનવ ક્યારે બીજાથી આગળ નીકળે તે આગળ ધપવાના પોતાના પ્રયાસો કરતો રહે.પણ માનવ અને ડોલ્ફિનની આગળ વધવાની હોડ- સ્પર્ધા તમારા માટે આશ્ચર્ય અને રોમાંચનું મોજુ લઇને આવશે.જુઓ વીડિયો
     

  • Posted On February 10, 07:54 PM
     
    લેડી ડાયનાને સ્પેનના કિંગ સાથે હતુ લવ અફેયર!સ્પેનના શાહી પરિવાર વિશે ઘણા પુસ્તકો લખી ચુકેલા પિલર આયર એ પોતાના નવા પુસ્તકમાં એક સનસનાટીભર્યો દાવો કર્યો છે.- બાર્સિલોનાના આ લેખકે પોતાના નવા પુસ્તકમાં લખ્યું છે કે બ્રિટિશ રાજકુમારી ડાયના અને સ્પેનના રાજા ડૉન જુઆન કારલોસ વચ્ચે અંતરંગ સંબંધો હતા.-કારલોસ સંબંધો અંગે જણાવતા કહ્યું કે તેમની જિંદગીમાં 1500થી પણ વધારે સ્ત્રીઓ સાથે અફેયર હતા...
     

  • Posted On February 10, 07:51 PM
     
    લેડી ડાયના સ્પેનના કિંગ કારલોસ સાથે, જુઓ તસ્વીરોતાજેતરમાં પિલર આયરની પુસ્તકમાં સ્પેનના રાજા કારલોસ સાથેના પણ તેમના અફેયરે પણ ઘણી ચર્ચા જગાવી છે.આ પુસ્તકના લેખકના દાવા પ્રમાણે 80ના દાયકામાં લેડી ડાયના અને પ્રિન્સ ચાલ્સ સ્પેનના આ શાહી પરિવાર સાથે રજાઓ પણ ગાળતાડેઇલી મેઇલ પ્રમાણે અહીં જુઓ પ્રિન્સ ચાલ્સૅ, લેડી ડાયેના સાથે કારલોસ અને તેમની પત્ની સોફિયાની કેટલીક લાક્ષણિક તસ્વીરો (તસ્વીરો--...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.