-પાકિસ્તાન સરકાર અને સેના વચ્ચે ફરી સંઘર્ષની ભીતિ
-સેનાની જમીન અને છાવણી બોર્ડને લઇને વિવાદ વકરવાની આશંકા
-છાવણીના વડા તરીકે સેનામાંથી જ અધિકારી આવે તેવો સેનાનો આગ્રહ જવાબદાર
તાજેતરમાં પાકિસ્તાની રાજકારણમાં નવો મામલો સામે આવ્યો છે. મોગેટ મામલાનો વિવાદ હજી જ્યાં શમ્યો નથી ત્યાં પાકિસ્તાની સરકાર...