Home >> International News >> Special
  • ભારતની જાતિગત કુપ્રથા: 'સાત સમન્દર પાર' બ્રિટનમાં મહિલા સાથે ભેદભાવ
    ઇન્ટરનેશનલ ડેસ્ક: ભારતમાં હજારો વર્ષોથી ચાલી આવતી અને સામાજિક રીતે લોકોને એકબીજાથી વિભાજિત કરતી વર્ણવ્યવસ્થાનીકુપ્રથાને લીધે માત્ર ભારતમાં જ નહિં પરંતુ વિદેશમાં પણ લોકો ભેદભાવનો ભોગ બની રહ્યા હોવાની ઘટના સામે આવી રહી છે. સાત સમુન્દર પાર બ્રિટનમાં વસતા બ્રિટિશ એશિયાઇ લોકોનું કહેવું છે કે તેઓ વિદેશી ધરતી પર પણ આ કુપ્રથાને લઇને ભેદભાવનો સામનો કરી રહ્યા છે. બ્રિટનના બ્રેડફોર્ડમાં વસતી 42 વર્ષીય સુદેશ રાની સાથે બે વર્ષ પહેલા આવી જ એક ઘટના બની હતી. રાનીનું રવિદાસિયા જાતિથી સંબંધ ધરાવે છે....
    January 22, 04:32 AM
  • લંડન: સ્ટાફને ખુશ કરવા માટે ઓફિસમાં સિનેમા હોલ, ગેમ ઝોન બનાવ્યા
    લંડન: બ્રિટનમાં એક એવી કંપની છે જે પોતાના સ્ટાફને ખુશ કરવા માટે તેમની દરેક ઇચ્છા પૂરી કરે છે. મની નામની આ કંપની ફાઇનાન્સિયલ સર્વિસીસ સાથે સંકડાયેલું કામ કરે છે. કંપની સ્ટાફના ખાવા-પીવાથી લઇને તેમના ફરવા સુધીનો ખર્ચ ઉઠાવે છે. ઓફિસમાં દરેક સ્ટાફ માટે તેમની પસંદ અને કન્ફર્ટ પ્રમાણે કામ કરવાનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. આની પાછળ કંપનીનો ઇરાદો પોતાના કર્મચારીઓને તેમના મહત્વની અનુભૂતિ કરાવવાનો છે. કંપનીના ફાઉન્ડર અને મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ મોર્લીંગ તેને દુનિયાનું બેસ્ટ વર્કપ્લેસ...
    January 19, 11:52 PM