Home >> International News >> Photo Feature
 • જીવના જોખમે ફોટોગ્રાફરે ક્લિક કર્યા સરમુખત્યારના દેશના PHOTOS
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે સમગ્ર દુનિયાની નજર નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પર છે. અમેરિકાની વોર્નિંગ બાદ પણ નોર્થ કોરિયા સતત મિસાઈલ ટેસ્ટ કરી રહ્યો છે. શનિવારે નોર્થ કોરિયાએ ફરી એકવાર બેલેસ્ટિક મિસાઈલનો ટેસ્ટ કર્યો હતો, જો કે દક્ષિણ કોરિયાની સમાચાર એજન્સીએ આ ટેસ્ટ નિષ્ફળ રહ્યો હોવાનું કહ્યું હતું. નોર્થ કોરિયા હંમેશા દુનિયા માટે સિક્રેટ દેશ બની રહ્યો છે. આ દેશના ભાગ્યે જ ફોટો સામે આવે છે. કારણ કે અહીં જાહેરસ્થળો પર ફોટોગ્રાફી કરવાની...
  04:05 PM
 • નર્કથી પણ ખરાબ સ્થિતિમાં રહે છે અહીં લોકો, ફોટોગ્રાફરે દેખાડી Life
  જકાર્તાઃ ઈન્ડોનેશિયાના જાવા આઈલેન્ડ પર બંતર જેબાંગ સાઉથ એશિયાનો સૌથી મોટો વિસ્તાર આવેલો છે. અહીં અંદાજે 3000 હજાર પરિવાર વસવાટ કરે છે. ગંદકીથી ઉભરાતું આ સ્થળ અનેક બાળકોનું ઘર છે, કારણ કે અહીં તેમનો જન્મ થયો છે. ફ્રાંસના ફોટોગ્રાફર એલેક્ઝેન્ડ્રા સેટલરે અહીંના લોકોની લાઈફને કેમેરામાં કેદ કરી હતી. સેટલરે કહ્યું કે અહીં રહેતા બાળકો પાસેથી મે શીખ્યું કે ખરાબ સ્થિતિ અને લિમિટ્સમાં કેવી રીતે ખુશી રહી શકાય. જર્કાર્તાથી 12 માઈલ દૂર સ્થિત આ વિસ્તારમાં રોજનો 9,000 ટન કચરો ફેંકવામાં આવે છે. ફ્રાંસના...
  03:35 PM
 • પહેલીવાર સામે આવ્યા સરમુખત્યારના દેશના લક્ઝરી રિઝોર્ટના PHOTOS
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ નોર્થ કોરિયાના સરમુખત્યાર પોતાના સનકી વ્યવહારને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. કહેવામાં આવે છે કે દેશની આર્થિક સ્થિતિ ભલે ગમે તેવી હોય પરંતુ તે પોતાના એસોઆરામમાં કોઈ ઘટાડો કરતો નથી. આ વાતની પુષ્ટી કરે છે માઉન્ટ તાએહવામાં બનેલો સ્કી રિઝોર્ટ, જેને સરમુખત્યારે 2013માં સામાન્ય જનતા માટે ખોલવામાં આવ્યો હતો. કિમ જોંગને આશા હતી કે આ દેશના લોકોને ખૂબ જ પસંદ આવશે. - ગ્લોબલ હંગર ઈન્ડેસ્કના 2016ના રિપોર્ટ પ્રમાણે નોર્થ કોરિયાની આર્થિક વ્યવસ્થા ખૂબ જ ખરાબ છે, અહીં અંદાજે 40 ટકા આબાદી...
  12:35 PM
 • આ બોલ્ડ એક્ટ્રેસ એક વર્ષ સુધી નહીં કરી શકે નવી ફિલ્મો, જાણો કારણ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ-ઇસ્ટ એશિયન દેશ કંબોડિયામાં 24 વર્ષની એક્ટ્રેસ ડેની ક્વૉન પર એક વર્ષ સુધી નવી ફિલ્મો નહીં કરવાનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ફિલ્મોમાં બોલ્ડ સીન્સ અને સોશિયલ મીડિયામાં હોટ ફોટોગ્રાફ્સ શેર કરવાનું ડેનીને મોંઘું પડ્યું. કલ્ચર એન્ડ ફાઇન આર્ટ્સ મિનિસ્ટ્રીએ લગાવ્યો પ્રતિબંધ - ક્વૉન પર આ પ્રતિબંધ કલ્ચર એન્ડ ફાઇન આર્ટ્સ મિનિસ્ટ્રીએ લગાવ્યો છે. મિનિસ્ટ્રીના સભ્યોનો તર્ક હતો કે, ક્વૉન સતત કોડ ઓફ કંડક્ટનું ઉલ્લંઘન કરી રહી હતી. - ફિલ્મોમાં સીન બોલ્ડ હોવાની સાથે સોશિયલ...
  12:06 AM
 • આકાશમાં સર્જાઇ ઇસુ ખ્રિસ્તની આકૃતિ, ફોટોમાં જુઓ કુદરતના ચમત્કારો
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ અમેરિકન દેશ કોલંબિયાના મેનિઝેલ્સ નામક ગામમાં 18 એપ્રિલે ભૂસ્ખલનની દુર્ઘટનામાં 17 લોકો મૃત્યુ પામ્યા હતા. તે જ ગામની ઉપર હાલમાં જ ઇસુ ખ્રિસ્તની આકૃતિ સર્જાયેલી જોવા મળી હતી. - ગામમાં વધુ વરસાદ થવાને કારણે ભૂસ્ખલન થયું હતું. - ગામની નજીક આવેલા સેન્કેન્કિયો પર્વત નજીક આ આકૃતિ જોવા મળી હતી. - આકાશમાં ભગવાનની રચના જોઇને લોકો પાર્થના કવરા લાગ્યા અને તેને ઇસુના આશિર્વાદ સાથે સરખાવવા લાગ્યા હતા. - અન્ય સાઉથ અમેરિકન દેશ વેનેઝુએલામાં પણ મારાકૈબો શહેરમાં ગત રવિવારે આયોજિત...
  April 29, 12:06 AM
 • બબ્બે વખત જોવો પડશે ક્યૂટ કપલનો ફોટો, છુપાયેલું છે સત્ય
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ સોશિયલ મીડિયા ફૂડ, ન્યૂ બોર્ન બેબી અને પ્રેમમાં ડૂબેલા કપલ્સના ફોટોથી ભરેલું છે. ઉપર દર્શાવેલા કપલે પણ પોતાનો ફોટો ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો, પહેલી નજરે ફોટો સામાન્ય લાગે પણ ધ્યાનથી જોતાં તેમાં રહેલું સત્ય સમજાશે. - પહેલી નજરે સાવ સામાન્ય લાગતો કપલનો ફોટો ખરેખર મગજ ચકરાવે તેવો છે. - સ્માર્ટ ટ્વીટર યૂઝર્સે તરત જ ફોટોમાં શું અજુગતું છે તે છતું કર્યું. - વાઇરલ બનેલા ફોટોને 84000થી વધુ વખત લોકો પસંદ કર્યો જ્યારે 34000થી વધુ વખત તેને રિ-ટ્વીટ કરવામાં આવ્યો. સ્લાઇડ્સ બદલોને જુઓ...
  April 28, 02:12 PM
 • અવકાશયાત્રી એ સ્પેસમાંથી ક્લિક કર્યા ફોટો, છતું થયું સિક્રેટ એરબેઝ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફ્રાંસનો 39 વર્ષ એસ્ટ્રોનોટ થોમસ પેસ્કેટ હાલમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છે. તેણે સ્પેસમાંથી વિશ્વના વિવિધ એરપોર્ટના ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા છે. થોમસ પેસ્કેટે ક્લિક કરેલા ફોટોગ્રાફ્સમાં ઓસ્ટ્રેલિયામાં ક્યાંક આવેલી એક સ્ટ્રિપ પણ મળી આવી હતી. થોમસ ગત નવેમ્બરથી સ્પેસમાં પોતાના મિશન પર છે. થોમસે ક્લિક કરેલા ફોટોગ્રાફ્સમાં ઇંગ્લેન્ડ, ફ્રાંસ અને આફ્રિકા સહિતના એરપોર્ટના ફોટોગ્રાફ્સ જોવા મળશે. સ્પેસવોક કરનારો થોમસ ચોથો ફ્રેન્ચ અવકાશયાત્રી છે. તેણે ફ્લાઇટ...
  April 28, 12:06 AM
 • ભારત-પાકિસ્તાનથી પણ વધુ ટેન્શન હોય છે આ દેશોની બોર્ડરે, જુઓ PHOTOS
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઈઝરાયેલે પોતાના વિસ્તારો અને ઈજિપ્ત સાથે જોડાયેલી ટાબા સરહદને સુરક્ષાના કારણોસર બંધ કરી દીધી છે. ઈઝરાયેલના પીએમ ઓફિસે એક નિવેદન જાહેર કર્યું હતું. ઈઝરાયેલની સરહદ લેબનાન, સીરિયા, જોર્ડન, પેલેસ્ટાઈન સહિત ઈજિપ્ત સાથે પણ જોડાયેલી છે. આ તમામ ઈઝરાયેલના દુશ્મન છે. એટલે જ કહેવામાં આવે છે કે ઈઝરાયેલ દુશ્મનોથી ઘેરાયેલો દેશ છે. જેમાં પેલેસ્ટાઈન તેનું કટ્ટર દુશ્મન છે જેના કારણે બોર્ડર પર હંમેશા તણાવભરી સ્થિતિ જ હોય છે. - પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે 1948થી યુદ્ધ ચાલતું આવે છે,...
  April 27, 01:59 PM
 • ગર્લફ્રેન્ડને અજાણ્યા શર્ટલેસ યુવક સાથે ઉંઘતી જોઇને બોયફ્રેન્ડે કર્યું આવું
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ જ્યારે કોઇ વ્યક્તિ પોતાના પાર્ટનર બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને ચીટ કરતાં પકડી પાડે ત્યારે રડી ને ગુસ્સો વ્યક્ત કરતાં હોય છે, પરંતુ અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષનો ડસ્ટન હોલોવે જ્યારે રાત્રે ઘરે આવ્યો ત્યારે તેની ગર્લફ્રેન્ડ પીધેલી અવસ્થામાં ઉંઘી રહી હતી એટલું જ નહીં તેની ગર્લફ્રેન્ડ એક અજાણ્યા શર્ટલેસ યુવક સાથે ઉંઘી રહી હતી. બાદમાં ડસ્ટને જે કર્યું જાણીને શૉક લાગે તો નવાઇ નહીં. પહેલા તો થયું ધીબેડી નાંખું - પોતાની ગર્લફ્રેન્ડને અજાણ્યા યુવક સાથે ઉંઘતી જોઇને...
  April 26, 05:55 PM
 • કમાણી ઓછી પડતી હતી, મહિલા પોલીસ ઓફિસરે ઉઠાવ્યું આ પગલું
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ત્રણ બાળકોની મા એવી હેન્નાહ હેવર્સે સેલેરી ટૂંકી પડતાં તેની 12 વર્ષની પોલીસ કરિયક છોડીને એક અત્યંત શોકિંગ ફિલ્ડમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું. 35 વર્ષની હેન્નાહ હવે અગાઉ કરતાં બમણી કમાણી કરી છે, પરંતુ જાણીને નવાઇ લાગશે કે હેન્નાહ હવે, લેપ ડાન્સર બની ગઇ છે. લેપ ડાન્સર બનવું જીવનનું સૌથી બેસ્ટ ડિસિઝન - 35 વર્ષની હેન્નાહે કહ્યું હતું કે, પોલીસની લાંબા કલાકોની સ્ટ્રેસફુલ ભરી કરીયર છોડીને લેપ ડાન્સર બનવું મારા માટે જીવનનું સૌથી બેસ્ટ ડિસિઝન છે. - પોલીસની જોબમાં વિચિત્ર...
  April 25, 06:44 PM
 • આંખો,વાળ, શરીર બધું જ સફેદ, 'સ્નો વ્હાઇટ' ગર્લની પાછળ પડી મોડેલિંગ એજન્સી
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ સાઈબેરિયામાં 8 વર્ષની નારિયાના પાસે હાલ મોડલિંગ એજન્સી હાથધોઈને પાછળ પડી ગઈ છે. નારિયાના એક અલબીનો ગર્લ છે. અલબીનો એક પ્રકારની બીમારી છે, જેમાં શરીરનો કોઈ રંગ હોતો નથી. આ બીમારી બાદ પણ નારિયાનાએ એક અલગ ઓળખ ઉભી કરી છે. પોતાના રંગ, વાળ અને આંખને કારણે નારિયાનાને સાઈબેરિયાની સ્નો વ્હાઈટ કહેવામાં આવે છે. જો કે મોડલિંગ એજન્સીઓની અનેક ઓફર છતા નારિયાનાની માતાનું કહેવું છે કે હાલ તેની ઉંમર નાની છે, અને તે સામાન્ય બાળકોની જેમ રહેવા દેવા ઈચ્છે છે. - આ બાળકીનું નામ નરિયાના છે અને તે...
  April 25, 03:22 PM
 • અહીં ટ્રક ચલાવવા જોઇએ 56ની છાતી, બરફની નદી અને ચારેબાજુ ઘોર અંધારું
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ દર વર્ષે શિયાળામાં રશિયાના પૂર્વમાં આવેલા સાઇબેરિયાની નદીઓ થીજી જતી હોય છે. એક વખત અહીંયા ઠંડીનો મારો શરૂ થાય એટલે સાઇબેરિયાના લોકો રશિયાના અન્ય ભાગોથી સંપર્ક ગુમાવી બેસે છે. આવા સમયને કેટલાંક એક્સપર્ટ ડ્રાઇવર તક તરીકે જુએ છે અને વિખૂટા પડેલા સાઇબેરિયાના વિવિધ વિસ્તારોમાં ભોજન કે અન્ય સામગ્રી પહોંચાડવાના રિસ્કી પ્રોજેક્ટ ઉપાડતા હોય છે. આવા જ એક ડ્રાઇવરની 12 દિવસની ખતરનાક જર્ની પર અમોસ ચેપલ નામનો ફોટોગ્રાફર પણ જોડાયો હતો. માર્ચ 2016માં ફોટોગ્રાફરને 12 દિવસની ટ્રિપ...
  April 24, 06:04 PM
 • ગર્લફ્રેન્ડના અન્ડરવેર પર લગાવ્યું વિશ્વનું સૌથી તીખું મરચું, પછી થયું આવું
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ગર્લફ્રેન્ડ સાથે મસ્તી, મજાક (પ્રેન્ક) કરીને વિવિધ વીડિયો યૂ ટ્યૂબ પર પોસ્ટ કરનારા રાયન હેમિલ્ટને હાલમાં જ પોતાની ગર્લફ્રેન્ડ જેન સાથે ખતરનાક મજાક કરી. જેન ઓફિસથી પાછી આવીને જોગિંગ માટે જાય તે પહેલા રાયન તેના જોગિંગ કપડાંમાં મૂકેલા અન્ડરવેર પર અત્યંત જલદ એવો વિશ્વના સૌથી તીખા મરચાં સેટન્સ બ્લડનો અર્ક લગાવે છે. - થોડીવારમાં જેન ઓફિસથી પાછી ઘરે આવે છે અને રૂટિન પ્રમાણે શાવર લઇને જોગિંગ માટે રેડી થાય છે. - રાયન પણ તેની સાથે જોગિંગ કરવા માટે બહાર નીકળે છે. સ્લાઇડ્સ...
  April 24, 10:16 AM
 • યોગાનો નવો ક્રેઝ, યુવતીઓ બીયરની ઠંડી બોટલ સાથે રાખી કરે આસન
  બેંકોકઃ જર્મનીની બીયર અને યોગાનું કોમ્બિનેશન હાલ થાઈલેન્ડમાં ખૂબ જ હિટ થઈ રહ્યું છે. બેંકોકમાં ઠંડી બીયર સાથે લોકો યોગા અને વર્કઆઉટ કરી રહ્યાં છે. બીયર યોગાના કેટલાક ફોટો સામે આવ્યા છે. જેમાં યુવતીઓ બીયરની બોટલ માથા પર રાખી બેલેંસ કરતી દેખાઈ રહી છે. તો કેટલાક વર્કઆફટમાં યુવતીઓ યોગાના પોઝ આપતી આપતી નજરે પડી રહી છે. કહેવામાં આવે છે કે બર્લિનમાં બીયર યોગાનો ક્રેઝ શરૂ થયો હતો જે હવે પોપ્યુલર થઈને ઓસ્ટ્રેલિયા બાદ હવે થાઈલેન્ડ સુધી પહોંચી ગયો છે. આ બીયર યોગાના ફાઉન્ડર ઝૂલાએ કહ્યું કે તેણે સૌથી...
  April 24, 12:06 AM
 • આ દેશમાં મર્ડર, લૂંટફાટ ને અપહરણ સામાન્ય ઘટના, બાળકો કરે ડ્રગ્સ સ્મગલિંગ
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ બ્રાઝિલ દુનિયાના સૌથી મોટું ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાંથી એક છે. પરંતુ આ દેશ ક્રાઈમના મામલામાં સૌથી આગળ છે. અહીં મર્ડર, ડ્રગ્સ કાર્ટલ અને ચોરીની ઘટના સામાન્ય બની ગઈ છે. એટલું જ નહીં ડ્રગ્સ કાર્ટલ મોટી સંખ્યામાં કિશોરવયના બાળકોને જોડી રહ્યાં છે. કારણ કે નાની વયને કારણે બાળકોને લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવતા નથી. બ્રાઝિલના 22 શહેર ક્રાઈમ માટે બદનામ - મેસ્કિકો પબ્લિક સિક્યોરિટી એન્ડ ક્રિમિનલ જસ્ટિસ સેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા 2016ના રિપોર્ટમાં બ્રાઝિલને મર્ડર...
  April 23, 02:36 PM
 • હાડપિંજર પર મઢેલી ચામડી જેવા બાળકો, અનાથાશ્રમના શોકિંગ ફોટોઝ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુરોપીયન દેશ બેલારુસના અનાથાશ્રમના અત્યંત શોકિંગ ફોટોગ્રાફ્સ સામે આવ્યા છે. બેલારુસના અનાથાશ્રમમાં ભૂખમરાને કારણે વલખા મારતા બાળકોના અત્યંત દયાજનક ફોટોગ્રાફ્સ સામે આવ્યા છે. - અહીંયા લગભગ 100 જેટલા બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. રાજધાની મિંન્સ્કમાં આવેલા આ અનાથાશ્રમમાં કેટલાંય ટીનેજરના વજન માંડ 14 કિલોની આસપાસ છે. - અહીંયા બાળકોની સ્થિતિ એટલી દયનીય છે કે, જાણે હાડપિંજર પર માત્ર ચામડી મઢેલી હોય. - સ્થાનિક સત્તાવાળાઓએ સમગ્ર ઘટનાની તપાસની માગણી કરી છે. - બાળકોના ફોટો નાઝી...
  April 22, 01:57 PM
 • વેનેઝૂએલાઃ ભોજન અને દવાની અછત, રાષ્ટ્રપતિ વિરુદ્ધ હજારો ઉતર્યા રસ્તા પર
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ અમેરિકન દેશ વેનેઝૂએલામાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની આપખુદશાહીથી કંટાળીને પ્રજા રસ્તા પર ઉતરી છે. દેશમાં ભોજન અને દવાની ભારે અછત સર્જાઇ છે. હજારોની સંખ્યામાં લોકો કરાકસ શહેર તરફ આગળ વધી રહ્યા છે. માદુરો વિરુદ્ધ યોજાયેલા સરઘસને મધર ઓફ ઓલ માર્ચિસ તરીકે મીડિયા સંબોધી રહ્યું છે. - વિરોધ પક્ષે ગઇકાલે કરાકસ અને અન્ય શહેરોમાં ઘણા વિરોધ પ્રદર્શન નિકાળ્યા હતા. - વિરોધ પ્રદર્શનમાં લોકશાહી તથા ઓઇલ ઇકોનોમીને બરબાદ કરવા બદલ રાષ્ટ્રપતિ વિરુદ્ધ રસ્તે ઉતર્યા હતા. - બીજી તરફ...
  April 21, 08:22 PM
 • પહેલી નજરે નેકેડ લાગતી મોડલની મેટાલિક બિકિની પર સોશિયલ મીડિયામાં વિવાદ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થયેલા એક વીડિયોએ ખૂબ વિવાદ જગાવ્યો છે. બ્લેકટેપપ્રોજેક્ટે પોસ્ટ કરેલા વીડિયોમાં એક યુવતીને દર્શાવવામાં આવી હતી. ડિઝાઇનર બ્લેક ટેપ પ્રોજેક્ટ અનુસાર, મોડલે તે વીડિયોમાં મેટાલિક સ્વિમવેર પહેર્યું છે. જો કે, કેટલાંક યૂઝર્સ કહે છે કે, મોડલે કંઇ જ પહેર્યું નથી. - મોટાભાગના લોકોનું માનવું છે કે, મોડલે કોઇ બિકિની નથી પહેરી પણ તેના શરીર પર માત્ર મેટાલિક બોડી પેઇન્ટ લગાવવામાં આવ્યો છે. - આ વિચિત્ર બિકિનીને બ્લેક ટેપ પ્રોજેક્ટે તૈયાર કરી છે અને હૈતીના બીચ...
  April 21, 05:02 PM
 • આવી છે સરમુખત્યારના દેશની બોર્ડર, પહેલીવાર સામે આવ્યા PHOTOS
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે ગમેત્યારે યુદ્ધ છેડાઈ તેવી સ્થિતિ છે. કોરિયન દ્વિપમાં અમેરિકાએ વોરશિપ તહેનાત કરતાં નોર્થ કોરિયન સરમુખત્યાર કિમ જોંગ ઉન રોષે ભરાયો છે. તો બીજી બાજુ રશિયા અને ચીને પણ પોતાની નોર્થ કોરિયન બોર્ડર પર મિલિટરી ઈક્વિપમેન્ટ અને સૈનિકો તહેનાત કર્યા છે. બોર્ડર પર ટેન્શનને ધ્યાને રાખી સરમુખત્યારે સાઉથ કોરિયા તરફની બોર્ડર પર અંદાજે 10 લાખ લેન્ડમાઈન્સ બીછાવવાનો ઓર્ડર આપ્યો છે. નોર્થ કોરિયાની બોર્ડર સાઉથ કોરિયા, ચીન અને રશિયાને અડીને આવેલી છે. આ...
  April 21, 11:53 AM
 • ઇજિપ્તઃ ખૂલી 3000 વર્ષ જૂની અમીર શખ્સની કબર, અંદરથી નિકળ્યા દસ મમી
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ પુરાતત્વવિદોને ઈજિપ્તના લક્સોર શહેરમાંથી અંદાજે 3500 વર્ષ જૂની એક કબર મળી છે. જેમાં અનેક મમી, લાકડાના રંગીન કોફિન અને અનેક મૂર્તિઓ મળી આવી છે. નિષ્ણાંતો આ કબરને મહત્વપૂર્ણ શોધ ગણાવી રહ્યાં છે. શરૂઆતમાં અધિકારીઓએ જણાવ્યું કે કુલ છ મમી મળી આવ્યા છે જો કે બાદમાં તેઓએ વધુ બે મમીની ઓળખ કરી હોવાનું જણાવ્યું હતું. - આ આર્કિયોલોજીકલ મિશનના પ્રમુખ મુસ્તફા વજીરીએ જ AFPને જણાવ્યું કે તેઓને દશ કોફિન અને 8 મમી મળી આવ્યા છે, હજી પણ શહેરમાં ખોદકામ ચાલી રહ્યું છે. - મંગળવારે મંત્રાલયે એક...
  April 21, 11:01 AM