Home >> International News >> Pakistan
  • હોસ્ટેલમાં યુવતીઓ બેડ શેર ન કરે, 2 ફૂટનું અંરત રાખેઃ PAK યુનિવર્સિટી
    ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની એક જાણીતી યુનિવર્સિટીએ હોસ્ટેલ્સમાં રહેતી યુવતીઓને લઈને એક વિચિત્ર ફરમાન જાહેર કર્યું છે. 37 વર્ષ જૂની ઈન્ટરનેશનલ ઈસ્લામિક યુનિવર્સિટીના (IIU) એડમિનિસ્ટ્રેશને યુવતીઓને બેડ શેર કરવા પર રોક લગાવી છે. યુવતીઓને કહેવામાં આવ્યું કે તેઓ પોતાના બેડની વચ્ચે ઓછામાં ઓછું 2 ફૂટનું અંતર રાખે નહીં તો દંડ ભરવો પડશે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે યુનિવર્સિટીના આસિસ્ટેંટ ડાયરેક્ટર નાદિયા મલિકની ઓફિસમાંથી આ ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જો કોઈ...
    01:36 PM
  • PAK: હિન્દુ મંદિરમાં તોડફોડ, ગટરમાંથી મળી મૂર્તિઓ, 3 લોકો વિરુદ્ધ કેસ ફાઇલ
    કરાચીઃ પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં આવેલા એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યાનુસર, મંદિરમાં રાખેલી દેવી-દેવતાઓની મૂર્તિઓને પણ તોડવામાં આવી છે. મૂર્તિઓના કેટલાંક તૂટેલા ભાગ નજીકની એક ગટરમાંથી મળ્યા છે. પોલીસે શનિવારે જણાવ્યું કે, આ મામલમાં ત્રણ અજાણ્યા લોકો વિરુદ્ધ ઇશ-નિંદા (બ્લાસફેમી) અને આતંકવાદનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. - ન્યૂઝ એજન્સીએ પોલીસને ટાંકતા લખ્યું કે, આ ઘટના શુક્રવારે થટ્ટા જિલ્લાના ઘારો વિસ્તારમાં બની. આ જગ્યા કરાચીથી લગભગ 60 કિમી દૂર છે અને અહીં 2000...
    April 29, 04:14 PM
  • પત્નીથી ડરે છે દાઉદ, અંડરવર્લ્ડ DONના જીવનની અજાણી વાતો
    ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિવિધ ટીવી ચેનલો પર શુક્રવારે ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધી ડોન દાઉદ ઈબ્રાહીમના મોતના સમાચાર વહેતા થયા હતા પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ મળી ન હતી. મીડિયાના અહેવાલ મુજબ દાઉદને હાર્ટએટેક આવ્યા બાદ 22મીએ કરાયેલું ઓપરેશન નિષ્ફળ રહ્યું હતું, વેન્ટિલેટર પર જીવતો રખાયો હતો. ઘણા સમયથી તે અનેક બીમારીઓથી પીડાતો હતો. જો કે, ડોનના પરિવારજનોએ સમાચારનું ખંડન કર્યું છે. દાઉદ પાકિસ્તાનમાં કેવી જિંદગી જીવે છે અથવા તેના લેટેસ્ટ ફોટોગ્રાફ્સ ક્યારેય સામે આવ્યા નથી, એવામાં વર્ષ પહેલા...
    April 29, 12:32 PM
  • પાકિસ્તાનના 1700 કિમી લાંબા રેલવે પ્રોજેક્ટનો તમામ ખર્ચ ઉઠાવશે ચીન
    ઇસ્લામાબાદ: પાકિસ્તાને કરાચીથી પેશાવર રેલ લાઇન માટે એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ની લોનમાં ભાગીદાર બનવાનો ઇનકાર કરી દીધો છે. હવે ચીને એકલા હાથે જ આ પ્રોજેક્ટનો તમામ ખર્ચ ઉઠાવવો પડશે. ડૉન ન્યૂઝ એ પાકિસ્તાનની યોજના અને વિકાસ મંત્રી અહેસાન ઇકબાલને ટાંકીને શુક્રવારે જણાવ્યું કે, ચીને દ્રઢતાથી તર્ક આપ્યો કે બે દેશ સાથે મળીને કોઇ યોજનાને ફાયનાન્સ કરશે તો પ્રોજેક્ટ માટે સમસ્યા સર્જાશે અને નુકસાન થશે. રિપોર્ટ અનુસાર, મિનિસ્ટરે કહ્યું કે, 8 અરબ ડૉલરના પ્રોજેક્ટને મૂળ સ્વરૂપમાં મનીલા સ્થિત...
    April 29, 12:01 PM
  • પાકે. જાહેર કર્યો તાલિબાની આતંકીનો વીડિયો, ભારત પર લગાવ્યા આરોપ
    ઈસ્લામાબાદઃ પાકિસ્તાની સેનાએ બુધવારે એક વીડિયો જાહેર કરી ફરી ભારત પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. વીડિયોમાં તહરીક-એ-તાલિબાનના પૂર્વ પ્રવક્તા અને સહયોગી આતંકી સંગઠન જમાત ઉલ-અહરાર સાથે જોડાયેલા અહસાનઅલ્લાહ અહસાન નામના શખ્સે ભારતે આતંકી ગતિવિધિઓમાં મદદ કરવાનો દાવો કર્યો છે. તેણે વધુમાં કહ્યું કે તે પાકિસ્તાન વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે અને પોતાની ઈચ્છાથી પાકિસ્તાની સેના સમક્ષ આત્મસમર્પણ કરી રહ્યો છે. તાલિબાનના આ શખ્સે દાવો કર્યો કે આતંકી ગતિવિધિઓનું સંચાલન કરવા માટે રો...
    April 27, 11:38 AM
  • PAKએ જાધવને મળવાની મંજૂરી ન આપી, ભારતની 16મી અપીલ ફગાવી
    ઈન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાને કુલભૂષણ જાધવ સાથે મુલાકાતની ભારતની અપીલને ફરી ફગાવી દીધી છે. ભારતના હાઈકમિશનરે બુધવારે પાકિસ્તાનના ફોરેન સેક્રેટરીને મળવાની અપીલ કરી હતી, અગાઉ ભારત 15 વખત જાધવ સુધી ડિપ્લોમેટિક પહોંચ માટે અપીલ કરી ચૂક્યું છે. તેમ છતા પાકિસ્તાન દર વખતે મનાઈ કરી રહ્યું છે. - ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન આર્મી એક્ટ સેક્શન- 133 બી પ્રમાણે ફાંસીના નિર્ણય સામે ભારતે અપીલ કરી હતી. - બુધવારે ઈસ્લામાબાદમાં ભારતના હાઈ કમિશ્નર ગૌતમ બંબાવલેએ પાકિસ્તાનના ફોરેન સેક્રેટરી...
    April 26, 06:19 PM
  • પાકિસ્તાનઃ લેન્ડમાઇન બ્લાસ્ટનો ભોગ બની વાન, 10 લોકોનાં મોત
    ખુર્રમઃ પાકિસ્તાનના આદિવાસી વિસ્તાર ખુર્રમ એન્જસીમાં થયેલા બ્લાસ્ટમાં 10 લોકોના મોત થયા છે. અંદાજે 13 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ રિમોટ કંટ્રોલ્ડ ઇમ્પોવાઇઝ્ડ એક્સ્પલોસિવ ડિવાઇસ (IID) દ્વારા કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી કોઇ આતંકી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. મૃતકોમાં છ બાળકોનો પણ સમાવેશ - ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, ખુર્રમ એન્જસીના કોંતારા ગામમાં વાનને ટારગેટ કરવામાં આવી હતી. - પ્રાથમિક રિપોર્ટ્સમાં એક મહિલાના મોતના અહેવાલ હતા. જો કે, બાદમાં મૃતકોની સંખ્યા વધીને 10 સુધી પહોંચી...
    April 25, 03:28 PM
  • મોદી નથી ઇચ્છતા કે ભારત-પાક. સમસ્યાનો ક્યારેય ઉકેલ આવે: મુશર્રફ
    ઇસ્લામાબાદ: પાક.ના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે કહ્યું છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એટલી જંગી બહુમતી મળી હતી કે તેમણે ધાર્યું હોત તો કાશ્મીરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શક્યા હોત પણ બહુમતી હિન્દુઓનો પક્ષ લેવાથી અને મુસ્લિમોનો વિરોધ કરવાથી એવું લાગે છે કે તેઓ સમસ્યા ઉકેલવા ઇચ્છતા નથી. ભારત મોટું અર્થતંત્ર હોવાના કારણે તેણે પહેલ કરવી જોઇતી હતી. મુશર્રફે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હિન્દુ રાષ્ટ્રવાદના આક્રમક રીતે ઉદયથી ભારતની ધર્મનિરપેક્ષ છબિમાં ઘણો...
    April 24, 10:08 AM
  • બલૂચિસ્તાનમાં 434 આતંકીઓનું સરન્ડર, અત્યાર સુધી 1500એ હથિયાર છોડ્યાં
    ક્વેટાઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ઘણા સંગઠનોના 434 આતંકવાદીઓએ સરન્ડર કર્યું છે. આ આતંકીઓ બલૂચ રિપબ્લિકન આર્મી અને બલૂચ લિબરેશન આર્મી અને અન્ય વિદ્રોહી જૂથના હતા. તેમના પર પ્રદેશમાં સિક્યોરિટી ફોર્સ પર હુમલાના આરોપ હતા. અત્યાર સુધી 1500 આતંકીઓ હથિયારો છોડી ચૂક્યા છે. સીએમ એ વિદેશી એજન્સીઓ પર લગાવ્યો આરોપ - ન્યૂઝ એજન્સી અનુસાર, આતંકીઓએ શુક્રવારે ઓથોરિટીઝ સમક્ષ હથિયાર સોંપી દીધા હતા. સધર્થ કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ આમિર રિયાઝે આ અવસર પર કહ્યું કે, જે આતંકીઓ સામાન્ય જિંદગી વીતાવવા ઇચ્છે...
    April 22, 10:25 AM
  • પનામા પેપર્સઃ પાક. સુપ્રીમ કોર્ટનો આદેશ, શરીફ અને દીકરાઓની થશે વધુ તપાસ
    ઇન્ટરનેશનલ ડેસ્કઃ પનામા પેપર લીક મુદ્દે પાકિસ્તાની પીએમ નવાઝ શરીફ વિરુદ્ધ લાગેલા ભ્રષ્ટાચારના આરોપ બદલ પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચમાં બે જજો નવાઝ શરીફને પ્રધાનમંત્રી પદેથી ભ્રષ્ટ કરવાની તરફેણમાં હતા, પરંતુ અન્ય ત્રણ જજો શરીફ તથા તેમના દીકરાઓની જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન ટીમ (JIT) દ્વારા વધુ તપાસ થાય તેની તરફેણમાં હતા. આમ 3 2 વિરુદ્ધ 3 મતોથી શરીફ પરિવારની JIT દ્વારા વધુ તપાસ કરવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો છે. હવે આગળ શું થશે -...
    April 21, 08:22 PM
  • પનામા પેપર્સ મુદ્દે આજે SCમાં સુનવણી, શરીફ ગુમાવી શકે PM પદ
    ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ આજે વડાપ્રધાન નવાઝ શરીફ વિરુદ્ધ લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે ચૂકાદો સંભળાવશે. પનામા પેપર્સ લીકને કારણે શરીફે પદ છોડવું પડશે કે નહીં તે પણ આ ચૂકાદાને આધારે જ નક્કી થશે. 67 વર્ષના શરીફે પોતે કંઇ પણ ખોટું નથી કર્યું તેમ કહીને તમામ આક્ષેપો ફગાવ્યા હતા, પરંતુ વિરોધપક્ષના નેતા ઇમરાન ખાને રસ્તા પર કરેલા દેખાવોને કારણે સુપ્રીમ કોર્ટે શરીફ પરિવારની વિદેશી સંપત્તિ અંગે તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો. કેસના 10 મહત્વના મુદ્દા 1. સુપ્રીમ કોર્ટ કેસ...
    April 20, 03:00 PM
  • ચાર પત્નીઓ અને 42 સંતાનો છે ધરાવે છે આ 70 વર્ષનો પાકિસ્તાની
    ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના 70 વર્ષના ડ્રાઇવરનો દાવો છે કે, તે 54 બાળકોનો પિતા છે. આ સંતાનો તેને છ પત્નીઓ થકી છે. 70 વર્ષના અબ્દુલ મજીદ મેંગલે કહ્યું હતું કે, યુવાનીમાં તે રોજ સહવાસ માણતા હતા. - પશ્ચિમ પાકિસ્તાનના ક્વેટામાં રહેતા અબ્દુલના 12 સંતાનો અકાળે અવસાન પામ્યા છે. - હાલમાં પણ અબ્દુલના પરિવારમાં 22 દીકરાઓ અને 20 દીકરીઓ છે. - આખી જિંદગી ટ્રક ચલાવનાર અબ્દુલે કહ્યું કે, તે દિવસોમાં મારી હેલ્થ સારી હતી અને હું રોજ સહવાસ માણતો હતો, પરંતુ તે સમયે આર્થિક સ્થિતિ સારી ન હતી. જેને કારણે કેટલાંક સંતાનો...
    April 18, 12:43 PM
  • PAK: દીકરી સાથે ઉંઘ્યાની શંકા જતાં પિતાએ કિશોરનું લિંગ કાપ્યું, કાઢી લીધી આંખો
    ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનમાં એક વ્યક્તિએ અન્ય ત્રણ સાથીદારો સાથે મળીને 15 વર્ષના કિશોરનું લિંગ એટલા માટે કાપી લીધું કારણ કે તેને શંકા હતી કે, તે કિશોર તેની દીકરી સાથે ઉંઘતો હતો. અહેવાલ અનુસાર, તે વ્યક્તિએ કિશોરની આંખો પણ કાઢી લીધી છે. પીડિત કિશોરનો પરિવારનું કહેવું છે કે, તેમના દીકરા સાથે અત્યંત ક્રૂર વ્યવહાર કરવામાં આવ્યો છે. લાહોરમાંથી તેમના દીકરાનું અપહરણ થયું હોવાનું પરિવારે જણાવ્યું હતું. કિશોરને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો જ્યાં ડોક્ટર્સે તેનો જીવ બચાવ્યો હતો. - સમગ્ર મામલો...
    April 15, 02:37 PM
  • RAW માટે કામ કરતો હતો જાધવ, તમામ પાર્ટી ફાંસી આપવા રાજી- પાક.
    ઇસ્લામાબાદ. પાકિસ્તાનના ફોરેન અફેર્સ એડવાઇઝર સરતાજ અઝીઝે શુક્રવારે કહ્યું કે પાકિસ્તાનમાં તમામ રાજકીય પાર્ટીઓ એ વાત પર રાજી છે કે કુલભૂષણ જાધવને ફાંસી આપવી જોઈએ, કારણ કે લીગલ પ્રોસેસ પણ પૂરી થઈ ચૂકી છે. તેઓએ કહ્યું, એ વાતમાં કોઈ બે મત નથી કે જાધવ RAW માટે કામ કરી રહ્યો હતો. અમે અમારા દેશના કાયદા મુજબ કામ કર્યું છે. આ પહેલા લાહોર હાઈકોર્ટ બાર એસોસિએશન (LHBA)એ શુક્રવારે વકીલોને ચેતવણી આપી કે તેઓ જો કુલભૂષણ યાદવ લડશે તો લાઇસન્સ કેન્સલ કરી દેવામાં આવશે. પાકિસ્તાનના આર્મી કોર્ટે ઈન્ડિયન નેવીના પૂર્વ...
    April 15, 08:07 AM
  • ભાગલાથી લઈને અત્યાર સુધીના પાકિસ્તાનના પાવરફુલ PHOTOS
    ઈન્ટરનેશનલ ડેસ્કઃ થોડા સમય પહેલા જ પાકિસ્તાનમાં રિપબ્લિક ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. 23 માર્ચે પાકિસ્તાનની દુનિયાનો પ્રથમ ઈસ્લામિક રિપબ્લિક દેશ તરીકે સ્થાપના કરવામાં આવી હતી. ભારતમાંથી અલગ પડ્યા બાદથી લઈને ભારત પાકિસ્તાનના સંબંધો તણાવભર્યા રહ્યાં છે. પાકિસ્તાન હંમેશા ભારતને દુનિયા સમક્ષ નીચું દેખાડવાના પ્રયાસો કરતું રહ્યું છે જો કે તેની આ નીતિ ક્યારેય સફળ થઈ નથી. દુનિયામાં પોતે શાંતિપ્રિય દેશ હોવાનું દેખાડો કરવાનો પ્રયાસ કરતું રહે છે પરંતુ તેનો ઈતિહાસ તો જગજાહેર છે. અહીં અમે...
    April 14, 12:06 AM
  • કુલભૂષણ મુદ્દે ભારત-પાક. વચ્ચે તણાવ વધ્યો, શરીફે કહ્યું- 'અમારી સેના તૈયાર'
    ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારતીય નાગરિક કુલભુષણ જાધવને મોતની સજા ફટકાર્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. સંસદમાં સુષમા સ્વરાજના નિવેદન બાદ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું કે અમારી સેના દરેક ખતરાને પહોંચી વળવા તૈયાર છે. નવાઝ શરીફે પાકિસ્તાની એરફોર્સના એક કાર્યક્રમમાં સંબોધનમાં આ વાત કરી હતી. શું કહ્યું નવાઝ શરીફે ? નવાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાનની સેના દરેક પ્રકારના ખતરાનો જવાબ આપવા સક્ષમ છે. પાકિસ્તાને હંમેશાથી જ પોતાના પડોશિયોની સાથે સારા સંબંધો રાખવાના...
    April 11, 04:03 PM
  • કુલભૂષણને ફાંસી સંભળાવાતા ભારત લાલ, પાક. હાઈ કમિશનરને ખખડાવ્યા
    ઈન્ટનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય કુલભુષણ જાધવને ફાંસીની સજા ફટકારી છે. પાકિસ્તાની મીડિયાએ ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશનના હવાલેથી આ જાણકારી આપી હતી. પાકિસ્તાને આરોપ લગાવ્યો કે જાધવ ભારતીય ખુફિયા એજન્સી રોનો જાસૂસ છે. આ અંગે નારાજગી પ્રગટ કરવા ભારતીય વિદેશ મંત્રાલયના સચિવે પાકિસ્તાની હાઈ કમિશનરને ડિમાર્ચે આપ્યું હતું. 12 કેદીઓને નહીં છોડે ભારત ભારત દ્વારા બુધવારે પાકિસ્તાનના 12 કેદીઓને છોડવામાં આવનાર હતા. પરંતુ હવે પાકિસ્તાનની સૈન્ય કોર્ટ દ્વારા કુલભૂષણ જાધવને...
    April 11, 08:50 AM
  • પાકિસ્તાનમાં એક શીખને જાહેરમાં કર્યો હેરાન, પછી જે થયું તે આંખ ઉઘાડી દેશે
    ઈન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનમાં લઘુમતી તરીકે રહેતા હિંદુ અને શીખને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં રહેતા હિંદુઓ અને શીખને અનેક રીતે હેરાન કરવામાં આવે છે. પરંતુ આવા કેટલાક તત્વોને બાદ કરતાં પાકિસ્તાનની સામાન્ય જનતા શું વિચારે છે તે અંગે એક સોશિયલ એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો. જેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે મુસ્લિમ શખ્સ જાહેરમાં એક શીખને હેરાન કરે છે. જુઓ પછી શું થાય છે. આ વીડિયો વકાસ શાહ નામની એક યુટ્યુબ ચેનલ પર અપલોડ થયો છે. જે એક એવો મેસેજ આપે છે કે પાકિસ્તાનના...
    April 6, 11:24 AM
  • PAKમાં બ્લાસ્ટઃ છનાં મોત, હુમલાખોરે આર્મી વ્હીકલ પાસે પોતાને ઉડાવ્યો
    લાહોરઃ પાકિસ્તાનના લહોરમાં મંગળવારે થયેલા એક આત્મઘાતી હુમલામાં છ લોકોના મોત થયા અને 18 લોકો ઘાયલ થયા. મૃતકોમાં પાક આર્મીના 4 જવાન છે. એક પોલીસ ઓફિસરે આ વાતની માહિતી આપી છે. આર્મી વ્હીકલ પાસે પોતાને ઉડાવ્યો - ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલ અનુસાર, હુમલાખોરે એક આર્મી વ્હીકલ પાસે પોતાને ઉડાવી લીધો. - બ્લાસ્ટને કારણે પાકિસ્તાનમાં સેંસસ (વસ્તીગણતરી)માં લાગેલા એક વ્હીકલ પર પણ અસર થઇ. - પાકિસ્તાનની પંજાબ સરકારે ટ્વીટ કરીને કહ્યું કે, હાલમાં બ્લાસ્ટનો પ્રકાર જાણવાના પ્રયાસો ચાલી રહ્યા છે. -...
    April 5, 01:37 PM
  • PAK: લાહોરમાં દરગાહના મુજાવરે ચાકુ, દંડાથી 20 શ્રદ્ધાળુને રહેંસી નાખ્યા
    લાહોરઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતની એક મસ્જિદ પર 20 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં એક જ પરિવારના છ લોકોનો પણ સમાવેશ થાય છે. મૃતકોમાં 3 મહિલાનો પણ સમાવેશથતો હતો. વહીદે આવું કેમ કર્યુંતે જાણી શકાયું નથી પણ આ દરગાહમાં લોકો તેમના પાપોથી મુક્તિ માટે આવે છે અને દરગાહના રખેવાળ તેમને લાકડીથી મારીને તેમના પાપ ભગાડે છે. જોકે, આ ઘટનામાં રખેવાળે પહેલા શ્રદ્ધાળુઓને નશાના ઇન્જેક્શન લગાવ્યા, પછી તેમના કપડાં ઉતાર્યા અને લાકડીઓ-ચાકુથી એટલા માર્યા કે શ્રદ્ધાળુઓના મોત થઇ ગયા. - ડેપ્યુટી કમિશનર લિયાકત અલી...
    April 3, 09:33 AM