Home >> International News >> Middle East
 • બાથરૂમમાં લગાવ્યા'તા સોનાનાં નળ, આવા ROYAL મહેલોમાં રહેતો સદ્દામ
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઈરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈનનો આજે જન્મ દિવસ છે. સદ્દામે ઈરાક પર અંદાજે 24 વર્ષ રાજ કર્યું હતું. સદ્દામ પોતાની રોયલ લાઇફ સ્ટાઇલ માટે પ્રખ્યાત હતો. તેના મૃત્યુ પછી જ્યારે અમેરિકાના સૈનિકો પણ મહેલની અંદરનો નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. કહેવામાં આવે છે કે સદ્દામના મહેલોના બાથરૂમમાં સોનાના નળ લાગેલા હતા, એટલું જ નહીં તે સોનાના વાસણોમાં જમતો પણ હતો. સદ્દામના કેટલાંય મહેલો હતા જે પૈકી એક મહેલ માત્ર જન્મદિવસની ઉજવણી માટે બનાવ્યો હતો. આ મહેલમાં તે માત્ર એક દિવસ માટે જતો...
  April 29, 12:10 PM
 • ISISના આતંકી સાથે લગ્ન કરી પસ્તાઇ રહી છે આ મહિલા, સંભળાવી આપવીતી
  તુર્કીઃ એક સમયે ફેશન ડિઝાઈનર બનવાનું સપતું સેવતી મોરક્કોની ઈસ્લામ મયતાતની લાઈફ આતંકીઓએ બરબાદ કરી નાખી. ઈસ્લામે સૌથી પહેલા ખાલિદ નામના જે શખ્સ સાથે અફઘાન બ્રિટિશ બિઝનેસમેન સમજીને લગ્ન કર્યા, જે બાદમાં આઈએસનો આતંકી નિકળ્યો. અહમદે સૌપ્રથમ ઈસ્લામને લંડનમાં રહેવાની લાલચ આપી, બાદમાં તેને સીરિયા પહોંચાડી દીધી. સીરિયામાં અહમદના મૃત્યુ બાદ તેના ત્રણ લગ્ન થયા. જેમાં તેનો ત્રીજો પતિ ભારતીય મૂળનો આઈએસ આતંકી અબુ પણ હતો. ઈસ્લામે તેના જીવનની દર્દનાક આપવીતી શેર કરી છે. - ઈસ્લામની ખાલિદ અહમદ નામના...
  April 28, 07:33 PM
 • કાળા સમુદ્રમાં રશિયન યુદ્ધજહાજ માલવાહક જહાજ સાથે અથડાયું
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયન નેવીનું જાસૂસી યુદ્ધ જહાજ તુર્કીની નજીક કાળા સમુદ્રમાં એક માલવાહક જહાજ સાથે અથડાયું હતું. અકસ્માત પછી યુદ્ધજહાજ ડૂબવા લાગતાં તરત જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. તુર્કિશ કોસ્ટલ સેફ્ટી અધિકારીએ જણાવ્યું હતું કે, રશિયન જહાજમાં સવાર તમામ 78 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા છે. માલવાહક જહાજ તથા તેના ક્રૂ અંગે અધિકારીએ કોઇ માહિતી આપી ન હતી. રશિયન ડિફેન્સ મંત્રાલયે જણાવ્યું હતું કે, અકસ્માતને કારણે તેમના જહાજ લિમાનમાં કાણું પડ્યું હતું. જો કે, તેમના કોઇ પણ...
  April 27, 07:30 PM
 • સીરિયા: દમાસ્કસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે વિસ્ફોટ, લાગી ભયાનક આગ
  દમાસ્કસ: સીરિયાના સૌથી મોટા શહેર દમાસ્કસના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટો ધડાકો થયો હતો અને બાદમાં ભયાનક આગ લાગી છે. ઈઝરાયેલ દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે આગ લાગી હોવાના અહેવાલ છે. જોકે, તેમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી થયું. બ્રિટિન સ્થિત માનવાધિકાર માટે કામ કરતી સંસ્થા સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના કહેવા પ્રમાણે, હુમલાનું કારણ સ્પષ્ટ નથી. જ્યારે પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને સ્થાનિક આરબ મીડિયાના અહેવાલ પ્રમાણે, ઈઝરાયેલના વિમાનો દ્વારા દમાસ્કસ...
  April 27, 11:01 AM
 • પિરામિડનો શ્રાપ? તુતેનખામેનની કબર ખોલનારા મોટાભાગના પામ્યા હતા મૃત્યુ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ થોડા દિવસો પહેલાં જ ઇજિપ્તમાં લક્સોર શહેરની નજીકથી લગભગ 3000 વર્ષ જૂની કબર મળી આવી હતી, આ કબરની તપાસ કરતાં તે સમયના કોઇ અમીર વ્યક્તિની કબર હોવાનું જણાયું. ઇજિપ્તના પિરામિડ લગભગ 4500 વર્ષ જૂના છે. તે વિશાળ રચના તથા તેની સાથે સંકળાયેલા સિક્રેટ્સ વિશ્વભરના લોકોને આકર્ષે છે. રહસ્યોની શરૂઆત - 1922માં બ્રિટિશ આર્કિયોલોજિસ્ત હોવાર્ડ કાર્ટરે ફેરોહ (કિંગ) તુતેનખામેનની કબર શોધી હતી. - હોવાર્ડ કાર્ટરને ફેરોહ તુતેનખામેનની કબર શોધવાના પ્રોજેક્ટ માટે બ્રિટિશ લોર્ડ કાર્નાર્વોન...
  April 26, 12:06 AM
 • ખિસ્સા ખાલી કરી નાંખશે દુબઇના 22 કેરેટ વિલા, અંદર છે 6 કરોડનું બાથટબ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ 22 કેરેટ સાંભળતાં જ લાગે કે સોનાની વાત કરતાં હોઇશું, પણ વાસ્તવમાં દુબઇમાં ફેમસ પામ જુમૈરાહ આઇલેન્ડ પર 22 કેરેટ વિલા નામના અત્યંત લક્ઝુરિયસ વિલા તૈયાર થઇ રહ્યા છે. દરેક વિલામાં હશે 6 કરોડનું બાથટબ - સુપર રિચ લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર થઇ રહેલા 22 કેરેટ વિલામાં વિશ્વનું સૌથી મોંઘું બાથરૂમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. - 22 વિલાની આ સ્કીમમાં દરેક બાથરૂમ માટે બ્રાઝિલના એમેઝોનના જંગલમાંથી અત્યંત મોંઘો પથ્થર લાવવામાં આવ્યો છે. - આ પથ્થરને બ્રાઝિલથી અહીં લાવી તૈયાર કરવામાં...
  April 24, 05:42 PM
 • ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યા બાદ પેસેન્જર્સ ઘટ્યા, Emiratesએ ઘટાડી US જતી ફ્લાઈટ
  દુબઈઃ મિડલ ઈસ્ટની સૌથી મોટી એરલાઈન્સ Emiratesએ અમેરિકા જતી પોતાની ફ્લાઈટ્સમાં ઘટાડો કર્યો છે. એરલાઈન્સનું કહેવું છે કે આ પાછળનું કારણ અમેરિકામાં સિક્યોરિટી કડક થવા અને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા મુસ્લિમ દેશોના લોકો પર લગાવવામાં આવેલા ટ્રાવેલ પ્રતિબંધ જવાબદાર છે. અન્ય ગલ્ફ કેરિયર્સ પણ કરી રહી છે વિચાર ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી પ્રભાવિત થનારા દેશોમાં UAE પણ છે. દુબઈની એરલાઈન્સના આ નિર્ણય બાદ હવે અન્ય ગલ્ફ કેરિયર્સ પણ આ અંગે વિચારી રહી છે. Emiratesનું...
  April 21, 08:21 PM
 • ફોટોગ્રાફી છોડી બાળકને ખોળામાં ઉપાડી દોડ્યો, પછી ધ્રૂસ્કે ને ધ્રૂસ્કે રડી પડ્યો
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ આ તસવીર છે સીરિયાના અલેપ્પોની નજીક ગયા રવિવારે થયેલા કાર વિસ્ફોટની. જેમાં ફોટોગ્રાફર અબ્દ હબક એક બાળકને ખોળામાં ઉઠાવીને એમ્બ્યુલન્સ તરફ દોડી રહ્યો છે. હબકે જ્યારે એક બાળકને ઉપાડ્યું ત્યારે તે મુશ્કેલીથી શ્વાસ લઇ રહ્યું હતું. તે બાળકને તો બચાવી લેવાયું હતું પણ ઘટનામાં 126 લોકોનાં મોત થયાં હતાં, જેમાં 80 બાળકો પણ સામેલ હતાં. હકીકતમાં શરણાર્થીઓને લઇને આવી રહેલી બસોનો એક કાફલો વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારમાં રોકાયો હતો. ત્યારે એક શખ્સે બાળકોને ચિપ્સના પેકેટની લાલચ...
  April 20, 03:43 PM
 • કિર્ગિસ્તાનના પ્રેસિડન્ટની સૌથી નાની દીકરીના આ ફોટોએ મચાવ્યો હોબાળો
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ કિર્ગિસ્તાનના પ્રમુખ અલ્માઝબેક અતામબાયેવ પોતાના જ દેશમાં આકરી નિંદાનો ભોગ બની રહ્યા છે. પ્રમુખની નિંદા પાછળ તેમની સૌથી નાની દીકરીને ગણવામાં આવી રહી છે. પ્રમુખની 20 વર્ષની દીકરી આલિયા શગિએવા એ પોતાના દીકરાને બ્રેસ્ટફીડિંગ કરાવતા ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. કિર્ગિસ્તાનમાં 75 ટકા વસ્તી મુસ્લિમ છે. લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ હતી આલિયા - આલિયા એ ગત સપ્ટેમ્બરમાં કોન્સ્ટેન્ટિન સાથે લગ્ન કર્યા હતા. - માર્ચ મહિનામાં આલિયાને પ્રસૂતિપીડા ઉપડી હતી, તે પહેલા તેની...
  April 19, 06:06 PM
 • 4000 કરોડના ખર્ચે બનેલો 1100 રૂમનો આલિશાન પેલેસ, Inside Pix
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ હાલમાં જ તુર્કીના પ્રેસિડન્ટ જનમત સંગ્રહ જીત્યા. જો કે, આ જીત પહેલા પણ પ્રેસિડન્ટ રેચેપ તેયપ અર્દોઆન એક સરમુખત્યાર જેવું જીવન જીવતા હતા. ખાસ કરીને તેમની લાઇફ સ્ટાઇલ અત્યંત ભવ્ય છે. ખાસ કરીને અર્દોઆને રાજધાની અંકારાની બહારના જંગલમાં પ્રજાના પૈસે અત્યંત ભવ્ય પેલેસ તૈયાર કરાવ્યો છે. અંદાજે 4000 કરોડનો ખર્ચ - અહેવાલો અનુસાર પ્રેસિડન્ટ અર્દોઆનના નવા પેલેસ પાછળ અંદાજે 4000 કરોડ રૂ.નો ખર્ચ થયો હતો. - 2013માં પેલેસનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. અમેરિકાના વ્હાઇટ હાઉસ કરતાં આ...
  April 19, 12:06 AM
 • તુર્કીઃ બંધારણમાં સુધારા માટેના જનમત સંગ્રહમાં PM એરદોગનની જીત
  ઈસ્તંબુલઃ તુર્કીના રાષ્ટ્રપતિ રેજેપ તૈયપ એદર્વાંએ ઐતિહાસિક જનમત સંગ્રહ સામાન્ય અંતરથી જીતી લીધો છે. આ જનમત સંગ્રહમમાં બંધારણમાં બદલાવ માટે જનતા પાસે પ્રતિક્રિયા માગવામાં આવી હતી, જેમાં એરદોગનના પક્ષમાં જનતાએ મત આપ્યો હતો. આ જનમત સંગ્રહમાં તુર્કીના પીએમના પાવરનો વિસ્તાર કરવા માટે જનતાની મંજૂરી લેવામાં આવી હતી. હવે આધુનિક તુર્કીના સંસ્થાપક મુસ્તફા કમાલ અતાતુર્ક અને તેના અત્તરાધિકારી ઈસ્મત ઈનો બાદ કોઈ પણ અન્ય નેતાથી વધુ શક્તિ મળશે. જનમત સંગ્રહના પરિમાણ બાદ દેશમાં ભાગલા પડી ગયા છે,...
  April 17, 01:06 PM
 • 'મધર ઓફ ઓલ બોમ્બ': સામે આવ્યા તબાહીના PHOTOS
  કાબુલ: અફઘાનિસ્તાનમાં અમેરિકાના મધર ઓફ ઓલ બોમ્બથી મર્યા ગયેલા આતંકીઓની સંખ્યા વધીને 94 થઇ ગઇ છે. નંગરહાર પ્રાંતના ગવર્નરના પ્રવક્તા અતાઉલ્લા ખોઝાનીએ શનિવારે માહિતી આપી છે. જ્યારે રાષ્ટ્રપતિ અશરફ ગનીએ જણાવ્યું કે અફઘાનિસ્તાન સાથે ગાઢ સહયોગથી અમેરિકાએ બોમ્બ ઝીંક્યો હતો. નોંધનીય છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઇએ આને અફઘાનિસ્તાન પર હુમલો ગણાવ્યો હતો. ઈંગ્લિશ ન્યૂઝ વેબસાઈટ ડેઈલીમેઈલના રિપોર્ટ પ્રમાણે જ્યાં નંગરહાર પ્રાંતમાં આવેલી અચિન ડિસ્ટ્રીક્ટ જ્યાં બોમ્બ ફેંકાયો હતો...
  April 16, 12:30 PM
 • સીરિયામાં આત્મઘાતી હુમલોઃ 100નાં મોત, રેસ્કયૂ બસને ટારગેટ બનાવી
  બેરુતઃ સીરિયામાં એક આત્મઘાતી કાર બ્લાસ્ટમાં 100 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. સરકારના કબજાવાળા 2 શહેરમાંથી લોકોને બચાવીને લઈ જતી બસને ટારગેટ કરવામાં આવી હતી. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે આત્મઘાતી હુમલો શનિવારે થયો, ધ સીરિયન ઓબ્જર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે જણાવ્યું કે મૃતકોમાં મોટાભાગના એવા લોકો છે જેઓને આતંકીઓના કબજામાંથી છોડાવીને સુરક્ષીત સ્થળે લઈ જવામાં આવતા હતા. - રિપોર્ટ પ્રમાણે જે લોકોને બચાવી લઈ જવામાં આવી રહ્યાં હતા તેમાં વિદ્રોહીઓ પણ હતા. - ઓબ્જર્વેટરીએ...
  April 16, 11:29 AM
 • દેશ તબાહ થવાની આરે, પરંતુ મૂડ બદલવા અહીં આવી રીતે પાર્ટી કરે છે રિચ લોકો
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ હાલ સીરિયામાં સિવિલ વોરને કારણે દુનિયા પર ફરી વિશ્વ યુદ્ધનો ખતરો મડરાઈ રહ્યો છે. સીરિયામાં હુમલા બાદ રશિયા અને અમેરિકા વચ્ચે ફરી ઘર્ષણ સર્જાયું છે. સીરિયામાં પાંચ વર્ષથી ચાલી રહેલા સિવિલ વોરમાં ચાર લાખથી વધુ લોકોનાં મોત થયા છે. દેશના અનેક મોટા શહેરો સેના અને વિદ્રોહીઓના યુદ્ધમાં નષ્ટ થઈ ગયા છે. તો બીજી બાજુ દેશની રાજધાની દમિશ્કમાં સ્થિતિ અલગ જ છે, ડેઈલીમેઈલના રિપોર્ટ પ્રમાણે રાત થતાં જ મોટાભાગના લોકો ઘરોમાં બંધ થઈ જાય છે પરંતુ હાઈ પ્રોફાઈલ ક્લાસ લોકો પોતાના શાનદાર...
  April 13, 12:06 AM
 • 24 લાખ રૂપિયામાં ખરીદી ટેંક, ફ્યૂલ ટેંકમાંથી નિકળ્યું 16 કરોડનું સોનું
  લંડનઃ આર્મીનો સામાન ખરીદવાના શોકિન નિક મિડ (ડાબે)ને એક ટેંકના ફ્યૂલ ટેંકમાંથી 20 લાખ પાઉન્ડ (અંદાજે 16 કરોડ રૂપિયા)નું સોનું મળી આવ્યું હતું. નોર્થન્ટ્સના હેલ્મડનમાં નિક ટેંક્સ એ લોટ નામની કંપની ચલાવે છે જે લોકોને ગમે તે પ્રકારની ટેંક ચલાવવાની તક આપે છે. - આ ટેંક ખરીદવાની સાથે જ નિક મીડની પાસે કુલ 150 મિલિટરી વ્હિકલ્સ થઈ ગયા છે. - નોર્થન્ટ્સના હેલ્મડનમાં નિક ટેંક્સ એ લોટ નામની એક કંપની ચલાવે છે, જે લોકોને કોઈપણ પ્રકારની ટેંક ચલાવવાની તક આપે છે. - નિકે જણાવ્યું કે તે અને તેના મેકેનિક ટોડ...
  April 12, 03:23 PM
 • સીરિયાનો આ વિસ્તાર સૈનિકોનો ફેવરિટ, રજા મળતાં જ અહીં આવે રિલેક્સ થવા
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ આ ફોટોઝ ઈરાકના મોસુલ સિટીના પશ્ચિમમાં આવેલા હમન અલ અલીલ વિસ્તારના છે. જ્યાં આર્મી અને સમર્થક સૈનિકો સ્નાન કર્યા બાદ યુદ્ધમાં જવાની તૈયારી કરી રહ્યાં છે. આ વિસ્તારને થોડા સમય પહેલા જ આતંકીઓના ચંગુલમાંથી મુક્ત કરાવવામાં આવ્યો છે. આંતકીઓના કબજામાંથી મૂક્ત થયા બાદ અહીં જીનજીવન ફરી સામાન્ય થઈ રહ્યું છે. પરંતુ સમગ્ર વિસ્તાર ગરીબી અને ગંદકીમાં ગરકાવ થઈ ગયો છે. હમન અલ અલીલ વિસ્તાર આતંકીઓ સાથે અથડામણ બાદ તબાહ થઈ ગયો છે. સ્વચ્છ પાણીની ભારે અછત ઉભી થઈ છે તો અહીં બાકી બચેલા...
  April 11, 04:55 PM
 • PAK વિરુદ્ધ યુદ્ધનું એલાન કરો: અફઘાન પ્રદર્શનકારીઓએ પ્રેસિડેન્ટ ગનીને કહ્યું
  કાબુલ: અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શનો થઇ રહ્યા છે. લોકો અફઘાનિસ્તાનના નંગરહાર અને કુનાર વિસ્તારોમાં પાકિસ્તાનના ગોળીબારનો વિરોધ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ અફઘાન પ્રેસિડેન્ટ અશરફ ગનીને અપીલ કરી છે કે પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધનું એલાન કરવામાં આવે. પાક આતંકવાદને ઉત્તજન આપતો દેશ - 21 ફેબ્રુઆરીએ હેલમંદ પ્રોવિન્સની રાજધાની લશ્કરગાહમાં પાક વિરુદ્ધ જોરદાર પ્રદર્શનો થયા હતા. તેમાં પાકને આતંકવાદને ઉત્તેજન આપતો દેશ કહેવામાં આવ્યો હતો. - પ્રદર્શનકારીઓએ પ્રેસિડેન્ટ ગનીને...
  April 8, 11:13 AM
 • પરિવારમાં એક બચ્યો આ શખ્સ, જુડવા બાળકો સહિત સમગ્ર પરિવાર ગુમાવ્યો
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયાના નોર્થ-વેસ્ટ ઇદલિબ પ્રોવિન્સમાં મંગળવારે કેમિકલ ગેસ એટેકમાં લગભગ 100 લોકોના માત થયા છે, જેમાં 11 બાળકોનો સામેલ છે. હુમલાને કારણે અબદેલ હમીદ અલયુસુફ નામના શખ્સનો સમગ્ર પરિવાર જ નષ્ટ થઈ ગયો. નોર્થ સીરિયામાં થયેલા હુમલામાં હમીદે પોતાના બે જુડવા બાળકો, પત્ની સહિત અન્ય સંબંધીઓ ગુમાવ્યા. જણાવી આપવીતી એક ન્યૂઝ એજન્સીને હમીદે જણાવ્યું કે જ્યારે હુમલો થયો તો તે પત્ની અને બાળકો સાથે જ હતો. પહેલા બ્લાસ્ટ થયો ત્યારબાદ કેમિકલનો ધૂમાડો સમગ્ર ઘરમાં ફેલાવા લાગ્યો. આ સમયે...
  April 6, 12:48 PM
 • બંધ દરવાજા પાછળ આ મુસ્લિમ દેશમાં આવી છે મહિલાઓની LIFE
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ ઈરાનની ઓળખ એક કટ્ટરપંથી મુસ્લિમ દેશ તરીકે થાય છે. અહીં નિયમ કાયદા ખૂબ જ કડક હોય છે. ખાસ કરીને મહિલાઓ માટે અહીં અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ પ્રતિબંધો એક એપ્રિલ 1979માં ઈરાનને ઈસ્લામિક રિપ્લિક ઓફ ઈરાનનો દરજજો મળ્યા બાદ લાગુ કરવામાં આવ્યા હતા. 15 જેટલા ઈરાની ફોટોગ્રાફર્સની એક ટીમે એક પ્રોજક્ટ હાથ ધર્યો હતો જેનું નામ હતું ઈરાની લિવિંગ રૂમ, આ પ્રોજેક્ટની મદદથી બંદ દરવાજા પાછળ મહિલાઓની સ્થિતિ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટમાં જાણવા મળ્યું કે અહીં...
  April 2, 12:44 PM
 • દુબઈઃ નાણા લઈ પાકિસ્તાનીએ પુત્રની હત્યા કરનાર 10 ભારતીયોને માફ કર્યા
  દુબઈઃ 2010માં દુબઈમાં એક પાકિસ્તાની શખ્સની હત્યાના ગુનામાં દોષિત 10 ભારતીયોની સજા માફ થઈ શકે છે. મૃતક શખ્સના પિતાએ તમામ આરોપીને માફ કરી દીધા છે. વિક્ટિમના પરિવારને એક ઈન્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અંદાજે 35.5 લાખ રૂપિયા આપવામાં આવશે. 12 એપ્રિલે વધુ સુનાવણી - મીડિયા રિપોર્ટ પ્રમાણે મોહમ્મદ ફરહાનના પિતા મોહમ્મદ રિયાઝ 22 માર્ચે અલ અઈન અપીલીય કોર્ટમાં હાજર થયા હતા. - ઈન્ડિયન એમ્બેસીના એક સીનિયર ઓફિશિયલ્સે ગલ્ફ ન્યૂઝને રવિવારે જણાવ્યું કે મોહમ્મદ રિયાઝે કોર્ટમાં એક પત્ર રજૂ કરી દોષિત તમામ...
  March 28, 08:42 AM