Home >> International News >> Bhaskar Gyan
 • એલિયન સાથે સંબંધ બાંધનારી યુવતીઓ, સંતાનો સ્પેસશિપમાં રહેતા હોવાનો દાવો
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ હાલમાં અમેરિકામાં ફિશ ફેન્ટસી ધરાવતું મર્મેડ ગ્રૂપ ચર્ચામાં છે. ફિશ ફેન્ટસી ગ્રૂપના સભ્યોને એવી માન્યતા છે કે તેમનું અડધું શરીર મનુષ્યનું અને અડધું શરીર માછલીનું છે. આ સિવાય અમેરિકામાં વધુ એક વિચિત્ર કોમ્યુનિટી છેઃ હાયબ્રિડ બેબી કોમ્યુનિટી. આ ગ્રૂપની મહિલાઓના દાવો છે કે, તેમના બાળકોના પિતા એલિયન્સ (પરગ્રહવાસીઓ) છે અને આ સંતાનો તેમના પિતા સાથે વિશાળ સ્પેસશિપમાં (અવકાશયાન) રહે છે. બે યુવતીઓનો દાવો એલિયન્સ સાથેના સંબંધોથી 13 બાળકો અમેરિકાના એરિઝોના સ્ટેટના...
  January 18, 12:06 AM
 • 2000 કરોડનું વ્હાઇટ હાઉસ છોડી, 30 કરોડના બંગલામાં રહેશે ઓબામા, જુઓ PICS
  ન્યૂયોર્કઃ અમેરિકન પ્રેસિડન્ટ ઓબામા આગામી 20 જાન્યુઆરીએ રિટાયર થશે, તે પહેલા જે તેમણે વ્હાઇટ હાઉસથી શિફ્ટિંગનું કામ શરૂ કરી દીધું છે. વોશિંગ્ટન ડીસીના કાલોરામા વિસ્તારમાં ઓબામાના નવા ઘર પર સોમવારે પણ મૂવિંગ વેન દેખાઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, નાની દીકરી સાશાનું હાઇસ્કૂલમાં ભણવાનું સમાપ્ત થશે ત્યાં સુધી ઓબામા ફેમિલી આ 8200 સ્ક્વેયર ફીટના બંગલામાં ભાડે રહેશે. ઓબામાના નવા ઘરની ખાસિયતો - ઓબામા આ મકાન જોય લોકહર્ટથી લીઝ (ભાડે) પર લઇ રહ્યા છે, જે બિલ ક્લિન્ટનના પ્રેસ સેક્રેટરી રહી...
  January 17, 03:30 PM
 • અહીં 32 ટકા પુરુષોએ કર્યું એનિમલ સેક્સ, બ્રાઝિલના અનોખા FACTS
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ હાલ સમગ્ર દુનિયામાં જેલમાં ગેંગવોરને કારણે બ્રાઝિલ ચર્ચામાં છે. બ્રાઝિલમાં છેલ્લા 15 દિવસમાં પાંચમી વખત જેલમાં ગેંગવોરની ઘટના બની છે. કહેવામાં આવે છે બ્રાઝિલની લગભગ તમામ જેલોમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓને રાખવામાં આવે છે. એટલું જ નહીં જેલમાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે. તો બીજીબાજુ ડ્રેગ માફિયાઓના વિવિધ જૂથો જેલમાં સક્રિય છે જેના કારણે અહીં ગેંગવોરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે બ્રાઝિલના કેટલાક એવા પણ ફેક્ટ છે જેના કારણે તે ચર્ચામાં રહે છે. જેમ કે વર્ષ 2011માં આવેલા એક...
  January 16, 03:38 PM
 • આ ટેણિયો લોકોને શીખવાડે જીવતા, દુનિયાનો સૌથી યંગેસ્ટ પોઝિટિવ મોટિવેટર
  ન્યૂયોર્કઃ માત્ર 10 વર્ષનો નઇમ હડસન દુનિયાભરને પોઝિટિવ લાઇફ જીવવા માટે મોટિવેટ કરે છે. તે દર બીજા-ત્રીજા દિવસે ઇંસ્ટાગ્રામ પર પોતાનો પોઝિટિવ મેસેજ વાળો વીડિયો પોસ્ટ કરેલ છે. તેના 60 હજાર કરતા વધારે ફોલોવર્સ નઈમના વીડિયોની રાહ જોવે છે. તેને તાજેતરમાં Enterpreneur of the Year-2016 ખિતાબ પણ મળ્યો છે. તે અમેરિકાનો સૌથી યુવા મોટિવેટર છે. નઈમે જણાવી તેની આપવીતી હું પપ્પા સાથે ન્યૂજર્સીના એક પાર્કમાં બેઝબોલ રમતો હતો. કેટલાક બાળકોએ મારા જૂતાની મજાક ઉડાવીય કારણ કે મેં આઉટડેટેડ કંપનીના જૂતા પહેર્યા હતા. તે સમયે...
  January 16, 01:11 PM
 • પગ વિના જન્મી તો માતાએ અનાથાશ્રમમાં છોડી દીધી, આજે છે વર્લ્ડ ફેમસ
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ કહેવાય છે કે મન હોય તો માળવે જવાય, આ કહેવતને સાર્થક કરી છે. 29 વર્ષની જેનિફર બ્રિકરે. જન્મથી બન્ને પગ નથી પણ દુનિયાની બહેતરીન એક્રોબેટ છે. જેને આઇડલ માની વર્ષો સુધી પ્રેક્ટિસ કરતી રહી તે સગી બહેન નીકળી પણ ખબર પડી 16 વર્ષ પછી.દુનિયાભરમાં દાખલો બેસાડનારી જેનિફરની વાતો તેમના શબ્દોમાં જેનિફરની વાતો તેમના શબ્દોમાં હું 1987ની પહેલી ઓક્ટોબરે પગ વિના જન્મી. તેથી જન્મ આપનારા માતા-પિતાએ અનાથાશ્રમમાં છોડી દીધી હતી. શેરોન અને જેરલ્ડ બ્રિકરને એક દીકરીની ઇચ્છા હતી. તેમણે મને દત્તક લઇ...
  January 16, 12:34 PM
 • Rewind: ટેકઓફની બે જ મિનિટમાં પાઇલટે કહ્યું, ભયંકર ટક્કર માટે તૈયાર રહેજો
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વભરના ગુજરાતીઓ 15મી જાન્યુઆરીએ વાસી ઉત્તરાયણની મજા માણવામાં મસ્ત હતા, પણ અમેરિકામાં આજ દિવસે આજથી આઠ વર્ષ પહેલા એવી ઘટના બની હતી કે, તેને યાદ કરતાં કેટલાંય લોકો ધ્રુજી જાય છે. 15 જાન્યુઆરી, 2009ના રોજ અમેરિકન એરવેઝના એક વિમાને 155 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સાથે હડસન નદીમાં ઇમર્જન્સી લેન્ડિંગ કર્યું હતું. સદનસીબે તે ઇમર્જન્સી લેન્ડિંગમાં તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ બચી ગયા હતા. - ન્યૂયોર્કના લાગાર્ડિયા એરપોર્ટથી નોર્થ કેરોલાઇના જતી ફ્લાઇટ ઉડાનના બે જ મિનિટમાં...
  January 15, 12:06 AM
 • ઇટાલીઃ ડિનરમાં વેઇટરે પીરસ્યો માણસનો પગ, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને
  Warning: Graphic Content ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇટાલીમાં એક એવી ચાઇનીઝ રેસ્ટોરાંનો ખુલાસો થયો, જ્યાં માનવ માંસ વેચવામાં આવી રહ્યું હતું. આ ખુલાસો રેસ્ટોરાંના જ એક વેઇટરે કર્યો છે. વેઇટરે માનવ શરીરના કેટલાંક ટુકડાઓના ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા, જે બાદમાં વાઇરલ થયા હતા. આવી રીતે થયો ખુલાસો - આ ચાઇનીઝ રેસ્ટોરાં નોર્ધન ઇટાલીના પાઉઆ શહેરમાં આવેલી છે. - હાલમાં જ અહીંયા સ્લોવેનિયા નામનો કસ્ટમર પોતાના મિત્રો સાથે ડિનર કરવા પહોંચ્યો. - સ્લોવેનિયા અને તેના મિત્રોએ ડિનરમાં રીંછના પંજાના માંસની...
  January 14, 02:31 PM
 • જ્યારે મોત સામે જીત્યો માણસ, સર્વાઇવલના આઠ રિયલ કિસ્સા
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ દરિયામાં એક મહિનાથી ગૂમ થયેલા ન્યૂઝિલેન્ડના એક શખ્સ પોતાની છ વર્ષની પુત્ર સાથે ઓસ્ટ્રેલિયા પહોંચ્યો. તેનું કહેવું છે કે પિતા-પુત્રી એક મહિના સુધી મોત સામે લડતા રહ્યાં. દરમિયામાં તેઓ માત્ર એક તૂટેલી બોટના સહારે દિવસો વિતાવ્યા. જો કે સર્વાઈવરની આ ઘટના પ્રથમ નથી, અગાઉ પણ આવા ખતરનાક કિસ્સા સામે આવ્યા હતા જેમાં મોતને મ્હાત આપી હતી. આગળની સ્લાઈડ પર વાંચો આવા અદભૂત કિસ્સા.....
  January 14, 12:06 AM
 • રશિયાને તમાકુ મુક્ત બનાવવા પુતિન લાવ્યા કડક કાયદો
  મોસ્કોઃ અત્યાર સુધી વિશ્વનો કોઇ પણ દેશ 100 % તમાકુ મુક્ત નથી, પરંતુ પુતિનની સરકારે હાલમાં જ એક એવો કડક લાવ્યા છે કે, જો તેને યોગ્ય રીતે લાગૂ કરવામાં આવશે તો આ દેશ પહેલો તમાકુ મુક્ત દેશ બની જશે. રશિયન સરકારે વર્ષ 2015 પછી જન્મ લેનારાઓને સિગારેટ વેચવા પર પ્રતિબંધ લગાવવાની યોજના બનાવી છે. રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રતિબંધ લગાવવાની યોજના અંગે મીડિયાને જણાવ્યું હતું. પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનનો આ પ્રસ્તાવ રશિયાને વિશ્વનો પહેલો તમાકુ મુક્ત દેશ બનાવી શકે છે. રશિયન ન્યૂઝપેપર ઇજવેસ્તિયા અનુસાર,...
  January 12, 01:54 PM
 • ઓબામાને કેમ આટલું ચાહે છે અમેરિકન્સ, તેની સાબિતી પૂરતા PHOTOS
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ બરાક ઓબામાએ 10 જાન્યુઆરીએ શિકાગોમાં ફેરવેલ સ્પીચ આપી. કડકડતી ઠંડી સહન કરીને પણ હજારો લોકો ઓબામાને સાંભળવા હાજર રહ્યા હતા. નવેમ્બર-16માં વ્હાઇટ હાઉસના ફોટોગ્રાફર પીટ સૌઝા એ પ્રેસિડન્ટ ઓબામાના સિલેક્ટેડ ફોટોગ્રાફ્સ જાહેર કર્યા હતા. ઓબામા પહેલીવાર (2008) પ્રેસિડન્ટ બન્યા ત્યારથી માંડીને અત્યાર સુધીમાં (2016) વ્હાઇટ હાઉસના ફોટોગ્રાફર્સે તેમના 20 લાખથી વધુ ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા. આ ફોટોગ્રાફ્સમાં ઓબામા કોમન મેનમાં કેમ આટલા ફેવરિટ હતા તે સ્પષ્ટ દેખાય છે. ફોટોગ્રાફ્સમાં...
  January 12, 12:06 AM
 • ભયાનક બીમારીમાંથી સાજો થનાર વિશ્વનો પહેલો વ્યક્તિ, 16 ઓપરેશન પછી મળ્યું નવું જીવન
  ઢાકાઃ ટ્રીમેનના નામથી ફેમસ બાંગ્લાદેશના અબુલ બંજદરને નવજીવન મળ્યું છે. રેર જિનેટિક કંડિશનને કારણે અબુલના હાથ અને પગ વધીને ઝાડથી છાલ જેવા ગાંઠ વાળા બની ગયા હતા. આ ગાંઠોને લગભગ 16 ઓપરેશન કરીને દૂર કરવામાં આવી. હવે ડોક્ટર્સને આશા છે કે, તેનું જીવન સામાન્ય બનશે. અબુલ વિશ્વના 4 લોકોમાંથી એક - 27 વર્ષનો રિક્શા ડ્રાઇવર અબુલ રેર જિનેટિક ડિસઓર્ડર એપિડરમોજિસપ્લાસિયા વેરુજીફોર્મિસથી પીડાય છે. - આ જિનેટિક કંડિશનથી પીડિત વિશ્વમાં માત્ર 4 જ લોકો છે. - અગાઉ આ કંડિશનને કારણે તેના હાથ અને પગ કોઇ ઝાડની...
  January 11, 11:16 AM
 • જર્મનીનું સૌથી મોટું બ્રોથેલ, અહીં મહિને 5.50 લાખ કમાય પ્રોસ્ટિટ્યૂટ્સ
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ જર્મનીમાં એક પોલિટિકલ પાર્ટીએ વિચિત્ર માંગણી કરી છે કે, અત્યંત ગરીબ અથવા સેક્સુઅલ આસિસ્ટન્સની જેમને જરૂર છે તેવા લોકો માટે સરકારે ફ્રી સેક્સની યોજના બનાવવી જોઇએ. આવા લોકો વતી પ્રોસ્ટિટ્યૂટ્સને જર્મન સરકારે રૂપિયા ચૂકવવાના રહેશે. યુરોપમાં સૌથી મોટું સેક્સ માર્કેટ જર્મનીનું છે. અહીં લગભગ 4 લાખ પ્રોસ્ટિટ્યૂટ્સ છે. જર્મનીના સૌથી પોપ્યુલર બ્રોથેલમાં પેરેડાઇઝનો સમાવેશ થાય છે. પેરેડાઇઝ બ્રોથેલ પર ધ મેગા બ્રોથેલ નામની ડોક્યુમેન્ટ્રી પણ બનેલી છે. જર્મનીનું સૌથી...
  January 11, 09:38 AM
 • દુનિયાનો એવો દેશ જ્યાં યુવતીઓનું 'ઈન્દિરા' નામ રાખવાનો હતો ક્રેઝ!
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયાના પીડિતો માટે કઝાકિસ્તાને આ મહિને ફરી 500 ટન રાશન મોકલ્યું છે. જેમાં ખાવા-પીવાની વસ્તુ છે. સીરિયાના લોકોની સૌથી વધુ મદદ કરનારો કઝાકિસ્તાન પહેલો દેશ છે. એશિયામાં એક મોટા વિસ્તારમાં ફેલાયેલો આ દેશ પહેલા સોવિયત સંઘનો ભાગ હતો. 1991માં સોવિયત સંઘનું વિઘટન થયા બાદ તે અલગ દેશ બન્યો હતો. અહીં મુખ્ય નિવાસી કઝાખ લોકો છે જે મૂળ તુર્કના છે. અહીં મોટાભાગનો વિસ્તાર યાયાવર જાતીઓના સામ્રાજ્યનો ભાગ હતો. દેશમાં ઈન્દિરા ગાંધીનો જાદુ ભારતની પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. ઈન્દિરા ગાંધી...
  January 10, 12:06 AM
 • આ ગેઝેટ્સથી આપણું જીવન બનશે સરળ, બચાવશે સમય અને મહેનત
  લંડનઃ ટેક્નોલોજીમાં દરરોજ થતા બદલાવોને કારણે આપણું જીવન સરળ અને સુરક્ષીત બનાવી દીધું છે. ઓછા સમયમાં સારું કામ ટેક્નોલોજીની ખાસીયત છે. કંપનીઓએ સ્માર્ટ મોજા, સ્માર્ટ બેલ્ટ, ગૂગલ ગ્લાસ જેવા અનેક ગેઝેટ્સ લોન્ચ કર્યા છે. આવો જાણીએ આ નવી ટેક્નોલોજી વિશે. આગળની સ્લાઈડ પર વાંચો આ નવા ગેઝેટ્સ વિશે...
  January 10, 12:06 AM
 • વર્ડ ઓફ ધી યર: બ્રેક્ઝિટ, પોસ્ટ-ટ્રૂથ, ફેક ન્યૂઝ જેવા શબ્દો યાદીમાં, પરંતુ ઓછા પ્રભાવશાળી
  લંડન: પબ્લિશર અથવા ભાષાવિદ્વાનો ગત કેટલાક વર્ષોથી વર્ષાંતે વર્ડ ઓફ ધી યરની પસંદગી કરતા આવ્યાં છે. 2016માં બ્રેક્ઝિટ, પોસ્ટ ટ્રુથ, રીમોનર્સ, ફેક ન્યૂઝ જેવા અનેક શબ્દો વર્ડ ઓફ ધી યરની રેસમાં સામેલ હતાં પરંતુ તેમાંથી કોઈને પણ અત્યાર સુધી વર્ડ ઓફ ધી યર તરીકે પસંદ કરાયો નથી. તેનું કારણ આ શબ્દો ઓછા પ્રભાવશાળી હોવાનું અપાઈ રહ્યું છે. ખરેખર તો વર્ડ ઓફ ધી યરની પસંદગી કરવાના બે મુખ્ય આધાર હોય છે. પ્રથમ એવો શબ્દ જે નવો અને ઓછો પ્રચલિત હોવા છતાં આખા વર્ષ દરમિયાન ચર્ચામાં રહ્યો હોય. બીજું, તેનો ભવિષ્યમાં...
  January 9, 10:03 AM
 • આફ્રિકાનો 'THE BOSS', દુશ્મનનું માંસ ખાતો દુનિયાનો સૌથી ક્રૂર સરમુખત્યાર
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ આફ્રીકન દેશ ઈક્વાટોરિયલ ગિનીના પ્રેસિડેન્ટ તિયોદોરો આબિયાંગ ગ્યૂમાનો પુત્ર તિયોદોરિન ઓબિયાંગ કરપ્શનના આરોપમાં શુક્રવારે કોર્ટમાં હાજર થયો હતો. ઉલ્લેખનીય છે કે તિયોદોરિન પર અગાઉ પણ કરપ્શનના આરોપ લાગ્યા હતા પરંતુ પોતાના પિતાને કારણે તે નિર્દોષ છૂટી જાય છે. આફ્રિકન દેશ ગિનીના પ્રેસિડેન્ટ તિયોદોરો દેશમાં ધ બોસના નામથી પણ જાણીતા છે. તિયોદોરોએ પોતના અંકલની સત્તાપલટ કરી દેશની સત્તા સંભાળી હતી. જેમાં હજારો લોકોનાં મોત પણ થયા હતા. કહેવામાં આવે છે કે તિયોદોરો પોતાના...
  January 9, 12:06 AM
 • ગેંગરેપ, ટોર્ચર અને મર્ડર, રોહિંગ્યા મુસ્લિમોની થઇ રહી છે કત્લેઆમ
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયા રેફ્યૂઝી સંટકનો સામનો કરી રહી છે. જેમાં ભારતનો પડોશી દેશ મ્યાનમાર પણ છે. અહીં બૌદ્ધ ધર્મના અનુયાયી અને લઘુમતી રોહિંગ્યા મુસ્લિમો વચ્ચે સિવિલ વોરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે રોહિંગ્યા મુસ્લિમો દેશ છોડી બાંગ્લાદેશમાં આસરો લઈ રહ્યાં છે. સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી સંસ્થા UNHCRના રિપોર્ટ પ્રમાણે રોહિંગ્યા મુસ્લિમોની સ્થિતિ ખૂબ ખરાબ છે. આવી છે અહીંની સ્થિતિ સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી સંસ્થા UNHCRની રિપોર્ટ પ્રમાણે મ્યાનમારમાં હવે...
  January 6, 02:18 PM
 • ભૂલથી પણ ન ફરકવું આ દેશોની બોર્ડર નજીક, દેખતા જ મારે ગોળી
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના નાગરિકો હવે પાસપોર્ટ વિના પડોશી દેશ અફઘાનિસ્તાન નહીં જઈ શકે. અફઘાનિસ્તાન સરકારે પાકિસ્તાનીઓને ડોક્યુમેન્ટ્સ વગર દેશમાં પ્રવેશવા પર રોક લગાવ્યો છે. આ નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થયો છે. આ નિર્ણય આતંકી પ્રવૃત્તિઓને રોકવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો હોવાનું ચર્ચાય છે. જો કે આ મુદ્દો પાકિસ્તાન-અફઘાનિસ્તાન સુધી જ સિમિત નથી. દુનિયાના અનેક એવા દેશો છે જેઓની વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. આવા દેશો ઘૂસણખોરી રોકવા માટે ખૂબ જ કડક કાર્યવાહી કરે છે. જેમાં...
  January 6, 11:29 AM
 • દુનિયાનાં સૌથી ખતરનાક રેલવે ટ્રેક, એટલા ડરામણા કે રોકી દે શ્વાસ
  ઈન્ટરનેશનલ ડેસ્ક. ચીનમાં દુનિયાનો સૌથી લાંબો હાઈસ્પીડ રેલ્વે ટ્રેક શરૂ થયો છે. લગભગ 70.10 અરબ ડોલરની કિંમતે તૈયાર થયેલો આ ટ્રેક 2,252 કિમી લાંબો છે. તેના પર હાઈસ્પીડ ટ્રેન લગભગ 330 કિમી પ્રતિકલાકની સ્પીડે દોડશે. ઝિજયાંગ, હુનાન જેવા પ્રોવિન્સનું સંઘાઈ સુધી પહોંચવા માટેનો સમય 35 કલાક ઘટીને 11 કલાકનો થઈ જશે. એટલે પ્રવાસીઓ સ્પીડની મજાની સાથે તેમનો સમય પણ બચાવી શકાશે. સામાન્ય રીતે ટ્રેનનો પ્રવાસ હંમેશા મોજ મસ્તીથી ભરપૂર હોય છે. પરંતુ દુનિયામાં અનેક રેલવે ટ્રેક એવી જગ્યાએ બનેલા છે, જ્યાંથી પસાર થતા...
  January 5, 01:01 PM
 • અહીં ખુલ્લેઆમ ચાલે છે પ્રોસ્ટિટ્યૂશન, 12.50 લાખ કરોડનું વર્લ્ડ માર્કેટઃ હેવોકસ્કોપનો રિપોર્ટ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના કેલફોર્નિયામાં પહેલી જાન્યુઆરીથી એક વિચિત્ર કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. આ વિવાદાસ્પદ કાયદાનુસાર, પ્રોસ્ટિટ્યૂશન સાથે જોડાયેલા સગીરોને આરોપી નહીં પણ પીડિત તરીકે જોવામાં આવશે. જો કે, રાજ્યના અન્ય ઘણાં લેજિસ્લેટર્સે તેનો વિરોધ નોંધાવ્યો છે અને આ નવા કાયદાથી કેલિફોર્નિયામાં ચાઇલ્ડ પ્રોસ્ટિટ્યૂશન લીગલ બની જશે તેવો ભય વ્યક્ત કર્યો છે. - બ્લેક માર્કેટ, હ્યુમન ટ્રાફિકિંગ, એક્ઝોટિક પ્રાણીઓની હેરાફેરી સહિતના દુનિયાભરમાં ગેરકાયદે થતી એક્ટિવિટી પર નજર...
  January 5, 12:08 PM