Home >> International News >> America
 • હુમલાનો ભયઃ તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં લેપટોપ બેન કરી શકે છે US
  વોશિંગ્ટનઃ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હવે દુબઈ સહિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ દરમિયાન લેપટોપ સાથે મુસાફરી કરવા પર સંપૂર્ણ રીતે બેન લગાવવાનું વિચારી રહ્યું છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી જોન કેલીએ રવિવારે કહ્યું કે તે સુરક્ષા કારણોને ધ્યાને રાખી અહીં આવતી-જતી ફ્લાઈટમાં લેપટોપ સહિત અન્ય કેટલાક ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટ પર પ્રતિબંધ લગાવવાનું વિચાર ચાલી રહ્યો છે. - થોડા સમય પહેલા જ ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં થયેલા આતંકી હુમલા બાદ જોન કેલીનું નિવેદન અનેક સવાલો ઉભા કરે છે. - ફોકસ...
  10:32 AM
 • 13 વર્ષે ઝકરબર્ગે હાવર્ડ હોસ્ટેલના રૂમની મુલાકાત લીધી, અહીં શરૂ થયું હતું FB
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ 33 વર્ષના અરબપતિ માર્ક ઝકરબર્ગ 13 વર્ષ બાદ હાર્વર્ડ યુનિવર્સિટીની હોસ્ટેલના એ રૂમની મુલાકાત લીધી જ્યાંથી તેઓએ 13 પહેલા ફેસબૂક બનાવ્યું હતું. આ દરમિયાન ફેસબૂકના ફાઉન્ડરે પોતાના કોલેજના દિવસો અને પોતાની પત્ની પ્રિસિલા ચાન સાથે થયેલી મુલાકાતને યાદ કરી હતી. ઝકરબર્ગે પોતાની આ યાદગાર મુલાકાતનો વીડિયો શેર કર્યો છે. ઝકરબર્ગે પોતાનું ગ્રેજ્યુએશન કમ્પલિટ નથી કર્યું પરંતુ હવે ગુરુવારે યુનિવર્સિટી તેને માનદ ડિગ્રી આપશે. - ઝકરબર્ગે 23 મિનિટના આ વીડિયોને મંગળવારે ફેસબૂક પર શેર...
  May 24, 04:20 PM
 • ટ્રમ્પ-રશિયન વિદેશ મંત્રી વચ્ચે થયેલી બેઠકનું રેકોર્ડિંગ આપવા પુતિન તૈયાર
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ રશિયન પ્રેસિડન્ટ વ્લાદીમીર પુતિને કહ્યું કે તેઓ પોતાના વિદેશ મંત્રી સર્જેઈ લાવરોવ અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ US એડમિનિસ્ટ્રેશનને આપવા તૈયાર છે. થોડા સમય પહેલા જ ટ્રમ્પ પર ગુપ્ત જાણકારી રશિયાના અમેરિકામાં સ્થિત એમ્બેસેડર અને વિદેશ મંત્રી સાથે મિટિંગમાં કેટલીક સંવેદનશીલ માહિતી શેર કરવાનો આરોપ લાગ્યો હતો. શું કહ્યું પુતિને? પુતિને કહ્યું કે જો અમેરિકન એડમિનિસ્ટ્રેશને ઈચ્છા દાખવી તો અમે લાવરોવ અને ટ્રમ્પ વચ્ચે...
  May 18, 03:15 PM
 • અમેરિકામાં લાકડાંના ઘરમાં લાગી આગ, પતિ-પત્ની અને 5 બાળકો ભડથું
  એક્રોનઃ અમેરિકામાં આહિયો પ્રાંતમાં આવેલા એક્રોનમાં સ્થિત એક ઘરમાં સોમવારે આગ લાગી હતી જેમાં પતિ-પત્ની અને તેના પાંચ બાળકોનાં મોત થયા હતા. આ ઘર ક્લેપબોર્ડ (લાકડા)થી બનેલું હતું. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ઘટનામાં મૃતક બાળકોની ઉંમર 11 મહિનાથી લઈને 14 વર્ષ સુધીની હોવાનું કહેવામાં આવે છે. - ફેમિલીમાં મૃતક લોકોની ઓળખ ડેનિસ હગિંસ, એંગેલા બોગ્સ, જેરેડ બોગ્સ, ડાયસિસયા હગિંસ, કાયલી હગિંસ, એલિવિયા હગિંસ અને કેમરોન હગિંસ હોવાનું કહેવામાં આવે છે. ઘરમાં એક ડોગીનો મૃતદેહ મળી...
  May 16, 10:21 AM
 • USની યુનાઇટેડ એરલાઇન્સમાં મહિલાએ કપમાં કરવો પડ્યો પેશાબ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાની એક મહિલાનો દાવો છે કે, યુનાઇટેડ એરલાઇન્સની એક ફ્લાઇટમાં તેને કપમાં પેશાબ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. - કાન્સાસ સિટીમાં રહેતી નિકોલ હાર્પરે દાવો કર્યો છે કે, ગત મહિને તે હ્યુસ્ટનથી કાન્સાસ જઇ રહી હતી ત્યારે તેને વોશરૂમ યૂઝ કરવાની જરૂર પડી હતી. - નિકોલ જેવી ટોઇલેટ તરફ આગળ વધી તો તેને ફ્લાઇટ અટેન્ડેન્ટે રોકી કારણ કે, તે સમયે સીટબેલ્ટ બાંધવાની સાઇન ઓન હતી. - નિકોલને વારંવાર બાથરૂમ જવાની જરૂર પડે છે. પોતાની મેડિકલ સ્થિતિ અંગે તેણે સ્ટાફને જણાવ્યું, તો...
  May 12, 04:03 PM
 • બાપ નહીં 'જલ્લાદ', સાત વર્ષના દીકરાના ટુકડા કરી ખવડાવી દીધા 'તા ભૂંડોને
  (Warning: Graphic Content) ઇન્ટરનેશનલ ડેસ્કઃ અહીં અમેરિકાના એક એવા બાળકની કહાણી છે જેને તેના પિતાએ જ તડપાવી તડપાવીને મારી નાંખ્યો. સાત વર્ષના એડ્રિયાનને તેના પિતાએ ભૂખ્યો રાખીને મારતા પહેલાં શું-શું કર્યું તે જાણીને કદાચ તમારું હૃદય કંપી જશે. - જ્યારે એડ્રિયાન જોન્સની 2015માં હત્યા કરવામાં આવી ત્યારે તે માત્ર સાત વર્ષનો હતો. - તેને રાત્રે કેટલાંય કલાકો સુધી ગંદા તળાવમાં ઊભો રાખવામાં આવતો. - એટલું જ નહીં જ્યારે તેને ત્રાસ આપવામાં આવતો તેને 30 સીસીટીવી કેમેરામાં રેકોર્ડ કરવામાં આવતું. - 7 વર્ષના...
  May 11, 04:23 PM
 • ટ્રમ્પે US ચૂંટણીમાં રશિયાની દખલગીરીની તપાસ કરતા FBI ડિરેક્ટરને હટાવ્યા
  વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (FBI) ડિરેક્ટર જેમ્સ કોમીને તેમના પદ પરથી હટાવી દીધા છે. કોમી અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઈલેક્શનમાં રશિયાની દખલગીરીની તપાસ કરી રહ્યા હતા. ટ્રમ્પે કોમીને લખેલા લેટરમાં લખ્યું હતું કે, લોકોનો વિશ્વાસ અને ગોપનીયતા જાળવી રાખવા માટે આ કરવુ જરૂરી હતું. તમને તુરંત હટાવવામાં આવે છે - કોમીને લખેલ લેટરમાં ટ્રમ્પે કહ્યું હતું કે, તમને તુરંત તમારા પદ પરથી હટાવવામાં આવે છે. - કોમીને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે એફબીઆઈ, અમેરિકાની ચૂટંણીમાં...
  May 11, 05:40 AM
 • ટ્રમ્પે વેચવા કાઢી લક્ઝુરિયસ કેરેબિયન પ્રોપર્ટી, કરશે 50 કરોડનો નફો
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે કેમ પંકાયેલા બિઝનેસમેન ગણાય છે તેનું ફરીથી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ટ્રમ્પે કેરેબિયન સમુદ્રમાં આવેલી પોતાની લક્ઝુરિયસ પ્રોપર્ટી વેચવા કાઢી છે. અહેવાલો અનુસાર, ટ્રમ્પે આ વિશાળ પ્રોપર્ટી અંદાજે 180 કરોડ રૂ.ના ભાવે વેચાણ માટે મૂકી છે. રળશે 50 કરોડ રૂપિયાનો નફો - અહેવાલો અનુસાર, ટ્રમ્પે ફ્રેન્ચ સેંટ માર્ટિન ટાપુ પર 2013માં એક પ્રોપર્ટી ખરીદી હતી. - કમ્પાઉન્ડની ફરતે દીવાલ ધરાવતી લ શેટો દેસ પામિઅર્સ પ્રોપર્ટી ટ્રમ્પે અંદાજે 125 કરોડ...
  May 11, 12:06 AM
 • ભારતના સૈનિકો પર હુમલા કરશો તો જવાબ મળશે જઃ US સાંસદની ચેતવણી
  વોશિંગ્ટનઃ અમેરિકાના એક ટોચના સાંસદે પાકિસ્તાનને દેશમાં ચાલતી કટ્ટરપંથી પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરવાની માગ કરતાં ઇસ્લામાબાદને ચેતવણી આપી છે કે, ભારતના સૈનિકો અને તેના નાગરિકો પર હુમલા થતા રહેશે તો તેઓ ચૂપ નહીં બેસે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને કરવું જોઇએ દબાણ - હાઉસ ડેમોક્રેટિક કૉકસના અધ્યક્ષ જો ક્રાઉલેએ જણાવ્યું કે, પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનોની પ્રવૃત્તિઓને કારણે ગત કેટલાંક મહિનાઓથી ભારત-પાક બોર્ડર પર સ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે. - તેમણે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનને પાકિસ્તાન...
  May 10, 04:05 PM
 • US ડેલિગેશનની દલાઈ લામા સાથે મિટિંગથી ચીન અકળાયું, કર્યો વિરોધ
  બેજિંગઃ બુધવારે અમેરિકાના ડેલિગેશને ભારતમાં દલાઈ લામા સાથે કરેલી મુલાકાતનો ચીને ડિપ્લોમેટિક રીતે વિરોધ કર્યો છે. ચાઈનીઝ ફોરેન મિનિસ્ટ્રીના પ્રવક્તા ગેંગ શુઆંગે જણાવ્યું કે અમેરિકન કોંગ્રેસના ડેલિગેશનની દલાઈ લામા સાથે મુલાકાત દુનિયા માટે તિબેટિયન ઈન્ડિપેન્ડેન્શના સપોર્ટને સ્ટ્રોંગ સિગ્નલ છે. અમેરિકન કોંગ્રેસની આઠ સભ્યોની એક ટીમ દલાઈ લામાને મળવા ભારતના બે દિવસના પ્રવાસે છે અહીં તેઓએ ધર્મશાળામાં દલાઈ લામા સાથે મિટિંગ કરી હતી. શું કહેવું છે ચીનનું ? ચાઈનીઝ ફોરેન...
  May 10, 02:51 PM
 • USનું રહસ્યમય ડ્રોનઃ 2 વર્ષ અંતરિક્ષમાં રહ્યા બાદ પરત ફર્યું, અનેક અટકળો
  વોશિંગ્ટન (યુનાઇટેડ સ્ટેટ્સ): અંતરિક્ષમાં આશરે 2 વર્ષના પડાવ પછી યુએસ મિલિટરી ડ્રોન X-37 B પૃથ્વી પર પાછું આવી ગયું છે અને તેના રહસ્યમય મિશન વિશે ચિત્ર-વિચિત્ર અટકળોને વેગ આપી રહ્યું છે. પૃથ્વી આસપાસની 718 દિવસની યાત્રા કરી પૂરી - યુએસ એરફોર્સે કરેલી જાહેરાત મુજબ, નાસાના જૂના સ્પેસ શટલના નાનકડા વર્ઝન જેવું દેખાતું આ ડ્રોન રવિવારે ફ્લોરિડામાં ઉતર્યું હતું અને પૃથ્વી આસપાસની તેની 718 દિવસની યાત્રાને પૂરી કરી હતી. - 30 ફીટ (9.1 મીટર્સ) જેટલી લંબાઇ અને આશરે 15 ફૂટ જેટલા વિંગસ્પાન સાથે X-37 Bને રોકેટ ઉપર...
  May 10, 11:07 AM
 • સુંદરતા પાછળ છુપાયેલું ભયાનક દર્દ, સાથળમાં છે 15 ઇંચ લાંબો ચીરો
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ પગમાં ભયાનક હાડકાંનું કેન્સર હોય અને ચાલવાની આશા પણ માંડ બચી હોય તેવી કંઇક સ્થિતિ હતી 12 વર્ષની નતાલિયા હેરિસની. પગમાં હાડકાંનું કેન્સર એટલું વકરી ગયું હતું કે કદાચ તે ભવિષ્યમાં ક્યારેય ફરીથી ચાલી નહીં શકે, પરંતુ નતાલિયાને તો કેટવૉક મોડેલ બનવું હતું. હાંડકું કાઢીને ટાઇટેનિયમ લગાવ્યું - જ્યારે નતાલિયા 12 વર્ષની હતી ત્યારે તેનું કેન્સરથી સડેલું હાડકું કાઢીને ડોક્ટરે તેની જગ્યાએ ટાઇટેનિયમ ધાતુનો સળીયો લગાવ્યો. - વર્ષ 2016માં જ્યારે નતાલિયાની ઉંમર 21 વર્ષ થઇ ત્યારે ફરીથી...
  May 9, 07:02 PM
 • કરોડપતિ કંટાળ્યો લક્ઝુરિયસ લાઇફથી, હવે લોકોને બનાવે છે પૈસાદાર
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ વુલ્ફ ઓફ ઇન્સ્ટાગ્રામ તરીફે અમેરિકામાં પ્રખ્યાત ટિમોથી સાઇક્સ પોતાના નવા દાવોઓને કારણે ચર્ચામાં છે. પોતાને લાઇફસ્ટાઇલ ગુરુ ગણાવતો ટિમોથી પોતાની લક્ઝરી લાઇફથી કંટાળ્યો છે અને લોકોને પૈસાદાર કેવી રીતે બનવું તે શીખવવાનો દાવો કરી રહ્યો છે. - ફ્લોરિડામાં રહેતો 34 વર્ષના ઇન્ટરનેટ ટ્રેડર ટિમોથીનો દાવો છે કે, તેના ચાર સ્ટુડન્ટ તેની સલાહ મુજબ વર્ત્યા ને પૈસાદાર બની ગયા. - તે પોતાના જ્ઞાનને દુનિયા સાથે શેર કરીને બીજાને પૈસાદાર બનાવશે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પણ તેણે...
  May 9, 12:06 AM
 • 'મેં કિમ જોંગની દીકરીને લીધી હતી હાથમાં', રહસ્યમય દેશ અંગેના ખુલાસા
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના એક્સ બાસ્કેટબોલ પ્લેયર અને બેડબોય તરીકે પંકાયેલા 55 વર્ષના ડેનિસ રોડમેને વિશ્વના સૌથી રહસ્યમય દેશના રહસ્યનો ખોટા ગણાવ્યા. દ જુર (Du Jour) ને આપેલા ઇન્ટરવ્યૂમાં બેડબોય ડેનિસે ઉત્તર કોરિયા અને મિત્ર કિમ જોંગ ઉન અંગે કેટલીય વાતો શેર કરી હતી. - ડેનિસ સૌથી પહેલા 2013માં ઉત્તર કોરિયા ગયો હતો. - ડેનિસે કહ્યું હતું કે, કિમ જોંગ વાત-વાતમાં મજાક કરતો વ્યક્તિ છે. તેના પરિવારન સભ્યો સાથે મારે સારી મિત્રતા છે. - કિમ જોંગને ઓબામા સાથે વાત કરવાની પણ બહુ ઇચ્છા હતી, તેમ ડેનિસે જણાવ્યું...
  May 8, 05:31 PM
 • USનો 'ગોધરાકાંડ' : વ્હાઇટ લોકોએ સળગાવી દીધી હતી અશ્વેતો ભરેલી બસ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ વર્ષ 1961 અમેરિકન રાજ્ય અલાબામા માટે ઐતિહાસિક હતું, અશ્વેત લોકોને ભારે સંઘર્ષ પછી જાહેરજીવનમાં રંગભેદ ખત્મ કરવામાં સફળતા મળી હતી. સંઘર્ષની શરૂઆત 1955ના ડિસેમ્બરમાં થઇ હતી. જ્યારે એક આફ્રિકન-અમેરિકન મહિલા રોસા પાર્કે ધોળીયા લોકો માટેની ખાસ અનામત રાખવામાં આવેલ સીટ પરથી ઊભા થવાની ના પાડી દીધી હતી. રોસાની ધરપકડ કરવામાં આવી. બસનો બહિષ્કાર કરવાના પ્રસંગે ઉગ્ર આંદોલન રૂપ ધારણ કર્યું. મોન્ટેગોમરીમાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થામાં રંગભેદ વિરુદ્ધ સાર્વજનિક અને રાજનૈતિક સ્તરે...
  May 7, 12:06 AM
 • પોતાની 'મોતનો સામાન' હાથમાં લઇને જન્મયું બાળક, ડોક્ટર્સ પણ થયા દંગ
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાની એક મહિલાએ પ્રેગ્નેન્સીથી બચવા માટે ગર્ભનિરોધક હોરમોન કોઇલ ગર્ભાશયમાં મૂકાવી હતી. બે બાળકોની મા એવી ટેક્સાસની લ્યુસી હેલેઈને નિશ્ચિંત હતી કે, તે ફરીથી મા નહીં બને, પરંતુ ગત ડિસેમ્બરમાં લ્યુસીને ખબર પડી કે, તે ગર્ભવતી છે. - ગર્ભનિરોધક કોઇલના ઉપયોગના ચાર જ મહિનામાં તે ફરીથી પ્રેગ્નેન્ટ બની. - ગત સપ્તાહે જ લ્યુસીએ ડેક્સ્ટર નામના ક્યૂટ દીકરાને જન્મ આપ્યો. - ડેક્સ્ટરનો જન્મ થયો ત્યારે ડોક્ટર્સ તેને જોઇને ચોંકી ગયા હતા, કારણ કે ડેક્સ્ટરની મુઠ્ઠીમાં ગર્ભનિરોધક...
  May 6, 03:46 PM
 • અમેરિકાની આબરૂની ધૂળધાણી કરતી FBI એજન્ટ, આતંકી સાથે કરી લીધા લગ્ન
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ કોઇ દેશની જાસૂસ જ દુશ્મનના પ્રેમમાં પડીને લગ્ન કરે અને દેશના સિક્યોરિટી સિક્રેટ્સ શેર કરે તો? આવી જ કંઇક સ્ટોરી છે 38 વર્ષની FBI એજન્ટ ડેનિએલા ગ્રીનની. 2014માં આતંકીઓની તપાસ માટે મોકલાઇ હતી સીરિયા - ડેનિએલાને 2014માં સિક્રેટ રીતે આતંકીઓની તપાસ માટે સીરિયા મોકલવામાં આવી હતી. - જાસૂસી સંસ્થા FBIની ટ્રાન્સલેટર (અનુવાદક) તરીકે ડેનિએલા સીરિયા પહોંચી હતી. - અહીં તેને ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના એક આતંકી સાથે પ્રેમ થઇ ગયો અને તેણે લગ્ન કરી લીધા હતા. - સમગ્ર ઘટનાને છુપાવીને રાખવામાં આવી હતી,...
  May 6, 12:06 AM
 • ટ્રમ્પની પ્રથમ મોટી સિદ્ધિ, 'ઓબામાકેર'ના બદલે નવું હેલ્થ કેર બિલ પાસ
  વોશિંગ્ટન. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની મહત્વપૂર્ણ યોજનાઓમાંથી એક ઓબામાકેરને લઈ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન પહેલાથી કડકાઈ દાખવી રહ્યું હતું. આ દિશામાં આગળ વધીને આજે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં નવું હેલ્થકેર બિલ (રિપબ્લિકન સ્વાસ્થ્ય સેવા) પાસ થઈ ગયું છે. આ પહેલા માર્ચમાં પૂરતું સમર્થન ન મળવાના કારણે બિલ પાસ થઈ શક્યું નહોતું. સમર્થનમાં પડ્યા 217 વોટ બિલને પાસ કરાવવા માટે કુલ 216 વોટની જરૂર હતી. બિલના પક્ષમાં 217 વોટ પડ્યા, જ્યારે વિરુદ્ધમાં 213 વોટ પડ્યા હતા. જોકે, ડેમોક્રેટ્સ તરફથી...
  May 5, 08:57 AM
 • ઓબામાની 'હાફ ગર્લફ્રેન્ડ', મિશેલ પહેલા એક યુવતીને કરતાં LOVE
  વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાની પર્સનલ લાઈફને લઈને નવા ખુલાસાઓ થયા છે. પુલિત્ઝર એવોર્ડ વિનર લેખક ડેવિડ જે ગેરોની બૂક રાઈઝિંગ સ્ટારમાં કેટલાક રોચક દાવા કરવામાં આવ્યા છે. બૂકમાં કહેવામાં આવ્યું છે કે મિશેલ પહેલા ઓબામાના જીવનમાં શીલા મિયોશી યેગર નામની એક યુવતી આવી હતી. ઓબામાએ શીલાને લગ્ન માટે બે વખત પ્રપોઝ પણ કર્યું હતું પરંતુ કોઈ કારણોસર બંને સાથે રહી શક્યા ન હતા. પુલિત્ઝર એવોર્ડ વિનર ડેવિડ જે ગેરો દ્વારા લખવામાં આવેલી બાયોગ્રાફીમાં કેટલાક સનસનીખેજ ખુલાસા...
  May 4, 02:46 PM
 • વીજવાયરને સ્પર્શ થતા જ પ્લેનમાં થયો ભડકો, જુઓ પ્લેન ક્રેશનો LIVE વીડિયો
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના વોશિંગ્ટનની પાસે આવેલા મ્યુકિલટીઓમાં એક પ્લેન ક્રેશ થવાનો વીડિયો સામે આવ્યો છે. પેઈન ફિલ્ડ એરપોર્ટ પરથી ઉડાણ ભર્યાના થોડા જ સમયમાં પ્લેન વીજવાયરના સંપર્કમાં આવ્યું હતું. જે બાદ તેમાં આગ લાગી હતી. આગ બાદ પ્લેન સીધું જ હાઈવેની બાજુમાં શેરીમાં પડતા ત્યાં રહેલી કેટલીક કારોને નુકસાન થયું હતું. જો કે માનવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે પ્લેનમાં માત્ર પાઈલટ્સ જ હતો અને તેનો પણ જીવ બચી ગયો છે. આ સમગ્ર ઘટના રોડ પર પાર્ક કરેલી એક કારમાં લાગેલા કેમેરામાં રેકોર્ડ થઈ...
  May 4, 11:58 AM