Home >> International News >> America
 • દ.અમેરિકામાં વાવાઝોડું; 19નાં મોત, સાત વિસ્તારમાં ઈમરજન્સીની જાહેરાત
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના દક્ષિણ ભાગમાં આવેલા વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા 18 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. જ્યોર્જિયાના સાત પ્રદેશોમાં ગવર્નરે ઈમરજન્સીની જાહેરાત કરી છે. વેધર ડિપાર્ટમેન્ટે આશંકા વ્યક્ત કરી કે ફ્લોરિડાના ઉત્તરભાગમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.મિસિસિપીથી માંડીને જ્યોર્જિયા સુધીનો વિસ્તાર સૌથી વધારે અસરગ્રસ્ત થયો છે. બીજી તરફ બ્રિટનમાં કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે માત્ર હિથ્રો એરપોર્ટ ઉપરથી જ 100 કરતાં વધુ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે....
  01:30 AM
 • અહીં ચેકિંગના નામે પેસેન્જર્સનું ઉતારવામાં આવે પેન્ટ, એરપોર્ટના PHOTOS
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં ફ્લોરિડાના લોડરડેલ હોલીવૂડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગત સપ્તાહે શૂટિંગની ઘટના બની હતી. આ ઘટના બાદથી એરપોર્ટ સિક્યોરિટી પર સવાલ ઉઠી રહ્યાં છે. અહીં 9/11 બાદથી સિક્યોરિટી ખુબ જ કડક કરવામાં આવી છે તેમ છતા અહીં સિક્યોરિટીને લઈને વિવિધ ફરિયાદો મળી રહી છે. ઘણીવાર પેસેન્જર્સ સિક્યોરિટી પર છેડતીનો પણ આરોપ લગાવે છે. જેમ કે પેસેજર્સ બોડી ટચ કરવાથી લઈને ચેકિંગ માટે કપડા ઉતારવા સુધીની ફરિયાદો કરે છે. અહીં આવા જ કેટલાક ફોટો છે જે ઈન્ટરનેટ પર વાયરલ થયા છે. આગળની સ્લાઈડ પર...
  January 23, 04:06 PM
 • આ ઘર ખરીદે તેને ગિફ્ટમાં મળશે હેલિકોપ્ટર! PHOTOSમાં જુઓ લક્ઝરી બંગલો
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના લોસ એન્જલસમાં આવેલો આ આલીશાન બંગલો હાલ ચર્ચમાં છે. હેંડબેગ ટાયકૂન બ્રૂસ મેકોવસ્કીએ પોતાના આ લક્ઝરી બંગલો વેચવા મૂક્યો છે. તેઓએ આ બંગલો 250 મિલિયલ ડોલર (અંદાજે 1700 કરોડ રૂપિયા)માં વેચવા મૂક્યો છે. અમેરિકાના ઈતિહાસમાં અત્યારસુધીની સૌથી મોંઘી પ્રોપર્ટી છે. એટલું જ નહીં આ બંગલો ખરીદનારને હેલિકોપ્ટર પણ ગિફ્ટ તરીકે મળશે. કેવો છે આ બંગલો ? - લોસ એન્જલસમાં બનેલો આ બંગલો 38 હજાર સ્ક્વેયર ફૂટમાં ફેલાયેલો છે. - બંગલામાં 12 લગ્કઝરી રૂમ્સ, 21 બાથરૂમ, ત્રણ કિચન, એક મૂવી થિએટર...
  January 23, 01:25 PM
 • CUTE બાળકો ને યંગ ટ્રમ્પ, USના નવા પ્રેસિડન્ટના રેર PHOTOS ક્લેક્શન
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકન પ્રેસિડેન્ટ ઈલેક્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હવે વ્હાઈટ હાઉસમાં શિફ્ટ થઈ ગયા છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોવાની સાથે એક ઉદ્યોગપતિ પણ છે. ઈંગ્લિશ ન્યૂઝ વેબસાઈટે ટ્રમ્પ ફેમિલીના કેટલાક રેર ફોટોનું ક્લેક્શન રજૂ કર્યું હતું. જેમાં ઈવાન્કા, ડોનાલ્ડ જુનિયર અને એરિકના બાળપણના ફોટોઝ છે. આ તમામ ફોટો ટ્રમ્પ ફેમિલી દ્વારા વેકેશન દરમિયાન લેવામાં આવ્યા હતા. જેમાં ક્રિસમસથી લઈને જન્મદિવસની ઉજવણીની ક્ષણો કેદ કરવામાં આવી હતી. આ તમામ ફોટો ટ્રમ્પ ફેમિલીની નજીકના મિત્રો અને સંબંધીઓ પાસેથી...
  January 23, 11:29 AM
 • 'લોકોએ મને વોટ જ નહોતો કરવો': USમાં થઈ રહેલા વિરોધ પર બોલ્યા ટ્રમ્પ
  વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસિડન્ટ બનતા જ સમગ્ર અમેરિકામાં વિરોધ પ્રદર્શને જોર પકડ્યું છે. વિરોધ પ્રદર્શન અંગે ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું કે મને લોકોએ વોટ કેમ આપ્યો ?, સાથે જ તેઓએ એમ પણ કહ્યું કે લોકોને કોઈપણ મુદ્દે પોતાનો વિચાર રજૂ કરવાનો અધિકાર પણ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી સમગ્ર અમેરિકામાં ટ્રમ્પ વિરોધી પ્રદર્શનો થઈ રહ્યાં છે, જેમાં સૌથી વધુ મહિલાઓ જોડાઈ છે. ટ્રમ્પ પર દેશના ભાગલા પાડવા અને એન્ટી-વુમન પોલિસીઝનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. - ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું કે...
  January 23, 09:52 AM
 • અહીં ભરાઈ દુલ્હનની બજાર, પસંદ આવે તો પૈસા આપી કરી શકો લગ્ન
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ સામાન્ય રીતે જીવનજરૂરી ચીજવસ્તુની બજાર ભરાતી હોય છે. પરંતુ શું તમને ખબર છે દુનિયામાં એવું પણ સ્થળ છે જ્યાં દુલ્હનનું બજાર લાગે છે? બલ્ગેરિયામાં સ્ટારા જાગોરમાં દર ત્રણ વર્ષે એક વખત દુલ્હનનું બજાર ભરાઈ છે. અહીં આવીને વર પોતાની મનપસંદ દુલ્હનની ખરીદી કરી તેને પોતાની પત્ની બનાવી શકે છે. આ મેળો એવા લોકો દ્વારા યોજવામાં આવે છે જેમની આર્થિક સ્થિતિ સારી ન હોય. આવો હોય છે મેળો - યુવતીઓને દુલ્હનના પોષાકમાં સજાવીને લાવવામાં આવે છે. - બજારમાં લાવવામાં આવેલી દુલ્હનમાં અંદાજે...
  January 23, 12:06 AM
 • ઓછી ભીડના રિપોર્ટથી ટ્રમ્પ મીડિયા પર ખીજાયા, કહ્યું- 'પરિણામ ભોગવવું પડશે'
  વોશિંગ્ટનઃ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર મીડિયાની જાટકણી કાઢી છે. શપથગ્રહણ સમારોહમાં ઓછી ભીડના રિપોર્ટને લઈને ટ્રમ્પે પરિણામ ભોગવવાની વોર્નિંગ આપી છે. CIA હેડક્વાટર્સ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ટ્રમ્પે આ વાત કરી હતી. અગાઉ મીડિયામાં દાવો કરાયો કે શપથવિધિમાં બરાક ઓબામાની 2009માં યોજાયેલ શપથવિધિ સમારોહની સરખામણીએ ટ્રમ્પની શપથવિધિમાં ઓછી ભીડ હતી. શું કહ્યું ટ્રમ્પે ? - ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે CIA હેડક્વાર્ટર્સમાં ટ્રમ્પે કહ્યું કે જે મોટા મેદાનમાં શપથ લીધ, જે...
  January 22, 06:13 PM
 • રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મુંઝવણમાં, 'સોનાનું વિમાન' રાખવું કે વેચી દેવું?
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જેનો અન્ય કોઇ રાષ્ટ્રપતિને સામનો થયો ન હતો. પ્રશ્ન છે કે તેમના પ્રાઇવેટ જેટ વિમાનોનું શું કરવામાં આવે. સિક્યુરિટી અધિકારીઓએ ટ્રમ્પને પોતાના વિમાનને બદલે એરફોર્સ વનમાં ઉડવાની સલાહ આપી છે. જો ટ્રમ્પ પોતાના વિમાન વેચે છે કે તેમને ભાડે આપે છે તો એવું લાગશે કે તેઓ રાષ્ટ્રપતિપદથી લાભ ઉઠાવી રહ્યા છે. વિમાનોને ઉભા રાખવાનું બહુ મોંઘું પડશે. તેમના મેઇન્ટેનન્સમાં બહુ ખર્ચ થાય છે. - રાષ્ટ્રપતિ...
  January 22, 04:47 PM
 • દુનિયાના સૌથી શક્તિશાળી શખ્સનો 'જમાઈ', સસરા માટે લખતો સ્પીચ
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ બનતા જ જરેડ કુશનર હવે દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિનો જમાઈ બની ગયો છે. કુશનર ટ્રમ્પની પહેલી પુત્રી ઈવાન્કાનો પતિ છે, બંનેના લગ્ન 2009માં થયા હતા. ટ્રમ્પ ઈલેક્શન કેમ્પેઈન દરમિયાન કુશનરે સક્રિય ભૂમિકા નીભાવી હતી. કુશનરે સસરા ટ્રમ્પની અનેક સ્પીચ પણ લધી હતી જેમાંથી અનેક તો વિવાદોમાં પણ રહી હતી. ટ્રમ્પે પોતાના કેબિનેટમાં કુશનરને સીનિયર એડવાઈઝરની પોસ્ટ આપી છે. જો કે કુશનર એર રિયલ એસ્ટેટ બિઝનેસમેન છે તેની કુલ સંપત્તિ 1362 કરોડ રૂપિયા છે. -...
  January 22, 03:41 PM
 • ટ્રમ્પના વિરોધમાં 25 લાખ લોકોએ કાઢી રેલી, USના ઈતિહાસનો સૌથી મોટો વિરોધ
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 45માં પ્રેસિડન્ટ બન્યાને બીજા જ દિવસે સમગ્ર અમેરિકામાં વિરોધ પ્રદર્શને જોર પકડ્યું છે. વોશિંગ્ટન સહિત સમગ્ર અમેરિકામાં મહિલાઓએ સરકારની નવી પોલિસીના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. જેમાં ભારતીયમૂળના અમેરિકન સાંસદ એમી બેરા, ડેમોક્રેટ્સ પૂર્વ વિદેશ મંત્રી સહિત અનેક નેતાઓ પણ જોડાયા હતા. અમેરિકાના વિવિધ શહેરોમાં અંદાજે 25 લાખ લોકોએ માર્ચ યોજી હતી. રિપોર્ટ પ્રમાણે અમેરિકાના ઈતિહાસની આ સૌથી મોટી રેલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. - નવા...
  January 22, 03:21 PM
 • હવે જનતાના હાથમાં પાવર, US ફરી ગ્રેટ બનશેઃ ટ્રમ્પના ભાષણની 10 મુખ્ય વાતો
  વોશિંગ્ટનઃ અમેરિકાના 45મા પ્રેસિડન્ટ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સ્પીચમાં જોબ્સ ક્રિએશન અને અમેરિકાને નવી ઊંચાઈએ પહોંચાડવાનો વાયદો કર્યો. તેમણે કહ્યું કે, જે લોકોને ન્યાય નથી મળ્યો તેઓને હવે મળશે. ટ્રમ્પે કહ્યું કે, સમગ્ર દુનિયામાંથી ઈસ્લામિક ટેરરિઝમને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવાશે. આગળની સ્લાઈડમાં વાંચો ટ્રમ્પની સ્પીચના ખાસ મુદ્દાઓ
  January 22, 04:47 AM
 • ઓબામાકેરને ફ્રીઝ કરવા ટ્રમ્પનો આદેશ, H-1B વિઝાના નિયમ બદલાઈ શકે
  વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ પ્રેસિડન્ટ પોસ્ટ માટે શપથ લીધા. પ્રેસિડન્ટ બન્યા પછી ટ્રમ્પે સૌથી પહેલો નિર્ણય અફોર્ડેબલ કેર એક્ટને ફ્રીઝ કરવાનો એક ઓર્ડર પાસ કર્યો. આ એક્ટ ઓબામાકેર નામથી પ્રચલિત છે. તે સિવાય ટ્રમ્પે નેશનલ સિક્યોરિટી સાથે જોડાયેલી બે અગત્યની એપોઇન્ટમેન્ટ કરી. એમ પણ ચર્ચાય છે કે, H-1B વિઝા અંગે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન બદલાવ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે અમેરિકાના 45મા પ્રેસિડન્ટ તરીકે શપથ લીધા. ડિફેન્સ મિનિસ્ટરની એપોઇન્ટમેન્ટ - ટ્રમ્પે જેમ્સ મેટિસને...
  January 22, 01:24 AM
 • કોન્ટ્રોવર્શિયલ 'ટ્રમ્પ': જો ઇવાન્કા મારી દીકરી ન હોત તો હું એને ડેટ કરત!
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના નવ નિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિવેદનો માટે પંકાયેલા છે. ટ્રમ્પ અને તેમની દીકરી ઇવાન્કા વચ્ચેનો સંબંધ હંમેશા ચર્ચાનો વિષય રહ્યા છે. અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની દીકરીનો 1996માં ક્લિક થયેલો ફોટો અગાઉ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ ફોટોમાં ઇવાન્કા પિતા ટ્રમ્પના ખોળામાં બેઠેલી છે. બંને જણા જ્યાં બેઠા છે, ત્યાં બે પોપટની મૂર્તિ દેખાય છે. બંને પોપટના મોંઢામાંથી પાણી નીકળી રહ્યું છે. દીકરીનો ફોટો પ્લેબોયમાં છપાય તો? - જો તસવીર આ...
  January 22, 12:06 AM
 • ત્રણ લગ્ન ને પાંચ બાળકો, પિતા પાસેથી લોન લઈને શરૂ કર્યો હતો ટ્રમ્પે બિઝનેસ
  વોશિંગ્ટન: રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ બન્યા છે. ટ્રમ્પ હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા આથી જ તો અમેરિકન કોલમિસ્ટ જેફ થોમસે ટ્રમ્પને જિદ્દી અને હાર સહન ન કરનાર શખ્સ કહ્યો છે. તેમના જીવન પર નજર નાખીએ તો ઘણા અંશે આ સાચું પણ લાગે છે. ટ્રમ્પે પિતા પાસેથી ઉધાર લઇને બિઝનેસ શરુ કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી તેના પર સવાલો ઉઠ્યા પણ વિવાદોમાં રહેનાર આ શખ્શ હવે દેશની કમાન સંભાળશે. જાણો ટ્રમ્પ વિશે ખાસ વાતો.. 1. પિતા પાસે ઉધાર લઇને બિઝનેસ શરૂ કર્યો -...
  January 21, 11:39 AM
 • આવો હતો ટ્રમ્પ ફેમિલીનો અંદાજ, ઐતિહાસિક દિવસના ખાસ PHOTOS
  વોશિંગ્ટનઃ 70 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 45માં પ્રેસિડન્ટ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. કેપિટોલમાં યોજાયેલા સમારોહમાં ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સે તેઓએ શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા બાદ ટ્રમ્પે થેંક્યૂ સ્પીચ આપી હતી જેમાં તેઓએ કહ્યું કે આપણા માટે અમેરિકા પહેલા હશે. સાથે જ તેઓએ કહ્યું કે ઈસ્લામિક ટેરરિઝમને સંપૂર્ણ રીતે ખતમ કરી દઈશુ. ટ્રમ્પના શપથગ્રહણ બાદ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ટ્રમ્પને શુભકામના પાઠવી હતી અને બંને દેશોના સંબંધને આગળ વધારીશું તેમ કહ્યું હતું. સ્લાઈડ બદલોને જુઓ...
  January 21, 11:36 AM
 • ઓબામાની છેલ્લી એક્શન, અલ-કાયદાના 100 આતંકીઓનો કર્યો સફાયો
  વોશિંગ્ટનઃ બરાક ઓબામા કાર્યકાળના અંતિમ કલાકામાં અમેરિકન એરફોર્સે મોટી કાર્યવાહી કરી. યુએસના ફાઇટર પ્લેન્સે સીરિયામાં અલ-કાયદાના ટ્રેનિંગ કેમ્પ પર હુમલો કર્યો જેમાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા. અમેરિકન ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટર્સ પેન્ટાગોને એક સ્ટેટમેન્ટમાં આ માહિતી આપી. શેખ સુલેમાન નામથી 2013માં શરૂ કરવામાં આવ્યો હતો ટ્રેનિંગ કેમ્પ - ન્યૂઝ એજન્સી અનુસાર, પેન્ટાગોનના સ્પોક્સપર્સન નેવી કેપ્ટન જેફ ડેવિસે શુક્રવારે જણાવ્યું કે, હવાઇ હુમલા સીરિયાના ઇદલિબ પ્રોવિંસમાં આતંકી...
  January 21, 10:36 AM
 • વ્હાઈટ હાઉસ નજીક ટ્રમ્પ વિરોધી પ્રદર્શન: કારોને આગચંપી, 95ની ધરપકડ
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 45માં પ્રેસિડન્ટ તરીકે શપથગ્રહણ કર્યા હતા. શપથ સેરેમની બાદ વોશિંગ્ટન સહિત સમગ્ર અમેરિકામાં ટ્રમ્પ વિરોધી પ્રદર્શનો થયા હતા. વ્હાઈટ હાઉસથી માત્ર બે બ્લોક દૂર પ્રદર્શનકારીઓએ દેખાવો કર્યા હતા, અહીં દેખાવકારોએ એક લિમો (લક્ઝરી) કારને આગ ચાંપી દીધી હતી. ઘટનામાં પોલીસે 95થી વધુ લોકોની અટકાયત કરી હતી. - એક તરફ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શપથગ્રહણ કર્યા તો બીજી બાજુ તેમના વિરોધમાં પ્રદર્શનોએ જોર પકડ્યું હતું. - વોશિંગ્ટન ડિસીમાં દેખાવકારો બેકાબૂ...
  January 21, 08:30 AM
 • લાદેન અંગેના ડોક્યુમેન્ટ જાહેર, અલ કાયદા નબળું પડતા ચિંતિત હતોઃ CIA
  વોશિંગ્ટન: મોતના થોડા મહિના પહેલાં ઓસામા બિન લાદેન ઇસ્લામિક સ્ટેટની વધી રહેલી ગતિવિધિઓ અને અલ કાયદા નબળું પડી રહ્યું હોવાને કારણે ચિંતિત હતો. આવો દાવો સીઆઈએ તરફથી જાહેર કરવામાં આવેલા ડોક્યુમેન્ટમાં કરવામાં આવ્યો છે. - નેવી સિલ્સે વર્ષ 2011માં અલ કાયદાના વડાના પાકિસ્તાન સ્થિત ગુપ્ત ઠેકાણાં ઉપર હુમલો કરીને તેને ઠાર માર્યો હતો. - ઘરમાંથી જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજો પૈકી થોડા હમણાં જ જાહેર કરવામાં આવ્યા છે. - ડોક્યુમેન્ટમાં જણાવવામાં આવ્યું છે કે લાદેન અમેરિકા વિરુદ્ધ પોતાની લડાઈમાં...
  January 21, 03:28 AM
 • સૌથી મોંઘી ટિકિટ 6.36 કરોડની, 1200 Crનો ખર્ચ, શપથવિધિની ખાસ વાતો
  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ડોનાલ્ડ ટ્રમ્પની ઇનોગરેશન સેરેમની (શપથ ગ્રહણ સમારંભ)નું બજેટ રેકોર્ડ 1200 કરોડ રૂપિયાથી વધુ હોઇ શકે છે. 70 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 45માં પ્રેસિડન્ટ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. કેપિટોલમાં યોજાયેલા સમારોહમાં ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સે તેઓએ શપથ લેવડાવ્યા હતા. ખાસ વાત એ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ એ જ બાઇબલ પર હાથ રાખીને શપથ લીધા હતા જેના પર અબ્રાહમ લિંકને શપથ લીધા હતા. જાણો ટ્રમ્પ ઇનોગરેશનની ખાસ વાતો 1. મેગા ઇનોગરેશન બજેટ - ટ્રમ્પના ઇનોગરેશનનું બજેટ લગભગ 1263 કરોડ રૂપિયા...
  January 21, 01:01 AM
 • ટ્રમ્પથી 24 વર્ષ નાની છે તેની ત્રીજી WIFE, કરાવી ચૂકી છે NUDE ફોટોશૂટ
  ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના નવા પ્રેસિડન્ટ તરીકે શપથ ગ્રહણ કરી છે, ટ્રમ્પની ત્રીજી પત્ની મેલાનિયા અમેરિકાની ફર્સ્ટ લેડી બનશે, ટ્રમ્પ પછી સૌથી વધુ ચર્ચા તેમની પત્ની મેલાનિયાની થઇ રહી છે. 70 વર્ષના પ્રેસિડન્ટ કરતાં મેલાનિયા 24 વર્ષ નાની છે. એટલું જ નહીં મેલાનિયા પહેલી એવી ફર્સ્ટ લેડી હશે જે અમેરિકા બહારની હશે. ટ્રમ્પથી 25 વર્ષ નાની છે મેલાનિયા - ટ્રમ્પને પાંચ બાળકો છે, જે પૈકી એક સંતાનની મા મેલેનિયા છે. - ભૂતપૂર્વ હોટ મોડલ રહી ચૂકેલી મેલેનિયા અગાઉ પુરુષો માટેના ફ્રેન્ચ મેગેઝિન માટે ન્યૂડ...
  January 21, 12:06 AM