Advertisement
Home >> Quotes >> Share Quotes

Submit Your Quote

Other Quotes

જયારે પણ લોકો તમારી ટીકા કરે ત્યારે નાસીપાસ ના થતા,...!! બસ એ વાત યાદ રાખજો કે દરેક રમતમાં હમેશા પ્રેક્ષકો જ શોર મચાવતા હોઈ છે રમતવીરો નહીં............!!...

Said By - Kishan Radia  I Shared by: Kishan Radia

હંમેશા હસતાં રહો, જિંદગી એની મેળે ખુબસુરત બની જશે.

Said By - aatif shaikh  I Shared by: aatif shaikh

મોંઘવારીને ચરબી જેટલી વધે તેટલી ખરાબ

Said By - nitin  I Shared by: Nitin Jepar

દીકરો માં-બાપ ને સ્વર્ગમાં લઇ જાય. પણ સ્વર્ગ ને ઘરે લઇ આવે એનું નામ દીકરી.

Said By - Hari Patel  I Shared by: DHARMESH DESAI

"પ્રતિષ્ઠા પાછળ ભાગવા કરતાં પોતાનું ચારિત્ર્ય બનાવજો, જો તેમાં તમે સફળ થયા તો પ્રતિષ્ઠા તમને તમારું ચારિત્ર્ય અપાવી દેશે"

Said By - Arif  I Shared by: Arif Ghanchi

2 ગેટ અને 2 ગિવ ઘણી સમસ્યાઓને જન્મ આપે છે, પરંતુ તેને ડબલ કરી દેવામાં આવે, એટલે કે, 4 ગેટ અને 4 ગિવ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવી દેશે

Said By - drivej  I Shared by: drivej Sinha

જીવનમાં આપને હમેશા જીત જ જોઈતી હોય છે, પણ ફૂલવાળાની જ જગ્યા એવી છે જ્યા જઈ આપણે હાર માંગીએ છીએ.

Said By - ગૌરવ દવે  I Shared by: gaurav dave

"ભુલ કાઢવા ભેજુ જોઈએ અને સ્વીકારવા કારજુ "

Said By - રઝાક મનસુરી  I Shared by: Razak mansuri

1 2 3 4 5 6 Next
Funny Video

પૈસાથી એક સારું કૂતરું ખરીદી શકાય પરંતુ તેના પ્રત્યેનો પ્રેમ હોય તો જ તે આપણને જોઇને પૂંછડી પટપટાવે

એક સાચા નિર્ણયથી આપણો આત્મવિશ્વાસ બમણો થાય અને એક ખોટા નિર્ણયથી આપણને બમણો અનુભવ મળે. તેથી બન્ને કેસમાં ચિંતિત થવાની જરૂર નથી

પ્રેમમાં પડવાં પાછળનું કારણ આકર્ષણ એકલું હોઇ શકે નહીં

પ્રશ્ન ક્યારેયપણ મુર્ખતાભર્યો નથી હોતો લોકો મુર્ખ હોય છે

Lo Kar Lo Baat