Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On August 3, 01:05 AM
     
    બ્લડ ગ્લુકોઝ માપશે સેન્સરલગભગ દોઢ ઇંચના એક સેન્સરને તમે તમારા શરીરમાં પ્રત્યારોપિત કરીને સરળતાથી ગ્લુકોઝનું સ્તર માપી શકો છો. તે વાયરલેસ પદ્ધતિથી આંકડા મોકલે છે. તેની બેટરી કેટલાય વર્ષો સુધી ચાલે છે. ડાયાબિટીસના દર્દીઓના લોહીમાં ગ્લુકોઝનું સ્તર માપીને તે દર ૧૫ મિનિટમાં આંકડા ઉપલબ્ધ કરાવે છે. આ આંકડાને એક મોનિટર પર જોઈને પ્રાથમિક ઉપાય કરી શકાય છે. બ્રિટનના બજારોમાં...
     

  • Posted On August 3, 01:03 AM
     
    ૯ વર્ષની ઉંમર સુધીમાં નો કમ્પ્યૂટરન્યૂઝીલેન્ડના વિજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે ૯ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કમ્પ્યૂટર સ્ક્રીનની સામે બેસાડવાથી તેના મગજને નુકસાન પહોંચી શકે છે. તેમના મંદબુદ્ધિના થઈ જવાનું જોખમ રહેલું છે. આગળ જતાં તે ગણિત જેવા વિષયોમાં નબળા પડી શકે છે. આ ઉપરાંત તેના અભ્યાસ કરવાની ક્ષમતા પર પણ ખરાબ અસર પડી શકે છે. અધ્યયન કરનારા મનોવિજ્ઞાનિકો ડો. એરિક સિગમેને...
     

  • Posted On August 3, 01:01 AM
     
    સાત કલાકની ઊંઘ હૃદય માટે ફાયદાકારકસાત કલાક કરતાં ઓછું કે તેનાથી વધુ સમય સુધીની ઊંઘ હ્રદય માટે નુકસાનકારક પુરવાર થઈ શકે છે. તેનાથી હ્રદયની બીમારીનું પણ જોખમ રહેલું છે. વેસ્ટ વર્જિનિયા યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાં ભારતીય મૂળના સંશોધનકર્તા ડો. અનુપ શંકરે આ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, સારી ઊંઘ ન આવવાના કારણે લોકો દિવસ દરમિયાન ઝોકું મારી લેતા હોય છે. આ ટેવ હ્રદયરોગને...
     

  • Posted On August 3, 12:59 AM
     
    રસી દૂર કરશે તણાવકામકાજની ગતિને પ્રભાવિત કર્યા વગર તણાવ ઘટાડવાની રસીને બજારમાં રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. કેલિફોર્નિયાના વિજ્ઞાનીઓ દુનિયાની આ પ્રકારની પ્રથમ રસી બનાવી રહ્યા છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના રોબર્ટ સાપોલ્સ્કીએ એક વેબસાઈટને જણાવ્યું કે આ વેકસીન મગજમાં કંઇક એવા રાસાયણિક પરિવર્તન કરશે જેનાથી તણાવ દૂર થઈ જશે. વેકસીન ગ્લુકોકાર્ટિકોઈડ્સ નામના...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.