શિશુજન્મ બાદ પ્રથમ ત્રણ દિવસમાં માતાના ધાવણમાં આવતા પ્રવાહીમાં ભરપૂર પોષક તત્વો રહેલાં હોય છે.
ઓગસ્ટ માસનું પ્રથમ અઠવાડિયું દુનિયાભરમાં ‘બ્રેસ્ટ મિલ્ક વીક’ તરીકે ઉજવાય છે. માતાના ધાવણના ફાયદા-ગેરફાયદા વિશે લોકો ખૂબ જાગૃત થયા છે. ધાવણની ત્રણ ખૂબી વિશે વિગતે જોઇએ.
(૧) બાળકના જન્મ બાદ શરૂઆતના બે-ત્રણ દિવસ સુધી માતાને ખૂબ ઓછી માત્રામાં ધાવણ...
‘પ્રથમ, ચાલ જમવા બેસી જા. થાળી પીરસી છે. સારું થયું તું કોલેજથી આવી ગયો. મને પણ હવે ભૂખ લાગી છે. આપણે બંને સાથે જમવા બેસી જઇએ.’
‘ઓકે, મમ્મી. મને પણ ભૂખ તો લાગી જ છે. તું જમવાની તૈયારી કર, હું હાથ-મોં ધોઇને આવ્યો. જમવામાં આજે શું બનાવ્યું છે? એનીથિંગ સ્પેશિયલ?’
‘હવે રોજ તને સ્પેશિયલ શું આપું? જમવામાં રોજની જેમ રોટલી-દાળ-ભાત અને શાક છે. જોઇએ
તો અથાણાં કે...
• સ્ત્રી-પુરુષ વારંવાર ઓર્ગેઝમ અનુભવી શકે?
મારી ઉંમર ૩૨ વર્ષની છે. મારાં લગ્નને પાંચ વર્ષ થયાં છે. ઘણી વાર હું સમાગમ કરતાં પહેલાં કે સમાગમ કરતી વખતે જ ચરમસીમા પર પહોંચી જઉં છું. કોઈ વાર મને જેટલી મજા આવવી જોઈએ તેટલી આવતી નથી. કોઈ વાર તો હું કમને કરું છું તો મને કંઈ આનંદનો અનુભવ થતો નથી. મારા ફેમિલી ડોક્ટરે મને મનોચિકિત્સક પાસે મોકલી. તેમણે મારી બધી...
આપણે જે કંઇ કરીએ છીએ તેમાં સમય અને સ્થળ મહત્વનો ભાગ ભજવે છે. તમે રાત્રે શાંતિથી ઊંઘતાં હો છો, પરંતુ ક્યારેક દિવસે ઝોકાં પણ ખાઇ લેતાં હો છો. જોકે સેક્સમાં ઉતાવળ કરવી તે ખોટા સંકેતો મોકલવા સમાન છે. જો કે તાંત્રિક સેક્સ આનાથી સાવ અલગ છે. તાંત્રિક સેક્સની પરિકલ્પનામાં જ લાંબા ગાળાના સેક્સનો વિચાર સમાયેલો છે. તાંત્રિક સેક્સ્યુઆલિટી એ સંવેદનશીલ...