આપણા સમાજમાં લગ્નના શરૂઆતના બે-પાંચ વર્ષ સુધી દંપતીમાં એકબીજા પ્રત્યે જોરદાર આકર્ષણ હોય છે. એક-બે બાળકોના જન્મ બાદ અગમ્ય કારણોસર સ્ત્રીઓની કામોત્તેજનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે દર ત્રણમાંથી એક મહિલા સેક્સમાં રસ ઘટી ગયો હોવાની સમસ્યાનો ભોગ બની હોવાનું મનાય છે. કામેચ્છા ઘટી જવાની સમસ્યા ૩૩થી ૬૭ ટકા મહિલાઓને અસર કરે છે....
વૈજ્ઞાનિકોને સૌપ્રથમ વખત કરોડરજજુના ચેતાતંતુ નવેસરથી તૈયાર કરવામાં સફળતા મળી છે જેને પગલે ચેતાતંતુના ઉગવા પરની જૈવિક રોકની સમસ્યા ઉકેલાઇ છે. આ અભૂતપૂર્વ સફળતા એટલે મહત્વની ગણાય છે કે તેના પગલે પીઠ અને ગરદનની ઇજાને કારણે પક્ષઘાતનો ભોગ બનેલા દર્દીઓને નવું જીવન પ્રાપ્ત થશે.
અમેરિકાના રીવ-ઇરવીન સંશોધન કેન્દ્રના સંશોધકોએ પુખ્તવયની...
‘મારી ઉંમર ૪૨ વર્ષની છે. મારા હમણાં જ એગેંજમેન્ટ થયા છે. એક મહિના પછી લગ્ન થવાનાં છે. મને ઈચ્છા થાય છે, પણ ઈન્દ્રિયમાં બરાબર ઉત્તેજના આવતી નથી. છેલ્લાં બે વર્ષથી લગભગ ૪૦ ટકા જેટલું શિશ્નોત્થાન થાય છે. બાળપણમાં હસ્તમૈથુનની કુટેવ હતી. મહિના પછી લગ્ન થવાનાં છે. હું લગ્ન કરી શકું?
લગ્ન કરવા કે ન કરવા તેનો નિર્ણય તમારે પોતે જ લેવાનો છે, કારણ કે લગ્ન તમે...
લિવરપૂલની હોસ્પિટલોમાં દર્દીઓને ખતરનાક કીટાણુઓથી બચાવવા માટે લિક્વિડ ગ્લાસની મદદ લેવાઈ રહી છે. તેને સિલિકોન ડાયઓકસાઈડથી બનાવાયો છે.
ફીણના સ્વરૂપમાં તેને છાંટવાથી તે સપાટી પર ચોંટીને તે એક પડ બનાવી લે છે. તેનાથી બીમારી ફેલાવતા કીટાણુ વિકસી શકતા નથી. નેનોપુલ નામની એક જર્મનીની કંપનીએ બનાવેલા આ પ્રવાહીને બાળકોની હોસ્પિટલમાં છાંટવાથી તે વધુ...