‘મીતુડી ક્યાં છો? શું કરે છે?’ મોબાઇલની રિંગ વાગી અને ફોન ઉપાડીને હેલો બોલવા જાય તે પહેલાં જ મીતાને સામેથી તેની ખાસ ફ્રેન્ડ કેતાનો અવાજ સંભળાયો.
‘કેટી, લો ગાર્ડન મકાઇની લારી પર ઊભી છું. મસ્ત ચીઝ મકાઇ ઓર્ડર કરી છે. તું ક્યાં છો? જલદી આવી જા. ગરમ ગરમ મકાઇ ખાવાની મજા પડશે. આવે છે ને! હું તારા માટે પણ ઓર્ડર કરી દઉં છું. મકાઇ ખાધા પછી મારી ફેવરિટ ભાજીપાઉં...
• સેક્સ એજ્યુકેશન મેળવવું એટલે માત્ર જાતીય જ્ઞાન શીખવવું એવું નથી. પરંતુ તેઓને તે રીતે વર્તતા શીખવવું છે. આમાં ગલગલીયાં કરે તેવી વાતો નથી. માનવ જીવનને ગાઢ રીતે સ્પર્શતા વિષય અંગેનું ઘોર અજ્ઞાન દૂર કરી જીવનને સાચા પંથ પર મૂકવાનો પ્રયાસ છે.
• જાતીય જ્ઞાન અંગે કેવળ યુવાવર્ગ જ નહીં, પરિણીતો અને મોટી વયના લોકો પણ અંધકારમાં છે.
• જે બાળકો...
બ્રિટિશ વિજ્ઞાનીઓએ બચેલા ભ્રૂણના સ્ટેમ કોષોમાંથી માનવ રક્તકણોનું સર્જન કર્યું છે. તેઓનો દાવો છે કે આ મોટી સફળતા મેડિકલ ટ્રાન્સફ્યુઝન માટે કૃત્રિમ ‘ઓ-નેગેટિવ’ લોહીના ઉત્પાદન માટેનો માર્ગ ટૂંક સમયમાં મોકળો કરશે.
ઓ-નેગેટિવ લોહીના વૈકલ્પિક સ્ત્રોત વિકસાવવાના ૩ અબજ પાઉન્ડના પ્રોજેક્ટના ભાગ રૂપે બચેલા આઈપીએફ ભ્રૂણના સ્ટેમ કોષોમાંથી લાલ...
તમે રોજિંદા જીવનમાં એવી પાંચ વસ્તુ બતાવશો કે જેનું નિયમિત પાલન કરવાથી લાંબે ગાળે સેક્સમાં મદદરૂપ થાય અને સ્વાસ્થ્ય પણ સારું રહે.
આનો ઉત્તર આપવો બહુ સહેલો નથી. તેમ છતાં હું આપવાની કોશિશ કરું છું. રોજ સવારે દાતણ કર્યા પછી તલનું તેલ મોઢામાં ભરી રાખવું. પ્રમાણ અડધી વાટકી જેટલું હોવું જોઈએ. આ લગભગ પાંચ મિનિટ મોઢામાં ભરી રાખવું જોઈએ. આનાથી તમારા...