પ્રશ્નો માનવીને મૂંઝવી નાખે છે. મૂંઝવણ જ્યારે ખૂબ વધી જાય ત્યારે સરળ દેખાતો ઉકેલ પણ બહુ અઘરો લાગવા માંડે છે. પ્રયત્નોમાં મળતી પ્રારંભિક નિષ્ફળતાની અસર તેના પછીના પ્રયત્નોમાં પણ દેખાય છે અને એક સમયે માણસ પ્રયત્નો કરવાનું જ છોડી દઇને નિષ્ફળતાને સ્વીકારી લે છે. આવું જ કંઇક રાકેશભાઇ અને સુધાબહેનની જિંદગીમાં બન્યું. રાકેશભાઇ અને સુધાબહેનને મારા...
બાળકને અપાયેલી રસીની વિગત, કાર્ડ, ફાઇલ ખૂબ ચીવટથી સાચવવાં.
ઘણી વખત માતા-પિતા પોતાના વહાલસોયા બાળક માટે ડોક્ટર પસંદ કરવામાં તથા ડોક્ટરને બતાવી દવા વિશે પ્રશ્નો પૂછવામાં ઘણી ચોકસાઇ રાખે છે, પરંતુ દવા આપવામાં જાણે-અજાણ્યે ખૂબ બેદરકારી દાખવે છે.
દવા બનાવતી વખતે
• બાળકનું વજન લગભગ ૨૫ કિ.ગ્રા. થાય ત્યાં સુધી તેને દવાના ડોઝ સીરપ રૂપે અપાય છે. સીરપ...
અત્યાર સુધીમાં આપણે સ્ત્રીઓમાં ઓછી થઇ જતી કામેચ્છા વિશે જાણ્યું. આ વખતે પણ તે અંગે જ થોડી ચર્ચા કરીશું. સ્ત્રીઓને કામેચ્છા ઓછી થઇ જવાનાં કારણો અનેક હોય છે. આવું બને ત્યારે જો તમારામાં સંબંધોની આંતરિક લાગણી કે ખેંચાણ નહીં હોય તો કોઇ પણ ઉપાય કે સૂચન તમારા સંબંધોની ઉષ્માને એક ડિગ્રી જેટલી પણ નહીં વધારી શકે. તમે એવા ઘણા યુગલોને જોયા હશે કે જેઓ...
સંજય મા-બાપનો એકનો એક દીકરો એટલે ખૂબ લાડ-પ્યારમાં ઉછર્યો (આ સત્યકથામાં ફક્ત પાત્રોનાં નામ બદલાયા છે.) પાણી માગતા દૂધ મળે એવી પરિસ્થિતિ. બિઝનેસ ફેમિલી એટલે ભણવાની કોઇ ચિંતા નહીં. શરૂઆતથી જ મોજ-મસ્તી, આનંદ અને પ્રમોદ. પાર્ટીઓની વણઝાર. જે દિવસે પાર્ટીથી કંટાળેલા હોય તે જ દિવસે પાર્ટી ન હોય. બાકીના દિવસે રોજ પાર્ટી.
ચીઝ પનીર, બટરનો ખૂબ જ શોખ. સાથે સાથે...