લંડન : બાળકોને દિવસમાં જરૂરિયાતથી વધુ જ્યૂસ આપવાનું તેમના દાંતો માટે હાનિકારક હોઇ શકે છે. રોયલ કોલેજ ઓફ સર્જનની ડેન્ટલ ફેકલ્ટીના ડીન કેથી હાર્લી કહે છે કે, દિવસમાં માત્ર ૧પ૦ એમએલ જ્યૂસ જ સ્વાસ્થ્ય માટે સારું હોય છે. હાર્લીએ જણાવ્યું કે, 'જ્યૂસ બાળકોમાં ખાસ કરીને પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકોના દાંતોના ઇનેમલને નુકસાન કરે છે.’
તેમણે જણાવ્યું કે,...
ન્યૂર્યોક:ગર્ભવતી મહિલાઓની મેદસ્વિતા માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ ગર્ભમાં વિકસી રહેલા બાળક માટે પણ ખતરારૂપ છે. જરૂરિયાતથી વધારે વજન સમય કરતાં વહેલા જન્મેલા બાળકને કોગ્નેટિવ એમપેયરમેન્ટ (મસ્તિષ્કને કમજોર )ની ભેટ આપે છે.
વેક ફોરેસ્ટ બેપ્ટીસ્ટ મેડિકલ સેન્ટરે આ ખુલાસો કર્યો છે. સેન્ટરની આસિસ્ટન્ટ પ્રો. જેનિફર હેલડરમેનના અનુસાર ગર્ભ ધારણ...