બાળકોમાં મોટાપો માંના ગર્ભથી જ આવે છે. આ દાવો એક નવા સંશોધનમાં કરવામાં આવ્યો છે. સંશોધન દરમિયાન આધુનિક ટેક્નોલોજીથી ગર્ભમાં ઉછરી રહેલા શિશુમાં મોટાપાના સ્તર પર નજર રાખવામાં આવી હતી.વૈજ્ઞાનિકોએ પશ્ચિમ લંડન સ્થિત ચેલ્સિયા અને વેસ્ટમિંસ્ટર હોસ્પિટલમાં ગર્ભસ્થ શિશુ પર કરવામાં આવેલા સંશોધનના આધારે આ દાવો કર્યો છે. તેમના મતે બાળકોના પેટની આજુબાજુ ચરબી એવી રીતે જોવા મળી, જેવી રીતે 50વર્ષની ઊંમરના લોકોમાં જોવા મળે છે.સંશોધન દરમિયાન બાળકો અને તેમની માતાઓ વચ્ચે મોટાપાનો સંબંધ શોધવા માટે...
‘લેરિજિઅલ ટ્રેમર’ (કંઠીય ધ્રુજારી) નામની તોતડાપણા માટેની સારવાર શોધી કાઢવાની આશા રાખનારા અમેરિકાના...
આત્મહત્યા એ કોઇપણ મૂંઝવણનો અંત કે રસ્તો નથી. એ કાયરતાનું કામ છે. ભગવાને મુશ્કેલી આપી છે તો તેના ઉપાય પણ તે આપે જ...
એક અમેરિકી અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, દિવસમાં થોડી થોડી વારે કંઈક ખાવા કરતા ત્રણ વખત પેટ ભરીને જમવાથી વધુ...
જીવનશૈલી પરિવર્તન દ્વારા ‘સ્વસ્થ રહો’ એ અંગે ગયા અંકમાં આપણે આહાર પરિવર્તન, વ્યવહાર પરિવર્તન અને કસરતની ચર્ચા...
વ્યક્તિના éદયમાં માતાનું વિશેષ સ્થાન હોય છે. હવે બે નવા અભ્યાસો દર્શાવે છે કે તમારી માતા તમારા મગજ પર પણ અનોખી અસર ધરાવે છે.
કેનેડિયન અભ્યાસમાં જણાયું હતું કે માતાના ચહેરાની ઝલક વ્યક્તિના મગજના કોષોને ઉત્તેજિત કરે છે, જ્યારે અમેરિકન અભ્યાસે દર્શાવ્યું હતું કે માતાનું આલિંગન અથવા ફોન કોલ ઉત્તેજિત તંતુઓને શાંત પાડે છે.
કેનેડિયન અભ્યાસમાં...
આપણા પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓના કૌમાર્ય પર સવિશેષ ભાર મુકાય છે. લગ્ન સિવાયના અન્ય કારણોથી ખંડિત થયેલા કૌમાર્યવાળી સ્ત્રીઓને અનેક સામાજિક યાતનામાંથી પસાર થવું પડે છે. વિચિત્રતા એ છે કે પુરુષોના ચારિત્રય કે કૌમાર્ય અંગે ક્યારેય કોઇ સવાલ નથી ઉઠાવતું. આ ઘટનાનો કોઇ ચોક્કસ પુરાવો નથી મળતો. ચાદર પર લોહીના ડાઘ નથી મળતા કે નથી કોઇ પીડામાંથી પસાર...
જો તમે ન્યૂ મોમ હોવ તો બની શકે કે ડિલિવરી બાદ તમારું શરીર વધવાને લીધે કપડાંની સાઇઝ ‘એમ’ કે ‘એલ’ થઈ ગઈ હશે, પરંતુ તેનાથી નિરાશ થવાની જરૂર નથી. ફક્ત પોતાના ડ્રેસઅપથી માંડીને એક્સેસરીઝનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ધ્યાન આપવા જેવી બાબત એટલે કે ટાઇટ ફિટ અને બેલ્ટ વાળા ડ્રેસીસ અવોઇડ કરવા. જો હાલમાં જ ડિલિવરી થઈ હોય તો તમારી પ્રાયોરિટી બદલાઈ ગઈ હશે. હવે...
ડાયુરેટિક્સ શું છે?: ડાયુરેટિક્સ એટલે એ પ્રકારની દવાઓ કે જે કિડનીને પેશાબનો વધુ નિકાલ કરવા દબાણ કરે. ડાયુરેટિક્સના વિવિધ પ્રકારો છે. સામાન્ય પદાર્થો જેવા કે આલ્કોહોલિક પીણાં, કોફી અથવા ચામાં પણ ડાયુરેટિક્સ હોય છે.બીમારીઓમાં વપરાતાં ડાયુરેટિક્સ પેશાબ કરાવતી ભારે દવાઓ હોય છે. એ માત્ર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી જ મળે છે.
કયારે વપરાય છે?:...