ગુજરાત દેશના ઔધોગિક વિકાસની ધોરીનસ પુરવાર થઇ રહ્યું છે. દેશના ઔધોગિક ઉત્પાદન ક્ષેત્રે ભાગ્યે જ એવું ક્ષેત્ર હશે. જેમાં ગુજરાતનું યોગદાન ન હોય.
ગુજરાતના ઉધોગોની રેન્જ હાથવણાટ કે ભરતકામથી માંડી મોટી મહાકાય મિલો સુધી, ગૃઉધોગ તરીકે બનતા સાબુથી માંડી કરશનભાઇ પટેલની નિરમા સુધી, નાના-નાના બંદરોથી માંડી કંડલા કે અદાણીના જમ્બો પોર્ટ સુધી, નાના પાયે...
ભૂતકાળ અને વર્તમાનની તુલના કરતી વખતે લાગે છે કે નવા યુગનો મંત્ર છે- ઝડપ, ગતિ. વિકાસની સાઇકલમાં પરિવર્તન માટે જવાબદાર અને ભવિષ્યમાં અન્ય ફેરફાર લાવનારાં બદલાતાં રહેતાં પરિમાણો અને પરિબળોને આપણે સમજવા પડશે. આ પરિમાણોમાં તીવ્ર ગતિએ વધતો સાક્ષરતાનો દર, રાત-દિવસ ચાલતી તકનીકી નવીનીકરણની પ્રક્રિયા, સૌથી ઝડપી અને સોંઘી સંદેશાવ્યવહાર સેવાઓ, વિપુલ...
એ ભાઇ શેરદલાલ છે એવું કોઇ કહે ત્યારે સામેથી તરત સાંભળવા મળે કે તે ગુજરાતી હશે. શેરબજાર એટલે ગુજરાતીઓની બજાર!
એમ તો વેપારની ભાષા એટલે ગુજરાતી ભાષા એવું પણ કહેવાય અને તેમાં પણ ખાસ કરીને શેરબજારની વાત હોય ત્યારે શેરદલાલ કહો કે રોકાણકાર ગણો, સટોડિયા કહો કે ટ્રેડર માનો, મોટે ભાગે સર્વ ગુજરાતીઓ જ.
છેલ્લા ૫૦ વર્ષ જ નહીં, એક સદીથી પણ વધુ સમયથી...
રવિશંકર મહારાજનાં મંગળ પ્રવચનથી આરંભ થયેલા ગુજરાતના રાજકારણનો પહેલો દાયકો ભારતમાં કોંગ્રેસના પ્રભુત્વનો છેલ્લો દાયકો છે.
નેહરુના અનુગામીની હોડમાં અગ્રેસર મોરારજી દેસાઇને પ્રધાન મંડળમાંથી હાંકી કાઢવામાં આવ્યા. મોરારજી દેસાઇએ રાજયમાં જીવરાજ મહેતાને ઉથલાવી પાડયા અને હિતેન્દ્ર દેસાઇને સુકાન સોંપ્યું. ૧૯૬૭માં ગુજરાતમાં કોંગ્રેસી રાજવટ...