બાદશાહે શહેરની સ્થાપના કરવા માટે જે પોળમાં રહેવા માટેનું મુહૂર્ત કર્યુ હતું તે મુહૂર્તની પોળ તરીકે ઓળખાઇઅમદાવાદીઓ જ્યારે પોતાના વહાલા અમદાવાદ શહેરની ૬૦૦મી બર્થડે ઊજવવાના મુડમાં છે. ત્યારે અમદાવાદ નગરનાં જુદાં જુદાં નામ જેવાં કે આશાપલ્લી, આશાવલ, કણાર્વતી અને ત્યાર બાદ અમદાવાદ એમ સમય અને સત્તાધીશોની સાથે સાથે અમદાવાદનાં નામ પણ બદલાતાં ગયાં...
અનેક પ્રકારની વિશેષતાઓથી છલકાતા અમદાવાદનું સ્વાદવૈવિઘ્ય પણ સદીઓથી જાણીતું છે. અહીં વસતા અને બહારથી આવતા લોકોની જીભે અનેક વસ્તુઓનો ચટાકો વર્ષોથી લાગેલો છે. મજાની વાત એ છે કે બહારની દરેક વાનગીઓનું અમદાવાદીઓ અમદાવાદીકરણ કરી નાખે છે. આજે ગુજરાતી થાળીમાં ચાઇનીઝ સમોસા પણ જોવા મળે છે. આ ચાઇનીઝ સમોસાનો સ્વાદ માણી ચાઇનીઝો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે....
પ્રવાસન સ્થળો અને તેના પ્રોજેકટોને વૈશ્વિક ઓપ આપવા હવે બીગ-બીના ચહેરા અને અવાજ સાથેની ડોક્યુમેન્ટરી બનાવાનો પ્રોજેકટ શરૂ કરી દેવાયો: જયનારાયણસ્વર્ણિમ ગુજરાતની ઉજવણીમાં હિન્દી ફિલ્મોના મેગા સુપરસ્ટાર અમિતાભ બચ્ચન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે કારણ કે તેને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે બ્રાન્ડ એમ્બેસેડરનો ખિતાબ આપ્યો છે....
એસવીએનઆઇટી સર્કલથી એસ.કે. નગર સર્કલ સુધીનો રસ્તો ચાર કલાક બંધ રહેશે
મહાનગરપાલિકાએ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના ભાગરૂપે સુરત શહેરમાં પ્રથમ વખત રવિવારે સવારે ૭. ૩૦ વાગ્યે મહાદોડ, સિટી રન, રન ફોર સુરતના સુરત- ડુમસ રોડ પર કરેલા આયોજનમાં ૧૦, ૨૦૦થી વધુ એન્ટ્રી નોંધાઈ છે. પાલિકા કમિશનર કુ. એસ. અપર્ણાએ યુવાધન, વિદ્યાર્થીઓ, મહિલાઓ, સિનિયર સિટિઝન્સ સહિત...