કેનેડાના ગુજરાતી બિઝનેસ એસોસિયેશને કેનેડામાં ‘સ્વર્ણિમ ગુજરાત’ની ઉજવણીનું આયોજન કર્યું છે. આઠ અને નવ મે દરમિયાન યોજાનારા આ સમારંભમાં ગુજરાતી બિઝનેસમેન, રાજકારણીઓ અને કલાકારો હાજરી આપશે
ધરતી અને ગગન જેટલાં વિશાળ છે તેટલી જ વિશાળતામાં ગુજરાતીઓ વસેલા છે. નોકરી વ્યવસાય અર્થે વિદેશમાં વસેલા લોકો આજે પણ તેમની ધરતી સાથે એટલી જ મજબૂતાઇથી...
ધી ગુજરાત બિઝનેસ એસોસીએશન કેનેડામાં ગુજરાતના સ્થાપના દિનના 50 વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે ટોરન્ટોમાં ઉજવણી કરશે. આ ઉજવણીમાં ગુજરાતી ફિલ્મસ્ટાર અને આર્ટિસ્ટો હાજરી આપશે. કેનેડાના ટોરેન્ટ કૉંગ્રેસ સેન્ટરમાં મે 8 અને 9, 2010ના રોજ બે દિવસ ઉજવણી કરાશે. કેનેડાની ગુજરાતી કોમ્યુનિટી ગુજરાતના ટુરિઝમને વેગ આપવા માટે આ ઉજવણી કરશે. આ અંગે ગુજરાત બિઝનેસ...
અંધારે અજવાળા વેર્યાં. સ્વર્ણિમ ધરતી, સ્વર્ણિમ ગગન, સ્વર્ણિમ આશા, દૂર ભાગતી નિરાશા. સર્વત્ર સોનેરી પ્રકાશ રેલાવી મહાવિઘાલયોમાં સાહિત્ય અને કલાની ક્ષિતિજો દૂર દૂર સુધી પથરાતી થઇ. જળ એ જ જીવન. દૂર દૂરના ગામડાઓમાં પાણી પહોંચ્યાં નગરો મહાનગરો તો જાણે અવનવા શણગારથી દેદીપ્યમાન બન્યાં. દૂર દિશાઓ સુધી શિક્ષણની સુગંધ પ્રસરી. કેટ કેટલા ઉત્સવો, ઉત્સવ...
ખેડ દૂધ સહકારી મંડળી દ્વારા રૂ.૧૧૧૧૧ કન્યા કેળવણી નીધિમાં અર્પણ કર્યા. હિંમતનગર તાલુકામાં સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ જ્યોત રથયાત્રશાના આગમન નિમિત્તે ખેડ ગામ ખાતે આયોજીત કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઇ પંચાલ અને તાલુકા વિકાસ અધિકારી ચાવડાના હસ્તે પ જેટલા ૭૫ વર્ષથી મોટી ઉંમરના વડીલોનું અને ૧૦ જેટલા વિશિષ્ઠ વ્યકિતઓ,...