Posted On June 18, 12:02 AM
અમદાવાદ,ગાંધીનગર,,મહેસાણા,બનાસંકાઠા અને રાજસ્થાન ની સરહદ માંથી પસાર થતી સાબરમતી નદીના પુર્વે કિનારે વસેલો સાબરકાંઠા જિલ્લો. અમદાવાદથી લગભગ ૮૦ કિ.મી,સંસ્થાન ના મધ્યભાગમાં,ચારે તરફ અરવલ્લી પર્વત ની ઊંચી ટેકરીઓ ના પેટાળમાં પ્રાચીન શહેર ઈડર વસેલુ છે.
ઐતિહાસિક દ્રષ્ટિએ જોતાં,અહી લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં સુસુમારપુર નગર વસેલુ હતુ. અને અહીંયા...