જંત્રાલની એસ.ટી.પટેલ હાઇસ્કૂલ ઓપન સંકુલમાં ખાનગી ઉમેદવાર તરીકે નોંધાયેલ વિદ્યાર્થીઓને, દર રવિવારે સવારે ૯ કલાકથી ગણિત, વિજ્ઞાન અને ટેક્નોલોજી, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી વિષયનું માર્ગદર્શન બાયસેગ ઉપર પ્રસારિત થનાર કાર્યક્રમ દ્વારા અપાય છે. તો છાત્રોએ એસ.ટી.પટેલ હાઇસ્કૂલ, જંત્રાલનો સંપર્ક કરવો .