- રહસ્ય : ઘોઘલાનો ખારવા યુવાન બે દિવસથી ઘરેથી ગૂમ હતો : પોલીસે તપાસ હાથ ધરી - પરિવારજનોમાં આઘાત : ત્રણ ડોકટરની પેનલ...

- દીવમાં ખ્રિસ્તી સ્મશાન વિસ્તારમાં ભિષણ આગ - આગનો આતંક : ૧.૩૦ કિમી એરિયામાં તાડ, હોકાનાં વૃક્ષો, જંગલી બાવળ...

દીવમાં એસટીની ઠોકરથી ઓફિસરનું મોત

- અકસ્માત : ખારવા સમાજ અને રમત-ગમતનાં ખેલાડીઓમાં શોક -પરિવારજનોનાં કાળા કલ્પાંતથી ગમગીની ભર્યુ વાતાવરણ છવાયું...

માત્ર પ૦ની લાંચ લેનાર સરકારી તબીબે નોકરીમાંથી હાથ ધોયા

- દસ્તાવેજ પ્રમાણિત કરવા માટે લાંચ લેવા જતા વર્ષ ૨૦૦૯માં ડો.મૂન સીબીઆઇના હાથે ઝડપાયા હતા - સરકારી નિયમ મુજબ...
 

દારૂએ દમણ એક્સાઇઝની આવક કરી દીધી ૧પ૬ કરોડની

- વર્ષના અંત સુધી ૧૮૦ કરોડનો ટાર્ગેટ પુરૂ કરવાની વિભાગની યોજના - ગત વર્ષ કરતા ચાલુ વર્ષમા એકસાઇઝની આવકમાં ૪૦...

૮૮૩પ કિલોની ભારેખમ ટ્રકને વાળથી ખેંચી, કુતુહલને જોવા લોકો ઉમટ્યા

નારી સુરક્ષા અભિયાન અંતર્ગત દમણમાં સોમવારે ભોપાલના રાનીદીદી ૮૮૩પ કિલોની ભારેખમ ટ્રકને પોતાના વાળથી દોરડા વડે...

More News

 
 
 •  
  Posted On February 11, 03:56 AM
   
  સેલવાસના શો રૂમમાંથી ૨૧૩ સ્માર્ટ ફોન સાથે ૩૧.૨૬ લાખ મતાની ચોરી
  - શો રૂમના શટરના તાળાં તોડી તસ્કરો અંદર પ્રવેશી નિરાંતે ચોરી કરી હતી સેલવાસના એક મોબાઇલ શો રૂમમાંથી રવિવારે રાત્રે તસ્કરો ગેલેક્સી નોટ સિરીઝના ૨૧૩ સ્માર્ટ ફોન, ૧૨ ડિઝિટલ કેમેરા તથા રોકડા ૩૧.૨૬ લાખની ચોરી કરી ગયા હતા. સેલવાસ પોલીસે સાપ નીકળી ગયા બાદ લિસોટાને પીટવાની માફક સોમવારે બનાવના સ્થળે પહોંચીને તસ્કરોના પગેરૂં મેળવવાના પ્રયાસ કર્યા...
   
   
 •  
  Posted On February 9, 05:22 AM
   
  દમણમાં બ્રહ્માકુમારીના રાની દીદી પોતાના વાળથી ટ્રકને ખેંચશે
  - બ્રહ્માકુમારી રાનીદીદી ભોપાલથી ભારતીય નારી સુરક્ષા જાગૃતિ અભિયાનમાં ભાગ લેવા દમણ આવ્યા છે દમણ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા સોમવારે ભારતીય સુરક્ષા જાગૃતિ અભિયાન અંતર્ગત સ્વામી વિવેકાંનદ ઓડિટોરીયમમાં ભોપાલથી આવેલા રાનીદીદી ટ્રક ખેંચશે. મહિ‌લાઓમાં રહેલી અસીમ શક્તિને બહાર લાવવા અને તેઓને પ્રોત્સાહિ‌ત કરવા માટે રાની દીદી આ પ્રદર્શન...
   
   
 •  
  Posted On February 8, 04:05 AM
   
  સેલવાસઃ મારામારીના કેસમાં રિમાન્ડની માગણી ન કરાતા જમાદાર સસ્પેન્ડ
  - મુખ્ય આરોપી ગોડવિન રેમેડીસ સામે અનેક ગુના નોંધાયા હોવા છતાં કોર્ટમાં જાણકારી ન અપાતા એસપીએ સસ્પેન્ડ કર્યા સંઘપ્રદેશ દાનહમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદેશમાં ચાલી રહેલી ટપોરી પ્રવૃતિ ઉપર રોક લગાવવા માટે દાનહ પોલીસ કમર કસી રહી છે. જોકે પોલીસ અધિકારીની આ કાર્યવાહીની સામે પોલીસ જવાન દ્વારા કરાતી કામગીરી મહેનત ઉપર પાણી ફેરવી રહી છે. સેલવાસ...
   
   
 •  
  Posted On February 8, 01:54 AM
   
  દીવનાં ઘોઘલામાં ખૂની હુમલો, સફાઈ મુદ્દે બોલાચાલી બાદ મામલો બિચક્યો
  - પોલીસે હુમલો કરનારને ઝડપી લીધો : આજે કોર્ટમાં રજૂ કરશે - દોડધામ : સાયકલ સાફ સફાઈ મુદ્દે બોલાચાલી બાદ મામલો બિચક્યો દીવનાં ઘોઘલામાં આજે બપોરનાં અરસામાં નજીવી બાબતમાં એક શખ્સે તિક્ષ્ણ હથિયારથી સાત વ્યકિતઓ પર ખૂની હૂમલો કરી જીવલેણ ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં પોલીસે આરોપીને ઝડપી લઇ આવતીકાલે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરશે. આ બનાવને...
   
   
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
 
 
 
 

Top News

 

Bollywood

 
Advertisement
 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

 

Jokes

 

Most Read

 

Photogallery