દમણના સરકારી વિભાગોમાં સ્થાનિક યુવાનોને નોકરી નહી મળતી હોવાથી દમણના જન પ્રતિનિધિઓ તથા તમામ રાજકીય પક્ષો દ્વારા મંગળવારે રાત્રે એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં ઓલ પાર્ટી દમણ-દીવ નાગરિક કમિટીની રચના કરાઈ હતી. આ કમિટી દમણના સ્થાનિક યુવાનોને સરકારી નોકરીનો લાભ મળે તેથી તેમને અધિકાર આપવા માટેની લડત આપશે. દમણના સરકારી વિભાગોમાં સ્થાનિક...
દરિયા કિનારે થતાં ગેરકાયદે બાંધકામ જેમાં દરિયાની નિધૉરિત સીમા પછી દબાણ કરીને પર્યાવરણનો નાશ થાય છે, તેને રોકવા સીમાધોરણ નકકી કરવા માટે સરકારે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન કાયદાનું ઘડતર કર્યું હતું. દમણના દેવકા દરિયા કિનારે કેટલીક હોટલો દ્વારા દરિયાના ભાગે દબાણ કરી હોટલોનો શેડ ખડકી દઈ વધારાનું બાંધકામ કરાયું છે, પરંતુ આવા હોટલ માલિકોને જાણે કોઇ...
હેંગરમાંથી રન વે ઉપર લાવતા આ દુર્ઘટના બની
વલસાડમાં આવેલા પૂરમાં આ ચોપર કાર્યરત હતું
દમણ કોસ્ટગાર્ડના એર સ્ટેશન ખાતે બુધવારે સવારે એક ચોપર હેલિકોપ્ટર એરસ્ટેશનના હેંગરમાંથી રન વે ઉપર આવતા અચાનક આગળનું વ્હીલ તૂટી જતા એક બાજુ નમી પડ્યું હતું. હેલિકોપ્ટરમાં પાયલોટ સહિત ત્રણ વ્યક્તિ સવાર હતા. જો કે આ ઘટના ટેક ઓફના સમયે બનતા કોઇ જાનહાની થઇ નથી....
મૃતક મહિલાના ભાઇએ ઉદ્યોગપતિ ઉપર હત્યા અને અપહરણનો મુકેલો આરોપ
સંઘપ્રદેશ દાનહના સેલવાસ ખાતે એનપી બેલ્ટિંગ કંપનીના માલિક હરીશંકરસિંહ ઉપર તેની પત્નીના ભાઇએ દહેજની લાલચમાં આવી પોતાની વહુની હત્યા કરવી તથા દોઢ વર્ષના પુત્રનું અપહઅરણ કર્યાનો આરોપ મુક્તી ફરિયાદ સેલવાસ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ચકચાર મચી જવા પામી છે.
પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા...