દીકરી વિકાસ યોજનાની સ્કીમને ફરી રિવાઇઝ કરવામાં આવશે
ભારત દેશમાં દમણ એક એવો પ્રદેશ છે જયા સ્ત્રી ભ્રૂણ હત્યા સૌથી વધારે હત્યા થાય છે જે એક શરમની વાત કહેવાય. દમણનો સેક્સ રેશિયો સૌથી ઓછો છે. આ શબ્દ પ્રદેશના પ્રશાસક નરેન્દ્રકુમારે એક બેઠકમાં કહ્યા હતા. દમણના સામાજીક સંસ્થા અને તમામ રાજકીય પક્ષોના સભ્યા નો અભિપ્રાય લેવા માટે એક સંયુક્ત બેઠક...
નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ ટંડેલ, કાઉન્સિલરો તથા એનજીઓ સાથે લીધેલી મુલાકાત
દમણની મરવડ સરકારી હોસ્પિટલમાં દરદીઓને કોઇ પણ જાતની સુવિધા મળતી નથી, નિષ્ણાત ડોક્ટર પણ હોસ્પિટલમાં ઉપલબ્ધ નહી હોવાના કારણે છેલ્લી ઘડીએ દર્દીઓને બીજા શહેરોની હોસ્પિટલોમાં દાખલ કરવા માટે કહેવામાં આવે છે.
દમણ નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશ ટંડેલ, પાલિકાના કાઉન્સિલરો...
ઓલ પાર્ટી નાગરિક સમિતિએ વિત્ત સચિવને આવેદન પત્ર આપી વિરોધ દર્શાવ્યા
સંઘપ્રદેશ દમણમાં પણ વીજ દરમાં વધારો કરવામાં આવે તે પહેલા વિરોધ કરવાનું શરૂ કરાયું છે. સોમવારે દમણની ઓલ પાર્ટી નાગરિક સમિતિએ સંઘપ્રદેશના વિત્ત સચિવ તથા વિધ્યુત વિભાગના સચિવ જ્ઞાનેશભારતીને આ બાબતે વિરોધ દર્શાવીને આવેદનપત્ર પણ આપ્યું છે. મંગળવારે સવારે ૧૦ થી ૧૧ એક કલાક માટે...
દેવકા દરિયા કિનારે સાડા પાંચ વર્ષ પહેલા દહાણુના મહેશ સુરતીએ પોતાની બે પુત્રીઓની હત્યા કરી દાટી દીધી હતી
દહાણુના એક ઇસમે પાંચ વર્ષ પહેલાં તેની બે દીકરીને દમણના દેવકા દરિયા કિનારે લાવી ગળું દબાવી હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જે કેસનો ચુકાદો દમણ કોર્ટમાં સોમવારે આવતાં ન્યાયાધીશ એ.જે.રોહીએ આરોપીને આજીવન કેદની સજા કરતો...