Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On December 13, 01:04 AM
     
    દમણના ખલાસીનો મધદરિયે કરાયો આવો હાલદરિયામાં અચાનક તબિયત બગડતા માછીમારની દશા બેઠી ચક્કર આવતા હોવાથી બોટને ચપ્પૂ નહીં મરાતા માલિકે ભારે ત્રાસ આપ્યો શરીર ઉપર ડામ આપી પટ્ટાથી માર મરાયો, પાણીમાં માથુ ડૂબાડી દેવાયું દમણ પરત ફરેલા ખલાસીને મરવડ હોસ્પિટલમાં દાખલ કરાયો દમણમાં મચ્છીમારી માટે ગયેલી એક બોટમાં અચાનક એક ખલાસીની તબીયત બગડી ગઇ હોવાથી તેને ચકકર આવ્યા હતા. જેના કારણે...
     

  • Posted On December 10, 02:15 AM
     
    દીવમાં બે દિવસનું શૂટિંગ કરી ‘રાણી’ મુંબઈ રવાનાદીવમાં મરાઠી ફિલ્મ ‘આઈયા’ માટે આવેલી અભિનેત્રી રાણી મુખર્જીએ સતત બે દિવસ શૂટિંગ કર્યા બાદ આજે ૨:૩૦ કલાકે પ્લેન મારફત મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી. આ અભિનેત્રીની ઝલક મેળવવા દીવવાસીઓ અને સીને રસીકોનાં ટોળા એકત્ર થતા હતા અને શૂટિંગના દરેક સ્થળે પહોંચતા હતા. પરંતુ કડક સુરક્ષા બંદોબસ્તને કારણે અભિનેત્રીને નિહાળવાની તક ન મળતા નિરાશા સાંપડતી હતી.
     

  • Posted On December 9, 05:10 PM
     
    દમણમાં જાહેરમાં 'ઇલુ..ઇલુ' ના કરતાઃજાહેર સ્થળોએ કેમેરા મુકાયાપ્રશાસક નરેન્દ્રકુમારના હસ્તે મોનિટરીંગ રૂમમાંથી કલીક કરીને સીસીટીવી વી કેમેરાનુ વિધિવત ઉદ્દઘાટનદમણ પોલીસની વેબસાઇટનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યુદમણ પોલીસ દ્વારા પ્રદેશમાં ચાલતી ગતિવિધી ઉપર નજર રાખવા અને કાનૂન વ્યવસ્થા ને મજબૂત બનાવાના હેતુસર દમણના ૧૩ જાહેર સ્થળો ઉપર ૨પ સીસીટીવી કેમેરા મુકાયા છે. આ કેમેરા મુકવાથી દમણમાં આતંકવાદીઓ અને...
     

  • Posted On December 7, 01:53 AM
     
    દીવમાં રાની મુખરજીનું આગમન, આજથી આઇયા ફિલ્મનું શુટિંગ- અગ્નિપથ ફિલ્મ પછી દીવ ફિલ્મ શુટિંગ માટે હોટ લોકેશન તરીકે ઉભર્યું - નાયડા ગુફા સહિતના સ્થળોએ બે દિવસ સુધી શુટિંગનો ધમધમાટ આઇયા ફિલ્મના શુટિંગ અર્થે ફિલ્મ અભિનેત્રી રાની મુખરજી સહિત કલાકારોનો કાફલો આજે દિવ આવી પહોંચ્યો છે. જ્યારે અહીંની નાયડા ગુફા સહિતનાં સ્થળોએ બે દિવસ સુધી આ ફિલ્મનું શુટિંગ થનાર છે. પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ અને...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.