ભાસ્કર ન્યૂઝ. મહેસાણા,કડી,વિસનગર
દેશના પૂર્વ વડાપ્રધાન અટલબહિારી બાજપાઈજીના જન્મ દિવસે મહેસાણા સહિત વિસનગર,કડી વગેરે સ્થળોએ ભાજપ દ્વારા ઊજવણી કરવામાં આવી હતી.
મહેસાણા નગરપાલિકાના નવા શાસકોએ પાલિકાની ધુરા સંભ્યાળ્યાને એક વર્ષ પૂર્ણ થયું તે નિમિત્તે રવિવારે ભાજપ તથા નગરસેવકો દ્વારા ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત શહેરના સ્લમ વિસ્તારની...
તેલીબિયાંમાં તોફાની તેજી થઈ છે. મલેશિયા પામમાં તેજી, અમેરિકામાં લા નિનાથી દુષ્કાળની શકયતા, ભારતમાં રાયડાના વાવેતરમાં ઘટાડાથી સોયા-રાયડામાં તેજી થઈ છે, આયાતી તેલોમાં આગળ પર પાઈપલાઈન ખાલી હોવાથી તેજી થઈ છે. ગવારમાં કબાડું છે, સરકારે મેનપિ્યુલેશનની તપાસ કરવા સમિતિનો આદેશ કર્યો છે. ગવારમાં દિલ્હીની એક મોટી પ્રોપ ડેસ્ક એક કોર્પોરેટ બ્રોકર અને...
મોરબી રોડ પરના મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતો કેતન ગીરીશભાઇ વાઘેલા કૈશરે હિન્દ પુલ પાસે હતો. ત્યારે અગાઉના ઝઘડાનો ખાર રાખી પ્રદીપ કાંતભિાઇ રાઠોડ અને અનિલ કાંતભિાઇ રાઠોડે લાકડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ભાસ્કર ન્યૂઝ.ઉનાવા
ઊંઝા હાઇવે પર ટ્રાફિકજામ થવાની સમસ્યાને લઇને શહેરીજનો ત્રસ્ત બન્યા છે. શહેરમાં પ્રવેશવા માટે એકમાત્ર વિસનગર ફાટકનો રસ્તો હોવાથી દિવસભર અહીંથી હજારો વાહનો પ્રસાર થતા હોય છે. ટ્રેનોની અવરજવરના સમયે ફાટક બંધ કરવામાં આવતાં વાહનોની લાંબી કતાર જામે છે. આ સમયે પોલીસ ક્યાંય નજરે ન પડતી હોઇ વાહનચાલકો આડેધડ ઘૂસી જતાં હોઇ...