લોકાયુકતની નિમણૂંકના કેસની સુનાવણી સોમવારે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ વી.એમ. સહાયના સમક્ષ નીકળે તેવી શકયતા છે. રાજ્યપાલ દ્વારા કરાયેલી લોકાયુકતની નિમણૂંકને પડકારતી રિટ અરજીમાં અગાઉ આ કેસમાં જસ્ટિસ અકીલ કુરેશી અને જસ્ટિસ સોનિયાબહેન ગોકાણીએ પોતાના ચુકાદાના મતભેદ ધરાવતા પ્રશ્નો તારવીને આપ્યા હતા. જેના આધારે કેસની વધુ સુનાવણી હાથ ધરાશે. અગાઉ...
જીટીયુ સંલગ્ન કોલેજો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ઓછી હાજરી તથા આંતરિક પરીક્ષામાં ગુણ મૂકવાના નામે પૈસા પડાવવાનું ષડ્યંત્ર ચાલતું હોવાનું બહાર આવ્યું છે. કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને ડરાવી તેમની પાસેથી રૂ. ૨થી ૫ હજાર પડાવી લેવામાં આવતા હોવાની ગંભીર ફરિયાદ થવા પામી છે. જોકે આ અંગે હજુ સુધી કોઇ વિદ્યાર્થીએ સત્તાવાર ફરિયાદ જીટીયુ સમક્ષ નોંધાવી...
ઓલ ઇન્ડિયા એન્જિનિયિંરગ એન્ટ્રન્સ એકઝામ (એઆઇઈઈઈ)ની પરીક્ષા માટે આ વખતે ઓનલાઇન ફોર્મ સબમિટ કરવા માટે આદેશ અપાયો હતો. જો કે ઘણા વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ સબમિટ કર્યા બાદ તેમાં ભૂલ રહી ગઈ હોવાનું ધ્યાને આવતાં તેમણે ફેરફાર માટે સીબીએસઈ બોર્ડનો સંપર્ક સાધ્યો હતો, જેથી બોર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે ફોર્મ સબમિટ કરાયા બાદ તેમાં ફેરફાર કરી...
ઠંડા પવનને પગલે છેલ્લા ત્રણ દિવસમાં કચ્છના નલિયામાં ઠંડીનો પારો છ ડિગ્રી જેટલો ગગડÛો છે. રવિવારે નલિયાનું લઘુતમ તાપમાન ૩.૨ ડિગ્રી સેિલ્સયસ નોંધાતાં નલિયામાં હાડ થીજવતી ઠંડીથી લોકો રીતસરના ઠૂંઠવાયા હતા. વેસ્ટર્ન ડસ્ટિર્બન્સના કારણે આગામી બે રાત્રી દરમિયાન સમગ્ર કચ્છમાં કાતિલ ઠંડીની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
પ્રાપ્ત માહિતી...