લોકોએ હંગામો કરતા પોલીસ તેમજ પ્રદૂષણ નિયંત્રણની ટીમ કંપની પર આવી પહોંચી
ચોમાસાની મોસમનો ફાયદો ઉઠાવી ઉદ્યોગો દ્વારા પાણી અને હવા પ્રદૂષણ કરવાની ફરિયાદ અનેક સ્થળેથી સમયાંતરે ઊઠતી રહી છે. ત્યારે દાનહના ગલોંડા સ્થિત એડવાન્સ ડેટ કેમ લિમિટેડ નામની કેપની દ્વારા એસિડ યુકત પાણી અને ઝેરીલો ધુમાડો છોડતાં આજુબાજુના ગ્રામલોકોમાં ભારે રોષની લાગણી...
આરટીઆઇ એક્ટિવિસ્ટ જીતુ મારુ દ્વારા મુંબઇ હાઇ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી
સંઘ પ્રદેશ દિવ-દમણ અને દાદરા નગરહવેલીના પ્રશાસક નરેન્દ્ર કુમારને તાત્કાલિક અસરથી હટાવવા માટે ૨૨ ઓગસ્ટના રોજ આરટીઆઇ એક્ટિવસ્ટિ જીતુ મારુ દ્વારા મુંબઇ હાઇ કોર્ટમાં એક પીઆઇએલ દાખલ કરવામાં આવી છે.
જીતુ મારુ દ્વારા હાઈકોર્ટમાં કરેલી પીઆઇએલમાં પ્રશાસકને હટાવવા...
મોટી દમણ સ્મશાનમાં એક મહિનાથી પાલિકા દ્વારા લગાવામાં આવેલા પેવર બ્લોક તથા બીજા વિવિધ સામાનોની ચોરી થતી રહેતી હતી. આ બાબતે શનિવારે પૂર્વ કાઉન્સિલર તથા સ્મશાનના પ્રમુખે મોટી દમણ કોસ્ટલ પોલીસ મથકે ફરિયાદ કરી શંકાના આધારે ભામટીના ઇસમનું નામ આપ્યું છે.
મોટી દમણમાં આવેલા સ્મશાન ભૂમિમાં દમણ નગરપાલિકા દ્વારા પેવર બ્લોક લગાવામાં આવ્યા હતા. હવે એક...
દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશનમાં ૬ મહિનાની પાઇલોટની તાલીમ લીધા બાદ શુકવારે ૧૦ કોમર્શિયલ પાઇલોટનું લાઇસન્સ લેનારાઓને કોસ્ટગાર્ડના આઇજી બસરાના હસ્તે એવોર્ડ આપી સન્માન કરાયું હતું.
દમણના દલવાડા ખાતે આવેલા કોસ્ટગાર્ડ એર સ્ટેશનમાં શુક્રવારે કોસ્ટગાર્ડ દ્વારા ૬ મહિનાની પાઇલોટની તાલીમ સંપન્ન થયા બાદ ઉપસ્થિત તાલીમાર્થીઓને એવોર્ડ વિતરણ કરવાનો...