Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Nov 25th, 2009, 3:50 am [IST]  
danik bhaskar

સિહોરમાં કોડભરી કન્યાને માથામાં સિંદુર પુરાય તે પહેલાં જ કાળનું તેડું

danik bhaskar
ભાવનગર ફરવા જતી વાગ્દત્તાની જિંદગીનો અકાળે અંત સિહોર રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે હાઇવે રોડ પર સિહોરમાં જ રહેતી યુવતી પોતાના મંગેતર સાથે મોટરસાયકલ બેસી ભાવનગર સાઇડ જતી હોય તેવામાં પૂરઝડપે આવતા ટ્રકે મોટરસાયકલને ટલ્લો મારતા મો.સા ની પાછળ બેસેલ યુવતી ટ્રકના વ્હીલના જોટામાં આવી જતા તેણીનું ઘટનાસ્થળે જ મોત નિપજતા વાતાવરણમાં ગમગીની વ્યાપી જવા પામી હતી.અને ટ્રક ચાલક અકસ્માત સર્જી...
 
 
danik bhaskar

સિહોર અને ધ્રુપકા શાળાની મુલાકાત લેતા કમિશ્નર સચિવ

danik bhaskar
ભાવનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર પ્રદિપભાઇ શાહે ધ્રુપકામાં સરપ્રાઇઝ ચેકીંગ કરી માર્ગદર્શન આપ્યુ સિહોર તાલુકામાં આજે સિહોર કે.વ.-ર અને ધ્રુપકા પ્રા.શાળા ખાતે ગુણોત્સવ-૦૯ અંતર્ગત ગાંધીનગરના અધિકારીઓએ મુલાકાત લઇ માર્ગદર્શન આપ્યું હતું. જે અંતર્ગત સિહોરની કે.વ. ર સિહોર ખાતે સચિવ બી.એમ. મુનીએ શાળાની મુલાકાત લઇ સવારથી જ પ્રાર્થના કાર્યક્રમથી માંડીને અંતમાં સાંસ્કતિક કાર્યક્રમ...
 
 
danik bhaskar

ટીમાણામાં બાલિકાવધુ જેવો બાળ વિવાહનો કિસ્સો નોંધાયો

તળાજા તાલુકાનાં ટીમાણા ગામે તાજેતરમાં યોજાયેલ લગ્નમાં કન્યાની ઉમર નાબાલીક હોય બાળ લગ્ન પ્રતિબંધક ધારા હેઠળ કન્યાનાં માતા-પિતા-મુરતીયાનાં માતા-પિતા અને ગોર મહારાજ વિરૂઘ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ છે. આ બનાવ સંબંધે ચોકકસ બાતમીનાં આધારે તપાસ કરતા તાજેતરમાં જ ટીમાણા ગામે રહેતા વિપ્ર પ્રાગજીભાઇ ઉમીયાશંકરભાઇ દવેની દિકરીનાં લગ્ન તળાજાનાં સાંખડાસર ગામનાં આણંદજીભાઇ...
danik bhaskar
 
 
danik bhaskar

મહુવાના ચકચારી ખૂન કેસમાં બે આરોપીઓને આજીવન કેદ

ત્રણ વર્ષ પહેલાં મહુવામાં સામાન્ય બોલાચાલીમાં દેવીપૂજક શખ્સને બે દેવીપૂજકોએ જ છરીના ઘા મારી હત્યા કરેલી મહુવા ફાસ્ટ ટ્રેક કોર્ટ નં.-૪માં ખૂન કેસ માં બે આરોપીઓને કસુરવાર ઠેરવી કોર્ટે આજીવન કેદ સહીતની સજા ફટકારતા કોર્ટ રૂમમાં સન્નાટો વ્યાપી ગયેલ હતો. મહુવા ખાતે સેક્રેટીયેટ બિલ્ડીંગ પાછળના જજ સાહેબના બંગલા નજીક દેવીપૂજકવાસમાં આજથી ત્રણ વર્ષ પહેલા તા.૧૮/૧૨/ ૨૦૦૬ના રોજ બપોરે...
danik bhaskar
 
 
danik bhaskar

પાલીતાણા પંથકમાં નબળી ગુણવત્તાવાળા ટ્રાન્સફોર્મર

પાલીતાણાના ખેતીવાડી વિસ્તારમાં નબળી ગુણવત્તાવાળા ટ્રાન્સફોર્મર તેમજ શહેરમાં વીજવાયર નબળા નખાતા હોય વારંવાર બળી જવાથી લોકોમાં રોષ ભભુકી ઉઠેલ છે. પાલીતાણા તાલુકો ઘણો જ મોટો છે અને મુખ્ય ખેતી ઉપર નભે છે. આ વર્ષે ઓછા વરસાદના કારણે મોટાભાગે પાકને બચાવવા પિયત કરવુ પડે છે જ્યારે ખેતીવાડી વિસ્તારમાં અનેક સ્થળોએ હલકી ગુણવત્તાવાળા ટ્રાન્સફોર્મર નાખવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠવા...
danik bhaskar
 
 
danik bhaskar

પાલીતાણામાં આજથી ઉપધાન તપ માળારોપણ

ત્રિ-દિવસીય મહોત્સવમાં બુધવારે ભવ્ય રથયાત્રા નીકળશે : રીમોટ કંટ્રોલ વિમાન દ્વારા પુષ્પવૃષ્ટિ કરાશે : મહાપૂજામાં થાઇલેન્ડનાં પુષ્પો લવાશે શ્રી શેત્રુંજય મહાતીર્થ પાલીતાણા વાવ પંથક જૈન ધર્મશાળા મઘ્યે પાલીતાણા નગર વિકાસ કાર્ય માટે ચાતુર્માસ-ઉપધાન તપ નિમિત્તે પધારી વર્ષીતપ આરાધક પ.પૂ. ગરછાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા. તથા તેમના શિષ્ય પૂ. ગણિવર્ય...
danik bhaskar
 
 
danik bhaskar

બોટાદ ખાતે લાખોના ખર્ચે પાંચ અધતન ફાયર ફાઇટરનું લોકાર્પણ

આકસ્મિક હોનારતોમાં આ સાધનો ખૂબ જ ઉપયોગી બનશે બોટાદ શહેરની વધતી વસ્તીની સુખાકારીમાં અને સગવડોમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આકસ્મિક આગજની કે હોનારતોના સમયે ત્વરીત સહાય મળી રહે અને જાનમાલનું નુકસાન ન થાય અથવા તો નહિવત થાય અને પરિસ્થિતિ પર તત્કાલ કાબુ મેળવી શકાય તે માટેની જરૂરી ફાયર સેફટીની સગવડ બોટાદ નગરપાલિકાને તાજેતરમાં મળી છે. ગુજરાત સરકારે પંચશક્તિનો મહિમા ગાયો છે...
danik bhaskar
 
 
danik bhaskar

પાલીતાણા ખાતે કોડભરી કન્યાનું સ્વપ્ન રોળાઇ ગયું !

ખુદના લગ્નની તૈયારી કરતી કન્યાનું પડી જતાં મોત પાલીતાણામાં Êરહેતા મુસ્લિમ પરિવારની યુવતિના પંદરેક દિવસ બાદ લગ્ન લેવાના હતા જે ઘરની સાફસફાઇ કરતા અચાનક પડી જતા મોત નિપજેલ અને શરણાઇના સુરના બદલે સમગ્ર ઘાંચી સમાજમાં માતમ ફરી વળેલ. તળાવ વિસ્તારમાં રહેતા ઇબ્રાહીમભાઇ જમાતીભાઇ બિલખીયાની દિકરી અને બે ભાઇઓની એકની એક મા ની છત્રાછાયા ગુમાવનારી બહેન રેશ્માની સગાઇ ઉમરાળા ગામે...
danik bhaskar
 
 
danik bhaskar

સ્વર્ણિમ ગુજરાતના અનેક ગામો એસ.ટી. બસની સુવિધાથી વંચિત

તળાજા તાલુકાનાં દિહોર, નેસવડ અને ભારોલી સહિતના ગામોને તાલુકા કે જિલ્લા મથકે જવા માટે બસ મળતી નથી! સ્વર્ણિમ ગુજરાતના અનેક ગામડાઓ આઝાદી મળ્યાને ૬૨ વર્ષના વહાણા વીતી ગયા બાદ આજની તારીખે પણ એસ.ટી. બસની પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તે શરમજનક હકીકતની ગ્રામજનોમાં આકરી ટીકાઓ થઇ રહી છે. તળાજા તાલુકામાં આવેલ દિહોર નેસવડ અને ભારોલી સહિતનાં ગ્રામ્ય વિસ્તારોનાં લોકોને આજે જેટ યુગમાં પણ...
danik bhaskar
 
 
danik bhaskar

તળાજામાં ફરી દીપડો ઝળકયો

શેત્રુંજી નદીની કોતરમાં અને નહેર કાંઠામાં ફરતા દીપડાએ વાડીમાં ઘુસી જઇને પાડીનું કરેલું મારણ : ગ્રામજનોમાં ફફડાટ તળાજા શેત્રુંજી નદીની કોતરમાં અને નહેર કાંઠામાં ઘુમતા દીપડાએ ગત શનિવારની મોડી રાત્રી પછી શેત્રુંજી નદીના જુના પુલ પાસે આવેલ જીવરાજભાઇ ઓધાભાઇ લાઠીયાની વાડીમાં ઘુસી જઇને બાંધેલ ઢોર પર હુમલો કરી બે વર્ષની ઉજરેલ પાડીનું મારણ કર્યાથી આ વિસ્તારના ખેડૂતો-માલધારીઓ...
danik bhaskar
 
 
danik bhaskar

બોરડા ગામે ગંદકીના થરથી રોગચાળો ફેલાવાની શકયતા

તળાજા તાલુકામાં આવેલા બોરડા ગામે વર્ષોથી અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ સીસ્ટમ ન હોવાથી દુર્ગંધયુકત ગટરનું પાણી મુખ્ય બજારમાં ચોતરફ વહી રહેલ છે. ગંધાતા પાણીના ખાબોચીયા રોડ પર ભરાયેલા રહેતા મેઈન બજાર, ભીલશેરી, બારૈયા શેરી અને પ્લોટ વિસ્તારમાં ચોમેર ગંદકીનું સામ્રાજય છવાઈ ગયેલ છે. ગંદકીના થર અને કચરાના ઢગલાથી ભયંકર દુર્ગંધ પ્રસરી રહી છે. અહિ નજીકમાં જ પ્રાથમિક શાળા આવેલી હોય નિર્દોષ...
danik bhaskar
 
 
danik bhaskar

વિધાસહાયકોના પ્રશ્ને લડતના કાર્યક્રમો અપાશે

વિધા સહાયક શિક્ષકોના પગાર વધારવા અને ફિકસ પગારનો સમયગાળો ઘટાડવાના પ્રશ્ને લડતના મંડાણ થયા છે. રાજ્યની પ્રાથમિક શાળામાં કામ કરતા વિધાસહાયક શિક્ષકોને નિમણૂંક પછી ૨૫૦૦/- રૂપિયાનો બાંઘ્યો પગાર તથા પાંચ વર્ષની મુદત માટે હોય છે. તેમાં પગાર વધારો કરીને સમય ગાળો ઘટાડવાના પ્રશ્ને અનેકવારની માંગણી હોવા છતાં અને આ પ્રશ્નનો ઉકેલ ન આવતા રાજ્યના કર્મચારી મહામંડળના નેજા હેઠળ ગુજરાત...
danik bhaskar
 
 
danik bhaskar

અજબ કરિશ્મા: એકાએક તે પુત્રી બની ગઇ..!!

વડોદ ગામે કુદરતનો અજબ કરિશ્મા

કુદરતની કરામત ખરેખર ન્યારી હોય છે. ફાંટાબાજ કુદરતનો અજબ કરિશ્મા અધતન વિજ્ઞાન જગતને પણ અચંબામાં મૂકી દે છે. વડોદમાં રહેતા મૂળ ગોધરાનાં ખેરકવાવ ગામના ખેત મજદૂર શ્રમજીવી દંપતિને ત્યાં પુત્રનો જન્મ થયા બાદ દોઢ માસ પછી તે પુત્રમાં કુદરતી રીતે સ્ત્રીલીંગ પણ આકાર પામતા પરિવારજનો વિમાસણમાં મૂકાઇ ગયા છે.

પંચમહાલ જિલ્લાનાં ગોધરા તાલુકાનાં...

danik bhaskar
 
 
danik bhaskar

સિહોર નજીકના ટાણા ગામે સ્વાઈન ફલૂનો પોઝિટિવ કેસ

ટાણાના ૪૫ વર્ષીય પોપટભાઈ પટેલ સ્વાઈન ફલૂના સકંજામાં સપડાતા નાના ગામમાં વ્યાપેલો ફફડાટ સામાન્ય રીતે જે રોગનું નામ સાંભળતા જ લોકોમાં ભયનો માહોલ સર્જાય જતો હોય છે. દેશમાં અને ત્યારબાદ ધીરે-ધીરે ભાવનગર જિલ્લામાં પણ આવી પહોંચેલા સ્વાઇન ફલુના પ્રાથમિક લક્ષણોનો પોઝિટીવ રીપોટર્ આજે સિહોર તાલુકાના ટાણા ગામનાં આધેડ પટેલ શખ્શને આવતા સમગ્ર પંથકના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો...
danik bhaskar
 
 
danik bhaskar

રાજુલાના ડુંગર ગામે ગટર ગંગાથી રહિશો ત્રાહિમામ

રાજુલાના ડુંગર ગામે જુની બેંક થી નવી બેંક સુધી ગટરોના ગંદા પાણી રોડ ઉપર વહે છે અને ગંદકી રોડ ઉપર ફેલાઇ રહી છે. મરછરોનો ઉપદ્રવ દિવસે દિવસે વધી રહ્યો છે. અગાઉ ડેન્ગ્યુના કેસો ડુંગરમાં નોંધાયા હતા ત્યારે આરોગ્ય સ્ટાફે ડોર ટુ ડોર સર્વે કરી આ રોગને કાબુમાં લીધો હતો મેઇન બજારમાં હવેલીચોકમાં ઘરના ગંદા પાણીના નિકાલ માટે રોડ ઉપર ખાડાઓ કર્યા છે તેમાં બહારપરામાં પણ અતિશય ગંદકી જોવા...
danik bhaskar
 
 
danik bhaskar

પિયત વ્યવસ્થાની ખામીને લીધે શેત્રુંજી નહેરના પાણીનો દુવ્ર્યય

તાજેતરમાં છેલ્લા ત્રણ અઠવાડીયાથી શેત્રુંજી જળાશયમાંથી જમણાં અને ડાબા કાંઠા કમાન્ડ વિસ્તારમાં પિયત માટે ફોર્મ મેળવી પાણી છોડવામાં આવેલ છે જેમાં પિયત વ્યવસ્થાની ખામીને કારણે પાણીનો ખૂબજ વ્યય થાય છે. જેની સામે ફોર્મ ભરી ત્રણ પાણીનો ચાર્જ ભરેલ હોય તેવો ઘણો બધો વિસ્તાર પાણીથી વંચિત રહેતા આવા ખેડૂતોને પાકમાં નૂકશાન થઇ રહ્યું છે. આ બાબતે સિંચાઇ સલાહકાર સમિતિનાં સભ્ય અને તળાજા...
danik bhaskar
 
 
danik bhaskar

ધમકીપત્ર પાછળ પાલીતાણાના વિકાસમાં રોડા નાખનારનો હાથ ? હોવાની શંકા

પાલીતાણા વાવ પંથક ધર્મશાળામાં બિરાજમાન આચાર્ય ભગવંતને પ્રથમ ધમકી પત્ર મળ્યા બાદ ગઇકાલે બીજો ધમકીપત્ર ફેકસ દ્વારા મળતા જૈન સમાજમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે તાકિદે બેઠક બોલાવી તેમાં ગહન ચર્ચા-વિચારણા કરાયા બાદ આ અંગે કડક પગલાં ભરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે. પાલીતાણાના વિકાસ કાર્યોજૈન મુનિઓ દ્વારા કરાઇ રાા છે ત્યારે તેમાં રોડા નાખવા ઇરછતા તત્વો દ્વારા...
danik bhaskar
 
 
danik bhaskar

ટ્રેન અડફેટે સણોસરાના યુવકના પગ કપાઇ ગયા

જીવનમાં માણસને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોચવા માટે જે જલદી હોય છે ત્યારે કયારેક ઉતાવળમાંને ઉતાવળમાં કોઇ માણસ પોતાની જિંદગી સાથે ચેડા કરી બેસે અને પોતાના શરીરનું કોઇ અંગ ખોઇ બેસે છે ત્યારે તેને આખી જીંદગી પસ્તાવાનું જ રહે છે.આવો જ એક બનાવ સિહોર તાલુકાનાં સણોસરાના બ્રાહમણ યુવક સાથે થવા પામેલ છે. સિહોર તા.સણોસરા ગામે રહેતા હીરેનભાઇ મુકેશભાઇ દવે (જા.બ્રાહમણ,ઉ.વ.૨૪) સણોસરા રેલ્વે...
danik bhaskar
 
 
danik bhaskar

ગઢડાની હોસ્પિટલ ડોકટરના અભાવે ભગવાન ભરોસે !!

ગઢડા (સ્વામીના) મુકામે તાલુકા કક્ષાએ રેફરલ હોસ્પિટલ ડોકટરના અભાવે તંત્રની ઘોર બેદરકારીથી હોસ્પિટલ ભગવાન ભરોસે છે. જેથી દર્દીઓને ઇમરજન્સી સારવાર માટે દોડધામ કરી હાલાકી ભોગવવી પડે છે.ગઢડા (સ્વામીના) મુકામે સરકારી તંત્ર દ્વારા તાલુકા કક્ષાએ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટરના અભાવે દર્દીઓ ભગવાન ભરોસે મૂકાઇ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. તા.૧૯ના રોજ ડોકટરની રજા...
danik bhaskar
 
 
danik bhaskar

નબળા ટીસીના કારણે ખેડૂતોના સમય અને નાણાનો થતો વ્યય

વરતેજના પાલાખાણ વિસ્તારના ખેતીવાડી કનેકશનો ધરાવતા ખેડૂતોને નબળા ટી.સી.ના કારણે બી.સી.ડબ્લ્યુ ગ્રુપના ખાતેદાર ખેડૂતોના ખેતીવાડી કનેકશનોના ટી.સી. નબળી ગુણવત્તાના કારણે પાંચથી છ વાર ઉડી જવા પામેલ છે. જેને કારણે ખેડૂતોને ભ્ભારે નુકસાન પહોંરયું હતું. આ અંગે જાણવા મળ્યા અનુસાર આ ટી.સી. રીપેરીંગ કર્યા વિના ફકત ઉપરથી સર્વિસ કરીને તેમજ કલર કામ કરીને પીજીવીસીએલ મોકલતુ હોવાના પરીણામે...
danik bhaskar
 
 
danik bhaskar

બોટાદમાં કતલખાને લઇ જવાતી ભેંસો સાથેનો ટ્રક ઝડપી લેવાયો

કુલ સવા સાત લાખનો મુદ્દામાલ જપ્ત : કતલખાને લઇ જવાતી ગાયો-ભેંસોનું પીઠું બનતો જતો ભાવનગર જિલ્લો બોટાદમાં ભાવનગર ત્રણ રસ્તા પાસે વહેલી સવારે કતલખાને લઇ જવાતી ભેંસો ભરેલો ટ્રક ઝડપાઇ ગયો હતો.આજરોજ વહેલી સવારમાં બોટાદ પોલીસ સ્ટેશનના પીઆઇ તથા સ્ટાફ જયોતિગ્રામ સર્કલ પાસે પેટ્રોલીંગ કરી રહ્યાં હતા ત્યારે એક ટ્રક નં.આર જે ૨૧ જી ૧૮૭૨ શંકાસ્પદ જણાતા તે ટ્રકની તપાસ કરતા તેમાંથી ભેંસો...
danik bhaskar
 
 
danik bhaskar

બોરડા ગામે એસ.ટી. સ્ટેન્ડ મંજૂર તો થયુ પણ બનતું નથી

સ્ટેન્ડ ન હોવાથી બસ ગમે ત્યાં ઉભી રહેતી હોવાથી મુસાફરોને પડતી હાલાકી તળાજા તાલુકાના હાઇવે પર આવેલા બોરડા ગામે છેલ્લા આઠ-દસ વર્ષથી એસ.ટી. સ્ટેન્ડ ન હતું. પરંતુ તાજેતરમાં અહીં ગ્રામ પંચાયત દ્વારા એસ.ટી. સ્ટેન્ડ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તેનું પ્રારંભ થતા પહેલાં જ કામ અટકી જતા મુસાફરોને અનેક પરેશાનીનો ભોગ બનવું પડે છે. બોરડા ગામ તળાજા તાલુકાના ૨૦ જેટલા ગામોનું...
danik bhaskar
 
 
danik bhaskar

કપાસના નિકાસ પર પ્રતિબંધની શકયતા સામે ખેડૂતોમાં ભારે રોષ

કપાસ-રૂની નિકાસ પ્રતિબંધ મુકવાની સંભાવના સામે ભારતીય કિસાન સંધે સખ્ત વિરોધ નોંધાવ્યો છે. તેમના કહેવા અનુસાર ચાલુ વરસે અમુક વિસ્તારમાં વરસાદની અછતના કારણે કપાસનું ઉત્પાદન થોડુ ઘટવાની સંભાવના હોવા છતા આગલા વર્ષના સીતેરેક લાખ ગાસડીના સ્ટોકને ઘ્યાને લેતા માંગ અને પુરવઠાનું સમતુલન જળવાય રહે તેમ છે. તેમ છતાં દક્ષિણની મિલોને ખેડૂતોના ભોગે ખટાવવા અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ...
danik bhaskar
 
 
danik bhaskar

સિહોરના ઘાંઘળી અને નેસડા વચ્ચેનું નાળું રિપેર કરવા માંગ

સિહોર તાલુકાના ઘાંઘળી અને નેસડા ગામ વચ્ચે કંહારા નામે ઓળખાતા નાળા (પુલ)ની હાલત અત્યંત બિસ્માર હોવાના કારણે આ વિસ્તારના રહીશો પારાવાર હાલાકી અને મુશ્કેલીઓનો સામનો કરી રહયા છે. અને આ નાળુ છેલ્લા ઘણા સમયથી બિસ્માર અને જર્જરીત હાલતમાં હોય આ વિસ્તારના લોકોમાં તંત્ર વિરુઘ્ધ આક્રોશ ફાટી નીકળયો છે. આ બાબતે ભાવનગર યુવક કોંગ્રેસ દવારા માર્ગ અને બાંધકામ વિભાગને રજુઆત કરવામાં આવેલ...
danik bhaskar
 
 
<< Prev        
shopping
danik bhaskar
E Phones
danik bhaskar
Pro 71
danik bhaskar
Smart Phone
danik bhaskar
Aiptek DV T220
danik bhaskar
Aiptek Pocket T9
danik bhaskar
Wespro DV 532
danik bhaskar
Spy Pen 4 GB