Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

ન્યૂઝ ઇનબોકસ

કાંસા બીઆરસી ભવનમાં સદ્ભાવના કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પધૉઓ વિસનગર & તાલુકાના કાંસા ગામે બીઆરસી કાયૉલય ખાતે સદ્ભાવના કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાની વકતૃત્વ, નબિંધ અને ચિત્ર સ્પધૉ યોજાઇ હતી. જેમાં તાલુકામાંથી તમામ સીઆરસીના વજિેતા બાળકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઇ ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ ખોડાભાઇ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી બાબુલાલ પટેલ, તાલુકા કેળવણી નિરીક્ષક તથા બીટ નિરીક્ષક સહિત બીઆરસી અને સીઆરસીના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. વજિેતા બાળકોએ ઇનામ આપી...

કોંગ્રેસના ચૂંટણી પ્રભારી મહેશ ઠકકરનું (ના) રાજીનામું ?

વિધાનસભાની ચૂંટણીઓ ચાલુ વર્ષે યોજાવાની છે, ત્યારે રાજકીય પક્ષો હવે એડીચોટીનું જોર લગાવીને સંગઠન મજબૂત કરવાના...

ટ્રાફિક સપ્તાહની ઉજવણી

વિરમગામ પોલીસ સ્ટેશન તરફથી જનતામાં ટ્રાફિકની સમજણ અને જાગૃતિ આવે તે માટે શુક્રવારે શહેર પી.આઈ. સહિતના સ્ટાફે...
 
 

માર્કેટયાર્ડ પાસે જુગાર રમતા પાંચ પકડાયા

શહેરની ભાગોળે આવેલા માર્કેટયાર્ડ પાસે ટ્રાન્સપોર્ટનગરના ગેઇટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા કુકા...

વિરમગામના કેટલાક વિસ્તારમાં પાણી નહીં મળતાં લોકો હેરાન

વિરમગામ શહેરના વોર્ડ નં. ૮ ના પારેખપોળ-કોઠફળી વિસ્તારના ૨૦ પાણીના કનેકશનોમાં પૂરતું પાણી નહીં મળતાં રહીશો ભારે...
 

More News

 
 

  • Posted On December 28, 04:11 AM
     
    રાજકોટના મોંઘેરા અને વર્ષોથી પૂર્ણ ન થયેલા ગોંડલરોડ ઓવરબ્રજિનો ખર્ચ તો અનેક રીતે વધી જ ગયો છે અને રેલવે ડિપાર્ટમેન્ટે પણ તેમાં અનેક અવરોધો ટેકિનકલ કવેરીના નામે ઊભા કર્યા છે પરંતુ હવે તો રેલવે ડિપાર્ટમેન્ટ મેઇન્ટેનન્સ, નામે દર વર્ષે રૂ.૪૫ લાખ વસૂલવાનો દાવો કરી રહ્યું છે જે કોર્પોરેશને સ્વીકારી પણ લીધું છે. ગોંડલ રોડ બ્રજિમાં રેલવેની હદમાં...
     

  • Posted On December 28, 04:11 AM
     
    સુરેન્દ્રનગરમાં એક પતંગને લૂંટવા જતા કોઇ છોકરાએ બે વીજ વાયર ભેગા કરી દીધા હતા. જેને લીધે સીતારામનગરમાં રહેતા ૫૦થી વધુ પરિવારોના ઘેર બપોરના સમયે અચાનક વીજ પાવરમાં વધઘટ થતી માલુમ પડી હતી. આ વીજ પાવરની વધઘટને લીધે સોસાયટીના ૧૫ થી ૨૦ લોકોના ટીવી, ફ્રીઝ, કોમ્પ્યૂટર જેવા વીજ ઉપકરણો સળગી ઉઠતા ધુમાડા કાઢવા માંડ્યા હતા. આ અંગે સીતરામનગરના અશોકભાઇ દરજી,...
     

  • Posted On December 28, 04:11 AM
     
    ભારતીય માકર્સવાદી કોમ્યુનસ્ટિ પાર્ટીના રાષ્ટ્રીય નેતા બ્રિન્દા કરાત આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે. તેઓ પાર્ટીના અધિવેશનને સંબોધશે અને રેલીની આગેવાની લેશે તેવું પક્ષની યાદીમાં જણાવાયું છે. તા.૨૮ અને ૨૯ ડિસેમ્બરના રોજ કોઠારિયા રોડ ખાતે ‘જયોતબિસુ નગર’માં સીપીએમનું અધિવેશન મળશે. ડેલગિેટ્સ આ બે દિવસ દરમિયાન ગુજરાતની રાજકીય અને આર્થિક સ્થિતિ...
     

  • Posted On December 28, 04:11 AM
     
    વિરમગામ શહેરના પાન ચકલા વિસ્તારમાં વેપારી મંડળના સભ્ય શબ્બીરઅલી હેમાણીના પરિવાર પર પૂર્વ ન.પા. કાઉિન્સલર (વકીલ) રૂકસાના ગિલાણી પરિવાર દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેના વિરોધમાં પાન ચકલા વેપારી મંડળે બે બજારો બંધ રાખી હુમલાને વખોડી મામલતદાર અને પોલીસ ઈન્સ.ને લેખિત આવેદન આપ્યું હતું. આવાં કૃત્યો આચરનારાઓ વિરુદ્ધ પગલાં...
     
<< Prev 1 2 3 4 5 6 7 8
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.