Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

૮૦ ફાજલ શિક્ષકોને ફરી નોકરીમાં સમાવી લેવાયા

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સોમવારે ફાજલ શિક્ષકોને સમાવી લેવાનો કેમ્પ વનિતા વશિ્રામ ગ્રાઉન્ડ પર યોજાયો હતો. જયાં શહેરની ગ્રાન્ટેડ શાળામાંથી ફાજલ થયેલા શિક્ષકોને નોકરીની નવી તકો મળી હતી. ૮૦ જેટલા શિક્ષકો ફાજલ થયા હતા તેઓને તેમની પસંદગીની શાળામાં સમાવી લેવામાં આવ્યા છે. ગુજરાત એજયુકેશન બોર્ડ દ્વારા ગયા વર્ષે જે વર્ગમાં ૬૦થી ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાએ સરાસરી કરીને ઓછી સંખ્યા ધરાવતા વર્ગો બંધ કરવામાં આવ્યા હતા. તેથી મોટી સંખ્યામાં શિક્ષકો ફાજલ થયા હતા. જો કે આ કેમ્પમાં જે...

શહેરના બે એન્ટ્રી રોડ સિકસ લેનના બનાવાશે

શહેરના પ્રવેશદ્વાર પાસે ટ્રાફિકના પ્રશ્નને ઉકેલવા પાલિકા, રાજ્ય સરકાર અને સુડાએ હાથ મેળવ્યાં છે.નેશનલ હાઈવે...

સાણંદમાં ચાલી રહેલી રામકથામાં રામ જન્મ, વિવાહની ઉજવણી કરાઈ

બાપા જલારામ સત્સંગ મંડળ સાણંદ આયોજિત સાણંદ જલારામ મંદિર ખાતે રામચરિત માનસજ્ઞાન યજ્ઞમાં તા. ૨૦ એટલે કે પ્રથમ...
 
 

ઇયાવા હત્યાકાંડથી પંથકમાં હાહાકાર

સાણંદ તાલુકાના અંદાજે એક હજારની વસતી ધરાવતાં ઈયાવા ગામમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં રવિવારે વહેલી સવારે...

બાળ ગુનેગાર ફરાર થવાના કિસ્સામાં બે અફક ડિસમિસ

સયાજીમાં લવાયા બાદ બાળ ગુનેગાર ફરાર થવાના ચકચારી બનાવની ખાાતાકીય તપાસ બાદ રાવપુરા પોલીસ સ્ટેશનના બે એએસઆઇને...
 

More News

 
 

  • Posted On January 21, 04:08 AM
     
    ગુજરાત ગ્રામ્ય ગૃહનિમૉણ બોર્ડ દ્વારા સાણંદ-અમદાવાદ હાઈવે રચાયેલી બ્રહ્નાણીનગર હાઉસિંગની રચના વખતે આ મંડળીના કુલ ૪૯ લાભાર્થીઓ હતા. જેમાંથી ગુજરાત ગ્રામ્ય ગૃહ નિમૉણ બોર્ડે ૩૪ને મકાન આપવામાં આવ્યા હતા અને ૧૫ને લાભ આપવાનો બાકી હતો. આ લાભાર્થીઓને લાભ મળે તે પહેલા ૧૨ લોકો એ સહકારી મંડળીઓના મદદનીશ જિલ્લા રજિ. (હાલ નિવૃત્ત)ના મેળાપીપણામાં ખોટા...
     

  • Posted On January 21, 04:07 AM
     
    સાણંદ હાઈવે એક પછી એક અકસ્માતોની વણઝાર સર્જી રહ્યો છે ત્યારે આ સિલસિલો ચાલુ રહેતા શુક્રવારે બપોરે ૧.૦૦ કલાકે સાણંદ -વિરમગામ હાઈવે પર કોલેજ ઓફ ફાયર ટેકનોલોજી નજીક આશરે ૧૦૦ પેસેન્જર લઈને જઈ રહેલી એસ.ટી. બસ રોડસાઈડના ખાડામાં ખાબકતા ૧૫ વર્ષીય કિશોરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજયું હતું. જ્યારે અન્ય એક કિશોરને ગંભીર ઈજાઓ થતા સાણંદ ૧૦૮ વાન દ્વારા...
     

  • Posted On January 18, 04:10 AM
     
    ઇસ્કોન મંદિરમાં કથા સાંભળવા ગયેલાં મહિલા પ્રસાદ લેવા જતાં ભીડનો લાભ લઇ કોઇ સોનાની ચેઇન તફડાવી ગયું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના રેસકોર્સ નર્મદા ગેસ્ટ હાઉસ પાછળના કલ્પના ફ્લેટમાં રહેતા સુમેધાબહેન મુન્નાબાબુ ઠાકુર ગત ૧પમીએ સાંજે ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે ભાગવત કથા સાંભળવા માટે ગયાં...
     

  • Posted On January 18, 04:10 AM
     
    અકસ્માત ઝોન તરીકે પંકાયેલા સાણંદ હાઈવે પર થતા ભયંકર અકસ્માતોમાં આજે વધુ એક અકસ્માતનો ઉમેરો થયો હતો. અને અકસ્માતોના ખપ્પરમાં વધુ એક માસૂમ જિંદગી હોમાઈ હતી. સાણંદ હાઈવે પર પૂરપાટ જતી ટ્રક નીચે માસૂમ કિશોર આવી જતા તેને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે લઈ જવાતો હતો ત્યારે ગણતરીની મિનિટોમાં જ તેનું પ્રાણ પંખેરું ઊડી ગયું હતું. સાણંદ પોલીસના એએસઆઈ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.