દેશના ૧૮ વર્ષ અને તેનાથી ઉપરના મતદાતાઓમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તા.૨૫મી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીનગરમાં તા.૨૫મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી રાજ્યપાલ ડો.કમલાદેવીના અધ્યક્ષ સ્થાને સવારે ૧૦.૦૦થી ટાઉન હોલ, સેકટર-૧૭માં કરવામાં આવશે.
નેશનલ વોટર્સ ડેની ઉજવણીના કાર્યક્રમમાં રાજ્યના સંસદસભ્ય, ધારાસભ્યો તેમજ સરકારી ઉચ્ચાધિકારીઓ અને નવયુવાન મતદાતાઓ ઉપસ્થિત રહેશે. આ દિવસે નવા મતદાતાઓ માટે હાઉનહોલમાં વિશેષ મતદાન બૂથ ઊભંુ કરવામાં...
અમ.જિલ્લા અનુ. મોરચાની બેઠક મળી
ધોળકા & અમદાવાદ જિલ્લા ભાજપના અનુ.મોરચાની બેઠક ભાજપ કાયૉલયે મળી હતી. જેમાં જિલ્લા મોરચાના હોદ્દેદારો, મ્ય. કાઉન્સીલર, ડેલીગેટ, અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને આગામી સાત ફેબ્રુઆરીએ બાવળા મુકામે યોજાનાર જિલ્લાના સદભાવના ઉપવાસમાં મોટી સંખ્યામાં દલિત આગેવાનો, કાર્યકરોએ હાજર રહેવા અને નવા સભ્યોની...
ગતરાતે બે વાગે કેસર એ હિન્દ પુલથી લીમડા ચોક જવા માટે રિક્ષામાં બેઠેલા એન્જિનિયિંરગ કોલેજના વિદ્યાર્થીને રિક્ષાચાલક સહિત બે શખ્સે છરી બતાવી બે મોબાઇલ, રોકડ અને સોનાનો ચેની લૂંટી લીધાની ફરિયાદ નોંધાતા પોલીસતંત્ર દોડતું થઇ ગયું છે.
બેડીનાકા વિસ્તારમાં રહેતો અને દોઢ વર્ષથી અમદાવાદમાં બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં એમ.બી.એ.નો અભ્યાસ કરતા...
ધોળકા શહેરમાં હોસ્પિટલના કર્મચારીએ કોઈ અગમ્ય કારણોસર હોસ્પિટલના ધાબા પર જ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ધોળકામાં સોમવારે રાત્રે મલાવ રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલના ધાબા ઉપર જ હોસ્પિટલમાં કોમ્પ્યૂટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા...
ખુશ્બૂ ગુજરાત કીના શૂટિંગ માટે કચ્છનો પ્રવાસ કર્યા બાદ હવે સૌરાષ્ટ્રના ઐતિહાસિક સ્થળોના ભ્રમણ માટે આવેલા બીગ બી અમિતાભ બચ્ચન આજે સાંજે ૪:૩૦ વાગે રાજકોટ એરપોર્ટ પર ઉતરી બાય રોડ જૂનાગઢ રવાના થઇ ગયા હતા. બહુ ઓછા લોકો સુધી આ સમાચાર પહોંચ્યા હોવા છતાં જેને ખબર પડી ગઇ હતી એ ચાહકો બીગ બીની એક ઝલક જોવા માટે એરપોર્ટ પર ઉમટી પડ્યા હતા અને તેમની એક ઝલક...