આદિજિન ધર્મયુવક મંડળ વાલકેશ્ર્વર મુંબઈ દ્વારા પશુ સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન તોરણવેરા તા. ચીખલી ખાતે ૨૮મી જાન્યુઆરીના રોજ રાજ્ય સરકાર, જિલ્લા પંચાયત નવસારી પશુપાલન ખાતુ તોરણવેરા, દૂધ મંડળી, વસુધારા ડેરી આલીપોર, ભગવાન મહાવીર વિશ્વ કલ્યાણ ટ્રસ્ટ ખડસુપા તથા વેટરનરી પોલી િકલનિકના સહયોગથી ચીખલીના ધારાસભ્ય નરેશભાઈ એમ. પટેલના પ્રમુખસ્થાને રાખવામાં આવ્યો છે. આ મહાકેમ્પમાં બહોળી સંખ્યામાં પશુપાલકો લાભ લઈ શકે તેવું આયોજન કર્યું છે. જેમાં નિષ્ણાંત પશુ ચિકિત્સકો હાજર રહી સેવા...
રઝિર્વ બેન્કે ખાસ્સા સમય બાદ ફુગાવાના બદલે વૃિદ્ધ ઉપર જોર આપ્યું છે. સાથે સાથે એવો સંકેત પણ આપ્યો છે કે ભવિષ્યમાં બેન્ક વ્યાજદરમાં ઘટાડો કરવા અંગે વિચારી પણ શકે છે. ખાધ્યપદાર્થોની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો છતાં રઝિર્વ બેન્કે સાવચેતીના પગલારૂપે વ્યાજદરમાં ઘટાડાથી દૂર રહેવાનું મુનાસબિ માન્યું છે. તેનું બીજું એક કારણ એ પણ છે કે, આરબીઆઇ દ્વારા...
રાજ્ય સરકારના સામાિયક એવા ‘ગુજરાત’નું લવાજમ ભરવા માટે છેલ્લા કેટલાક દિવસથી સરકારી કર્મચારીઓને જવાબદારી સોંપાઇ છે. પશ્ચિમ કચ્છના માંડવી ખાતે યોજાનારા સદ્ભાવના મશિન અંતર્ગત કુલ પ૦ હજારથી વધુ લવાજમ ભરાવવા માટે જિલ્લાને ટાર્ગેટ અપાયો હોવાનું જાણવા મળ્યું છે.
વહીવટી તંત્રના સૂત્રોમાં ગણગણાટ પામેલા મુદ્દાની વિગતો જોઇએ તો છેલ્લા કેટલાક...
ધંધૂકાના દેકાવાડામાં ૭૧૧ વર્ષ પુરાણુ અતિ પ્રાચીન શિવાલય આવેલ છે. વાલમ બ્રાહ્નણોના આ કૂળ દેવતા છે.૨૮જાન્યુઆરી, શનિવારે આ શિવાલયનો છôો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવનાર છે. આ પ્રસંગે સવારે ૬ કલાકે પ્રભાતફેરી નીકળશે. તદ્ઉપરાંત લઘુરુદ્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પાટોત્સવ પ્રસંગે ચાર પ્રહરની આરતી તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. આ...