ગુવારસીડ અને ગુવારગમમાં અસાધારણ અને ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ કોમોડિટીઝ માર્કેટની રેગ્યુલેટર ફોરવર્ડ માર્કેટ કમશિને બે ટ્રેડરોને છથી બાર મહિના માટે કામકાજ કરવા પર પ્રતબિંધ લાદયો છે. એફએમસીના સૂત્રોએ આપેલી માહિતી મુજબ રાજસ્થાનસ્થિત બે સભ્ય વિનોદ કોમોડિટીઝને એક વર્ષ માટે અને શ્રેષ્ઠ કોમોડિટીઝને છ મહિના માટે કોઇ પણ પ્રકારના કોમોડિટીઝના કામકાજ કરવા ઉપર પ્રતબિંધ મૂક્યો છે. કોઇ સભ્યને ગેરરીતિ આચરવા બદલ સસ્પેન્ડ કરાયા હોવાનું જુજ ઘટના કોમોડિટીઝના ડેરિવેટિવ્ઝ કામકાજમાં જોવા મળે છે....
બોટાદના પાિળયાદ ગામે કચરો નાખવાની બાબતે બોલાચાલી બાદ મારામારી થતાં પાિળયાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી મુજબ બોટાદ તાલુકાના પાિળયાદ ગામે ચામુંડાનગર ખાતે રહેતા મંજુબેન પ્રભુભાઈ બારૈયા ને તેમની પાડોશમાં રહેતા શહેનાઝબેન ફિરોજભાઈ ઘાંચી સાથે કચરો નાખવા બાબતે બોલાચાલી થઈ હતી. શહેનાઝબેન તથા તેમના પતિ ફિરોજભાઈ ઉફેઁ રાજુ ઘાંચીએ...
ગઢડામાં નવા સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ આરપીએફ ઓફિસ પાસેથી વિદેશી દારૂ સાથે જીપ ઝડપાઈ હતી. જીપમાં રહેલા શખ્સો નાશી છુટવામાં સફળ રહ્યાં હતા. જે બાબતે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસસુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગઢડા શહેરમાં આવેલી નદી કાંઠેથી જસદણ તરફ વિદેશીદારૂની બોટલો સાથે જીપ જઈ રહી છે તેવી પૂર્વ બાતમીના આધારે...