વર્ષનો એ સમય પાછો આવી ગયો છે જેમાં રોક બોટમ પ્રાઈસ, મેગા ડસ્કિાઉન્ટસ અને ભવ્ય બચત કરી શકાય. બગિ બજાર દ્વારા તેના ગ્રાહકો માટે વાર્ષિક ઓફર જાહેર કરવામાં આવી છે. બગિ બજારનો સૌથી મોટો શોપિંગ પર્વ સબસે સસ્તા ૫ દિન ફરી એક વાર ૨૫મીથી ૨૯મી જાન્યુઆરી સુધી દેશના તમામ બગિ બજાર અને ફૂડ બજારના સ્ટોરમાં શરૂ કરાશે તેમ બગિ બજારના જોઈન્ટ સીઈઓ સંજીવ અગરવાલે જણાવ્યું હતું.
બરવાળા તાલુકાનું સાળંગપુર ગામ જયાં કષ્ટભંજનદેવ હનુમાનજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ મંદિરના મેઈન ગેટ પાસે અને એસ.ટી. બસ. સ્ટેન્ડ પાસે શટલ રિક્ષાઓ અãો જમાવી દે છે જેના લીધે યાત્રાળુઓ ભારે મુશ્કેલી પડી રહી છે. આ અંગે મંદિરના કોઠારીસ્વામી અને બરવાળા એસ.ટી. ડેપો મેનેજરે પોલીસ તંત્રને અવાર નવાર રજુઆત કરવા છતાં આજદિન સુધી પરિણામ શૂન્ય રહ્યું...
બરવાળા પાંજરાપોળની પશુ એમ્બ્યુલન્સ- ટિફિન સેવા
બરવાળા &બરવાળા પાંજરાપોળ ને પૂ.પન્યાસજી મ.સા. પુર્ણચંદ્રસાગર મ.સા. દ્વારા રઝળતા અને રખડતાં પશુની તથા માલિકીના પશુની વિનામૂલ્યે સારવાર અર્થે એનિમલ એમ્બ્યુલન્સ વાન દાનમાં અપાઈ છે. એમ્બ્યુલન્સ દ્વારા બરવાળા અને તેની આસપાસનાં આશરે ૨૫ ગામમાં ત્યાં જઈને પશુ ડોકટર દ્વારા વિનામૂલ્યે સારવાર આપી જરૂરૂ...