Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

બિલ્ડર તુષાર ઘેલાણીના આગોતરા જામીન મંજુર

બિલ્ડર તુષાર ઘેલાણીના આગોતરા જામીન કોર્ટ દ્વારા બુધવારે મંજુર કરવામાં આવ્યા હતા. અન્ય બિલ્ડર રમેશ રાજપરાના પુત્ર નીતનું અપહરણ કરી મારપીટ કરવાનો આરોપ તેમના પર હતો. આ કેસમાં કોર્ટે અગાઉ તુષાર ઘેલાણીના ડ્રાઇવર અને અન્ય એક સાગરીતને જામીન મુકત કર્યા હતા.

ગણપતિ સમક્ષ ત્રણ દીવડા કરવાની અફવા

શહેરમાં બુધવારે મોડી સાંજે ૮:૦૦ વાગ્યા બાદ અનેક લોકોના મોબાઈલ ફોનની ઘંટડી રણકી ઊઠી હતી. જેમાં માત્ર એક જ વાત ચાલી...

તરણ સ્પધૉમાં રાજ્ય કક્ષાએ પસંદગી

સુરત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા અંડર ૧૯ શાળાકીય સ્પધૉ વીર સાવરકર તરણકંુડ, અડાજણ ખાતે યોજાઈ હતી. જેમાં...
 
 

પી.બી. દેસાઈ સ્કૂલની વિધ્યાર્થિની તરણ સ્પધૉમાં વજિેતા

સુરત જિલ્લા કક્ષાની શાળાકીય (અંડર-૧૪) વિભાગની તરણ સ્પધૉમાં પાલનપુર પાટિયાસ્થિત પી.બી. દેસાઈ પ્રાયમરી સ્કૂલમાં...

પાઘડી સાથે નવરાત્રિમાં છવાશે અણ્ણા ટોપી

જગદંબાની આરાધનાનુંપર્વ નવરાત્રિ બે દાયકાથી અવૉચીન રાસોત્સવોને લીધે ફેશનપર્વ તો બની જ ગયું છે. દર વર્ષે...
 

More News

 
 

  • Posted On September 16, 04:04 AM
     
    બગોદરા નજીક પોલીસની સાંઠગાંઠથી વિદેશી દારૂની હેરાફેરીનું તોસ્તાન નેટવર્ક ચલાવતા સપ્લાયર સુભાષ મારવાડીએ રાજકોટના બુટલેગરો માટે વિદેશી દારૂની ૧૪૮૯ બોટલ ભરેલી ત્રણ જીપને વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે જીપના ચાલક સહિત બેને ઝડપી લીધા હતા જ્યારે નાસી છુટેલા અન્ય ચારની શોધખોળ ચાલુ છે. દારૂનો જથ્થો...
     

  • Posted On August 25, 04:02 AM
     
    રમજાન માસમાં મુસ્લિમ બિરાદરો દિવસ દરમિયાન રોઝા રાખી આકરી ઇબાદત કરી રહ્યાં છે. આ સમયગાળામાં તેઓ દિવસ દરમિયાન પાણી સુદ્ધા ગળે ઉતારતા નથી જો કે રોજા છુટે ત્યારે સાંજના સમયે ફળાહાર કરતા હોય છે. એનર્જી માટે ફળો મુખ્ય હોય ફળોની ડિમાન્ડમાં ૩૦ ટકાનો જબ્બર વધારો નોંધાયો છે. આ સાથે શ્રાવણ માસ પણ શરૂ હોય ફળોની ખપતમાં જંગી વધારો નોંધાયો છે. માર્કેટના...
     

  • Posted On July 17, 04:05 AM
     
    વલસાડના તિથલ રોડ ઉપર સ્થિત શ્રમજીવી વિધ્યામંદિર અને વિધ્યાસંકુલ શાળામાં હાલમાં ચાલી રહેલા અલૂણા વ્રતની સાથે સાથે ગુરૂપૂણિgમાની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ નિમિત્તે ગુરૂપૂણિgમાં વિષય ઉપર વિદ્યાર્થીઓ વકતવ્ય આપ્યુ હતુ. આ સિવાય જુનીયરથી માંડીને ધો.૧૨ સુધીની વિદ્યાર્થીનીઓએ અલૂણાની રાણી, કેશગુંફન અને આરતીની થાળી શણગાર જેવા સ્પધૉત્મક...
     

  • Posted On July 17, 04:05 AM
     
    જિલ્લાના સાહસી ખેડૂતો દર વર્ષેનસીબ અજમાવીને કપાસના થાપણિયા વાવેતરનો જુગાર ખેડે છે. કોરામાં વાવેતર કરવાના આ સાહસને આગોતરા વાવેતર તરીકે પણ ઓળખવામાં આવે છે.થોડો મોડો પણ ધીમી ધારે સારો વરસાદ થતા જિલ્લામાં હજારો હેકટર જમીનમાં વાવેલા કપાસના થાપણિયા વાવેતરથી ખેડૂતોને ફાયદો થશે. સારા પાકનો ઉતારો લેવા માટે જિલ્લાના ખેડૂતો વાવેતર પધ્ધતિમાં અવનવા...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.