ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
પહાડિયામાં કરિયાણા તથા કાપડની દુકાન પર લુંટારૂં ટોળકી ત્રાટકી રૂ. ૨.૨૨ લાખની મત્તાની લૂંટ કરનાર પાંચ લૂંટારૂંઓને વીરપુર પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે અટકાયત કરી હતી. ત્યારબાદ બાલાસિનોરની કોર્ટમાં આ આરોપીઓને રજુ કરાતાં ન્યાયાધશિ દ્વારા તા.૨૮મી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હોવાનું જાણવા મળેલ છે.
વીરપુર તાલુકાના પહાડિયામાં અનાજ કરિયાણા તથા કાપડના વેપારી જગદીશભાઈ ભગાજીભાઈ પ્રજાપતિ તા.૨૪મી જાન્યુઆરીના રોજ રાત્રિના પોતાના ઘરે પરિવાર સાથે સુતા હતા....
નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ચીખલીના ખૂંધ ગામે રેડ કરી હતી. આ રેડ દરમિયાન ખૂંધમાં રહેતો હીરાભાઈ વિરવાલ ૧૪૦૦ લિટર ભુરુ કેરોસીન (કિંમત રૂ. ૫૬૦૦૦)ના જથ્થા સાથે ઝડપાઈ ગયો હતો.
હીરાભાઈ સામે પુરવઠા અધિકારીએ ધી આવશ્યક ચીજવસ્તુઓના કાળાબજાર થતા અટકાવવા અને તેનો પુરવઠો જાળવી રાખવા બાબત અધિનિયમ ૧૯૮૦ હેઠળ જિલ્લા કલેકટરને દરખાસ્ત કરી હતી. કલેકટર ડો....
કપડવંજ શ્રીકુબેરજી મહાદેવમાં ધાર્મિક કાર્યક્રમો
કપડવંજ : કપડવંજમાં પૌરાણિક શિવાલય શ્રીકુબેરજી મહાદેવમાં ૨૦ ફેબ્રુઆરીને સોમવારના રોજ શિવરાત્રિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે પૂજારી દપિકભાઈ ભટ્ટના જણાવ્યાં અનુસાર મહાશિવરાત્રિ નિમિત્તે સાંજના ૪થી ૧૦:૩૦ સુધી ઘી-કમળ તથા ઘીના પશુપતિનાથના દર્શન ખુલ્લા...