ભુજમાં અજંપાભરી શાંતિ: મોડી સાંજે બજારોના શટર પડ્યાં, ૪૩ની અટક
ભુજમાં અજંપાભરી શાંતિ: મોડી સાંજે બજારોના શટર પડ્યાં, ૪૩ની અટક

પોલીસ પર હુમલા બાદ વકરેલા તોફાનોના બીજા દિવસે શહેરના ભીડ વિસ્તારમાં સજ્જડ બંધ પળાયો

રમજાન ઈદના પવિત્ર યોગાનુયોગે સાબરમતીની આરતી ઉતારાશે
રમજાન ઈદના પવિત્ર યોગાનુયોગે સાબરમતીની આરતી ઉતારાશે

આજે સાંજે ૬.૪પ કલાકે પ્રથમ આરતી: શાસ્ત્રોના અભ્યાસ બાદ સાબરમતીની આરતી બનાવાઈ

નર્મદાની નહેરો બાંધવામાં ૭.૪૯ કરોડ પાણીમાં ગયા
નર્મદાની નહેરો બાંધવામાં ૭.૪૯ કરોડ પાણીમાં ગયા

જમીનની ચકાસણી ન કરાતા ખર્ચ માથે પડયો, કોન્ટ્રાકટરોને વધારે રૂપિયા ચૂકવી દીધા

Gujarat Ni Gupshup