Home >> Gujarat >> Gujarat Ni Gupshup
 • દુનિયાના સૌથી ખૂંખાર જાનવરને ટ્રેઇન કરે છે આ અ'વાદી, રોજ કરે છે મોતનો સામનો!
  અમદાવાદ: હોલીવુડમાં ડો.ડુલીટલ નામની એક ફિલ્મ આવી હતી જેમાં ફિલ્મનો હિરો ડો.જ્હોન ડુલીટલ પ્રાણીઓની ભાષા સમજી શકતો હોય છે અને તેની સાથે વાત કરી શકતો હોય છે. તેની પાસે આ કળા ગોડ ગીફ્ટેડ હોય છે. અમે આજે તમને અમદાવાદની એક એવી જ વ્યક્તિ વિશે જણાવી રહ્યા છે જે મગરો સાથે વાતો કરે છે. વિશ્વના હિંસક પ્રાણીઓ જેવા કે સિંહ, વાઘ, દિપડો, ચિત્તો વગેરે આ બધાને ટ્રેઇનીંગ આપી માણસના ઇશારે ચાલતા હોય તેવું તમે સર્કસમાં જોયું જ હશે. પરંતુ તમે ક્યારેય એવું જોયું છે કે ખૂંખાર અને હિંસક ગણાતી પ્રજાતિ મગર માણસના ઇશારાઓ...
  February 24, 07:12 PM
 • સંતોની ભૂમિ કેહવાતું ગુજરાતનું આ સ્થળ, મંત્રમુગ્ધ કરે છે જૂનાગઢના સ્થળો
  અમદાવાદ:જુનાગઢ એટલે સંતોની ભૂમિ! હાલ ભવનાથ તળેટીમાં શિવરાત્રીના મેળાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના શિવ ભક્તો સહિત નાગા સાધુઓ ભવનાથના શિવરાત્રી મેળામાં આવતા હોય છે. ત્યારે આ મેળાનો આણંદ માણવા પર્યટકો આવતા હોય છે. શિવરાત્રીના મેળા બાદ પર્યટકો જુનાગઢમાં આવેલા ગિરનાર, દાતાર, દામોદર કુંડ, નરસિંહ મહેતાનો ચોરો, દરબારગઢ અને ઉપરકોટનો કિલ્લો અચૂક મુલાકાતે લેતા હોય છે. ઉપરકોટના કિલ્લામાં આવેલી અડીકડી વાવ અને નવઘણ કુવા ભાવિ પેઢીને ઇતિહાસમાં ડોકિયું કરાવે છે. ઉપરકોટના કિલ્લા પરથી...
  February 24, 04:22 PM
 • 1016 વર્ષ જુનું આ શિવ મંદિર આજે પણ વૈભવ અને ઐશ્વર્યની યાદો તાજા કરે છે
  અમદાવાદ: દાહોદથી 11 કી.મી. દૂર બાવકા ગામમાં આવેલું પ્રાચીન શિવ પંચાયતન મંદિર ભગ્ન અવસ્થામાં સોલંકી કાલીન સુવર્ણયુગની યાદ અપાવે છે. આ દેવાલયની દિવાલો પર ચારે બાજુ ગજરાજોના સુંદર શિલ્પ અલગ-અલગ મુદ્રામાં છે. મૈથુન શિલ્પોની પ્રચુરતાને કારણે આ પ્રાચીન શિવાલય ગુજરાતના ખજૂરાહો તરીકે જાણીતું છે. પુરાતત્વ વિભાગના મત મુજબ આ મંદિર અંદાજે ( 1016 વર્ષ) 10મી સદીનું છે. મંદિરમાં નૃત્યમુદ્રાવાળી અપ્સરાઓ અને ગાંધર્વકન્યાઓના આકર્ષક આભૂષણો, અપ્સરાઓની અંગભંગીનીઓ મનમોહક છે.પુરાતન સમયમાં કામનું જ્ઞાન અને...
  February 23, 08:13 PM
 • ગુજ્જુનો અદભૂત આવિષ્કાર: માટીમાંથી બનાવ્યું વિજળી વિના ચાલતું ફ્રિજ!
  અમદાવાદ: ફેબ્રુઆરીની શરૂઆત થતા જ તાપમાનનો પારો વધી રહ્યો છે મતલબ કે ઉનાળાની એન્ટ્રી થઇ ચુકી છે. ઉનાળાની સીઝન શરૂ થતા રેફ્રીજરેટરના ભાવોમાં પણ વધારો થઇ શકે છે. આ મોંઘવારીના યુગમાં ઘણા લોકો એવા પણ છે જેઓ આર્થિક રીતે મોંઘા રેફ્રિજરેટર વસાવી શકતા નથી. પરંતુ રાજકોટના એક યુવાને એવું ફ્રિજ બનાવ્યું છે જે માટી માંથી બનેલુ છે. આ ફ્રિજની કિંમત એટલી સસ્તી છે કે જેને સામાન્ય વર્ગથી લઇને મીડલ ક્લાસના લોકો પણ આસાનીથી ખરીદી શકે છે. રાજકોટનાં યુવાને બનાવ્યું છે આનોખુ મિટ્ટીકૂલ ગુજરાતના રાજકોટ...
  February 23, 01:13 AM
 • 400 વર્ષ જુના ગુજરાતના આ ડુંગરને જોવા લોકોની થાય છે પડાપડી, જુઓ નજારો
  અમદાવાદ: શિયાળે સૌરાષ્ટ્ર ભલો, ઉનાળે ગુજરાત કચડો બારેમાસ...આ ગુજરાતી કહેવત ખરા અર્થમાં સાર્થક થઇ રહી છે. પ્રવાસીઓ ઋતુ અનુસાર ફરવાનું પસંદ કરતા હોય છે, ત્યારે ગુજરાતનો કચ્છ પ્રદેશ એક એવો પ્રદેશ છે જ્યાં પ્રવાસીઓના બારેમાસ ધામા હોય છે. કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે, કચ્છ તેની ઐતિહાસિક ધરોહરો અને કુદરતી સૌદર્યના કારણે જગપ્રસિધ્ધ છે. ખાસ કરીને અહી આવેલું સફેદ રણ, માંડવીનો દરિયો,શાહી પેલેસ તિર્થધામો વગેરે કચ્છની સાન બની ગયા છે. અહી હંમેશા પ્રવાસીઓની ભીડ જોવા મળતી...
  February 22, 10:26 PM
 • કુદરતી સુંદરતાથી ભરેલું છે ગુજરાતનું ડન્ની પોઇન્ટ, વસે છે અદભૂત પ્રાણીઓ
  અમદાવાદ: ગુજરાત કુદરતી સંપદાઓથી ભરેલું છે, ગુજરાત પાસે સૌથી લાંબો 1600 કિ.મીનો દરિયા કાંઠો છે અને એક પ્રવાસન સ્થળ તરીકે આ દરિયા કિનારો ઉભરી રહ્યો છે, સોમનાથ હોય, દ્વારિકા હોય, પોરબંદર હોય કે પછી જામનગર અને કચ્છ બધે જ આપણને કંઇક કંઇક કુદરતી સૌંદર્યનો નજારો જોવા મળી રહે છે, જોકે આજે વાત એક એવા દરિયા કાંઠાની કરવાની છે, જે ગુજરાતનો સૌથી સ્વચ્છ દરિયા કાંઠો માનવામાં આવે છે. બેટ દ્વારિકા પાસે આવેલો ડન્ની પોઇન્ટ પોતાની સુંદરતા અને સ્વચ્છતાના કારણે હંમેશા પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો છે. જો મોસમ...
  February 22, 09:47 PM
 • ઉત્તરથી લઇ દક્ષિણ, પૂર્વથી લઇ પશ્વિમ જાણો બજેટમાં કયા ઝોનને શું મળ્યું
  અમદાવાદઃ ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે મંગળવારે ચૂંટણી અને ખાસ કરીને મહિલાલક્ષી બજેટ 2017-18 રજૂ કર્યું હતું. બજેટમાં કીડીને કણ અને હાથીને મણ કહેવત મુજબ દરેકને તેની ક્ષમતા મુજબ આપી રૂપાણી સરકારે બધાને ખુશ કર્યા છે. બજેટમાં દરેક જોન પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આમ ગુજરાતના દરેક ખૂણાને આવરી લેતી જાહેરાતો બજેટમાં કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આઠ નવા બંદરો સ્થાપવામાં આવશે, જૂનાગઢમાં યુનિવર્સિટી બનાવવામાં આવશે. પોરબંદરમાં...
  February 22, 05:30 AM
 • ગુજરાતનું આ સ્થળ દિવસે ને દિવસે બની રહ્યું છે લવર્સ પોઇન્ટ, નજારો છે અદભૂત
  અમદાવાદ: આજે દિવસેને દિવસે આપણી આસપાસ ક્રોકિટના જંગલોનું નિર્માણ થઇ રહ્યું જેને લઇને લીલા વૃક્ષો અને જંગલોનો નાશ થઇ રહ્યો છે. ત્યારે પ્રેમી-પંખીડાઓ એકાંતની પળો માણવા અને વાર્તાલાપ માટે રોજબરોજ નવા-નવા સ્થળો શોધવા હોય છે. ત્યારે હાલમાં અમદાવાદ નજીક આવેલા આ જ સ્પોટ પર નવયુગલો અને પ્રેમી પંખીડાનો ઘસારો વધવા લાગ્યો. અહીં કુદરતના સાનિધ્યમાં નવયુગલો પ્રી-વેડિંગ શૂટ માટે આવે છે અને પોતાના લગ્ન માટે યાદગાર ફોટોગ્રાફી કરાવે છે. અમદાવાદથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આશરે 40 કિ.મી.ના અંતરે મહેસાણા...
  February 22, 04:28 AM
 • પિકનિક હોય કે હનીમૂન ગુજરાતના આ હિલ્સ સ્ટેશન હંમેશા રહે છે હાઉસ ફૂલ
  અમદાવાદ: ગુજરાતમાં ઘણા એવા સ્થળો છે જેની સુંદરતા વિશ્વભરમાં પ્રખ્યાત છે. પછી તે ઐતિહાસિક હોય કે કોઇ ધાર્મિક સ્થળો લોકોમાં તેની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે. તો ઘણા એવા હિલ્સ સ્ટેશનો પણ છે જે હંમેશા તેની લીલીછમ હરીયાળી અને ધુમ્મસ ભર્યા વાતાવરણના કારણે જગચર્ચિત બનેલા છે. જ્યા હંમેશા પ્રવાસીઓની ભારેભીડ જોવા મળતી હોય છે, સાથે વિદેશી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં અહી જોવા મળતા હોય છે. આજે તમને એવા જ બે હિલ્સ સ્ટેશન વિશે જણાવીશું જે આમ તો એક જ જિલ્લામાં આવેલા છે પણ સુંદરતામાં...
  February 20, 10:58 PM
 • ગુજરાતના આ શહેરમાં મળે છે માત્ર 2 રૂ.માં રોટલી,રોજ બને છે 4000 રોટીઓ
  અમદાવાદઃ દરેક શહેરનું સ્થાનિક બજાર તેમાં મળતી વસ્તુઓને લઇને પ્રખ્યાત હોય છે. ક્યારેક આ બજારનું નામ અલગ હોય પણ મળતી ચીજ વસ્તુઓ બજારની ઓળખમાં વધારો કરે છે. જેમ કે, સુરતનું પોંક બજાર, લગ્ન માટેના વસ્ત્રો માટે અમદાવાદની રતનપોળ, રાજકોટનું સોની બજાર, જેતપુરનું સાડી બજાર અને મોટા શહેરોમાં ગુજરી બજાર તો હોય જ. જ્યાં અવનવી વેરાઇટી અને વિદેશી આઇટમ દરેકના ખિસ્સાને પરવડે તેવી કિંમતે મળી રહે. અમદાવાદના મેગામોલ અને શોપિંગ માર્કેટ આજે પ્રવાસીઓનું ફેવરિટ શોપિંગ પ્લેસ બની રહ્યું છે. જે દરેક બજારની સાથે...
  February 20, 10:29 PM
 • આ છે ગુજરાતના બેસ્ટ પ્રિ-વેડિંગ ફોટોશૂટ લોકેશન, વિદેશને પણ આપેે છે ટક્કર!
  અમદાવાદઃ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે સામાજિક રીત રીવાજોની ફોટોગ્રાફી તેમજ વીડિયોગ્રાફી કરવામાં આવતી હોય છે. પરંતુ વર્તમાન સમયમાં પ્રિ-વેડિંગ ફોટોગ્રાફીનો ટ્રેન્ડ શરૂ થયો છે. લગ્ન અગાઉ ઇન્ડોર ફોટોગ્રાફી હતી આજે આઉટડોર ફોટોગ્રાફીનો ટ્રેન્ડ છે. ખાસ કરીને ખુલ્લા મેદાનો તેમજ ગાર્ડનના લોકેશન પસંદ કરવામાં આવે છે. આ સાથે વર-વધુ પોતાના ખાસ કોસ્ચ્યુમ પહેરીને ફોટોશુટ કરવામાં આવે છે. આજે અમે તમને ગુજરાતના એવા લોકેશન વિશે જણાવીશું જે પ્રિ-વેડિંગ ફોટોશુટ માટે બેસ્ટ સાબિત થઇ શકે છે....
  February 17, 05:05 AM
 • વિદેશી લોકેશન કરતાં પણ વધારે ચઢિયાતો છે ગુજરાતનો આ શાહી પેલેસ
  અમદાવાદ: ગુજરાતમાં અનેક એવા ઐતિહાસિક શાહી પેલેસો છે જેની ખ્યાતિ આજે પણ દેશ-વિદેશમાં છે. ખાસ કરીને વિદેશી પ્રવાસીઓ ગુજરાતના પેલેસોની મુલાકાત વધારે લેતા જોવા મળે છે. સાથોસાથ અહીના પેલેસો સાથે જોડાયેલો ઇતિહાસ પણ એટલા જ સરપ્રદ છે જેટલો તેનો નજારો. પ્રવાસીઓની વાત કરીએ તો વર્ષમાં લાખો લોકો પેલેસોની મુલાકાતે આવે છે અને અહીની શાહી સજાવટોનો લૂપ્ત ઉઠાવતા જોવા મળે છે. એવા પેલેસો માના એક એવા માંડવીના વિજય વિલાસ પેલેસ વિશે આજે તમને જાણાવીશું...... વિજય વિલાસ પેલેસ માંડવીના દરિયા કિનારે આવેલો છે. આમ તો...
  February 16, 10:25 PM
 • સૌરાષ્ટ્રમાં અહીં પર્વતમાળા વચ્ચે આવેલ છે 1800 વર્ષ જુની બૌધ્ધ ગુફા
  અમદાવાદ: સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલ ખંભાલિડાની બૌધ્ધ ગુફાઓ તેની બાહ્ય દિવાલો પરના શિલ્પ કૃતિઓને કારણે આગવું મહત્વ ધરાવે છે.આ ગુફા સમૂહના ઉત્તર-પૂર્વમાં વહેતા ઝરણાં, પર્વતમાળા અને વનરાજીથી આચ્છાદિત સ્થળ હોઇ સહેલાણીઓ બોધ્ધ ભિક્ષુઓને આકર્ષે છે. આ ગુફામાં બૌધ્ધ ધર્મના ચૈત્યગુહ(ઉપાસના સ્થળ) અને વિહાર(બૌધ્ધ ભિક્ષુ ભિક્ષુણીઓ માટેના આવાસ) જોવા મળે છે. ગુજરાતના રાજકીય ઇતિહાસની દ્રષ્ટીએ જોવા જઇએ તો ઇસુની શરૂઆતની સદીઓ એટલે કે ક્ષત્રકાલમાં આ ગુફાઓને મૂકવા આવે છે. આમ...
  February 16, 04:48 AM
 • 'અજબ પ્રેમની ગજબ કહાની': આ અ'વાદી કપલની લવ સ્ટોરી છે એકદમ 'હટકે'
  અમદાવાદ: ફ્રેબુઆરી એટલે પ્રેમનો મહિનો. 14 ફેબ્રુઆરી વેલેનટાઇ ડે ના રોજ પ્રેમીઓ પોતાના પ્રેમનો ઇઝહાર કરે છે. ત્યારે અમે તમને અમદાવાદના એકએવા કપલની લવસ્ટોરી વિશે જણાવીશું જેમની લવસ્ટોરી ગજબની છે. નિષ્ઠાબેન પથારીમાંથીઉઠે ત્યારે તેમનેતૈયાર કરવાં માથું ઓડવું, સાડી પહેરાવવી, નેલ પોલીસ કરી આપવી,નાસ્તો અને જમવાનું બનાવી આપવું વગેરે કામો તેમના પતિ ક્રિષ્ન આનંદ કરે છે. તેનું એક જ કારણ, નિષ્ઠાબેન પ્રત્યેનો તેમનો નિષ્ઠાપૂર્વકનો પ્રેમ. નિષ્ઠાબેનને જિનેટીક પ્રોગ્રેસીવ ડીસ-ઓર્ડરની બીમારી છે. તેમની...
  February 14, 09:40 PM
 • પતિએ આપી અનોખી વેલેન્ટાઇન ગીફ્ટઃ ગીત સાંભળતા જ પત્ની ખુશીથી રડી પડી
  અમદાવાદઃ 14 ફેબ્રુઆરી એટલે પ્રેમનો દિવસ..., વિશ્વભરમાં પ્રેમીઓ વેલેનટાઇન્સ ડેને અનોખી રીતે ઉજવતા હોય છે. પ્રેમીઓ માટે આ દિવસ ઘણો જ ખાસ માનવામાં આવે છે..., આ દિવસે પ્રેમી યુગલો પોતાની હુફાળી અને કદી ન ભુલાય તેવી યાદોને યાદ કરતા હોય છે અથવા તો એવી ભેંટ આપતા હોય છે, જે હરહંમેશ એકબીજાને યાદ રહે.. આવું જ કંઇક અમદાવાદના એક યુવાને કર્યું છે. પોતાના શોખને પ્રેમનું સ્વરૂપ આપી પોતાના પ્રિય પાત્રને ડેડિકેટ કર્યું છે. અમદાવાદના રહેવાસી કૌશલ પટેલે એક ગીત લખ્યું અને જાતે જ ગાયું, જેનું વીડિયો રેકોર્ડિંગ કરી...
  February 14, 01:51 PM
 • આ છે ગુજરાતના ટોપ રોમેન્ટિક પ્લેસ જ્યાં હંમેશા પ્રેમીઓની ભીડ જોવા મળે છે
  અમદાવાદ: 14 ફેબ્રુઆરી એટલે કે વેલેનટાઇન ડે. પ્રેમના આ દિવસને પ્રેમી પંખીડાઓ એક-બીજા સાથે વિતાવવા ઇચ્છતા હોય છે. ખાટા-મીઠા સ્મરણોને યાદ કરવાની સાથે એક એકાંતમય પળો પોતાના પ્રેમી કે પ્રેમિકા સાથે વિતાવવા અને આ દિવસને યાદગાર બનાવવા માટે પ્રેમી પંખીડાઓ ફરવાનું આયોજન બનાવતા હોય છે. કેટલાક યુગલો પોતાના શહેરમાં આવેલી આવી જ કોઇ રોમેન્ટિક જગ્યાએ જવાનું વધુ પસંદ કરતા હોય છે તો કેટલાક પોતાના શહેરની આસપાસ અથવા તો ગુજરાતમાં અન્ય એવા રોમેન્ટિક સ્થળો પર જઇને પોતાના પ્રેમને વધુ ગાઢ અને મજબૂત બનાવવાના...
  February 13, 04:30 AM
 • દિવ્યાંગે અ'વાદથી શરૂ કરેલી ઓટોની ચર્ચા વિદેશમાં,મોદીએ કરી 'તી પહેલી સવારી
  અમદાવાદ: IIM અમદાવાદથી એમબીએ કરનાર નિર્મલકુમાર મુડ બિહારના સીંવાનનો રહેવાસી છે. નિર્મલ દિવ્યાંગ છે. પણ તેને આ વાતનો કોઇ અફસોસનાથી અને બધાજ પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરી તેણે ગુજરાતમાં નિર્મલ ફાઉન્ડેશનની સ્થાપના કરી જી ઓટોની શરૂઆત કરી હતી. જેનું આજે ખૂબજ નામ છે. નિર્મલના આ પ્રોજેક્ટમાં ગુજરાત સરકાર ઘણી મદદરૂપ બની હતી. આવા અનોખા પ્રોજેક્ટ વિશે જાણી નરેન્દ્ર મોદી પણ ઘણા પ્રભાવિત થયા હતા અને તેમણે પોતે જ સૌ પ્રથમ નિર્મલ દ્વારા શરૂ કરેલી જી ઓટોની સવારી કરી હતી જેના માટે તે કાંકરીયા...
  February 12, 09:11 PM
 • આ ગુજ્જુ બહેનોએ તીરંદાજીમાં માર્યા અનેક 'તીર', 4 વખત જીત્યા ગોલ્ડમેડલ
  અમદાવાદ: અરવલ્લી જિલ્લાના ગરીબ આદિવાસી પરીવારની બે વિદ્યાર્થીનીઓએ પોતાની મહેનત અને લગનથી રાજ્યકક્ષાએ નામ રોશન કર્યું છે. લુસડીયા હાઇસ્કુલની બે વિદ્યાર્થીનીઓ એ તીરંદાજીની રમતમાં રાષ્ટ્રીયકક્ષાએ ચાર વખત ગોલ્ડમેડલ મેળવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશને મેડલ અપાવવાની ખેવના સાથે જિલ્લા, રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે. આ બંને ગરબી બહેનો પાસે રહેવા માટે પાકુ ઘર પણ નથી. અરવલ્લી જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર એવા શામળાજી પાસે નાના કંથારીયા ગામે ખુબ જ ગરીબ પરિવારમાં જન્મેલી પિનલ...
  February 9, 09:00 PM
 • ગુજરાતનું 'હટકે' મ્યુઝિયમ: દેશ-વિદેશના રાજાઓના પાઘડી-સાફાઓનું અનોખું કલેક્શન!
  અમદાવાદ: દુનિયામાં તમે ઘણી પ્રકારના મ્યુઝિયમ જોયા હશે. પરંતુ ગોડંલમાં રાજવી પરિવાર દ્વારા એક અનોખું મ્યુઝિયમ લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં ટ્રેડિશનલ પાઘડી-સાફાનું કલેક્શન જોવા મળે છે. જેમાં સૌરાષ્ટ્ર -ગુજરાત તેમજ દેશ વિદેશના રાજ-રજવાડાઓની પાઘડી-સાફાઓનો સંગ્રહ કરાયો છે તેમજ તેની બાજુના કક્ષમાં ટી પોસ્ટ મ્યુઝિયમમાં દેશ વિદેશના કપ-રકાબીઓનો અનોખો સંગ્રહ પણ જોવા મળશે. ગોંડલ રાજવી પરિવાર દ્વારા રાજા-રજવાડા અને ભારતીય સંસ્કૃતિને લાગતો ખજાનો હજુ પણ સંગ્રહિત...
  February 9, 01:05 AM
 • ગુજરાતની આ હોસ્પિટલે શરૂ કરી અનોખી પ્રથા, આપવામાં આવે છે પૈસા ભરેલી થેલી
  અમદાવાદ: ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામમાં ચતુરદાસ ગંગાદાસ જનરલ હોસ્પિટલ બાળકીના જન્મને પ્રોત્સાહન મળે તે હેતુસર અનોખી પ્રથા શરૂ કરી છે. જે પ્રથા મુજબ હોસ્પિટલમાં કોઈપણ મહિલાને બાળક જન્મે અને દીકરી હોય તો જન્મની સાથે જ તેને એક હજાર રૂપિયાની થેલી આપવામાં આવે છે. આ અનોખી પ્રથાના કારણે આ હોસ્પિટલે લોકોમાં ખાસ સ્થાન બનાવ્યું છે. નડિયાદ શહેરની બાજુમાં આવેલા પાપડ માટે ખ્યાતનામ એવા ઉતરસંડા ગામમાં આવેલ ચતુરદાસ ગંગાદાસ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષથી આ હોસ્પિટલમાં અનોખી પ્રથા...
  February 8, 09:28 PM