Home >> Gujarat >> Div-Daman City
 • દમણ-દીવને ગુજરાત સાથે ભળવા દઇશું નહી: કેતન પટેલ
  દમણ:દમણ-દીવના નવનિયુક્ત પ્રશાસક પ્રફુલ્લભાઇ પટેલની વરણી થતા લોકોમાં અસમંજસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કારણ કે 30 વર્ષ પછી કોઇ આઇએએસ અધિકારીના સ્થાને નોન કેડરની પોલીટીકલ પોસ્ટિંગ દમણ-દીવના પ્રશાસક તરીકે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી છે. ભાજપના હોદેદારોનુ આ કાવતરૂં દમણના ઇતિહાસમાં પહેલો બનાવ હશે જેને લઇને પ્રદેશની પ્રજામાં મુઝવણ છે. જો કે આ વાતને લઇને દમણ-દીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે કહ્યું કે ગુજરાતના પુર્વ ગૃહરાજ્યમંત્રી પ્રફુલ્લભાઇ પટેલની પ્રશાસક તરીકે...
  August 25, 01:11 AM
 • મોટી દમણ અને કચીગામને જોડતો ઝરી કોઝવે બ્રીજ બંધ, લોકોમાં રોષ
  દમણ: નાની દમણના કચીગામ અને મોટી દમણતથા ગુજરાતનીહદને જોડતાદમણગંગાનદી પરનો એક માત્ર ઝરીકોઝવે પુલ પાછલા દિવસોમાં ભારે વરસાદ અને મધુબન ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો.આ કોઝવેના પીલરો પણ હાલી ગયા હોવાથીકોઝવે પરથી વાહનોની અવર જવર બંધ કરીદેવામાં આવી હતી.કોઝવેની પ્રોટેકશન વોલ સહિત રસ્તો ઉખડી ગયા હોવાથી પ્રશાસનને કોઝવેને રાહદારીઓ અને વાહનચાલકોની અવરજવર માટે બંધ કરીદીધેલો છે. જેના કારણે કચીગામના ઉદ્યોગોમાંકામ કરતા હજારો કામદારો, સ્થાનિકો અને મોટી દમણ જનારા લોકોને...
  August 24, 02:01 AM
 • દમણમાં સરકારી નોકરી માટે જાહેરનામું, વિસંગતતાથી વિવાદ
  દમણ: દમણ પ્રશાસનને પહેલા તો એસસી અને એસટીના ઉમેદવારોને પીએસઆઇ અને બીજા સરકારી પદો માટેની ભરતી પ્રક્રિયામાં તેમના અધિકારો છીનવી લીધા અને તેઓ સાથે અન્યાય કર્યો હતો. આ મામલો હજી તો શાંત નથી પડ્યો અને એસસી/એસટીના સ્થાનિક યુવાનોને કેવી રીતે પાછા લેવામાં આવે તેની રમત ચાલી રહી છે. તેમાં પ્રશાસનને ઉતાવળે ગત 17મી ઓગસ્ટે ફરી નવું જાહેરનામું બહાર પાડીને રીતસર છબરડા કરવામાં આવ્યા છે. જાહેરનામાં ના કોલમ 5 માં જણાવવામાં આવ્યું છે કે, દમણ-દીવમાં રહેતા યુવાનોની ગ્રુપ સી અને ગ્રુપ ડીમાં પસંદગી કરવામાં આવશે....
  August 21, 01:14 AM
 • બિલ્ડરના અપહરણ કેસમાં તાર વિદેશ સુધી જોડાયા હોવાની શંકા
  દમણ: સોમવારે વહેલી સવારે દમણના જાણીતા બિલ્ડર અને બિલ્ડર એસોસિએશનના પ્રમુખ નઝીરભાઇ ડીંગમારનું અજાણ્યા ઇસમો દ્વારા અપહરણકરવામાં આવ્યુ હતુ. અપહરણ કરીને અપહરણકર્તાઓએ નઝીરભાઇ ડીંગમારના પરિવારના સભ્યોને ફોન કરી રૂપિયા 50 લાખની ખંડણી પણ માંગવામા આવીહોવાની વાત સમગ્ર પંથકમાં ફેલાયેલી છે.ત્યારે નઝીર ડીંગમારના અપહરણના તાર વિદેશ સુધી જોડાયા હોવાનીવાતપણ બહાર આવતા પરિવારના સભ્યો ઘણા ચિંતામાં મુકાયા છે. સોમવારે વહેલી સવારે નઝીર ડીંગમારનું અપહરણ થયું હતું વિદેશથી આવી રહેલા ફોનના...
  August 10, 12:59 AM
 • દમણના બિલ્ડર નઝીર ડીંગમારનું અપહરણ, 5 કરોડની ખંડણી માગી!
  સેલવાસ: દમણના જાણીતામુસ્લિમ અગ્રણી અને બિલ્ડર એશોસીયશનના પ્રમુખ નઝીરભાઇ ડીંગમારનુંસોમવારે વહેલી સવારે ખારીવાડ તેમના નિવાસ સ્થાનથી આશરે 200 મીટર દુર મસ્જીદમાં નમાઝ પઢવા ગયા હતા ત્યારે કોઇ અજાણ્યા અપહરણકર્તાઓએ તેમનું અપહરણકર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જો કે આ બનાવ અંગેમોડી રાત સુધી દમણ પોલીસ કશું બોલવા માંગતી નથી. ખારીવાડની મસ્જિદમાં સવારની નમાઝ પઢવા ગયા હતા અપહરણ કરતાઓએ નઝીરભાઇના મોબાઇલ ફોનથીજ તેમના પરિવારજનોને ફોન કરીને અપહરણ કર્યાની જાણ કરી હોવાનું જાણવા મળે છે.અપહરણ...
  August 9, 03:22 AM
 • દીવમાં 550 વર્ષથી પણ વધુ સમયથી જૂનું સોમનાથ મંદિર
  દીવઃ હાલમાં પ્રવિત્ર શ્રાવણમાસ ચાલી રહ્યો છે ત્યારે સોમનાથ સહિતનાં શિવાલયો હર હર મહાદેવનાં નાદથી ગુંજી રહ્યા છે. ત્યારે જ દીવમાં આવેલ પ્રાચીન સોમનાથ મંદિરમાં પણ ભક્તજનોની લાંબી કતારો જોવા મળી રહી છે. 54 ફૂટ ખોદકામ કરતા પ્રથમ કુવો અને બાદમાં શિવલીંગ મળી આવ્યું હતું દીવનાં પંચવટીરોડ પર આશરે 550 વર્ષથી વધુ પુરાણું સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. મંદિર ખાતે શ્રદ્ધાળુઓ પુજા-અર્ચના કરવા માટે ઉમટી પડે છે અને મંદિર વિશે એવી પણ લોકવાયકા છે કે, એક સમયે શિવભક્ત અને મહાદેવ સ્વપ્નમાં આવ્યા હતા...
  August 9, 01:21 AM
 • ગૌ તસ્કરો બિનધાસ્ત: દમણમાં ફરી ગાયને ઇન્જેક્શન આપી તસ્કરી કરવાનો પ્રયાસ
  (ગાયને બચાવવા સ્થળ ઉપર ધસી આવેલા ગૌરક્ષા મંચના સભ્યો.) દમણ:દમણમાં ગૌ તસ્કરીના બનાવો હવે સામાન્ય બની ચુક્યા હોય તેવું પ્રતિત થાય છે. પોલીસની નિસ્ફળતાના કારણે આવા ગૌ તસ્કરો બિનધાસ્ત ગૌવંશને ચોરી કતલખાને લઇ જઇ રહ્યા છે. ગુરૂવારે મોટી દમણ બામણ પુજા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર પોલીસ મથક નજીક બે ગાયને તસ્કરો દ્વારા ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. ગૌ તસ્કરો દ્વારા આ બંને ગાયને બેભાન કરવાનું ઇન્જેકશન આપવામાં આવ્યુ હતુ. ત્યારબાદ તેઓને ઉચકી જવાની મોડેસઓપરેન્ટી હતી. પરંતુ સ્થાનિક લોકોની સર્તકતાથી...
  August 5, 03:01 AM
 • સેલવાસ: નદીમાં પાઈપની સફાઈ કરવા ઉતરેલા 2 યુવાનના કરંટથી મોત
  સેલવાસ:સંઘ પ્રદેશ દાનહના સેલવાસના પીપરીયા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એરિયામાં આવેલ ત્રણ કંપનીઓ દ્વારા દમણગંગા નદીમાંથી ઇલેક્ટ્રિક મોટર દ્વારા સીધું પાણીની ચોરી કરી કંપનીમાં લેવાઈ રહ્યું હતું.ગુરૂવારે સાંજે પાણી ખેંચવા માટે લગાવેલી ઇલેકટ્રિક મોટરમાં કોઈક ખામી સર્જાતા કંપનીના બે કામદારો નદી કિનારે મોટર ચેક કરવા ગયા હતા. કોઈક કારણસર મોટર ચાલુ થઇ જતા બંને યુવાનોને વીજ કરંટ લાગ્યો હતો જેમાં એક યુવાનનું ઘટના સ્થળ પર મોત થયું હતું જ્યારે બીજાનું સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું...
  August 5, 02:53 AM
 • સેલવાસ: દાનહ મેડિકલ કોલેજના સ્થળ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ
  સેલવાસ:સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના મુક્તિ દિને સાંસદ નટુભાઈ પટેલે પોતાના ભાષણમાં કેટલાક લોકો પ્રદેશમાં મેડિકલ કોલેજ આવી રહી છે તેનો વિરોધ કરી રહ્યા હોવાનું જણાવ્યુ હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હવે કોલેજ સરકારી ફાર્મ પરજ બનશે. જોકે મુક્તિ દિને સાંસદ દ્વારા કરવામાં આવેલા આ પ્રજાજોગ ભાષણનું લોકોએ ખંડન કર્યું હતું. આ સંદર્ભે બુધવારે દાનહ કોંગ્રસ દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સામાજિક સંસ્થાઓ, સ્થાનિક નાગરીકો તથા કેટલીક રાજકીય પાર્ટીઓએ ખેડૂતો માટેનું સરકારી ફાર્મ...
  August 4, 03:04 AM
 • દમણમાં દોઢ કલાકમાં 6 ઇંચ વરસાદ અને દરિયામાં ભરતીથી ઠેર ઠેર જળબંબાકાર
  દમણ: દમણમાં સોમવારે રાત્રે 10.30 થીલઇને રાત્રે 12 વાગ્યા સુધીમાં દોઢ કલાકમાં 6 ઇંચ જેટલો ભારે વરસાદ પડતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ ઉત્પન્ન થઇ ગઇ હતી. ભારે વરસાદના કારણે નિચાણવાળા તમામ વિસ્તારોમાં 4 થી 5 ફુટ સુધી પાણી ભરાઇ ગયા હતા. રાત્રે ખારાવાડ વિસ્તારમાં પાણી ભરાઇજવાની બાતમી મળતા મામલતદાર તેમનીટીમસાથે સ્થળપર પહોંચી ગયા હતા. ખારાવાડ વિસ્તારમાં પાણી ભરાતા મામલતદાર ટીમ સાથે ધસી ગયા હતા સોમવારે રાત્રેવાપી સહિત દમણ પંથકમાં પણ ભારે વરસાદપડ્યો હતો જેના કારણે નિચાણવાળા વિસ્તારો વરકુંડ,...
  August 3, 02:15 AM
 • દમણની બોલ પેન બનાવતી કંપનીમા લાગેલી ભીષણ આગ
  દમણ: સંઘપ્રદેશ દમણના ઔદ્યોગિક વિસ્તાર સોમનાથમાં આવેલી બોલ પેન બનાવતી કંપનીમાં ગુરૂવારનીરાત્રે અચાનક આગ લાગતા કંપનીના કર્માચારીઓમાં દોડધામ મચીગઇ હતી.જોતજોતામાં આ આગે એકદમ વિકરાળ સ્વરૂપધારણ કરીલેતા આગ બુઝાવવા માટે દમણ ઉપરાંત વાપી,સેલવાસ, સરીગામ સહિત આજુબાજુના વિસ્તારના 8જેટલા બંબા બોલાવવા પડ્યા છે. કંપનીના કર્મચારીઓમાં પણ દોડધામ મચી ગઇ આ લખાઇ છે ત્યારે 11.30કલાકે આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ છ. સદનસીબે આગની ઘટનામાં કોઇ દાઝવાનો બનાવ બન્યો નથી. પ્રાપ્ત વિગત મુજબ નાનીદમણના સોમનાથ...
  July 29, 12:14 AM
 • માં ની વેદના: 'હોસ્પિટલમાં ડોકટરે મારા દીકરાને તપાસ્યો પણ ન હતો'
  દમણ:બે દિવસ પહેલા નાની દમણ બોરાજીવા શેરીના યુવાન વિવક ધોડીનું દમણની મરવડ હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે મોત નિપજ્યુ હતુ.આ ઘટનાને લઇ વિવેકના પરિવારજનો ઘેરા શોકમાં છે.વિવેકની માતાના આશુ હજી રોકાતા નથી.શોકાતુર આ પરિવારને સાંત્વના આપવા માટે બુધવારે વોઇસ ઓફ દમણ એન્ડ દીવ ગ્રુપના સભ્યો વિવેકના ઘરે તેની માતા અને પરિવારજનોને મળ્યા હતા. વિવેકની માતાએ ચોધાર આશુએ આ સામાજીક સંસ્થાના સભ્યોને જણાવ્યુ હતુકે વિવેકને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ કોઇ ડોક્ટર કે નર્સ જરાપણ વિવેકની કાળજી લીધી ન હતી...
  July 28, 02:58 AM
 • દમણમાં યુવાનના મોત મામલે તબીબ સામે કાર્યવાહી થશે
  દમણ: નાની દમણ બોરાજીવા શેરીના યુવાનનું મરવડ સરકારી હોસ્પિટલમાં સોમવારે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. યુવાનના પરિવારજનોએ મરવડ હોસ્પિટલનાફરજપરના તબીબ અને હોસ્પિટલના સંચાલકોની બેજવાબદારીના કારણે યુવાનનુ મોત થયું હોવાનો સીધો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સમાચાર વાયુવેગે ફેલાતા ડોકટર વિરૂધ્ધ તપાસ શરૂ થઇ ગઇ છે અને કાર્યવાહી પણ કરવામાં આવશેતેવી માહિતી સૂત્રો દ્વારા આપમાં આવી છે. મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.શૈલેષ આરલેકરે ખાતરી આપી ઘટનાની વિગત આ પ્રમાણે નાની દમણ બોરાજીવા શેરી ખાતે...
  July 27, 01:39 AM
 • દારૂનાં નશામાં ધૂત બે પોલીસ જવાનને દીવનાં દરિયામાં ડુબતા બચાવાયા
  દીવઃ દીવમાં દારૂનાં નશામાં ડમડમ થયેલા હરિયાણાનાં બે સીઆરપીએફ જવાનને દરિયામાં ડુબતા બચાવી લેવાયા હતાં. આ બંને ગાડીમાં નાગવા બીચ પહોંચ્યા હતાં. હરિયાણાનાં સીઆરપીએફ ઇન્સ્પેકટર સોમવીરસીંગ, શમશેરસીંગ અને આસી.કોચ. રાજુકુમાર અજીત (નવી દિલ્હી) રવિવારે ગાડી નં.એચઆર-61-બી- 7264 લઇને કોઇ કામ અર્થે દીવ આવેલ અને સોમવારસીંગ , શમશેરસીંગ, નાગવા બીચ પહોંચી ફુલ દારૂનો નશો કરી ડમડમ હાલતમાં દરિયામાં ન્હાવા પડતાં ડુબવા લાગતા પ્રવાસીઓએ તાત્કાલીક પોલીસને જાણ કરતાં સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ બંનેને બચાવી લઇ...
  July 25, 12:42 AM
 • સેલવાસની સરકારી ફાર્મ હટાવવાનો મુદ્દો સોશ્યિલ મીડિયા પર ગરમાયો
  સેલવાસ: દાનહમા સેલવાસની સરકારી વાડી તોડી પાડી એ સ્થળે મેડિકલ કોલેજ બનાવવાનો મુદ્દો સોશ્યિલ મીડિયા પર ગરમાયો છે. આ મુદ્દે સેલવાસ કલેક્ટરે અને પ્રશાસને પાંગળો બચાવ કરતા ડોકમરડી વિસ્તારને એજ્યુકેશન ઝોન બનાવાશે એમ કહી લોકોને રોષ ઠંડો પાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે પણ સ્થાનિક લોક અને પર્યાવરણ પ્રેમી,ખેડૂતો ઉપરાંત સામાજીક સંગઠનો સરકારી ફાર્મહાઉશને હટાવવા સામે સખત વિરોધણામાં હોવાનું જણાઇ રહ્યુ છે. પ્રશાસનનો પાંગળો બચાવ: ડોકમરડીને એજ્યુકેશન ઝોન બનાવાશે સેલવાસ ડોકમરડી સરકારી વાડીની...
  July 23, 01:09 AM
 • કેતન પટેલે જિ.પંચાયતના પ્રમુખ તરીકે 10 વર્ષમાં શું કર્યુ: લાલુ પટેલ
  દમણ:દમણદીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે મંગળવારે સાંસદના આદર્શ ગામ પરિયારીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ગામમાં રસ્તા ,પાણી,વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવહોવાનુંજણાયુ હતુ.તો ગ્રામજનોએ પણ આ અંગે ફરિયાદો કરી હતી. જેથી સાંસદ લાલુ પટેલે પોતાના બચાવમાં બુધવારે એક અખબારી યાદી જાહેર કરી પોતાના આદર્શ ગામ તરીકે દત્તક લેવાયેલા પરિયારી ગામમાં અનેક વિકાસ કાર્યો કર્યા હોવાનો અને અન્ય 52 વિકાસ કાર્યોની દરખાસ્ત પ્રશાસકને કરી હોવાનો દાવો કર્યો છે.જેને લઇ વિવાદ સર્જાયો છે. મંગળવારે દમણ...
  July 21, 03:13 AM
 • પાકિસ્તાનમાં કાળા દિવસ સામે દમણમાં સોલ્જર સેલ્યુટ ડેની ઉજવણી
  દમણ: કાશ્મીરમાં ભારતીય સૈનિકો દ્વારા હીજબુલ સંગઠના આતંકવાદી બુરહાન વાનીનુ એન્કાઉન્ટર કરી તેનો ખાતમો કરવામાં આવ્યો હતો. એક આતંકવાદીને મારીને ભારતીય સૈનિકોએ દેશને આતંકવાદથી બચાવી રક્ષા આપી હતી. પરંતુ કાશ્મીરના લોકો બુરહાન વાનીના પક્ષમાં રહી ભારતીય સૈનિકો પર હમલો કરી હિંસા ફેલાવી રહ્યા છે. છેલ્લા 12 દિવસથી કાશ્મીરમાં હિંસક અથડામણ ચાલી રહી છે. જેમાં હજારોની સંખ્યામાં સૈનિકો અને લોકો ઘાયલ થઈ રહ્યા છે. આજે મંગળવારે પાકિસ્તાન દ્વારા પાકિસ્તાનમાં કાળો દિવસ મનાવી રહ્યાં છે. જેના વિરોધમાં આજે...
  July 20, 01:20 AM
 • 22 કરોડનો ખર્ચ: દાનહના દૂધન - માંદોનીમાં પીવાના પાણીના ફાંફા
  સેલવાસ: એકતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશોમાં જઇને ભારતદેશ ખુબ ઝડપથી વિકાસ કરીરહ્યો હોવાની વાતો કરે છે પરંતુ તેમના સીધા તાબા હેઠળ આવતા કેન્દ્રશાસીત પ્રદેશ દાનહના અંતરીયાળ ગામની આદિવાસી પ્રજા આજે પણ પીવાના પાણી માટે વલખા મારીરહી છે,ચોમાસા દરમિયાન પણ કેટલાક ગામના લોકોએ તો પીવાનું પાણી મેળવવા દોઠથી બે કીલોમિટર ચાલીને ઝરણાનું પાણી ભરવા જવું પડે છે. 1 થી 2 કિલોમીટર ચાલીને ઝરણાનું પાણી પીવા લોકો મજબૂર સંઘ પ્રદેશ દાનહ એક આદિવાસી વિસ્તાર છે આઝાદી બાદ પ્રદેશના વિકાશ માટે કેન્દ્રમાંથી...
  July 18, 01:13 AM
 • દાનહ: ભર ચોમાસે નદીમાં ઉતરી જીવના જોખમે શાળાએ જાય છે વિદ્યાર્થીઓ
  સેલવાસ: દાનહની આઝાદીને 63 વીત્યા બાદ પણ વાસદ નવા પાડાના 80 જેટલા વિદ્યાર્થીઓને જીવના જોખમે નદી પર કરી ભણવા જવું પડે છે.પ્રશાસનીક વિભાગોમાં અધિકારઓની વચ્ચે તાલમેલના અભાવે દાનહના અંતરયાળ વિસ્તારની આદિવાસી પ્રજાએ આ રીતે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યા હોવાની હકીકત સામે આવી છે.દાનહની આઝાદીને 63 વીત્યા બાદ પણ માંદોની પટેલાદના વાસદ નવા પાડાના 80 જેટલા વિદ્યાર્થીઓએ વરસાદની સીઝનમાં રોજ જીવના જોખમે નદીમાં ઉતરી નદી પાર કરી ભણવા જવું પડી રહ્યું છે. તાલમેલના અભાવે આદિવાસી પ્રજાએ સમસ્યાનો સામનો...
  July 17, 08:23 PM
 • છલકાયો સેલવાસનો નક્ષત્ર ચેકડેમ, જોખમી બની શકે છે સહેલાણીઓની સેલ્ફી
  સેલવાસ: ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, મેઘરાજાના બીજા રાઉન્ડે દક્ષિણ ગુજરાતને ધમરોળતા નવસારી વલસાડ, ધરમપુર, પારડી સહિતના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. તો સાપુતારા સહિતના ડાંગ જિલ્લામાં અને ગુજરાત નજીક નંદુરબારમાં મૂશળધાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. દાનહમાં પણ નોંધનીય વરસાદ પડ્યો છે. સેલવાસ ખાતે આવેલો નક્ષત્ર ચેકડેમ નવા નીરથી ભરાઇ જતાં તેને નિહાળવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે અને લોકો ડેમના દ્રશનીય નજારા સાથે સેલ્ફી લેતા જોવા મળી...
  July 12, 07:42 PM

 
Advertisement
 
 

Top News

 

Bollywood

Advertisement
 

Cricket

 

Interesting News

 

Money

 

Jeevan Mantra

 

 

Jokes

 

Most Read

 

Photogallery