Home >> Gujarat >> Div-Daman City
 • દાદરા નગર હવેલી પાસે મોડી રાત્રે બોટ પલટી ખાતા 24 લોકો ડૂબ્યાં, 5નાં મોત
  વાપી/સેલવાસ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના જાણીતા પ્રવાસન સ્થળ દૂધનીમાં મંગળવારની સાંજે બનેલી કરૂણાંતિકામાં મહારાષ્ટ્રથી દાનહ ફરવા આવેલાા 34 થી વધુ સહેલાણીઓ ભરેલી ટૂરિસ્ટ બોટ અકસ્માતે દમણગંગા નદીમાં પલટી જતા બોટમાં સવાર સહેલાણીઓ પૈકી તરવૈયાઓએ 5 ના મૃતદેહ બહાર કાઢ્યા હોવાની માહિતી મળી રહી છે. જ્યારે કેટલાકને ગંભીર હાલતમાં નદીમાંથી બહાર કાઢીને નજીકની ખાનવેલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકમાં આધેડ વયની એક મહિલાનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ...
  11:16 AM
 • સેલવાસ: 14એપ્રિલે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સેલવાસની મુલાકાતે આવવાનું નક્કી થયું છે આગમનની તૈયારીને લઇ પ્રશાસન સેલવાસને શુંદર બનાવવા તરફ જોતરાયું છે સંઘ પ્રદેશની આઝાદીબાદ દેશના પ્રધાન મંત્રી મોરારજીભાઈ દેસાઈ પ્રદેશની મુલાકાતે પ્રથમ વખત આવ્યા હતા ત્યારબાદ આજ દિન શુધી દાનહ તરફ કોઈ પણ પ્રધાન મંત્રીની નજર ગઈ નથી ગત લોકોસભાની ચુંટણી પ્રચાર અર્થે નરેન્દ્ર મોદીએ પોતાના ભાસનમાં પ્રદેશની જનતાને જણાવ્યું હતું મોદીના આગમનને લઈ પ્રશાસન દ્વારા તડામાર તૈયારી સકાર બનાવ્યા બાદ હું દાનહની...
  March 22, 12:35 AM
 • સેલવાસ ટોકારખાડાની ત્રણ દુકાનમાં ચોરી
  સેલવાસ: સેલવાસના ટોકારખાડા વિસ્તારમા આવેલ ત્રણ દુકાનોના શટર તોડી રોકડા રૂપિયા અને કપડાંની ચોરી કરી ચોર ફરાર પ્રાપ્ત વિગત અનુસાર ટોકારખાડા વિસ્તારમા આવેલ આઈડિયા કેર,ક્રિશ્ના ગ્લાસ અને કપડાંની દુકાનના શટર ઉંચકી ગલ્લામાંથી રોકડા અને કપડાના દુકાનમાંથી 15જોડી કપડા સહીત રોકડા રૂપિયા અને કાચની દુકાનમાંથી રોકડા રૂપિયા ચાંદીની મૂર્તિઓ અને ચેકબુકમાંથી ચેકની ચોરી કરી ગયા હતા સવારે આઇડિયાના દુકાનવાળો સવારે જયારે દુકાન ખોલવા આવ્યો ત્યારે જોયુ કે એની દુકાન અને બાજુમાની બે દુકાનોના શટરો...
  March 22, 12:26 AM
 • ગુજરાતને અડીને આવેલા ટુરિસ્ટ પ્લેસ દીવમાં નહીં મળે વાઈન, જાણો કેમ
  દીવ: ગુજરાતને અડીને આવેલા પ્રવાસન સ્થળ દીવ દારૂ માટે ખૂબ જ જાણીતું છે. ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂ પીવા માટે દીવ જનારાંનો મોટો વર્ગ છે. જોકે સુપ્રીમ કોર્ટના આદેશ પર દીવ પ્રશાસન દ્વારા લેવાયેલાં પગલાંથી દારૂની શોપ અને રેસ્ટોરંટના માલિકોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો હતો. દીવમાં અંદાજીત 199થી પણ વધુ વાઈન શોપ ધમધમી રહી છે જેમાંથી 132 બાર અને રેસ્ટોરન્ટોના માલીકોને દીવ પ્રશાસને સુપ્રિમ કોર્ટેની ગાઈડલાઈન મુજબ નોટિસ ફટકારી છે. આ તમામ રેસ્ટોરન્ટ અને બાર ઘોઘોથી તડ ચેકપોસ્ટ સુધીના અંતરમાં...
  March 18, 11:51 AM
 • સેલવાસ: જર્મનીમાં પર્યટન પ્રમોશનના ખોટા ફોટા રજૂ કરાયા
  સેલવાસ: દિવ,દમણ દાનહના પર્યટન વિસ્તારના પ્રમોશન માટે અધિકારી જર્મનીના બર્લિન સીટી ખાતે બન્ને પ્રદેશના પ્રમોશન માટે અધિકારી ગયા છે પણ દુનિયા ભારથી આવતા લોકો સામે જમાં દાનહના પર્યટન વિસ્તારના ફોટો સાથે નામો ખોટા પ્રદર્શિત કરાયા છે. દિવ,દમણ દાનહના પર્યટન વિસ્તારના પ્રમોશન માટે વર્ષે દિવસે કરોડો રૂપિયાનો ધુમાડો કરાય છે પ્રમોશન માટે અધિકારીઓ લાખોના ખર્ચે દેશ વિદેશ જતા હોય છે જેને લઇ હાલ ITB જર્મનીના બર્લિન સીટી ખાતે ચાલી રહેલા મેળામાં દુનિયા ભરના દેશો પોતપોતાના વિસ્તારોના પ્રમોશન માટે...
  March 11, 12:11 AM
 • વાપી: ઉદ્યોગપતિના પુત્રના અપહરણનો પોલીસે કર્યો પર્દાફાશ, 7ની ધરપકડ
  વાપી: સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલીમાં આવેલ બાબા બેદનાથ સ્પિનર્સ પ્રા. લી. નામની કંપનીના માલિકના પુત્રનું અપહરણ થયું હોવાની તા. 23મીએ ફરિયાદ દાખલ થઈ હતી. પુત્રના છૂટકારાના બદલે અપહરણકારોએ પરિવાર પાસે ફોન દ્વારા રૂપિયા 2 કરોડની ખંડણીની પણ માગ કરવામાં આવી હતી. ફરિયાદ દાખલ થતાં સેલવાસ પોલીસ પણ દોડતી થઈ હતી. પ્રાથમિક તપાસમાં પ્રમોદ શરાફના 26 વર્ષના પુત્ર ભરત શરાફનું અજાણ્યા લોકો તેની જ ગાડીમાં અપહરણ કરી ફરાર થઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું. 24મી ના રોજ વાપી નાનાપોંઢા રોડ પર દેગામ નજીકથી...
  March 1, 03:45 PM
 • દમણ: વિશાલ ટંડેલની ધરપક્ડ,જામીન પર છુટકારો
  દમણ: દમણના સાઇ વાઇનશોપના સંચાલક અને સાંસદના સાળા મનાતા પ્રમોદની ગુજરાત પોલીસે ગઇ કાલે ધરપકડ કરી હતી જેને પોલીસના જપતામાંથી દમણ ભાજપના વિશાલ ટંડેલ સહિત કેટલીક વ્યક્તિઓ છોડાવી જતા તેઓની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. શુક્રવારે વિશાલ ટંડેલ દમણ પોલીસ મથકમાં હાજર થતા તેની ધરપક્ડ કરી કોર્ટમાં રજૂ કરાતા જામીન પર છુટકારો થયો હતો. બીજી તરફ દમણ વાઇન મર્ચન્ટ એશોસીયશન દ્વારા આજે ગુજરાત પોલીસના વિરોધમાં રેલી કાઢવામા આવી હતી. નાની દમણ ડાભેલથી વાહન રેલી કાઢી હતી. ગુજરાત પોલીસે પકડેલા સાંસદના...
  February 18, 02:16 AM
 • દાનહમાં સંજીવની વીમા યોજના કાર્ડ ફેબ્રુઆરીના અંત સુધી શરૂ કરાશે
  સેલવાસ: દાનહ ખાતે સંજીવની વીમા યોજના કાર્ડ ફેબ્રુઆરી મહિનાના અંત સુધી શરૂ કરાશે હોવાની જાણકારી મળી છે જેને લઇ ટેન્ડરિંગ પ્રોસેસ પણ હાથ ધરાઈ છે. દાનહ ખાતે સંજીવની સ્વાસ્થ વીમા યોજના પ્રદેશ વાસીઓને આરોગ્યને લઇ થતા ખર્ચમાં મોટી રાહાત રૂપ સાબિત થઇ છે સેંકડો લોકોએ સ્થાનિક હોસ્પિટાલીથી લઇ બીજા રાજ્યોની નામી હોસ્પિટલોમાં સંજીવની વિમાનો લાભ લીધો છે જોકે ચાલુ વર્ષે આ વિમાન કાર્ડ રીન્યુ ન થતા લોકો મૂંઝવણમાં મુકાયા હતાં. દાનહ ખાતે 44 હજાર જેટલા પરિવાર સંજીવની કાર્ડ ધારકો છે જેમાં 164920 જેટલા લોકોના...
  February 8, 12:26 AM
 • પ્રશાસન બાળકોના ભવિષ્ય માટે જાહેરાતો સિવાય કંઇ કરતુ નથી
  દમણ: નાની દમણ દુનેઠા પંચાયત ખાતે આજે ગ્રામસભા યોજાઇ હતી જેમા ફરી લોકોનો આક્રોશ જોવા મળીયો હતો. લોકો કહે છે કે પંચાયતને ટેકસ આપીએ છે તો તેનુ શુ ફાયદો , કોઇ કામ તો થતા નથી. ફકત કામોની જાહેરાતો થાય છે પણ અમલીકરણનો અભાવ છે. દુનેઠા પંચાયત ખાતે યોજાયેલા ગ્રામસભામાં હાજર લોકોએ દુનેઠા પંચાયતની હદ વિસ્તારની તમામ સમસ્યાઓ એક પછી એક જણાવી હતી જેમા પાણીની ભારે તંગી મોટો મુદો રહયો હતો. લોકોના જણાવ્યા અનુસાર પ્રશાસનને દરેક બિલ્ડીંગના બાંધકામની પરવાનગી આપવા પેહેલા વોર્ટર હાર્રવેસ્ટીંગનુ નિમાર્ણ કરવામા...
  February 5, 12:15 AM
 • સેલવાસ: 3200 ઔદ્યોગિક એકમો પૈકી માત્ર 180 પાસે ફાયરની NOC
  સેલવાસ: દાનહ ફાયર વિભાગે સમય સુધીની સેવાના ધજાગરા ઉડાવી રહ્યું હોય એમ જણાઈ આવ્યું છે. ઉદ્યોગ પતિઓ અને બીજા અન્ય લોકો NOC ન મળતા પરેશાન થઇ રહયા હોવાની બુમરાણ ઉઠવા પામી છે એની સાથે મોટા પ્રમાણમાં ગોબાચારી ચાલી રહી હોવાના એંધાણ પણ જણાઈ આવ્યા છે. સંઘ પ્રદેશ દાનહ ખાતે લગભગ 3200 જેટલા નાના મોટા ઉદ્યોગો આવેલા છે એની સાથે બિલ્ડીંગો સોસાયટીઓ હોટેલો તેમજ નાના મોટા ધંધાદારીઓએ ફાયર વિભાગ પાસે NOC લેવી પડતી હોય છે. NOCની ફાઇલ પાસ કરવા મોટાપાયે ખાયકીની શક્યતા,દાનહ ફાયર વિભાગ દ્વારા NOC આપવામાં ધાંધિયા એક...
  January 31, 12:20 AM
 • દમણમાં વાઇન શોપ અને બારના નવા કાયદાથી સંચાલકોમાં ફફડાટ મચી ગઇ
  દમણ: દમણ એકસાઈઝ વિભાગે દારૂ વિક્રેતાઓ પર સખ્તાઇથી કાર્યવાહી ની શરૂઆત કરી ગેરકાયદે દારૂની હેરાફેરી પર અંકુશ લાવવાની કવાયત હાથ ધરી છે. જેમાં દારૂ વિક્રેતાઓ જો સ્ટોક, વેચાણ અને એકાઉન્ટ મેન્ટેન નહીં કરે કે રોજે રોજનો હિસાબ ન બતાવે તો ફ્કત દિવસના 5 પેટી જ દારૂ વેચી શકશે, તેવો ફતવો જાહેર કર્યો છે. જેનાથી દમણના દારૂ વિક્રેતાઓમાં ભારે નારજગી સાથે ફફડાટ ફેલાઇ ગયો છે. એકસાઇઝ કમિશનરને રજૂઆત એક્સાઇઝ વિભાગના આ કડક કાયદા સામે ભાજપ પ્રમુખ ગોપાલદાદા દારૂ વિક્રેતાઓ સાથે મળીને એકસાઇઝ કમિશનર...
  January 20, 04:08 AM
 • સેલવાસ: કોલેજે રોકડથી ફી ન સ્વીકારતા બેંકોમાં વિદ્યાર્થીઓનો ધસારો
  સેલવાસ: દાનહમાં સરકારી વિભાગો કેમાંશલેશ પદ્ધતિ અપનાવતા બેંકોમાં લોકોની કતાર વધી રહી છે લોકો કેશલેશ તરફ વળી રહયા છે પણ સરકારી કચેરીઓમાં યોગ્ય શુવિધા નહોવાથી અનેક લોકો સાથે કોલેજના વિદ્યાર્થીઓ પણ લાંબી કતારમાં ઉભા રહેવા મજબુર બન્યા છે. દાનહને કેશલેશ બનાવવા પ્રશાસન પુરજોશમાં તૈયારી કરી રહ્યું છે બીજી તરફ સરકારી તમામ વિભાગો પ્રથમ કેશલેશ બનવાની હોળમાં ઉતાર્યા છે જેને લઇ જેતે વિભાગે કેશ સ્વીકારવાની નાપાડી દેવાઈ છે પ્રશાસનનું કેશલેસ અભિયાન સરકારી વિભાગોમાં નિષ્ફળ દાનહની સરકારી...
  January 19, 01:41 AM
 • નહેરમાં મોં ધોવા જતા સાયલી ગામના બે યુવાનનું ડૂબી જતા મોત
  સેલવાસ: દાનહના સાયલી ગામના ચાર જેટલા યુવાનો રવિવારની રાજા માણવા મધુબન ડેમ ફરવા આવ્યા હતા. જેમાંથી બે યુવાનનું નહેર નજીક સીડી પર હાથ મોઢું ધોવા ગયા હતા જેમાં એકનો પગ લપ્સીજતાં નહેરમાં પડી ગયો હતો . જેને બચાવવામાં બીજો મિત્ર પણ તણાતા બંનેનું ડૂબવાથી મોત થયું હતું. પ્રાપ્ત વિગત મુજબ સાયલી ગામના અંધેર પાડા દિનેશભાઇ પટેલની ચાલમાં સાથે રહેતા એઝાઝ અહમદ અંસારી (21), ઇમરાન અહમદ અંસારી (18) સાથે બીજા મિત્ર દુર્ગેશ કુમાર અને દિનેશ રાય આ ચાર યુવાનો રવિવારની રજા માણવા મધુબન ડેમ ખાતે ફરવા ગયા હતાં. પરત ફરતી...
  January 17, 02:12 AM
 • સેલવાસ: સેલવાસ મોર્ડન સ્કૂલની સફાઈ કર્મચારી પર મોબાઈલ ચોરીનો આરોપ લાગતા ફાંસો લગાવી જીવન ટુૂંકાવ્યું હોવાની ઘટના બનતા વમામલો બિચકાયો છે. મળેલી માહિતી પ્રમાણે ગત શનિવારે મકરસંક્રાતિના દિને સેલવાસ મોર્ડન સ્કૂલની સફાઈ કર્મચારી સોનલ અજય હરિજન (21) ને સ્કૂલના પ્રિન્સિપાલનો ફોન આવ્યો હતો. જેમાં સોનલને સ્કૂલમાં આવવા જણાવ્યું હતું. સોનલ સ્કૂલ પર પહોંચી જોતા પ્રિન્સિપાલ મેડમ સાથે સેલવાસ પોલીસના હેડ કોન્સ્ટેબલ પણ હતા. સોનલને પૂછવામાં આવ્યું હતું કે, બે મોબાઈલ ખોવાયા છે. જે તને મળ્યા છેકે કેમ...
  January 17, 02:02 AM
 • સેલવાસ: સેલવાસમાં આદિવાસી જંગલ જનજીવન આંદોલન દ્વારા મંગળવારના રોજ રેલી કાઢવામાં આવી હતી જેમાં અંદાજે 1500થી વધુ લોકોએ રેલીમાં જોડાયા હતા આ રેલી સેલવાસ સ્ટેડિયમથી નીકળી સચિવાલય ખાતે આવી હતી જ્યાં આ રેલીમાં જોડાયેલા લોકોએ રસ્તા પર બેસી જઈ પોતાની માંગણી અંગે સુત્રોચ્ચારો કર્યા હતાં. 1500થી વધુ લોકોએ રસ્તાપર બેસી જઇ સૂત્રોચ્ચાર કર્યા આ રેલી બાબતેની જાણ થતા સેલવાસ આરડીસી સૌમ્યા મેડમ,મામલતદારટી.એસ.શર્મા,એસપી પ્રમોદકુમાર મિશ્રા,એસડીપીઓ મનસ્વી જૈન,સેલવાસ ચોકી ઇન્ચાર્જ દેવસ્ય સબાસ્ટીયન સહીત...
  January 11, 02:28 AM
 • દીવમાં દિલ્લી, મુંબઇ, અમદાવાદનાં યુવાનોનાં દીલધડક બાઇક સ્ટંટ
  દીવ: દીવમાં નાગવાબીચ સ્થિત ડાયનાસોર પાર્ક ખાતે દિલ્લી,મુંબઇ અને અમદાવાદનાં યુવાનોએ દીલધડક બાઇક સ્ટંટ કરી દીવવાસીઓ અને પર્યટકોની વાહ વાહ મેળવી હતી. આ કાર્યક્રમને નિહાળવા કલેકટર જાની, ડે.કલેકટર શર્મા, પીએસઆઇ લોઇડ સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષથી આ યુવાનોનું ગૃપ દીવમાં બાઇક સ્ટંટનો કાર્યક્રમ કરવા આવે છે. આ ગૃપનાં 6 યુવાનોએ બાઇક પરઅવનવાખતરનાક સ્ટંટ કર્યા હતા.
  January 10, 04:01 AM
 • દમણમાં બર્ડફ્લુના બે સેમ્પલ પોઝીટીવ આવતા દોડધામ
  દમણ: દમણ જિલ્લામાં H5 N1 બર્ડ ફ્લુના બે સેમ્પલ પોઝીટીવી આવ્યા છે. જેના કારણે સમગ્ર જિલ્લાને સર્વેલન્સ ઝોન જાહેર કરી જીવીત પક્ષી ખાસ કરીને મરઘી, ઇંડાના વેચાણ, હેરફેર અને સંગ્રહ કરવામાં આવતા ઉપરોકત તમામ રોગ ફેલાવનાર પક્ષીઓને 30 દિવસ સુધી સંપૂર્ણ પણે બંધ કરી નાંખવામાં આવ્યા છે. રાત્રે 9-00 કલાકે દમણના કલેકટર વિક્રમસિંગ મલિકે તાત્કાલિક એક ઇમરજન્સી બેઠક તેમની ચેમ્બરમાં બોલાવી હતી. દમણ જિલ્લાને પ્રતિબંધક ઝોન જાહેર કરવામાં આવ્યો જેમાં ડેપ્યુટી કલેકટર કરણજીત વડોદરિયા, ડેપ્યુટી કલેકટર...
  January 8, 03:01 AM
 • સેલવાસ દેના બેંકમાં રૂ.10ના 2 લાખના સિક્કા જમા થયા
  સેલવાસ: RBI મુંબઈ દ્વારા જાહેરાત 10 રૂપિયાનો સિક્કો હજુ ચલણામાં બંધ નહિ કરાયની જાહેરાત કરી તમામ બેંકોને તાકીદ કરાઈ છેકે સિક્કાનું ચલણ યથાવત છે 10 નો સિક્કો બંધ થવાની અફવા કારણે સેલવાસ દેના બેંકમાં 2 લાખના સિક્કા લોકોએ જમા કરાવ્યા બેંક કર્મચારીની મુસીબત વધી જવા પામી છે ગત અઠવાડિયે કેટલીક બેંકોએ કંઈક કારણસર 10ના સિક્કા લેવાની નાપાડતા લોકોમાં એક અફવાનો માહોલ ગરમાયો છેકે 10 ના સિક્કાનું ચલણ બંધ થઇ રહ્યું છે વાયુ વેગે અફવા ફેલાતા લોકો 10ના સિક્કા બેંકોમાં જમા કરાવવા લાગ્યા હતા દાનહમાં પણ રૂ.10ના...
  January 7, 01:12 AM
 • અભી તો પાર્ટી શુરૂ હુઇ હૈ, ગુજરાતની ગોરીઓ DJના તાલે ભાન ભૂલી
  દમણ: વિતેલા વર્ષને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા 31 ડિસેમ્બરની રાત્રે સંઘપ્રદેશ દમણ અને વાપી જિલ્લામાં ઠેર ઠેર યુવાપેઠી દ્વારા પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમાં શનિવારની મોડી રાત્રે દમણની હોટલોમાં અને વાપીમાં ઠેર ઠેર યોજાયેલા કાર્યક્રમમાં યુવાનો અને યુવતીઓ ડીજેના તાલે ઝુંમી ઉઠ્યા હતાં. (તસવીરો: હિમાંશુ પડ્યાં, દમણ) તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો....
  January 2, 02:58 AM
 • દમણના યુવાનનું અપહરણ કરનારા 4 ઉમરગામથી ઝડપાયા
  દમણ: ગઈ 26 ડિસેમ્બરના રોજ દમણના સોમનાથ ખાતે આવકાર બિલ્ડીંગમાં રહેતા મૂળ રાજસ્થાની એવા દિનેશ હંતારામ ચૌધરી ઉંમર 23નું તેઓના સબંધી મનાતા ઉંમરગામ ખાતે રહેતા 2 ઇસમો દ્વારા કારમાં આવી અપહરણ કરીગયા હતા.આ ઘટનામાં પોલીસે ઉમરગામથી 4 આરોપીઓની ધરપકડ કરી છે.જ્યારે અપહરણનો ભોગ બનેલા યુવાનનો હજીસુધી કોઇ પત્તો લાગ્યોનથી જેના કારણે પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. દમણના ડાભેલ સોમનાથ ખાતે બનેલી અપહરણની આ ચકચારી ઘટનામાં પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ગત 26 ડિસેમ્બરે અહીના એક રાજસ્થાની યુવાન દિનેશ ચૌધરીનું...
  December 30, 01:44 AM