Home >> Madhya Gujarat >> Ahmedabad District >> Viramgam
 • ડિયમમાંજઇને મેચ કે જીવંત મહેફિલ માણવાની ઘટના કે હરિદ્વારના ઘાટ પર બેસીને ગંગામૈયાની આરતીના સાક્ષી થવાની ઘટના જેવી ઘણી ઘટનાઓ વખતે હંમેશાં કોઇને કોઇ નડનાર પેદા થઇ જાય છે. ‘નડવું’ એક રાષ્ટ્રીય સમસ્યા છે છતાંય નડનાર ઇસમને સજા ફટકારતી કોઇ જોગવાઇ કાયદાએ કરી નથી. કહેવાય છે કે કોઈ માણસ જન્મજાત ગુનેગાર નથી હોતો. નડતરરૂપ બનતી વ્યક્તિ માટે પણ આમ કહી શકાય. સિનેમાહૉલમાં ફિલ્મ જોવા બેઠેલા લોકોની આગળથી સાવચેતીપૂર્વક પસાર થનાર વ્યક્તિના મનમાં જરાય એવો ભાવ નથી હોતો કે ફિલ્મ માણવા બેઠેલી વ્યક્તિને પોતે...
  04:50 AM
 • વિરમગામશહેરના અલીગઢ વિસ્તારમાં સદ્દામની ચાલીમાં પરિવાર સાથે રહેતી સગીરાને રામપુરા (ભંકોડા) યુવક લગ્ન કરવાના ઈરાદાથી ભગાડી ગયો હતો. શોધખોળ કરવા છતાં કોઈ ભાળ નહીં મળતા સગીરાને પિતાએ વિરમગામ શહેર પોલીસ સ્ટેશનમાં રામપુરા (ભંકોડા)ના વિક્રમભાઈ દિલાજી ઠાકોર સામે સગીરાને ભગાડી ગયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વિરમગા શહેર પોલીસ સ્ટેશનના બી.બી. જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબર હેઠળ એન.એન. નીનામા (પો.સ.ઈ.) દિગ્વિજયસિંહ, અજુભા પો.કો. સહિતની ટીમ બાતમીના આધારે પાટણ પહોચી હતી. પાટણથી સગીરા અને યુવક...
  03:30 AM
 • વિરમગામમાંડલ અને દેગોજ રામપુરા સહિત સમગ્ર પંથકમાં આજથી ચૈત્રી નગરાત્રિનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ભક્તિના આરાધકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચુંવાળ પંથકના રામપુરા, કાંઝ અને ભંકોડા સહિત ગામોમાં વિવિધ મંડળો દ્વારા ચૈત્રી નવરાત્રિ મહોત્સવનું આયોજન દર વર્ષની જેમ કરવામાં આવ્યુ છે. નવરાત્રિ મહોત્સવના નવ દિવસ દરમિયાન માતાજીની ભવાઈ, નાટક રાસગરબા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. નવરાત્રિના પ્રથમ દિવસે આજે મંગળવનાર રોજ સ્થાનિક મંડળો દ્વારા માતાજી પાલખીમાં બિરાજમાન કરી ઠેર...
  03:30 AM
 • ઉનાળાની ગરમી વધતા વિરમગામવાસીઓ ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા અને બપોરે
  ઉનાળાની ગરમી વધતા વિરમગામવાસીઓ ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા અને બપોરે 1 થી 4ના સમયમાં પશુપક્ષીઓ ઝાડનો છાયો અને મકાનની છાયામાં સાંજ પડવાના ઈન્તેજારમાં હોય છે. વિરમગામના સવારમાં ધમધમતા રાજમાર્ગો બપોરે સુમસામ થઈ જાય છે અને જાણે બપોરે સ્વયંભૂ કર્ફ્યૂ જેવું વાતાવરણ બની જાય છે. વર્ષે હવામાનનો વર્તારો રેકોર્ડબ્રેક ગરમી પડશે તેવા એંધાણ આપી રહ્યો છે. તસવીર-જયદીપપાઠક વિરમગામના માર્ગો ગરમી વધતા સુમસામ બન્યા
  March 27, 04:30 AM
 • રાજ્યમાંગ્રામ પંચાયતોની મધ્યસત્ર, પેટા ચૂ઼ંટણીનો કાર્યક્રમ આયોગ દ્વારા જાહેરાત કરી દેવામાં આવતા. ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી લડવા ઉત્સુક લોકો સરપંચ તેમજ સભ્યો માટે ફોર્મ ભરવા માટે ધક્કે ચડ્યાં હતા.જેને લઇને ઉમેદવારી ફોર્મ નોધાવા સાથે સ્થાનિક પંચાયતની ચૂ઼ટણીમાં ગરમાવો શરૂ થઇ ગયો હતો. ગ્રામ પંચાયતોની મધ્યસત્ર ચૂંટણી,પ઼ટા ચૂંટણી જાહેર થતાં વિરમગામ તાલુકાના કુલ 6 ગ્રામ પંચાયત મા સરપંચ તેમજ વોર્ડ ના સભ્યો માટે કુલ 95 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા તેમાં ત્યારે 25 માર્ચે ફોર્મ પાછા ખેંચવા ની...
  March 27, 04:30 AM
 • રામપુરા (ભંકોડા) | વિરમગામશ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી છે. છેલ્લા 33 વર્ષથી વિરમગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સઘમાં પ્રમુખ તરીકેની સેવા આપી રહેલા સેવંતીલાલ કે. વોરાની ફરી ત્રણ વર્ષ માટે વરણી કરવામાં આવી. વિરમગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ સાથે શૈક્ષણિક સહિત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા સેવંતીલાલ કેશવલાલ વોરા ધારાશાસ્ત્રી છે. તેઓની સર્વસંમતિથી નિમણૂક થતા જૈન સમાજ આનંદની લગણી છવાઈ છે. વિરમગામ જૈન સંઘના પ્રમુખની વરણી કરાઇ
  March 27, 04:30 AM
 • વિરમગામન.પા.માં ફરજ બજાવતા વિવિધ કર્મીઓને મહેકમ ખર્ચના ખોટા અર્થઘટન હેઠળ છેલ્લા 5 મહિનાથી પગારથી વંચિત રાખવામાં આવ્યા છે. વિરમગામ નગરપાલિકામાં કાયમી ફરજ બજાવતા કર્મચારીઓ મહેકમ ખર્ચનું ખોટું અર્ઘઘટન કરી છેલ્લા 5 મહિનાથી પગારથી વંચિત રખાયા છે એક બાજુ કેન્દ્ર સરકારે નોટબંધી કરી છે.બીજી બાજુ વિરમગામ નગરપાલિકાએ કર્મચારીઓ ને પગારબંધી કરી કર્મીઓને પગારથી વંચિત રખાયા છે જેણે લીઘે કર્મચારીઓને પોતાનું જીવન નિર્વાહ ચલાવવું કરવુ મૂશ્કેલ બન્યું. ભારત ના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના...
  March 26, 02:10 AM
 • ગુજરાતસરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને વર્ષ 2010થી વિભાગોમાં વિભાજીત કરવામાં આવે છે. (1) પ્રાથમિક વિભાગ ધો-1થી 5 (2) ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધો. 6-થી 8 ઉચ્ચ પ્રાથમિક વિભાગ 6થી 8માં ભણાવતા તમામ શિક્ષકોની લાયકાત બી.એસસી અને બી. કોમ અને બીએ અને બીએડ થયેલા છે તેઓ જેતે વિષયમાં નિષ્ણાત શિક્ષક છે કે જેઓ મધ્યમિક શાળાના શિક્ષક તરીકેની લાયકામ ધરાવે છે. તેમજ વર્ષ દરમિયાન 1-5થી ધોરણમા કામકાજના 200 દિવસ અને 800 કલાક છે પરંતુ 6-8 ધોરણમા કામકાજના 220 દિવસ અને 1000 કલાક છે. આમ લાયકાત અને કામકાજના દિવસોમાં તથા સમયના તાપમાન હોવા છતાં...
  March 26, 02:05 AM
 • વિરમગામ : વિરમગામપંથકમાં ગરીબોના હામી અને નીડર પીઠ સામાજીક કાર્યક્રર
  વિરમગામ : વિરમગામપંથકમાં ગરીબોના હામી અને નીડર પીઠ સામાજીક કાર્યક્રર હલુજી મણાજી ઠાકોર નું 86 વર્ષની જૈફ વયે તા. 24 માર્ચ ને શુક્રવારે વિરમગામ તાલુકાના કરકથળ ગામે વહેલી સવારે નિધન થયું હતું. હલુજી ઠાકોર સામાજીક કામ સાથે વિરમગામ,માંડલ, દેત્રોજ તાલુકા સહીત પંથકમાં ઠાકોર સમાજના પૂર્વ પ્રમુખ તરીકે સેવા આપેલુ અને કરકથલ ગામે સરપંચ તરીકે અનેક વખત ચુંટાઈ આવેલ અને વિરમગામ વિધાનસભા વિસ્તારમાં ધારાસભાની ચુંટણી લડેલ હતા. તેમના નિધન થી ઠાકોર સમાજ તથા પંથક ના લોકોમાં શોકની લાગણી છવાયેલ છે સદગતનું...
  March 26, 02:05 AM
 • વિરમગામ | 23માર્ચ શહીદદિન નિમિત્તે વિરમગામ શહેરમાં એબીવીપી દ્વારા મોઢ વણિક જ્ઞાતિની વાડી ખાતે ભારતની આઝાદીના લડવૈયાઅને શહીદ ભગતસિંહ, રાજગુરુ, શહિદ સુખદેવની ફોટો પ્રતિમાને ફુલહાર પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલી આપી હતી. કાર્યક્રમમાં એ.બી.વી.પી.ના તેજશ વજાણી, પ્રવિણ શાહ, કીરણ સોલંકી, ગોપાલ મીર, ફેનીલ ચૌહાણ સહીતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ABVP દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ
  March 25, 02:10 AM
 • કડીમાં શાળા હોસ્ટેલના સંચાલકોએ બે વિદ્યાર્થીને બેટ વડે મૂઢ માર માર્યો
  વિરમગામતાલુકાના વાંસવા ગામના હર્ષ પ્રવિણભાઈ સોલંકી અને વનરાજ ખુશાલભાઈ સોલંકી કડી ખાતે આવેલ પ્રભાવતી ભરતકુમાર પટેલ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલમાં ધો. 11મા અભ્યાસ કરે છે અને પ્રભાવતી સ્કૂલની હોસ્ટેલ નં. 1માં રહે છે. જેઓને 22 માર્ચે રાત્રે 8 કલાક આસપાસ હોસ્ટેલના સંચાલકો દ્વારા લાકડાના બેટ અને પી.વી.સી. પાઇપથી મારમારતા કડી પો. સ્ટે.માં પ્રવિણભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવેલ છે અને બંને વિરમગામ ભાગ્યોદય હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરેલ છે. કડી. પોલીસ સ્ટેશનમાં આપેલ ફરિયાદ અનુસાર 22 માર્ચે...
  March 25, 02:10 AM
 • વિરમગામમાં હાર્દિક પટેલના પૂતળાનું દહન કરાયુ
  વિરમગામશહેરમાં આવેલા વિજય ચોક સરદાર ના બાવલા પાસે ગુરૂવારે બપોરે છોટા હાર્દિક દ્વારા શહીદો ને શ્રદ્ધાજલી આપવા સાથે સરદાર પટેલના બાવલાને પુષ્પાજલી અર્પણ કરેલ અને સાથે છુપા એજન્ડા સાથે આવેલ છોટા હાર્દિક,મયુર પટેલ(ચકો) કેતન પટેલ દ્વારા હાર્દિક પટેલનું પુતળું લાવી બાળવામાં આવ્યું હતું અને સમાજ બચાવો સિત્રોચ્ચાર કરી હાર્દિક મુર્દાબાદ, પાટીદાર સમાજને હિટલર અને પાટીદાર સમાજના નવલોહિયાઅો જાન ગુમાવ્યા તેનો જવાબદાર હાર્દિક પટેલ છે અને હાર્દિકમાં હિંમત હોય તો વિરમગામમાં સભા યોજી બતાવે તેવો...
  March 24, 02:10 AM
 • તાવ, ટાઈફોઈડ, કમળાના કેસ વધતા ગાંધી હોસ્પિટલમાં દરેક બેડ ઉપર બે દર્દી
  વિરમગામ,માંડલ, દેત્રોજ સહિતના પંથકમાં મચ્છરો અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધી જતા પંથકની એક માત્ર સરકારી ગાંધી હોસ્પિટલમાં તાવ, ટાઈફોઈડ, કમળો, ઝાડા-ઊલટીના દર્દીઓનો ધસારો છે. જ્યાં રોજના સેંકડો આઉટડોર દર્દીઓ હોય છે અને તાવ, ટાઈફોઈડ, કમળો, ઝાડા-ઊલટીના ગંભીર જણાતા કેસોમાં દર્દીને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવે છે પરંતુ ઈનડોર પેશન્ટોમાં બેડની સુવિધા નહીંવત હોવાથી 1 બેડ ઉપર 2 પેશન્ટોને દાખલ કરવામાં આવે છે અને બાટલા ચઢાવવામાં આવે છે. જેથી અન્ય દર્દીનું ઇન્ફેકશન લાગવાનો ભય રહે છે. સાથે પેશન્ટો...
  March 24, 02:10 AM
 • વિરમગામ| વિરમગામશહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા રાષ્ટ્રીય શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. 23 માર્ચ શહિદદીન નિમિત્તે વિરમગામ શહેરમાં એબીવીપી દ્વારા મોઢ વણિક જ્ઞાતિની વાડી ખાતે ભારતની આઝાદીના લડવૈયા અને શહીદ ભગતસિંહ, રાજગુરુ શહિદ સુખદેવની ફોટો પ્રતિમાને ફુલહાર પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ આપી હતી. કાર્યક્રમમાં એબીવીપીના તેજશ વજાણી પ્રવિણશાહ કીરણ સોલંકી ગોપાલ મીર, ફેનીલ ચૌહાણ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. એબીવીપી દ્વારા શહિદોને શ્રદ્ધાંજલિ અપાઈ
  March 24, 02:10 AM
 • વિરમગામના શહેરીજનોમાં ટ્રાફીક શિસ્ત આવે તે માટે તંત્ર દ્વારા કડક
  વિરમગામના શહેરીજનોમાં ટ્રાફીક શિસ્ત આવે તે માટે તંત્ર દ્વારા કડક પગલા લેવાની શરૂઆત કરાઇ છે. શહેરમાં આવેલ કે.બી.શાહ સ્કૂલ સામેના સર્કલ ઉપર ટ્રાફીકની ભીડ ભાડવાળી જગ્યામાં કોઈ કાર પાર્ક કરી જતુ રહેતા અને ખાસ્સો સમય ટ્રાફિક પોલીસે રાહ જોવા છતા કાર માલીક આવતા ટાયરમાંથી હવા કાઢતા ટ્રાફિકકર્મી નજરે પડે છે. માટે સાવધાન વિરમગામવાસીઓ ખોટુ પાર્કિંગ કરેલ હશે તો મુશ્કેલીમાં મુકાશો. તસવીર-જયદીપપાઠક વિરમગામમાં ટ્રાફિકના કડક નિયમન માટે તંત્રની કવાયત
  March 24, 02:10 AM
 • ચોમાસાદરમ્યાન વિરમગામમાં ઉપરવાસના પાણીથી ભારે નુકશાન થતું હોય છે. તેની ચર્ચા વિરમગામના ધારાસભ્ય તેજશ્રી બહેન દ્વારા વિધાનસભામાં કરાતા યોગ્ય પગલાની ચર્ચા કરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન ભારે વરસાદ થાય ત્યારે કડી તરફના ઉપરવાસમાંથી ભારે પ્રમાણમાં પાણી વિરમગામ શહેરના નિચાણવાળા વિસ્તારમાં ફરી વળે છે. અને નાગરિકોના જાન માલને નુકસાન થાય છે અને દિવસો સુધી નાગરિકોને અન્યત્ર આશરો લેવો પડે છે તે બાબતે વિરમગામના જાગૃત ધારાસભ્ય ડૉ. તેજશ્રીબેને વિધાનસભામાં અધ્યક્ષને રજૂઆત કરતા માન. મંત્રી,...
  March 24, 02:10 AM
 • મહિલાની બળેલી લાશ મળી, હત્યાની શંકા
  વિરમગામમાંખોડીયાર મંદિર પાસે આવેલ એસબીઆઈ બેંકના કંપાઉન્ડમાં શંકાસ્પદ સળગેલી મહિલાની લાશ પડી હોવાનું બેંકના સિક્યુરિટી ગાર્ડને બુધવારે સવારે 9.30 કલાકે ધ્યાને આવતા અને રાહદારીઓને ખબર પડતા વાત વાયુવેગે શહેરમાં પ્રસરી જતાં ટોળા વળેલ અને લાશ કઇ મહિલાની છે તે જાણવા પ્રયત્ન કરેલ. જે દરમિયાન મૃતક મહિલા મંજુબેન પ્રેહલાદભાઈ દેવીપૂજક રહે લાકડીવાસ રોકડીયા હનુમાન પાસેની હોવાનું ખુલેલ અને એસબીઆઈ બેંકના કંપાઉન્ડમાં પડેલ મહિલાની સળગેલી લાશ શંકાસ્પદ હાલતમાં હતી જેમાં મહિલાની સાડી કંપાઉન્ડ વોલ...
  March 23, 02:05 AM
 • ધાકડી લબ્ધિધામ તીર્થમાં ધાર્મીક કાર્યક્રમો શ્રદ્ધાપૂર્વક યોજાયા
  વિરમગામ-માંડલ માર્ગ પર ના ધાકડી લબ્ધિધામ તીર્થમા તીર્થ પ્રેરક પ.પૂ.આ.ભ. શીલરત્ન સૂરીશ્વરજી મ.સા. આદીઠણાની શૂભ નિશ્રામાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પ.પૂ. આ. દેવ લબ્ધિસૂરિશ્વર જી. મ.સાની પ્રતિષ્ઠા પ્રસંગનો પત્રિકા લેખનનો ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. પ. પૂ. આ.ભ શીલરત્ન સૂરિશ્વરજી મ.સા.એ વ્યાખ્યાન આપવા જણાવ્યું હતું કે 13 વર્ષ પહેલા ઘાકડી લબ્ધિધામ તીર્થમાં આ.દેવ. લબ્ધિસૂરી મહારાજનો અગ્નિ સંસ્કાર થયો હતો. જગ્યા પર કળશ આકારનો મંદિરનું નિર્માણ થયું છે. મંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગ 20 એપ્રિલના...
  March 22, 02:05 AM
 • કર્મીઓની માગ સરકારને પહોંચાડવા આવેદનપત્ર
  વિરમગામમાંડલ અને દેત્રોજ - રામપુરા તાલુકામાં કટાર આધારિન વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓએ વિવિધ માંગણીઓ સરકારના કાને પહોંચાડવા ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વિધાનસભા સત્રમાં ડૉ. તેજશ્રીબેન પટેલ ધારાસભ્ય વિરમગામ દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત થાય, તેવા હેતુસરથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વિરમગામ માંડલ અને દેત્રોજ તાલુકામાં ગ્રામ વિકાસ વિભાગની વિવિધ શાળાના કર્મચારીઓની સમાન કામ - સમાન વેતન અને સમાન જોબ સિક્યોરીટી આપવા બાબતે આવેદનપત્રમુજબ ઓછા પગારમાં નોકરી કરીએ છીએ....
  March 22, 02:05 AM
 • રામપુરા (ભંકોડા) | વિરમગામજૈન સમાજ રચિત જૈન જાગૃતિ સેન્ટરના હોદ્દેદારો નિમાયા હતાં. જૈન જાગૃતિ સેન્ટરના નવા વરાયેલા હોદ્દેદારોએ શપથ લીધા હતા. નવા નિમાયેલા હોદ્દેદારોમાં ડૉ. અશ્વિન શાહ (પ્રમુખ), વિનોદ શાહ (ઉપપ્રમુખ), પીગલ ગાંધી (મંત્રી), પ્રતિક ડગલી (ખજાનચી) અનીલ શાહ (એક્ટિવીટી ચેરમેન)નો સમાવેશ થાય છે. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સંજય શાહ (ચેરમેન જૈન જાગૃતિ સેન્ટર બોર્ડ મુંબઈ) અને રમેશ મુરલીયા (વાય.ચેરમેન સહિત જૈન અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાહતા. વિરમગામ જૈન જાગૃતિ સેન્ટરના હોદ્દેદારો નિમાયા
  March 22, 02:05 AM