Home >> Madhya Gujarat >> Ahmedabad District >> Sanand
 • વિરમગામના નળકાંઠામાં સિંચાઈની સુવિધા માટે સર્વે
  વિરમગામ,સાણંદ,બાવળાઅને નળકાંઠા વિસ્તારના 32 ગામો જે આઝાદીના આટલા વર્ષો બાદ પણ સિંચાઈતી વંચિત છે ત્યાં સિંચાઈ માટે થયેલ જનઆંદોલન બાદ રાજ્ય સરકાર હકારાત્મક બની છે અને તેની કૂળશ્રુતિ રૂપે મંગળવારથી કેન્દ્ર સરકારની એજન્સી વેપ કોસ દ્વારા સર્વે શરૂ કરાશે. આજરોજ વિરમગામ નળકાંઠાના થુલેટા અને અસલગામ વિસ્તારમાં સિંચાઈ ના પાણી માટે સર્વે માટે સાણંદ ફતેવાડીના ઉપાઘ્યાય તેમજ ‘વેપ કોસ’ ના સર્વેક્ષક કે.એસ.પટેલ તેમજ સૌરાષ્ટ્ર શાખાના નર્મદા ના વિભાગ કાર્યપાલક એ.એફ.પરમાર વિસ્તારમાં મુલાકાત લઇ સર્વે...
  02:05 AM
 • બાવળામાંરાત્રીના નાના છોકરાની બાબતે ઝગડો થતાં અેક વ્યકતિને ઇજા પહોંચી હતી. બાવળ‌ામાં પોલીસ સ્ટેશન પાસે રાશમ રોડ ઉપર આવેલા બળીયાદેવ વિસ્તારમાં કાળકામાતાના મંદિર પાસે રહેતા દેવસીભાઈ કોળી પટેલ મજુરીકરીને પોતાના કુટુબનું ગુજરાન ચલાવે છે. ગુરુવારે રાત્રે નવ વાગે દેવસીભાઈ પોતાના ઘરે સભ્યો સાથે બેઠા હતાં. તે દરમિયાન વેલામણી ફ્લેટની પાછળ રહેતા ઉમલાભાઈ કાળુભાઈ કો. પટેલ હાથમાં છરી, અંબિકા સોસાયટીમાં રહેતાં ભલુભાઈ લામકા (ભરવાડ) હાથમાં લોખંડની પાઈપ અને સાણંદ રોડ ઉપર આવેલા બુટભવાની નગરમાં...
  March 25, 02:05 AM
 • વિરમગામમાં વિશ્વ ટીબી દિનની ઉજવણી કરાઇ
  ટીબીની સારવાર માટે ડોટ્સ પધ્ધતિનો ઉપયોગ ટીબીયુનિટ વિરમગામ તથા સાણંદ દ્વારા વિશ્વ ટીબી દિનની ઉજવણીના ભાગરૂપે વાસણા (ઇયાવા) ગામમાં જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી અને લોકોને ટીબીના રોગની ગંભીરતાથી માહીતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ટીબી યુનીટ મેડીકલ ઓફિસર ડૉ.વી.આર.વાઘેલા, પ્રકાશભાઇ પટેલ, નીલેશ પરમાર, કમલેશ પટેલ, નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા, સહિત મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા. વિરમગામ ટીબી યુનીટ મેડીકલ ઓફિસર ડૉ.વી.આર.વાઘેલાએ જણાવ્યુ હતુ કે, બે અઠવાડીયા કરતા વધારે સમયની...
  March 25, 02:05 AM
 • ભાજપા માટે નેશન ફર્સ્ટ, કોંગ્રેસ ક્રાંતિકારીઓને ભૂલી ગઇ : CM
  23માર્ચ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની શહીદના દિવસે યુવા ભાજપા સાણંદ દ્વરા યોજાયેલ શહીદો શ્રદ્ધાજલી વીંરાજલી કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપા ફર્સ્ટનેશન અને નેશન ફર્સ્ટને કેન્દ્રમાં રાખે છે જ્યારે કોંગ્રેસ ક્રાંતિકારીઓને ભૂલી ગઇ છે તેવો કટાક્ષ કર્યો હતો. સાણંદમાં યોજાયેલ ભવ્ય વીરાંજલી કાર્યક્રમમાં ગુરુવારે સાંજે 7 કલાકે સર્વોત્તમ હોટલેથી સ્વર્ણીમ પેટ્રોલ પમ્પ સુધી 1000થી પણ વધારે બાઇકની વિશાળ રેલી યોજાઇ હતી જેમાં યુવાઓ દેશભક્તના રંગ રંગાયા હતા....
  March 25, 02:05 AM
 • સાણંદ |23 માર્ચ શહીદદિન નિમિત્તે શ્રદ્ધાંજલી પુષ્પાજલી કાર્યક્રમ યોજાયા હતા. સાણંદ પોલીસ સ્ટેશન નજીક આરએસએસ દ્વારા શહીદદિન નિમિત્તે વીર શહીદોને પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી. પ્રસંગે મહેન્દ્ર્સિંહ (મોડાસર) પ્રજ્ઞેશસિંહ વાઘેલા, સિદ્ધરાજસિંહ પરમાર, મનન અમિન તથા જયેશ કંસારા ઉપસ્થિત સાણંદની સંસ્કાર વિદ્યાલયમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા વીર શહીદોને પુષ્પાજલી અપર્ણ કરાઈ હતી. સાણંદમા શહીદદિનની ઉજવણી કરવામાં આવી
  March 24, 02:10 AM
 • સાણંદ | સાણંદનામૌરેયા ખાતે આવેલ શારદા વિદ્યામંદિર તથા ગ્લોબલ ઇન્ટરનેશનલ
  સાણંદ | સાણંદનામૌરેયા ખાતે આવેલ શારદા વિદ્યામંદિર તથા ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલનો પ્રથમ વાર્ષિક મહોત્સવ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે કોટક એનર્જીના ચેરમેન સંદીપ મિત્તલ, અતિથિ વિશેષ તરીકે ડો. આનંદમિત્ર બૌદ્ધ, ગુજ. ફિલ્મ કલાકાર ઈશ્વર સમીશ્કર ઉપસ્થિત હતા. કાર્યક્રમમાં શાળાના કેજીથી ધો.9ના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ, એક પાત્રઅભિનય, ડ્રામા કરી તમામ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલનો વાર્ષિકોત્સવ
  March 24, 02:05 AM
 • તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ તથા સાણંદના સંયુક્ત ઉપક્રમે વાસણા ગામ ખાતે વિરાટ આશા સંમેલન યોજાયુ હતુ. આશા સંમેલનમાં નિષ્ણાંત તબીબો દ્વારા આશા બહેનોને જરૂરી આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં વાંસણા ગામના આગેવાન સરદારસિંહ વાઘેલા, સરપંચ મહિપાલસિંહ વાઘેલા, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડો.ધનશ્રી ઝવેરી, ડો.સંગીતા પટણી, ડો.બી.એસ.નિનામાં, ડો.કૌશિક વિઠલાપરા, ડો.દક્ષેશ સોલંકી, એસ.એલ.ભગોરા, નીલકંઠ વાસુકીયા, જયેશ પાવરા સહિત મોટી સંખ્યામાં આશા બહેનો ઉપસ્થીત રહ્યા હતા. તાલુકા...
  March 24, 02:05 AM
 • રાજ્યભરમાંથી 69 ટીમોના 828 ખેલાડીઓએ ભાગ લીધો સાણંદમાં23 માર્ચ શહીદ દિન નિમિત્તે વર્ષોથી યુવાદિવસ ઉજવાતો આવ્યો છે. વર્ષે પણ શહીદ દિનની ઉજવણીના ભાગરૂપે બુધવારે સાણંદ સ્ટેટ બેન્ક નજીક એકલિંગજી મેદાનમાં પૂ. આનંદમૂર્તિજીના હસ્તે કબડ્ડી સ્પર્ધા ખુલ્લી મૂકાઈ હતી. પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપા મંત્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત મહાનુભાવો ઉપસ્થિત હતા. કબડ્ડી સ્પર્ધામાં રાજ્યભરની કુલ 100થી પણ વધારે ટીમો ભાગ લેવા આવી હતી. ગુરુવારે ક્રિકેટ સ્પર્ધા યોજાશે જેમાં પણ ગુજરાતભરમાંથી 100 જેટલી ટીમો ભાગ લેશે....
  March 23, 02:00 AM
 • સાણંદનીઆરબીપટેલ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા 15થી 21 માર્ચ દરમિયાન સાણંદ તાલુકાન બકરાણા ગામે એનએસએસ વાર્ષિક શિબીર યોજાઈ હતી. શિબીરમાં આવર્શ નવીનત્તમ પ્રોજેક્ટો હાથ ધરાયા હતાં. જેમાં ચબૂતરાનું નિર્માણ, લાયબ્રેરિયનો પ્રારંભ તેમજ ઘેર-ઘેર ચકલીઘરોનું વિતરણ પણ કરાયું હતું. શિબીરની પૂર્ણાહુતી પ્રસંગે પૂ. સંત આનંદમૂર્તિજી મહરાજે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતાં. સમગ્ર શિબીરનું આયોજન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. રાજન ચૌહાણ, સહ પ્રો.ઓફિસર, પ્રો.કુલદિપસિંહ વાઘેલા, ભૂતપૂર્વ...
  March 23, 02:00 AM
 • સાણંદ | સાણંદતાલુકાના ચાંગોદર ગામે આવેલી મોતી પ્રોટીન્સ તેલની ફેક્ટરીમાં સવારે 12 કલાકે બંધ ગોડાઉનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને ફાયર ફાઇટરોની મદદથી આગ કાબુમાં લેવાઈ હતી. કંપનીને મોટા પાયે નુકસાની છે પરંતુ જાનહાની કે ઇજાના અહેવાલ નથી. અંગે ચાંગોદર પોલીસમાં પણ કોઈ જાણ કરાઈ નથી. સાણંદની મોતીપ્રોટીન કંપનીમાં આગ લાગી
  March 23, 02:00 AM
 • વિરમગામના સોકલી ફાટક પાસેથી જીવદયા પ્રેમીઓએ પશુધન બચાવ્યું
  વિરમગામ-સાણંદહાઈવે પર સોકલી ગામ પાસેથી ટ્રકમાં કતલખાને લઈ જવાતી 12 ભેંસોને વિરમગામ જીવદયા પ્રેમીઓએ બચાવી ટ્રક ચાલકને વિરમગામ ગ્રામ્ય પોલીસને સોંપ્યો હતો. પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી 12 ભેંસોને વિરમગામ પાંજરાપોળમાં મોકલી અાપી હતી. રવિવારના રોજ હળવદ તરફથી કડી કતલખાને અબોલ પશુ ભરેલ ટ્રક વિરમગામ-સાણંદ હાઈવે પરના સોકલી ગામ પાસે પસાર થઈ રહેલી ટ્રકને વિરમગામ-હળવદના જીવદયાના સભ્યોએ રવિવારે વહેલી સવારેે થોભાવી વિરમગામ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. વિરમગામ ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે પહોંચી...
  March 21, 02:10 AM
 • સાણંદ-કોલટ રોડ પર કાર પલ્ટી ગઇ
  સાણંદ-કોલટ રોડ પર કાર પલ્ટી ગઇ હજુતો સાણંદના ટીપી રોડ માંડ ખુલ્યા છે ત્યાં તો લોકો પૂરપાટ વાહનો લઈને દોડતા થઈ ગયા છે સાણંદ- કોલટ રોડ પાસેથી પસાર થતાં ટીપી રોડ ઉપર અકસ્તમાતે કાર પલટી ગઈ હતી અને અંદર બેઠેલાને ઈજાઓ થવા પામી હતી. જો કે સાણંદ પોલીસમાં અંગે કોઈ નોંધ થઈ નથી.
  March 21, 02:05 AM
 • સર્વે બાદ સરકાર બજેટની ફાળવણી કરશે સાણંદ-બાવળાઅને નળકાંઠા વિસ્તારના 32 ગામો જે આઝાદીના આટલા વર્ષો બાદ પણ સિંચાઈતી વંચિત છે ત્યાં સિંચાઈ માટે થયેલ જનઆંદોલન બાદ રાજ્ય સરકાર હકારાત્મક બની છે અને તેની કૂળશ્રુતિ રૂપે મંગળવારથી કેન્દ્ર સરકારની એજન્સી વેપ કોસ દ્વારા સર્વે શરૂ કરાશે. અંગે સાણંદ પ્રાંત અધિકારી હર્ષવર્ધન સોલંકીએ જણાવ્યું હતું કે સાણંદ-બાવળા-વિરમગામના નળકાંઠા વિસ્તારના 32 ગામનો એરીયા રકાબી જેવો છે જેથી અહીં કેનાલ દ્વારા પાણી પહોંચાડવું શક્ય નથી. પરંતુ ઉપરોક્ત ‘વેપ કોસ’એ...
  March 21, 02:05 AM
 • 3 વાર રેશનકાર્ડ માટે અંગુઠા આપ્યા છતાં...
  સાણંદમાંરેશનકાર્ડ માટેની કતારો જોવા મળી રહી છે. જ્યારથી સાદા રેશનકાર્ડને બદલે બારકોડેડ રેશનકાર્ડ અમલમાં મૂકાયા છે ત્યારથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોની તો ભારે દુર્દશા થઈ છે. રેશનકાર્ડ માટે રાજ્ય સરકારની એજન્સીઓ દ્વારા લેવાયેલ ગ્રાહકોના અંગૂઠા વારંવાર ફરીથી લેવા પડતા હોવાથી લોકોને સાણંદ મહેસૂલ ભવનના વારંવાર ધક્કા ખાવા પડે છે. બારકોડેડ રેશનકાર્ડ માટે સરાકરે નિયુક્ત કરેલી એજન્સી દ્વારા પહેલા ગામડે ગામડે જઈ લોકોના અંગૂઠા લેવાયા હતા અને ત્યાર પછી એવી સિસ્ટમ આવી કે રેશનિંગના...
  March 21, 02:05 AM
 • સાણંદ| 23માર્ચ એટલે શહીદ દિન ભારતમાતાના ત્રણ સપૂતો ભગતસિંહ, સુખદેવ, અને રાજગુરૂએ ઇન્કલાબ જીન્દાબાદના નારા સાથે સ્વતંત્રતાની બલિ વેઠી પર પોતાના પ્રાણ ન્યાછાવર કરી દીધા હતા. આવા વીર શહીદોની પુણ્યસ્મૃતિમાં સાણંદમાં યુવા ભાજપા દ્વારા વીરાંજલી ડાયરાનું આયોજન કરાયું છે. સાણંદની સ્ટેટબેંક પાસે આવેલા એકલિંગજી ફલેટ્સ નજીક યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શંકરભાઈ ચૌધરી, પ્રદિપસિંહ જાડેજા, સહીતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમનો સમય 23 માર્ચ 2017ને...
  March 21, 02:05 AM
 • સાણંદ | સાણંદખાતે વર્ષો જૂની સંસ્થા ઋષી બાલમંદિરનો વાર્ષિતોત્સવ વિશાળ
  સાણંદ | સાણંદખાતે વર્ષો જૂની સંસ્થા ઋષી બાલમંદિરનો વાર્ષિતોત્સવ વિશાળ વાલીગણની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમમાં બાળકોએ વેશભૂષા, ગરબો, એકપાત્રી અભિયન જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌના દિલ જીતી લીધા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓ કાંતિભાઈ પટેલ, મુક્તાબેન પન્નાબેન, બ્રહ્મસમાજ અગ્રણી દિલીપભાઈ રાવલ, પૂર્વ વિદ્યાર્થીની હેતલ પટેલ ઉપસ્થિત હતા. સાણંદના ઋષી બાલમંદિરનો વાર્ષિકોત્સવ યોજાયો
  March 20, 02:15 AM
 • નળકાંઠાના9 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે તેમજ તેમના પર થયેલા અત્યાચારને લઈને પાંચ મુદ્દાઓની માંગ સાથે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલ રાય આગામી ત્રણ દિવસ સુધી નવ ગામની મુલાકાત લેશે. પાર્ટીના મીડિયા સંયોજક હર્ષિલ નાયકના જણાવ્યા અનુસાર 20થી 22 માર્ચ દરમિયાન ગોપાલ રાય ખેડૂતોને મળીને સંવાદ કરશે અને તેમની પાંચ માંગણીઓનું નિરાકરણ આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની રણનીતિ પણ તૈયાર કરશે. ગત 14 ફેબ્રુઆરીએ સાણંદના નળકાંઠા વિસ્તારના ખેડૂતો દ્વારા સિંચાઈના પાણીની માંગ સાથે...
  March 20, 02:10 AM
 • સાણંદના સદભાવના કેન્દ્ર દ્વારા સેવાના નવા પ્રકલ્પોની શરૂઆત
  સાણંદના સદભાવના કેન્દ્ર દ્વારા સેવાના નવા પ્રકલ્પોની શરૂઆત સદભાવના કેન્દ્ર દ્વારા ટપાલ ચોક ખાતે પીવાના પાણીની પરબ શરૂ કરાઈ છે અને આગામી સમયમાં પાંચ નવી પરબ શરૂ કરનાર છે.આ ઉપરાંત સંસ્થા ખાતેથી માત્ર રૂા. ટોકન લઈને બપોરે 11 થી 1.30 દરમિયાન સ્વાસ્થ્યયુક્ત પુરી,શાક,તળેલા મરચાના પેકેટ આપી રામરોટી અભિયાન શરૂ કરાયુ છે. અગ્નિસંસ્કાર માટેની કીટ માત્ર રૂા. 101ના ટોક દરે આપવાની શરૂ કરાઈ છે. તસવીર-જીજ્ઞેશસોમાણી
  March 20, 02:10 AM
 • સાણંદ| સાણંદતાલુકાના સરી ગામે શનિવારે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, એપીએમસી ચેરમેન ખેંગારભાઈ સોલંકી, વા. ચેરમેન દિલિપસિંહ બારડ, જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી. પટેલ, કમાભાઈ રાઠોડ, સાણંદ તા.પં. પ્રમુખ જે.પી. વાઘેલા, સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આધારકાર્ડ રેશનકાર્ડ મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના, વિધવા સહાય, આવક-જાતિ દાખલા, વૃદ્ધ સહાય જેવા 1200 જેટલા પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો. ઘર આંગણે સેવા...
  March 19, 03:30 AM
 • સાણંદ| તાલુકાનાબકરાણા ગામે આર.બી. પટેલ કોલેજ સાણંદ દ્વારા આયોજિત એનએસએસ શિબિરની ગુજ યુનિ.ના એનએસએસ કો. ઓર્ડિનેટર ડૉ. નટુભાઈ વર્મા, ટાટા સંસ્થા મુંબઈના પ્રોગ્રામ ઓફિસર વિનય ત્રિવેદી, લાયન્સ ક્લબ ઓફ માનવમંદિરના તેજસ વોરા વિ. ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની કામગીરીને બિરદાવી હતી. બકરાણા ખાતે NSS શિબિરની મુલાકાત લેતા અગ્રણીઓ
  March 19, 03:30 AM