Home >> Madhya Gujarat >> Ahmedabad District >> Rampura
 • વડાવલીમાં કોમી તોફાન : 1 મોત, 14 ઘાયલ
  સમરસ ગામ માટે મુસ્લિમ સરપંચ અને સભ્યો નક્કી કરાયા અને બહારથી પલીતો ચંપાયો છાત્રોના ઝઘડામાં સુણસર, રામપુરા અને ધારપુરી ગામના લોકોએ હુમલો કર્યો સૂત્રોના જણાવ્યા મુજબ, વડાવલી પરીક્ષા કેન્દ્રમાં સવારે પરીક્ષા આપવાના સમયે મુસ્લિમ અને ઠાકોર જ્ઞાતિના છાત્રો વચ્ચે કોઇ કારણસર ઝઘડો થતાં મારપીટ થઇ હતી. જેના લીધે થોડા સમયમાં વાત વણસી હતી. સુણસર, રામપુરા અને ધારપુરી ગામના લોકોના ટોળા ઘાતક હથિયારો સાથે વડાવલી ગામે ધસી આવી અચાનક હુમલો કરી દીધો હતો. જેમાં ગામ નજીક આવેલા પરામાં રહેતા 15 જેટલા મુસ્લિમ...
  03:40 AM
 • કોઇન્તિયાગામે મિત્રો સાથે તળાવમાં નહાવા માથે ગયેલા પાટીદાર યુવકનું તળાવના પાણીમાં ડુબી જતા મોત નીપજ્યુ હતુ. ત્રણ બહેનો વચ્ચેના માત્ર એક ભાઈનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. કોઇન્તિયા ગામ સહિત પંથક ઘેરા શોકની લાગમી પ્રસરી જવા પામી હતી. અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર કોઇન્તિયા ગામે સામાન્ય પરિવારના રઘુનાથ ભાઈ પટેલનો આશાસ્પદ પુત્ર હાર્દિક ઉ.વ. 20 શુક્રવારના રોજ સાંજના સમયે મિત્ર સાથે તળાવમાં નહાવા માટે ગયો હતો.ન્હાતી વખતે યુવાન અચાનક તળાવમાં પાણીમાં ગરકાવ થઈ જતા તેના મિત્ર...
  02:05 AM
 • દેત્રોજતાલુકા આરોગ્ય કચેરીમાં ગુરૂવારના રોજ વર્લ્ડ ટી.બી. દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 24 માર્ચ વર્લ્ડ ટી.બી. દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ડૉ. સંધ્યા રાઠોડ ( તાલુકા હેલ્થ ઓફિસર) દેત્રોજ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ટી.બી. યુનિટના ચિંતમભાઈ (એસટીએસ) દિપકભાઈ, દેત્રોજ માંડલ તાલુકાની આયા બહેનો સહિત ઉપસ્થિત રહ્યા હતા. દેત્રોજમાં ટી.બી. (શય) રોગ અંતર્ગત જનજાગૃતિ લાવવા માટે આયા બહેનો દ્વારા બેનરો સાથે રેલી યોજી હતી. ડૉ. સંધ્યા ડી. રાઠોડ (તાલુકા હેલ્થ ઓફિસર) ટી.બી. (શય) રોગના...
  March 24, 02:05 AM
 • રામપુરા (ભંકોડા) |દેત્રોજ ગામ નજીક આવેલી ઐતિહાસિક ગેંબીટીંબાની જગ્યામાં રાંદલ ભવાની શક્તિ મંડળ દ્વારા આગામી તા. 26-3-17ને રવિવારના રોજ રાંદલ ભવાની 108 (જોડાલોથા) તેડાનો ભવ્ય ઉત્સવ યોજાશે. પ્રેરણાસ્ત્રોત બાલકૃષ્ણ બાપુ (ભાગવત કથાકાર) ઉત્સવનું ઉદઘાટન કરશે. સવારે 8-30 કલાકેથી માતાજીનું વિધિવત પૂજન, મહાપ્રસાદ, સાંજે 5 કલાકે કુમારિકા પૂજન સંધ્યા આરતી અને રાત્રે 8-30 કલાકે કલાકારો દ્વારા માતાજીના ગરબા યોજાશે. ઉત્સવમાં રાજકીય અગ્રણીઓ ડૉ. તેજશ્રીબેન પટેલ (ધારાસભ્ય), કાંતાબેન કુંવરજી ઠાકોર (જિલ્લા સદસ્ય) સહિત...
  March 24, 02:05 AM
 • રઘાણી : સ્વ.સુમિતભાઈ મણિલાલ રઘાણી (જી-8,રજનીગંધા ફ્લેટ, વેજલપુર). શાહ: સ્વ.હર્ષિદાબહેન સંદીપકુમાર શાહ (13,ઉષાકિરણ એપાર્ટમેન્ટ, વિજયા બેંક સામે, મણિનગર). મકવાણા: સ્વ.શીવીબહેન બાવાભાઈ મકવાણા (શિવલાલખ્રિસ્તીની ચાલી, બહેરામપુરા). શાહ: સ્વ.મધુબાળા સુરેશચંદ્ર શાહ (એ-2,રત્નાકર રેસિડેન્સી, ચોકસીપાર્ક, ભાડુઆતનગર, મણિનગર). પટેલ: સ્વ.મુકેશભાઈ દેવેન્દ્રભાઈ પટેલ (3,મહેચ્છા સોસાયટી, બસ સ્ટેન્ડ પાસે, ઇસનપુર). શેખા: સ્વ.સોમાભાઈ ભીમજીભાઈ શેખા (સૂતરિયાનીચાલી, ગીતામંદિર રોડ, કાંકરિયા). સોની: સ્વ.જગદીશચંદ્ર...
  March 23, 03:40 AM
 • ગુજરાતવિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ વહેલી યોજાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે રાજ્ય ચૂંટણીપંચે કેટલીક ગ્રામ પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે. દેત્રોજ રામપુરા તાલુકામાં અશોકનગર અને કોઝ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાશે. સરપંત સહિત વોર્ડ બેઠકની ચૂંટણી યોજાશે જ્યારે ખાલી પડેલી ગ્રામ પંચાયતોમાં વોર્ડ બેઠકોની બહાર પડતાની સાથે ચૂંટણી થવાની છે. તેવા ગામોમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. અશોનગર ગ્રામ પંચાયતમાં સરપંચ માટે સામાન્ય સાથે આઠ વોર્ડની...
  March 23, 02:00 AM
 • રામપુરા (ભંકોડા)| દેત્રોજતાલુકા ભાજપ દ્વારા શનિવારના રોજ દેત્રોજ તાલુકા મથકે
  રામપુરા (ભંકોડા)| દેત્રોજતાલુકા ભાજપ દ્વારા શનિવારના રોજ દેત્રોજ તાલુકા મથકે તાજેતરમાં ભાજપ તરફી આવેલા પરિણામો લઈ વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. દેત્રોજમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આર.કે. ઠાકોર (મંત્રી જિલ્લા ભાજપ) કીર્તિભાઈ જાની દેત્રોજ ભાજપ) ઈશ્વરજી ઠાકોર (અદાણી (દેત્રોજ તા.પ. કારોબારી) હરીભા સોલંકી (ઉપપ્રમુખ પ્રથા ભાજપ) રમેશજી ઠાકોર (સરપંચ-દેત્રોજ) સણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. દેત્રોજ તાલુકા ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવાયો
  March 22, 02:00 AM
 • માંડલદસાડા માર્ગ પર આવેલા ગંજ શોહરા કબ્રસ્તાનમાં ગેરકાયદે થયેલા બાંધકામમાં આપવામાં આવેલા વીજ કનેક્શન કાપવા કબ્રસ્તાનમાં સેવા કરતાં અરજદારે માંડલ યુજીવીસીએલના ઈજનેરને લેખિત માંગ કરી છે. માંડલ ગામે કસ્બામાં રહેતા હંગાત મહંમદ હનીફ મહેબૂબભાઈ પેઈન્ટર કામ સાથે ગંજ શોહરા કબ્રસ્તાનમાં સેવા બજાવે છે. તેઓ માંડલ યુજીવીસીએલના ઈજનેરને કબ્રસ્તાનની જગ્યામાં ગેરકાયદે બાંધવામાં આવેલ રહેણાંક મકાનમાં આપવામાં આવેલા વીજ કનેક્શન કાપવા માંગ કરી છે. ખોટા પૂરાવાઓ ઉભા કરી વીજ કનેક્શન લેવામાં આવ્યા...
  March 20, 02:10 AM
 • આઠમીમાર્ચ મહિલા દિને નિતીનભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. મહિલા ધારાસભ્યોને એક કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે. જાહેરાત સંદર્ભ ડૉ. તેજશ્રીબહેન પટેલ ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આઠમી માર્ચ મહિલાદિન નિમિત્તે નીતિનભાઈ પટેલ (માર્ગ -મકાન મંત્રી)એ 1 કરોડની ગ્રાન્ટ મહિલા ધારાસભ્યને અાપાશે. તેવી જાહેરાત કરાઇ હતી, પરંતુ ગ્રાન્ટથી સ્ટેટમાં માર્ગના ડામર સહિતના કામ થઈ શકશે. ગામની અંદરના માર્ગ સહિતના કામો ગ્રાન્ટમાંથી થઈ શકશે નહીં. નિતીનભાઈ પટેલ માર્ગ -મકાન વિભાગના મંત્રી છે,પંચાયતની અંદરના...
  March 20, 02:10 AM
 • રામપુરા (ભંકોડા) | રાજ્યપરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી શિષ્યવૃત્તિની પરીક્ષામાં
  રામપુરા (ભંકોડા) | રાજ્યપરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી શિષ્યવૃત્તિની પરીક્ષામાં દેત્રોજ-બ્રાંચ શાળાની વિદ્યાર્થીની સારા માર્ક મેળવી મેરીટમાં આવી છે. શાળાના આચાર્ય પણ શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીનીને પ્રમાણપત્ર સાથે પ્રતિક ભેટ આપી સન્માન કર્યું હતું. દેત્રોજ બ્રાન્ચ શાળામાં ધો. 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ચૌહાણ રાધીકા જીતેન્દ્રસિંહ 138 ગુણાંકન મેળવી મેરીટમાં સ્થાન મેળવ્યું છે. શાળાના આચાર્યે મહેશભાઈએ વિદ્યાર્થીનીને પ્રમાણપત્ર સાથે પ્રતિક ભેટ આપી સન્માન કર્યું હતું. દેત્રોજ...
  March 18, 02:05 AM
 • દેત્રોજનાકોઈન્તિયા ગામની સીમમાં આવેલી તલાવડીની બાજુમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા 4 શકુની ઓને દેત્રોજ પોલીસે ઝડપી લીધા હતા.જ્યારે પોલીસને જોઈ બે શકુનીૂઓ નાસી ગયા હતાં. રૂ. 2160ની રોકડ નો મુદ્દામાલ કબજે કરી તમામને જેલ હવાલે કર્યા હતાં. નાસી છૂટેલા બે શકુનીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. દેત્રોજ પો.સ્ટેના બી. જે. પુરોહીત (પો.સ.ઈ) સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દસમિયાન બાતમી મળી હતી. વિજય પુરોહિત પો.સ.ઈ તથા રાજુભાઈ (એએસઆઈ) ગણપતસિંહ, ગણેશભાઈ, હરદેવસિંહ સહિતની ટીમે કોઈન્તિયા ગામની...
  March 17, 02:05 AM
 • રામપુરા(ભંકોડા)| આરોગ્ય,સામાજિક અને ધાર્મિક સહિત સંસ્થા�ના ટ્રસ્ટી�એ પોતાના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી. શનિવારના રોજ રાણપુરા પાંજરાપોળના અબોલ પશુ� અને શાળાના બાળકો સાથે પરિવાર, મિત્રો સાથે જન્મદીન ઉજવ્યો હતો. રામપુરા(ભંકોડા)ના વતની ચીનુભાઈ હિંમતલાલ શાહ (હાલમુંબઈ) અને પ્રવિણભાઈ આત્મારામ મહેતા બંને પોતાના જન્મ દિવસની ઉજવણી પરિવાર, મિત્રો સાથે પાંજરાપોળ અબોલ પશુ�ને ધાસચારો અને શાળાના બાળકોને બટુક ભોજન આપી અનોખી ઉજવણી કરી હતી. પાંજરાપોળ અને શાળામાં જન્મ દિવસની ઉજવણી કરી
  March 13, 04:50 AM
 • સુરત | સગરામપુરામાં ખાતે એસી રીપેરિંગનું કામ કરતાં અને નોટબંધી દરમિયાન રૂપિયા 17 લાખ બેન્કમાં જમા કરાવનાર સાગર મોદીને ત્યાં સરવે કર્યો હતો. આજે બીજા દિવસે સાગર મોદીએ પીએમજીકેવાયમાં (પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના) હેઠળ રૂપિયા 15 લાખ કબૂલ્યા હતા. જ્યારે ટેક્સટાઇલની બે પેઢીઓએ રૂપિયા 1.20 કરોડ કબૂલ્યા હતા. નોટબંધી દરમિયાન આઇટીના એસએમએસ અને મેઇલનો જવાબ નહીં આપનાર સગરામપુરાના એસી. મિકેનિક સાગર મોદી રિપેરિંગના મોટા કોન્ટ્રાકટ ધરાવતો હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતુ.
  March 10, 03:35 AM
 • દેત્રોજરામપુરા તાલુકાના છેવાડે આવેલા બાલસાસણ ગામે સામાન્ય બાબેત બે જૂથોમાં તકરાર થતા બંને જુથોએ દેત્રોજ પોસ્ટેનાં ફરિયાદ નોંધાવા પામી છે. બાલસાસણ ગામે પટેલ વાસમાં રહેતા સુધીરભાઈ પટેલ સમીના સમયે પોતાના ઘરે હતા. તે દરમિયના પ્રધાનજી પુંજાજી ઠાકોર સહિત અન્ય ઠાકોર ગે. સભ્યપદે મંડળી રચી ગંદી ગાળો બોલી હુમલો કર્યો હતો. પટેલ યુવતીને ભગાડી લઈ ગયેલ હોય પરત સોંપી દેવાની વાતની અદાવત રાખી તકરાર થઇ હતી. એક જુથના સુધીર કુમાર રતિલાલ પટેલ રહે. બાલાસાહેબ સામેના જુથ સામે દેત્રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ...
  March 9, 02:20 AM
 • રામપુરા | દેત્રોજબ્રાન્ચ શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત અંગેનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત અધ્યાનીના સ્તે દીપ પ્રાગાટ્યથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કૌશીકભાઈ પટેલ શ(અધ્યક્ષ-દેત્રોજ બ્રાન્ચ શાળા વ્યવસ્થાવન સમિતિ) કાન્તીભાઈ પ્રજાપતિ (કિરણ સિંહ દેત્રોજ) ચેતના બેન ( અધ્યક્ષ દેત્રોજ તાલુકા શાળા વ્યવસ્થાપન સમિતિ) શાળાના આચાર્ય સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં. દિપીકાબેન વિજ્ઞાન દિવસને અનુરૂપ વક્તવ્ય...
  March 5, 02:05 AM
 • દેત્રોજમાંયુવક દ્વારા દરબારી સમાજ વિરુદ્ધ અશોભનીય વાણીમાં ઓડિયો રેકોર્ડીંગથી દરબારી સમાજની લાગણી દુભાઈ હતી. દરબારી સમાજના યુવાનો રોષે ભરાયા હતા. દેત્રોજમાં તંગદીલી સર્જાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બનાવના બીજા દિવસે પણ કાયદો વ્યવસ્થા બરકરાર રાખવા જિલ્લા પોલીસ અને એસ.આર.પી.ની ટુકડીઓ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ તેમજ બંને સમાજના આગેવાનોએ શાંતિ અને સુલેહ ભર્યા વાતાવરણ સર્જાય તેવા પ્રયાસ હાથ ધર્યા છે. તંગદીલીને લઈને સમાજની જાનને પણ ચુસ્ત પોલીસ...
  March 3, 02:25 AM
 • રામપુરા(ભંકોડા) | રામપુરા(ભંકોડા)ની શાહ એચ. એમ. સર્વોદય વિદ્યાલયમાં શિક્ષક પરિવાર
  રામપુરા(ભંકોડા) | રામપુરા(ભંકોડા)ની શાહ એચ. એમ. સર્વોદય વિદ્યાલયમાં શિક્ષક પરિવાર દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓના શુભેચ્છા સમારોહ અને શાળામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પંકજભાઈ શાહ વયમર્યાદાને કારાણે નિવૃત્ત થતા વિદાયમાન યોજાયો હતો. સમારોહ દરમિયાન શાળાના શિક્ષક રમણભાઈ પટેલ ( પરિવાર)ના માતૃશ્રીની પ્રેરણાથી ભોજન આપવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીઓ, શિક્ષકો સહિત સૌએ સાથે ભોજન લીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે. કે આગામી તા. 5-3-2017ના રોજ મદ્રિસણા સામે ઉમીયામાતાજી તથા મહામંત્રી સહિત...
  March 3, 02:25 AM
 • રામપુરા (ભંકોડા)ની સર્વોદય વિદ્યાલયમાં ધો.10-12ના વિદ્યાથીઓનો વિદાય સમારોહ
  રામપુરા (ભંકોડા)ની સર્વોદય વિદ્યાલયમાં ધો.10-12ના વિદ્યાથીઓનો વિદાય સમારોહ રામપુરા(ભંકોડા)માં આવેલી શાહ એચએમ સર્વોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતાં ધો. 10-12ના વિદ્યાથીઓનો શુભેચ્છા સમારોહ સાથે શાળાનાં ક્લાર્કનો વિદાયમાન મંગળવાર ના રોજ યોજાઈ ગયો. શાળાના વિશાળ હોલમાં યોજાયેલા સમારંભમાં જે.પી. થરેલ (પૂર્વ આર્ચાય, ટ્રસ્ટી) પ્રવીણભાઈ એ. મહેતા (ઉપપ્રમુ) હસમુખભાઈ શાહ (ટ્રસ્ટી) જીતુભાઈ મહેતા (ટ્રસ્ટી) કનુજી ઠાકોર (સરપંચ), ડી. કે શાહ (ઉપપ્રમુક જૈન સંઘ) અરવીંદગીરી ગૌસ્વામી (આચાર્ય) સહિત શિક્ષકો વિદ્યાથીઓ...
  March 1, 02:15 AM
 • મ્યુનિસિપલ બોર્ડમાં બરાબર ગાંધીજીના ફોટા ઉપર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા
  મ્યુનિસિપલ બોર્ડમાં બરાબર ગાંધીજીના ફોટા ઉપર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. તાજેતરમાં બોર્ડની બજેટ બેઠકમાં થયેલી અભૂતપૂર્વ ધમાલ પછી મેયર સીસીટીવી મૂકવાનો નિર્ણય કર્યો હતો. પણ તેનો અમલ રીતે થશે તે કોઈએ વિચાર્યું નહીં હોય. બેઠકમાં સભ્યો વચ્ચે ઘર્ષણ પછી બોર્ડની બેઠકમાં મોબાઈલ ફોન લાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે સોમવારે મળેલી બોર્ડની બેઠકમાં કોર્પોરેટર્સે પ્રતિબંધનો છડે ચોક ભંગ કર્યો હતો અને મોબાઈલમાં સાથે હાજરી આપી હતી. બહેરામપુરાના કાઉન્સિલર યુસુફ અજમેરી મોબાઈલનો ઉપયોગ કરતા...
  February 28, 03:30 AM
 • રામપુરા ભંકોડા | દેત્રોજતાલુકાના છેવાડે આવેલા વાસણા(છ) ગામની પ્રા. શાળામાં અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. બે દિવસીય યાત્રા-પ્રવાસમાં સૌરાષ્ટ્રના મહત્ત્વના સ્થળોની યાત્રા કરી હતી. પ્રા. શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા મધુબહેન દ્વારા ધો.-5માં અભ્યાસ કરતા બાળકોનો એક દિવસીય યાત્રા-પ્રવાસનું સ્વખર્ચ આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિમંદિર ગાંધીનગર સે.-28 ગાર્ડન, મહાત્મા મંદિર અને અક્ષરધામ સહિત સ્થળો દર્શન કરાવ્યા હતા. શાળાના આચાર્ય મહેશભાઈ સહિત શાળા પરિવાર, ગ્રામજનોએ...
  February 28, 02:30 AM