Home >> Madhya Gujarat >> Ahmedabad District >> Dholka
 • ધોળકાપાસે એક યુવકને ટ્રકચાલકે અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું.બનાવ અંગે પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ધોળકાનાં કુબેરજી મંદિર પાસે રહેતા રાણા ભીખાભાઈ કાળીદાસ ઉ.વ.29 બગોદરા તરફથી ધોળકા તરફ પોતાનું બાઈક લઈને આવી રહ્યાં હતાં ત્યારે ધોળકા નજીક તેમનાં બાઈકમાં પેટ્રોલ ખતમ થઈ જતાં પંપ પરથી પેટ્રોલ લેવા જતી વખતે પુર ઝડપે આવી રહેલા ટ્રકનાં ચાલકે યુવકને હેડફેટે લઈ લીધો હતો. દુર્ઘટનાંની જાણ થતાં 108 ઘટના સ્થળે દોડી ગઈ હતી. પરંતુ યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેનું ઘટનાસ્થળે કમકમાટી...
  02:00 AM
 • 23માર્ચને ગુરુવારના રોજ ધોળકામાં વિશ્વકર્માવાડી હોલ, કલિકુંડ, ગાયત્રી મંદિર પાસે, સાંજના 7 વાગે ભાજપ દ્વારા શહિદ દિનની ઉજવણી કરવામાં આવી. ભારતની આઝાદી માટે ક્રાંતિકારી યુવાન શહીદ ભગતસિંહ રાજગુરુ સુખદેવના ફોટાઓ મૂકી ફૂલહાર પુષ્પાજલીં શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો. કાર્યક્રમની અંદર ધોળકા શહેર ખાતે વિસ્તારક તરીકે નિમણૂંક પામેલ દશરથસિંહ રાણા, પ્રમુખ સ્થાને રાખવામાં આવ્યો હતો. શ્રદ્ધાંજલી કાર્યક્રમની સાથે ધોળકા શહેરનાં વોર્ડ નં. 3ના મુખ્ય કાર્યકર્તાઓની ચિંતન મિટિંગ...
  02:00 AM
 • ધોળકા ભાલપંથકમાં ઘઉંનું સારુ ઉત્પાદન, APMCમાં ઘઉની વિપુલ આવક શરૂ થઇ
  ધોળકાનાંભાલ પંથકમાં મોટાભાગનાં ખેડુતો શિયાળાના ભાલિયાં ઘઉંની ખેતી કરે છે અને જેની કાપણીમા પદ્ધતિના તથા જુની ધરોળથી જુદી-જુદી રીતે ઘઉંની કાપણી થઈ રહી છે. ઘઉંના ઉતારો વર્ષ વધુ આવતાં ખેડુતો ખુશ-ખુશાલ થઈ ગયા છે. ધોળકા તાલુકામાં અંદાજીત 120થી 125 હાર્ડવેસ્ટર્સ પંજાબ, હરિયાણા, મધ્યપ્રેદેશથી લોકો કાપણી માટે આવી ગયા છે. મશીનથી ઘઉં, ડાંગર, અસાળિયો, સવા, કસૂમ્બી જેવાં પાકોની કાપણી કરવામાં આવે છે. હાર્ડવેસ્ટર મશીનથી પાકની કાપણી 20 મીનિટે એક વીઘા કાપણી થાય છે. જ્યારે મજૂરો દ્વારા અથવા થ્રેસર મશીનોથી આના...
  March 25, 02:00 AM
 • બાવળામાંધોળકા રોડ ઉપર આવેલા મણીનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામીનારાયણ મંદિરમાં બિરાજમાન અક્ષરધામના અધિપતિ સર્વોપરી સ્વામીનારાયણ ભગવાન, અબજીબાપા, સ્વામીનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર 1008 મુક્તજીવન સ્વામીબાપાનો 46મો વાર્ષિક પાટોત્સવ 26 તારીખને રવિવારે ગાદીના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પુનિત નિશ્રામાં ઉજવાશે. પ્રસંગે પાટોત્સવ વિધિ વૈદિક મંત્રોચ્ચાર સાથે થશે. ભગવાનને છપ્પન ભોગનો અન્નકુટ ધરાવવામાં આવશે. ત્યારબાદ મહાઆરતી થશે અને આચાર્ય મહારાજ...
  March 25, 02:00 AM
 • ભૂપેન્દ્રસિંહે જેવી ખેલદિલી નીતિનભાઇ, આત્મારામ દેખાડે
  ધોળકાની મુસ્લિમ કન્યાને સાઉદી અરેબિયામાંથી મુકત કરાવવા માટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દરમિયાનગીરી કરતા તેનો છૂટકારો થયો હતો, બાબતને ટાંકીને કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે ચુડાસમાનો આભાર વ્યકત કરવાની સાથે ટકોર પણ કરી કે મંત્રી ચુડાસમા જેવી ખેલદિલી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંત્રી આત્મારામ પરમાર પણ દેખાડે.
  March 23, 02:55 AM
 • બાવળાનગરપાલિકા હદ વિસ્તારમાં જે લોકોએ રોડ રસ્તાઓ અને બજારમાં દબાણો કર્યા છે તેમને બે દિવસમાં પોત પોતાના દબાણો દૂર કરી દેવા તેણી જાણ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જાતે દબાણો દૂર નહીં કરવામાં આવે તો પાલિકાતંત્ર દ્વારા દૂર કરવામાં આવે છે તેવી જાણ કરતાં દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બાવળા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા ગૌરવપથ રોડ, મુખ્ય બજાર, ઢેઢાળ ચોકડી, ધોળકા રોડ અને પાલિકા વિસ્તારના રોડ રસ્તાઓ ઉપર દબાણો કરવામાં આવ્યા છે. દુકાનદારોએ પોતાની દુકાનો આગળ પાકા ઓટલા કરી આગળ રોડ...
  March 23, 02:00 AM
 • ધોળકા| શ્રીનેહરૂ એજ્યુુકેશન સોસાયટી સંચાલિત શેઠ ડી.કે.શાહ હાઈસ્કૂલમાં પોતાના શૈક્ષણિક કાર્યના પચાસ વર્ષ પૂર્ણ કર્યા તેનો સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સન્માન અને વર્ષના એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડના વિદ્યાર્થીઓના શુભેચ્છા સમારંભનો કાર્યક્રમ યોજાયો જેમાં લાલજી મહારાજની જગ્યા સાયલાના મહંતશ્રી પધાર્યા હતા. તેમજ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા તેમને શિક્ષણનો વ્યાપ વધે અને વિદ્યાર્થીનું જીવન સારુ બને તેવી શુભેચ્છા આપી...
  March 21, 02:00 AM
 • જિલ્લાકલેક્ટર અવનતિંકાસિંઘ, ડીડીઓ ભાર્ગવી દવે, ધોળકા પ્રાંત અધિકારી ઋતુરાજ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી.પટેલ, તાલુકા ભાજપ, શહેર ભાજપના હોદ્દેદારો આગેવાનો, નગરપાલિકા, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત તેમજ તમામ સરકારી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતાં. કાર્યક્રમિમાં 125 જેટલા જુદી-જુદી કચેરીઓને લગતા પ્રશ્નોની રજુઆતો થવા પામી હતી. જેમાંથી ઘણાતો અરજદારો પણ હાજર હોતાં. મોટાભાગના પ્રશ્નોનો નિકાલ કરવાની મુદ્દતો આપીને નિકાલ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કોઈ વિરોધના કરે તે માટે...
  March 18, 02:00 AM
 • બાવળામાં પ્રગતિસેતુ કાર્યક્રમ મોડો શરૂ થતાં હોબાળો, ત્રણની અટકાયત
  રાજ્યસરકારે લોકોના પ્રશ્નોનું નિરાકરણ સ્થળ ઉપર થાય તે માટે તાલુકા કક્ષાએ પ્રગતિ સેતુ કાર્યક્રમો કરી રહી છે. બાવળા તાલુકાનો પ્રગતિ સેતુ કાર્યક્રમ બાવળામાં ધોળકા રોડ ઉપર આવેલા કોમ્યુનિટી હોલ ખાતે યોજાઈ ગયો. કાર્યક્રમનો સમય બધાને નવ વાગ્યાનો આપવામાં આવ્યો હતો. લોકો નવ વાગ્યાથી આવી ગયા હતાં પરંતું અધિકારીઓ સાડાદશ વાગ્યા સુધી નહીં આવતાં કાર્યક્રમ શરૂ થયો હતો. જેથી બાવળામાં રહેતા અતુલભાઈ ડી. ઠાકોર, મયુરધ્વજ સિંહ ડાભી અને મીઠાપુર ગામના રાજુભાઈ ગોહિલે ખુરશીઓમાંથી ઊભા થઈ ને કાર્યક્રમ કેમ...
  March 18, 02:00 AM
 • ગુજરાતમાં હોળી - ધૂળેટીનાં તહેવારો પૂરાં થતાં સાથે ગરમીનું પ્રમાણ
  ગુજરાતમાં હોળી - ધૂળેટીનાં તહેવારો પૂરાં થતાં સાથે ગરમીનું પ્રમાણ વધતું જાય છે. ગરમીમાં ‘જોધપુરી રાજસ્થાની સફેદ માટીમાંથી બનાવેલાં માટલાનું વીરપુરનાં પ્રજાપતિ, કુુંટુંબો, દ્વારા મોટાં પ્રમાણમાં ઘરે-ઘરે લાલ દેશી માટાલા, કોઠીઓ, કુંડા સહિત માટીની વિવિધ વસ્તુઓ બનાવીને આખા ગુજરાત તથા મુંબઈ સુધી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તસવીર-માર્ગેશમોદી ધોળકામાં રાજસ્થાની સફેદ માટલાંનું ધૂમ વેચાણ
  March 16, 02:00 AM
 • ‘પહેલા ધોળકામાં હુલ્લડો થતાં હતા.. હવે અમે થવા દેતા નથી’
  ખંભાતનીએમ.ટી.હાઇસ્કુલમાં અંગ્રેજી માધ્યમનના નવ નિર્મિત મકાનનું ઉદ્દઘાટન ગુજરાત રાજ્ય શિક્ષણ અને કૃષિ વિભાગના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ઉદ્દઘાટન તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ સંસ્થામાંથી શિક્ષણ લઇ ડોક્ટર, ન્યાયધીશ, બિઝનેસમેન, સમાજસેવક, શિક્ષકો, રાજનૈતિક નેતા, સહિતના વયોવૃદ્ધ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને સાલ ઓઢાઢી સન્માનવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ જણાવ્યું હતું કે...
  March 15, 03:00 AM
 • ધોળકાના બદરખા ગામે ફતેવાડી કેનાલ તુટી, ખેતરોમાં પાણી પાણી
  ધોળકામાંબદરખાં ગામે ફતેવાડી કેનાલ પસાર થાય છે. તેમાં આકસ્મિક ગાબડું પડતાં કેનાલમાં પાણી આજુ-બાજુના ખેતરોમાં ફરી વળતાં તૈયાર ઉભા ઘઉ પાકને ભારે નુકશાન થવા પામેલ છે. કેનાલ તૂટવાના સમાચાર મળતાં બદરખાં તથા આજુબાજુ ને ખેડૂતભાઈઓમાં દોડા દોડી મચી ગઈ હતી અને પોતાના તૈયાર થયેલાં ઘઉનાં પાકને બચાવવા દોડા દોડી પડી ગયા હતાં બીજી બાજુ સિંચાઈ ખાતાના અધિકારીઓ ને જાણ થતાં દોડા દોડીમાં પડી ગયા હતાં તેઓ તાત્કાલિક ફતેવાડીમાં કેનાલમાં આવતુ પાણી ને રોકવાનાં પ્રયત્નોમાં લાગી ગયા હતા. કેનાલ કયાં કારણોસર...
  March 12, 02:05 AM
 • ધોળકાતાલુકાના ચલોડા ગામે તા. 4-3-2017ના રોજ કુમાર શાળા, ચલોડા ખાતે ભારતીય તબીબી અને હોમિયોપેથી પદ્ધતિ કચેરી, ગાંધીનગર આયુર્વેદ શાખા જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ કેમ્પ યોજવામાં આવ્યો હતો. તે નિમિતે ચલોડા ગામના સરપંચ શ્રી પુરીબેન બાબુજી ઠાકોર તથા તમારા સભ્યો તથા આગણવાડ઼ી અને તેડાઘર ના જોડાયેલ ઓફિસરના ડો. સીમા ડી તથા સરકારી આયુર્વેદ દવાખાના મેડીકલ ઓફિસર ડો. જે.કે,શેલીયા તથા સરકારી હોમીયોપેથી ના મેડીકલ ોફિસર ડો. જીજ્ઞેશ દોશી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચલોડાના મે.મો. ડો....
  March 9, 02:15 AM
 • ધોળકા નગરની બજારોમાં હોળી ધુળેટીની ખરીદી માટે ભીડ જામી
  હિન્દુપરંપાર મુજબ વર્ષના મુખય્ તહેવારોમાં પવિત્ર તહેવાર તરીકે હોળી ધૂળેટીના પર્વની ગણના કરવામાં આવે છે. વર્ષોથી તહેવાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. મોટા શહેરોમાંથી લઈને નાના ગામડાઓમાં અને વૃદ્ધોથી યુવાનો અને બાળકો સુધી પર્વ ઉજવવાનો ઉત્સાહ જોવા મળ્યો છે. પર્વ નિમિતે બે દિવસથી ધોળકાના બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. નાના ગામડાઓમાં અને ધોળકા નગરના લોકો બજારોમાં ધાણી ચણા સિંગ મમરા ખજૂની ખરીદી મોટા પ્રમાણમાાં કરવા માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ધોળકા શહેરમાં છેલ્લા ઘણા...
  March 9, 02:15 AM
 • ભાસ્કર િવશેષ | છેલ્લા 1 મહિનાથી ગટરનું પાણી ભળતા રોગચાળાનો ભય, લોકો આવું પાણી પીવા લાચાર
  ધોળકાનાસોનારકૂઈ હરિકૃષ્ણ મંદિર વિસ્તારમાં 1 મહિનાથી પીવાના પાણીનો કકળાટ ચાલે છે. શરૂઆતમાં પાણીનો સમય નિયમિત હતો. ઘણીવાર પાણીનું ટીપુય આવતુ હતુ. વિસ્તારના રહીશો દૂર દૂરથી પીવાનું પાણી ભરી લાવતાં હતા. હવે નિયમિત રીતે પાણી આવે છે. પણ તે પીવાના પાણસની પાઇપલાઇન સાથે ગટર લાઈનનું પાણી મિક્સ થવાથી દુર્ગંધ મારતા પાણીનું વિતરણ થતાં વિસ્તારના રહીશોમાં રોગચાળાની ભીતી સેવાઈ રહી છે. પ્રશ્ન અંગે આજે નગરપાલિકા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે પાલિકાના અધિકારીઓએ કામગીરી શરૂ પણ કરી હતી. પરંતુ કયાંથી પાણી...
  March 9, 02:15 AM
 • બાવળાતાલુકામાં નળકાંઠા વિસ્તારમાં આવેલા કેશરડી ગામમાં ખુલ્લે આમ દેશીદારૂ ગાળવામાં આવે છે અને તેનું વેચાણ પણ ખુલ્લે આમ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં દારૂ બંધ થાય તે માટે સરકારે કડક કાયદો બનાવ્યો છે. અને તેને અમલ પણ કરી દેવામાં આવ્યો છે. બીજી બાજુ ઓબીસી એક્તામંચના નેતા અને ઠાકોર સેના દ્વારા દારૂબંધીનો અમલ કડક બને તે માટેના આંદોલનો ચલાવી રહ્યા છે. પણ દારૂનું વેચાણ અને ગાળવાનું તો બંધ થયું નથી. સ્થાનિક પોલીસપણ તે જાણે છે છતાં કોઈ કાર્યવાહી કરતી નથી. ત્યારે કેશરડી ગામમાં દારૂબંધ થાય તે માટે...
  March 9, 02:15 AM
 • ધોળકામાં રાજ્ય, રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધી મે‌ળવેલા રમતવીરોનું સન્માન
  શ્રીવિદ્યાપ્રચાર મંડળ, ધોળકા સંચાલિત શાળા સંકુલના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષા તથા રાષ્ટ્રીયકક્ષાએ રમતક્ષેત્રે મેળવેલ સિદ્ધિ બદલ ખેલાડીઓનો સન્માન સમારોહ તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો. વિદ્યા પ્રચાર મંડળ, ધોળકા સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓએ ડી.એલ.એસ.એસ.માં ચાલતી રમત કુસ્તી, કબડ્ડી અને જુડોમાં રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ વર્ષ 2016-17 કુલ 35 મેડ઼લો મેળવી મંડળ તેમજ શાળા પરિવારનું નામ રોશન કરેલ છે. જેઓનું સન્માન કાર્યક્રમ તેમજ ઈામ વિતરણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ સ્વામી અજય...
  March 7, 03:45 AM
 • ધોળકામાંમાધ્યમિક અને ઉ.માધ્યમિકની પરીક્ષાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે શહેરની વિવિધ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજવામાં આવ્યા હતા. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં પરીક્ષાને હવે ગણતરીનાં દિવસો બાકી રહેતા શહેરમાં આવેલી શાળાઓમાં વિદ્યાર્થીઓનાં વિદાય સમારંભ યોજવામાં આવ્યા હતા. સી.વી. મિસ્ત્રી સરસ્વતી કન્યા વિદ્યામંદિર, બી.પી. દાવડા સરસ્વતી વિદ્યાલય તેમજ ત્રાસંદમાં આવેલી નેહરૂ એજ્યુકેશન સોસાયટીમાં પણ વિદાય સમારંભ યોજવામાં આવ્યા હતા. શાળાઓમાં વિદ્યાર્થીઓએ...
  March 3, 02:15 AM
 • બોટાદ | ધોળકાતાલુકાના ચલોડા ગામમાં આવેલ કાવીઠા વાસના નાકે રામદેવપીરનું
  બોટાદ | ધોળકાતાલુકાના ચલોડા ગામમાં આવેલ કાવીઠા વાસના નાકે રામદેવપીરનું મંદિર આવેલ છે. તેની અંદર પાંચ વર્ષ પૂરા થયા હોવાથી પ્રથમ પાટોત્સવ ઉજવાયો હતો. તે નિમિત્તે રામદેવપીર યુવક મંડળ દ્વારા પાટોત્સવ ઉજવાયો હતો. 27-2-2017ના રોજ બેન્ડવાજા સાથે દરેક સમાજના લોકો નેજાની તથા ફોટાની તિથિ કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.સાંજે શ્રીફળ હોમવામાં આવ્યું હતું તથા ભક્તોએ પ્રસાદ ગ્રહણ ક્યો હતો. ચલોડા ગામમાં રામદેવપીર મંદિરે પ્રથમ પાટોત્સવ ઉજવાયો
  March 3, 02:15 AM
 • અનસદ્દામઉર્ફે ડી.પી. મુસ્તુફા મંડળી (ઉવ 20), મહેબુબ ઉર્ફે ટેબલો ગુલાબભાઈ સિંઘી (ઉવ 35) ઈર્ષાદ આબીદભાઈ સીઘાઈ (ઉવ 20)ની સગીરાએ ઓળખી બતાવ્યા હતા. વિરામગામ શહેર પોલીસે ચાર શખ્સો સામે વધુ તપાસ હાથ ધરી હતી. ચકચારી સામૂહિક બળાત્કારની ઘટનાનો કેસ વિરમગામની એડીશનલ સેસન્શ કોર્ટમાં ચાલી હતી. ન્યાયાધીશ એન.એસ. પ્રજાપતિએ કેસના તમામ પૂરાવા અને વિગતો તપાસ અને સરકારી વકિલ હંસરાજસિંહ સોલંકીની દલિલો ગ્રાહ રાખી ચારેય શખ્સોને આજીવન કેદની સજા ઉપરાંત 25 હજારનો દંડ અને જો દંડ ભરે તો પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી....
  March 1, 02:05 AM