Home >> Madhya Gujarat >> Ahmedabad District >> Bavla
 • બાવળા શહેર ઝગમગશે, LED નાખવાનું શરૂ
  બાવળાનગર પાલિકા વિસ્તારમાં તમામ સ્ટ્રીટ લાઇટો એલઇડી લાઇટથી ઝળહળી ઉઠશે. તે માટે પાલિકાએ રાજ્ય સરકાર સાથે એમ.ઓ.યુ. કર્યુ હતું જેના પરીણામ સ્વરૂપે શહેરમાં એલઇડી લાઇટો નાંખવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા ઉજ્જવલ યોજના અંતર્ગત ઉર્જા બચાવવાની કામગીરી અંગે અભિયાન દેશભરમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. તેના ભાગરૂપે બાવળા નગરપાલિકા વિસ્તારમાં તમામ સ્ટ્રીટ લાઇટો ટ્યુબલાઇટ અને ગોળાથી ચાલે છે. જેના કારણે વીજ બીલ પણ વધારે આવે છે. અને મેઇન્ટન્શ પણ વધારે આવે છે. વીજબીલનું ભારણ ઓછું...
  41 mins ago
 • બાવળાનગરપાલિકામાં આર્થિક રીતે નબળા વર્ગ માટેના લોકો પોતાનું ઘર ખરીદી શકે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 27.44 કરોડના ખર્ચે 492 ઈડબલ્યૂએસ આવાસો ટૂંક સમયમાં નિર્માણ પામશે. હાલની પરિસ્થિતિમાં મોંઘવારીએ ભરડો લીધો છે. મકાનો અને ફ્લેટોની કિંમતો આસમાને પહોંચી છે ત્યારે મધ્યમ વર્ગના લોકો અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પોતાનું ઘર વસાવવું સ્વપ્ન બની ગયું છે ત્યારે બાવળા નગરપાલિકા વિસ્તારમાં જિલ્લામાં એક જગ્યાએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા 27.44 કરોડના ખર્ચે ઈડબલ્યૂએસ 492...
  41 mins ago
 • બાવળામાં ધાડપાડુ... ધોકામળીઆવતાં તે કબ્જે કરી જેલ હવાલે કરીને ભાગી ગયેલા બે યુવાનોની નામ કામની પુછપરછ કરી તે જગ્યાએ તપાસ કરતાં તે ત્યાંથી મળી આવાં તેમને પણ બાવળા પોલીસે પકડી પાડીને કડક પૂછ પરછ કરતાં બાવળામાંથી બે લોકો મારમારી મોબાઇલ લૂંટી લીધાની કબુલાત કરતાં બાવળા પોલીસ તેમની વિરુદ્ધ ધાડ પાડપાકનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ને બાવળા કોર્ટમાં રજુ કરીને રીમાન્ડની માંગણી કરવામાં આવશે તેમજ કેટલી જગ્યાએ ધાડપાડી છે. કોને- કોને મારીને લૂંટી લીધા છે. વગેરેની તપાસ પી.એસ.આઇ...
  April 26, 02:15 AM
 • રાણપુરની ગોપાણી કોલેજ ખાતે જોબફેર 2017 કાર્યક્રમ યોજાયો
  રાણપુરમાંઆવેલી સાર્વજનીક એજ્યુ.સોસાયટી દ્રારા સંચાલીત શ્રી એન. એમ. ગોપાણી પોલીટેકનીક કોલેજ ખાતે જોબ પ્લેસમેન્ટ ફેર કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. કાર્યક્રમમાં રાજયની વિવિધ કંપનીઓ જેવી કે એસ.કે.પી.બેરીંગ્સ સુરેન્દ્રનગર, ટેક્ષપીન બેરીંગ્સ રાણપુર, ઓઝોન પી.બી.સ્પીનટેક્ષ લીમીટેડ બાવળા અને મ્હાલે બેહર ઈંડીયા લીમીટેડ પુના ભાગ લીધો હતો. જોબફેર માં રાણપુર અને આસપાસ મા આવેલી પોલીટેકનીક કોલેજમાંથી ૧૦૩ વિદ્યાર્થીઓ ઈન્ટરવ્યુ માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી સીલેક્ટ થયેલ વિદ્યાર્થીઓને વિવિધ...
  April 26, 02:15 AM
 • જામવાડીપાસે ટ્રેનમાંથી પડી જતાં અને મોતને ભેટેલાં યુવાનની લાશ મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસમાં મરણ જનાર યુવાન જીવરામ ખરાડે ઉ. 40 હોવાનું બહાર આવતા તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ પી. કે. સૈનીએ તેના પરિવાર જનોને જાણ કરી હતી. યુવાન માનસિક બીમાર હોય બાવળાવદર ગામે જવાનું કહી ઘરેથી નીકળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
  April 23, 02:45 AM
 • બાવળાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે શાંતિ કલશ સોસાયટીના નાકેથી ઇગ્લીશ મીડીયમ સ્કુલ સુધી ગટર અને પાઈપ લાઈન નાંખવામાં આવી છે. કામ થોડા દિવસ પહેલા પુરુ થવા પામ્યું છે. રોડ ઉપરથી અનેક સોસાયટીના રહીશો, સ્કુલના બાળકો અવર જવર કરે છે. ત્યારે ઘણા ઈગ્લીશ મીડીયમ સ્કુલ આગળ અડધા રોડ ઉપર મોટી પાઈપો મુકવામાં આવી છે. તેમજ સ્કુલની થોડે દૂર પાઈપ લાઈનનો છેડો આવ્યો છે ત્યાં મોટો પહોળો ખાડો ખોદેલો છે. એક મહીનાથી ખાડો ખોદેલો છે. બીલકુલ અડધા રોડ ઉપર ખાડા છે. તેને માટીથી પુરી દેવામાં પણ નથી આવતો. જો કામ...
  April 20, 02:00 AM
 • બાવળામાંઆવેલી .કે. વિદ્યામંદિરના પ્રાર્થના હોલમાં યુવા કારકિર્તિ માર્ગદર્શન કાર્યક્રમ યોજાઈ ગયો. પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી.પટેલ, નગરપાલિકા પ્રમુખ આર.કે.પટેલ, બાવળા કેવળણી મંડળના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ બાવળા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ મેર, શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ પટેલ, શ્રમ અને રોજગાર વિભાગના મદદનીશ નિયામક એસ.કે. વર્ગીય અધિકારીઓ, ભાજપના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ યુવાનોને ધોરણ-10 અને 12 પછીની કારકિર્તિ ઘડતર માટેનું માર્ગદર્શન...
  April 20, 02:00 AM
 • બાવળા| બાવળાનાનાનોદરા ગામમાં ઝાંપરોડ ઉપર આવેલા અખંડ જ્યોત અજમલજીના વિસામાની જગ્યામાં આવેલા રામદેવપીર મંદિરનો છઠ્ઠો પાટોત્સવ ઉજવાશે. અખંડ જ્યોતને 13 વર્ષ પૂરા થતા અને મંદિરની પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂરા થતાં તે નિમિત્તે રામદેવ પારાયણ ગાથા જ્ઞાનયજ્ઞ આજે મંગળવારથી શરૂ થશે. રામદેવ પારાયણ વ્યાસપીઠ ઉપરથી લક્ષ્મીસર (રાણાગઢવાળા) સંત ભવાનીદાસ બાપુ પોતાની સંગીતમય વાણીથી દરરોજ 24 તારીખ સુધી સંભળાવશે. પ્રસંગે 19 તારીખે ભવ્ય સંતવાણી, લોકડાયરાે યોજાશે. બહારથી આવનાર ભક્તો માટે જમવા,રહેવાની વ્યવસ્થા...
  April 18, 02:45 AM
 • કાવીઠાગામ સહિત આસપાસના વિસ્તારના લોકોના મનમાં આઝાદીની ચળવળના બીજ રોપવાનું ભગીરથ કાર્ય સ્વાતંત્ર્ય સેનાની નાથાભાઈ હકાભાઈ રાઠોડ (નાથાકાકા) ની પુણ્યિતિથિ ની ઉજવણી કરવામાં આવી હતી. કાવીઠા ગામની પ્રાથમિક શાળામાં સ્થાપના કરવામાં આવેલ સ્વાતંત્ર્ય સેનાની નાથાકાકાની પ્રતિમાની યુવાનો તથા આગેવાનો દ્વારા સફાઈ કરીને પુજન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં જીલ્લા પંચાયત સદસ્ય જીતેન્દ્રસિંહ ચૌહાણ, વિજય પટેલ, અરિવંદસિંહ રાઠોડ, નયનભાઈ સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.
  April 17, 07:45 AM
 • બાવળામાં ગરમીના પ્રકોપથી જનજીવન અસ્તવ્યસ્ત
  બાવળામાં ગરમીના પ્રકોપથી જનજીવન અસ્તવ્યસ્ત બે-ત્રણ દિવસથી સૂર્યનારાયણ કોપાયમાન થયા છે. ગુજરાતભરમાં ભયંકર ગરમી પડી રહી છે. બાવળામાં પણ 44થી 45 ડિગ્રી તાપમાનના પારો ઉંચો જઈ રહ્યો છે. આવા ગરમીના પ્રકોપથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. ગરમીથી બચવા લોકો બપોરે ઘરમાં પુરાઈ રહે છે. જેના કારણે બપોરે બાવળાના રોડ રસ્તાઓ ઘરમાં પુરાઈ રહે છે. જેના કારણે બપોરે બાવળાના રોડ - રસ્તાઓ સુમસાન બની જવા પામ્યા છે. જાણે કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો. ગરમીથી બચવા લોકો અવનવા નુસ્કાઓ અપનાવી રહ્યા છે. શેરડીનો રસ,...
  April 16, 02:05 AM
 • રજોડા પાટીયા પાસે સ્ટેટ કંટ્રોલ પોલીસની ગાડી પલટી, ચારને ઈજા
  બાવળા-સરખેજ હાઈ-વે ઉપર આવેલા રજોડા પાટીયા નજીક સ્ટેટ કંટ્રોલ પોલીસની ગાડી કોઈ કારણસર પલટી મારતાં ચાર પોલીસના માણસોને નાની- મોટી ઈજા થતાં તેઓને સોલા સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. બાવળા પોલીસે અકસ્માતનો ગુનોનોંધી કારયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાવળા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગરમાં આવેલી સ્ટેટ કંટ્રોલ ઓફિસના એક .પી.આઈ, બે પી.એસ.આઈ અને બીજા માણસો જામનગર કામે ગયા હતાં. જામનગરથી તેઓ ગાંધીનગર આવવા માટે નીકળ્યા હતાં. ત્યારે વહેલી સવારે તેઓ સરકારી સુમો ગાડી નં. જી....
  April 15, 02:05 AM
 • બાવળા| બાવળાશહેર અને તાલુકામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 126મી જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ઉજવણી પ્રસંગે બાવળામાં આવેલા રહીતવાસ પાસેના આંબેડકર ચોક ખાતે ગુરૂવાર રાત્રે 12 વાગે ભીમ સૈનિકો દ્વારા કેક કાપવામાં આવશે તેમજ રાત્રે ભારે આતશબાજી કરવામાં આવશે. પ્રસંગે મોટી સંખ્યામાં ભીમસૈનિકો હાજર રહેશે. શુક્રવારે બપોરે આંબેડકર ચોકમાંથી શણગારેલા રથમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મુકીને બેન્ડવાજા, ડીજેના તાલે નગરયાત્રા નીકળશે. બાવળામાં ડૉ. આંબેડકરની જન્મ જયંતી ઉજવાશે
  April 14, 02:40 AM
 • બાવળાતાલુકાના ગાંગડ ગામમાં પગપાળા જતાં યાત્રાળુઓ માટે સેવાકેમ્પ બાંધવા બાબતે ગામનાજ લોકો સાથે માથા કુટ થતા ગામના યુવાને બંદુકમાંથી ચાર જેટલા હવાાં ફાયરીંગ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફફટાડ ફેલાઈ જવા પામ્યો હતો. બાબતે બગોદરા પોલીસને જાણ થતાં તે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી જઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે હજી સુધી અા અારોપીઓ પકડાયા નથી. બગોદરા પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ ગાંગડ ગામમાં રહેતા ભરતભાઈ સવાભાઈ...
  April 13, 04:45 AM
 • બગોદરામાંજુગારધામ ચાલી રહ્યું છે. તેવી બાતમી આર.આર.સેલના કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ હરીસિંહ એસ.એન.રામાણી, કોન્સ્ટેબલ, અજયસિંહ, ગોવિંદસિહ તથા સ્ટાફ ના માણસોએ બગોદરા ગામમાં આવેલા દુદાણી ફળીયામાં રહેતા ચંદનવન વિજેશભાઈ મકવાણાના ઘરે દરોડાપાડતા જુગાર રમી રહ્યા હતા. જુગારીઓની અંગજડતી કરતાં તેઓની પાસેથી 55300 રૂપિયા રોકડા એક એલ્યુમીનીયમની પેટીમાંથી 1,43,400 નાદરની અલગ અલગ કલરના પ્લાસ્ટીકના ટોકન, હિસાબ રાખવાની નોટબુક વગેરે કબ્જે કરી નવ જુગારીઓની ધરપકડ કરી આર.આર.સેલના એ.એસ.આઈ. હિતેન્દ્રકુમાર જીવણલાલે...
  April 12, 02:00 AM
 • બાવળાતાલુકા મા મિશન ઇન્દ્ર ધનુષ અભિયાન ની વિગતો આપતા તાલુકા હેલ્થ ઓફીસર ડો. અલ્પેશ ગાંગાણી અને જિલ્લા આઇઇસી ઓફીસર વિજય પંડિતે જણાવ્યું હતુ કે બાવળા તાલુકાના દુર્ગમ અને અંતરીયાળ વિસ્તારોમા આવેલા ઇંટવાડાના ભઠઠાઓ,તથા રાઇસ મિલો તથા કન્સ્ટૃશન સાઇડો તથા છુટા છવાયા વાડી વિસ્તાર મળી ને કુલ ૩૫ સ્થળોએ રસીકરણ સત્રો યોજવામા આવનાર છે. રસીકરણ સત્રો દરમ્યાન શૂન્ય થી બે વરસ સુધીના ૩૦૬ બાળકો ને રસીઓથી રક્ષીત કરવામા આવશે અને ૫૯ સર્ગભાબહેનોને રસીઓ આપી ને રક્ષીત કરવામા આવશે. બાબતે અગાઉથી આશાબહેનો અને...
  April 12, 02:00 AM
 • પરિવારજનો લાશ લઈ પોલીસ કમિશનર ઓફિસે પહોંચ્યા રાજકોટનાગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો અને કડિયાકામ કરતો હસમુખ મોહનભાઇ હડિયલ શનિવારે સાંજે ભેદી સંજોગોમાં ગુમ થયો હતો. સોમવારે સવારે બાવળા પોલીસે લાપતા યુવકના પરિવારને ફોન કરી હસમુખનું અકસ્માતમાં મૃત્યુ થયાની જાણ કરી હતી. ગુમ થયો રાતે એક અજાણી વ્યક્તિ લાપતા યુવકનો મોબાઇલ, ટિફિન અને સ્કૂટર મૃતકના ભાઇને સોંપી ગયો ત્યારે તેનો ભાઇ બીજા યુવક સાથે બદકામ કરતા પકડાયો હતો, આથી તે પ્રાયશ્ચિતરૂપે ફાળો આપીશ તેમ જણાવી પૈસા લઇ આવું તેમ કહીને ગયા બાદ પરત...
  April 11, 02:50 AM
 • બગોદરામાંથી શિયાળ ગામની મહિલાની લાશ મળી
  બગોદરા સરકારી દવાખાનાની પાછળ એક કિલોમીટર દૂર આવેલા ખેતરમાં ચુંડલફઈબા મંદિર આગળ મહિલાની લાશ પડેલી હતી : પોલીસે મૃતદેહ પીએમ અર્થે મોકલી આપી મૃત્યુના કારણોની તપાસ શરૂ કરી બાવળાતાલુકાના શિયાળ ગામમાં રહેતા જયાબેન બાબુભાઈ પ્રજાપતિ (ઉં.વ. 37) સોમવારે ઘરેથી બગોદરા સરકારી દવાખાને દવા લેવા માટે નીકળ્યા હતા, પરંતુ પછી તેઓ ઘરે પાછા આવ્યા નહોતા જેથી આજુબાજુ તથા સગા-સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં મળી નહીં આવતાં તેમના પતિ બાબુભાઈએ બગોદરા પોલીસમાં ગુમ થયા અંગેની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. સવારે...
  April 8, 02:00 AM
 • બાવળા | ભગવતીટ્રાવેલ્સ બોટાદના સંસ્થાપક બચુભાઈ બોડાણાનુ ટુંકી માંદગી બાદ નિધન થયું હતું. તેઓ 74 વર્ષના હતા. બચુભાઈને તેમના મૂળ વતન રાણપુર તાલુકાના ઉમરાળા ગામે શાસ્ત્રોક વિધીથી સમાધી આપવામાં આવી હતી. તેઓની અંતિમયાત્રામા મોટી સંખ્યામાં રાવળ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બોડાણાપરીવારના દુઃખમાં સહભાગી થયા હતા. બોટાદના સંસ્થાપક બચુભાઈ બોડાણાનુ નિધન
  April 8, 02:00 AM
 • રેવન્યૂ તલાટીના અભાવે ખેડૂતો પરેશાન બાવળાતાલુકામાં રેવન્યૂ તલાટીઓને મહેસૂલી કામગીરી અને પેઢઢી નામા વગેરેની કામગીરી કરવા માટે સરકારે નિમણૂકો આપી છે. પરંતુ રેવન્યૂ તલાટીઓ હાજર રહેતા નથી. તેમજ બાવળા તલાટી કમ મંત્રી મંડળે કામગીરી કરવાનો બહિષ્કાર કર્યો છે. જેના કારણે તાલુકાના ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેડૂતોના કામ અટકી ગયા છે. ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા તાલુકા પંચાયત પ્રમુખે પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે. ગુજરાત સરકાર દ્વારા મહેસૂલી તલાટીની નિમણૂકો કરવામાં આવી છે....
  April 7, 02:45 AM
 • બાલાિસનોરતાલુકાના ગામોને વરધરીના સ્વરૂપસાગર તળાવની કેનાલ પાંડવાથી લંબાઈ આસપાસના વિસ્તારને સિંચાઈનો લાભ આપવાની મંજૂરી મળ્યાના સમાચાર પ્રસરતાં ગામના ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. માનવ સેવા કેન્દ્ર, બાલાિસનોરના રૂપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વરધરીના સ્વરૂપ સાગર તળાવની કેનાલ પાંડવાના ફુસિયા તળાવથી લંબાવી પાંડવા, બાવલા, ઓધવજી, દેવ પાણી ખંડા, ઢાઢી સુધીના વિસ્તારમાં લંબાવી ઢાળિયા સહિતની પદ્ધતિથી ખેડૂતોને પાણી આપવાની સગવડ કરી આપવાની મંજૂરી સિંચાઈ વિભાગે આપી છે. અંગેનો સર્વે પણ...
  April 4, 02:00 AM