Home >> Gadgets >> Reviews
 • ફોનમાં કરો આ 10 સેટિંગ્સ નહીં તો જલ્દી પુરું થઇ જશે તમારું Data Pack
  ગેજેટ ડેસ્કઃ અત્યારે દરેક સ્માર્ટફોન યૂઝર્સ કોઇને કોઇ કંપનીનું ડેટા પેક લઇ એક્ટિવ રહે છે, પછી ભલે તે 3GB કે 4GB ઇન્ટરનેટ ડેટા પેક હોય. જોકે આ બધાની વચ્ચે યૂઝર્સની એક કૉમન કમ્પલેઇન રહે છે કે નેટપેક જલ્દી પુરુ થઇ જાય છે. આ કમ્પલેઇને ધ્યાનમાં રાખી અહીં 10 કારણો સેટિંગ્સ બતાવવામાં આવ્યા છે જે એન્ડ્રોઇડ યૂઝર્સને વધુ ડેટા કન્ઝ્યૂમ કરવા જવાબદાર બની શકે છે. આગળની સ્લાઇડ્સમાં જાણો ડેટા પેક જલ્દી પુરુ થવાના કારણો અને સૉલ્વ કરવાની રીતો...
  March 18, 11:05 AM
 • Jioમાં પોર્ટ કરાવવા જઇ રહ્યાં છો તમારો પરમેનન્ટ નંબર, પહેલા વાંચો આ સ્ટૉરી
  ગેજેટ ડેસ્કઃ જિઓ પ્રાઇમ મેમ્બરશિપ પ્લાન આવ્યા પછી લોકોમાં જિઓ માટે એક્સટાઇમેન્ટ બહુ વધી ગયું છે, કેમકે આમાં 99 રૂપિયામાં આખા વર્ષ માટેની પ્રાઇમ મેમ્બરશિપ મળી રહી છે. જેમાં ફ્રી કૉલિંગની સાથે 1 વર્ષ સુધી ઘણાબધા બનિફિટ્સ મળશે. આ કારણે અન્ય ઓપરેટરના સિમ યૂઝ કરનારા યૂઝર્સ પણ પોતાનો નંબર જિઓમાં પોર્ટ કરાવી રહ્યાં છે. જો તમે પણ તમારો પરમેનન્ટ નંબર જિઓમાં પોર્ટ કરાવવાનું વિચાર્યું હોય તો પહેલા આ સ્ટૉરી જરૂર વાંચી લેવી જોઇએ. આગળની સ્લાઇડ્સમાં જાણો શું તમારે તમારો નંબર જિઓમાં પોર્ટ કરાવવા જોઇએ....
  March 17, 12:05 AM
 • YouTubeથી પૈસા કમાવવાના આ છે 6 આસાન Steps, તમે પણ કરી શકો છો ટ્રાય
  ગેજેટ ડેસ્કઃ હાલના સમયમાં યુટ્યૂબ દુનિયાનું સૌથી મોટુ અને પાવરફૂલ સર્ચ એન્જિન બની ગયું છે. આમ તો એક ક્લિકથી જ તમે દુનિયાભરના કોઇપણ વીડિયોઝને ફ્રીમાં એક્સેસ કરી શકો છો, પણ કેટલાક વીડિયોઝ એવા હોય છે જેના માટે તમારે ખિસ્સામાં પૈસા કાઢવા પડે છે. આ છે પૈસા ચૂકવવવાની વાત. પણ તમને ખબર છે તમને યુટ્યૂબ પૈસા કમાવવાનો પણ બેસ્ટ મોકો આપે છે. કેટલાક સિમ્પલ સ્ટેપ્સને ફોલૉ કરી તમે આ કામ કરી શકો છો. businessinsider.comના અનુસાર ફિલિપ ડિફ્રાન્કો (Philip DeFranco) નામનો એક યૂટ્યુબ સ્ટાર વર્ષના $181,000 (લગભગ 11,041,000 રૂપિયા)થી પણ વધારે...
  March 15, 05:18 PM
 • ભૂલથી પાણીમાં પડી ગયો છે ફોન, ચિંતા ના કરો ફૉલો કરો આ 7 TIPS
  ગેજેટ ડેસ્કઃ હોળીના તહેવારમાં બહાર નીકળતી વખતે સૌથી મોટુ ટેન્શન સ્માર્ટફોન પલળી જવાનું હોય છે. કેમકે ગમે ત્યારે તમારી પર પાણી કે ફૂગ્ગાનો મારો થઇ શકે છે. જોકે આ માટે ઇઝી વે પૉલીથીન સાથે રાખવાનો છે જેનાથી ફોનને પલળવાથી બચાવી શકાય છે. પણ જો ફોન એકવાર પાણીથી પલળી જાય તો? ચિંતા કરવાની જરૂર નથી અહીં બેસ્ટ 7 ટિપ્સ બતાવવામાં આવી છે જેને ફૉલો કરવાથી ફોનને રિપેર કરી શકો છો. આગળની સ્લાઇડ્સમાં જાણો શું છે ટિપ્સ...
  March 10, 11:40 AM
 • કોઇ 8GB રેમવાળો તો કોઇ 5G સપોર્ટેડ, આ 6 ફોનમાં છે વર્લ્ડ ફર્સ્ટ ફિચર્સ
  ગેજેટ ડેસ્કઃ 2017માં કેટલાક એવા સ્માર્ટફોન્સ લૉન્ચ થયા જેને અન્ય સ્માર્ટફોનથી હટકે ફિચર્સ પ્રૉવાઇડ કર્યા છે. એલજી, હ્યુવાઇ, ઝેટટીઇ સહિતની કંપનીઓએ પોતાના હાઇએન્ડ-લેટેસ્ટ સ્માર્ટફોનમાં કેટલાક ફિચર્સને લઇને દાવા કર્યા છે કે તે આ ફિચર્સવાળો દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે. અહીં અમે બેસ્ટ 6 સ્માર્ટફોન બતાવીએ છીએ જેમાં કોઇ દુનિયાનો પહેલો સૌથી વધુ રેમવાળો કે સૌથી પહેલો 5G નેટવર્ક સપોર્ટેડ ફોન સામેલ છે. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જાણો કયા કયા ફોન છે બુસ્ટીંગ વર્લ્ડ ફર્સ્ટ ફિચર્સ વાળા...
  March 10, 10:49 AM
 • ઇન્ડિયન માર્કેટના 8 સૌથી સસ્તાં 4G ફોન, કિંમત છે 8000થી પણ ઓછી
  ગેજેટ ડેસ્કઃ ભારતીય માર્કેટમાં જિઓની 4G સર્વિસ શરૂ થયા બાદ 4G હેન્ડસેટની કિંમત પણ ઓછી થતી ગઇ છે. દરેક સ્માર્ટફોન મેકર્સ પોતાના નવા હેન્ડસેટને 4G Volte ફિચર સાથે લૉન્ચ કરી રહી છે, પણ કેટલાક સ્માર્ટફોન હાઇરેન્જ બજેટમાં હોય છે. પણ જો તમે તમારા બજેટમાં જ 4G હેન્ડસેટ્સ ખરીદવા માગતા હોય તો અહીં બેસ્ટ 8 ફોન લિસ્ટ કરવામાં આવ્યા છે, જે તમારી પહેલી પસંદ બની શકે છે. આ દરેક ફોનની કિંમત 5 હજાર રૂપિયાથી શરૂ થાય છે. * જાણો સસ્તાં 4G સ્માર્ટફોન્સ વિશે... Coolpad Mega 3 કિંમત- 6,999 રૂપિયા Key Specs - 5.5-inch (1280 x 720 pixels) HD display - 1.25GHz Quad-core MediaTek MT6737...
  March 9, 03:13 PM
 • ભૂલી જાઓ ટૉરેન્ટ, અહીંથી પણ થાય છે HD મૂવી FREEમાં ડાઉનલૉડ
  ગેજેટ ડેસ્કઃ ફ્રી મૂવીઝ ડાઉનલૉડ કરવા માટે ખાસ કરીને યૂઝર્સ ટૉરેન્ટનો યૂઝ કરે છે, પણ તમને ખબર છે ટૉરેન્ટ ભારતમાં બેન છે, તેમછતાં કેટલાય લોકો તેનો યૂઝ કરે છે. ટૉરેન્ટ પરથી HD ક્વૉલિટીની મૂવી ડાઉનલૉડ થાય તો છે, પણ તેનાથી વાયરસ આવવાનો ભય પણ રહે છે. તેના કારણે તમારો ડેટા પણ કરપ્ટ થઇ શકે છે. જોકે, એક વેબસાઇટ એવી પણ છે કે જ્યાંથી યૂઝર્સ લેટેસ્ટ બૉલીવુડ મૂવીઝની સાથે હૉલીવુડ અને સાઉથ મૂવીઝ પણ ફ્રીમાં ડાઉનલૉડ કરી શકે છે. એટલુ જ નહીં અહીંથી વાયરસ આવવાનો ખતરો પણ નથી રહેતો. આગળની સ્લાઇડ્સમાં જાણો...
  March 9, 12:04 AM
 • Jioની ડેઇલી 4G લિમીટ પુરી થઇ જાય, તો આ રીતે કરો અનલિમિટેડ ડાઉનલૉડીંગ
  ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓ સિમ પર અત્યારે હેપ્પી ન્યૂ ઇયરની ફ્રી ઓફર ચાલી રહી છે, આ પ્લાનમાં યૂઝરને 1GB 4G ડેટા અને તે પુરો થયા પછી 128kbpsની સ્પીડથી ડેટા મળે છે. ત્યારપછીનો બીજો 1GB 4G ડેટા રાત્રે 12 વાગે યૂઝરના એકાઉન્ટમાં આવે છે. જો કોઇ યૂઝર રાત્રે 12 વાગ્યા પછી 1GBથી વધારે સાઇઝની ફાઇલ ડાઉનલૉડ કરે, તો ડેટા 1 કલાકમાં જ ખર્ચાઇ જશે. આવુ બને ત્યારે યૂઝર્સ સામે ડાઉનલૉડીંગનો પ્રૉબ્લમ આવી જાય છે. જોકે, યૂઝર્સ ઇચ્છે તો ત્યારપછી પણ 4G સ્પીડથી અનલિમિટેડ ડાઉનલૉડીંગ કરી શકે છે. આ માટે એક નાની પ્રૉસેસ છે. આગળની...
  March 8, 02:46 PM
 • Jioની આ Terms & Conditions તમે પણ જાણી લો, થશે ફાયદો
  ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓની સાથે ઝડપથી 100 મિલિયન યૂઝર્સ જોડાઇ ગયા હતા, તેનુ મોટુ કારણ ફ્રી કૉલિંગ અને ફ્રી રૉમિંગ હતું, એટલું જ નહીં યૂઝર્સે જિઓનો 4G ડેટાનો યૂઝ હૉટસ્પૉટ તરીકે પણ જબરદસ્ત રીતે કર્યો, જોકે 1 એપ્રિલ પછી આમ નહીં થાય. કંપનીએ પ્રાઇમ મેમ્બરશિપની Terms and Conditionsમાં કેટલાક ચેન્જીસ કર્યા છે, જે અંતર્ગત યૂઝર્સને પહેલાની જેમ હૉટસ્પૉટનો લાભ નહીં મળે. જો તમે જિઓ સાથે જોડાવવા જઇ રહ્યાં હોય તો આ શરતોને તમારે જાણી લેવી જોઇએ. આગળની સ્લાઇડ્સમાં જાણો હૉટસ્પૉટ સંબંધિત શરતો...
  March 7, 12:03 AM
 • Jio મેમ્બરશિપ લઇ રહ્યાં છો, પહેલા ખરીદી લો આ સ્માર્ટફોન, કિંમત છે બજેટમાં
  ગેજેટ ડેસ્કઃ જિઓએ મેમ્બરશિપ પ્લાન લૉન્ચ કર્યો છે, જેને લેવા માટેની લિમીટ 31 માર્ચ સુધીની છે. આ માટે તમારે 31 માર્ચ પહેલા જિઓનુ સિમ લઇ 99 રૂપિયામાં મેમ્બરશિપ પ્લાન લેવો પડશે. પણ તેના માટે તમારી પાસે 4G ફોન હોવો જરૂરી છે. હજુ પણ લોકોએ 4G ફોન નથી ખરીદ્યો. એવા લોકો માટે lyfના 4G ફોન બેસ્ટ ઓપ્શન બની શકે છે. જિઓએ લૉ બજેટમાં આ મલ્ટીફિચર ફોન લૉન્ચ કર્યા છે. * બેસ્ટ બજેટ 4G સ્માર્ટફોન્સ Lyf F8 કિંમત: 4,799 રૂપિયા Key Specs - 4.5-inch (854 x 480 pixels) FWVGA IPS display - 1.3 GHz quad-core Qualcomm Snapdragon 210 (MSM8909) processor with Adreno 304 GPU - 1GB RAM - 8GB internal storage - expandable memory up to 128GB with microSD - Android 6.0 (Marshmallow) - Dual SIM - 8MP auto...
  March 6, 12:53 PM
 • Jio પ્રાઇમને ટક્કર આપવા Airtel, Vodafone અને Idea લાવ્યું આ ધાસૂ પ્લાન
  ગેજેટ ડેસ્કઃ જિઓની પ્રાઇમ મેમ્બરશિપ પ્લાને ટેલિકૉમ કંપનીઓ ઉંઘ ઉડાડી દીધી છે, એરટેલ, વૉડાફોન અને આઇડિયા જિઓને કાઉન્ટર કરવાની તૈયારીમાં લાગેલી છે. દર ત્રીજા દિવસે કોઇને કોઇ પ્લાન લૉન્ચ કરી રહી છે. free ડેટાની સાથે અનલિમિટેડ કૉલિંગ માટે ઘણાબધા પ્લાન શરૂ થયા છે. અહીં અમે તમને બતાવીએ છીએ ટેલિકૉમ કંપનીઓના આવા ધાસૂ પ્લાન વિશે... * જિઓ પ્રાઇમ જિઓએ 99 રૂપિયાનો મેમ્બરશિપ પ્લાન લૉન્ચ કર્યો છે, આનાથી યૂઝર 1 વર્ષ માટે મેમ્બરશિપ પ્લાન લઇ શકે છે, ત્યારપછી તે પોતાની મરજીથી રિચાર્જ કરાવીને ફ્રી કૉલિંગ અને...
  March 6, 12:17 PM
 • ફોનમાં સેવ છે ઇન્ટીમેટ-પર્સનલ ફોટોઝ, તે ભૂલથી પણ ના કરો આ કામ
  ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોન આવ્યા પછી લોકોની જીંદગી એકદમ આસાની બની ગઇ છે, બધુ જ હવે એક નાના ડિવાઇસમાં સેવ રહે છે, પણ કેટલીકવાર સ્માર્ટફોનમાં સેવ ડેટા આપણા માટે જોખમ પણ ઉભુ કરી શકે છે. સ્માર્ટફોન અત્યારે દરેકની પહેલી જરૂરિયાત બન્યુ છે પણ ક્યારેય તેમાં રહેલો ઇન્ટીમેટ કે પર્સનલ ડેટા તમારા માટે જોખમકારક બની શકે છે. જો આવો ડેટા તમારા ફોનમાં સેવ હોય તો તમારે કેટલીક વસ્તુઓને હંમેશા અવૉઇડ કરવી જરૂરી છે. આવા સમયે તમારે ધ્યાનમાં રાખવી જરૂરી છે કે શું સેવ કરવું અને શુ સેવ ના કરવુ. 1. શું ના કરવું સેવ...
  March 5, 12:02 AM
 • ઇઝી છે Jio પ્રાઇમ મેમ્બરશિપ લેવી, આ છે એક્ટિવ અને પેમેન્ટ કરવાની પ્રૉસેસ
  ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓ યૂઝર્સ માટે 1 માર્ચથી પ્રાઇમ મેમ્બરશિપ શરૂ થઇ ગઇ છે, આ મેમ્બરશિપ પ્રીપેડ અને પૉસ્ટપેડ સિમ યૂઝર્સની સાથે જિઓફાઇ ડિવાઇસ માટે પણ અવેલેબલ છે. પ્રાઇમ મેમ્બરશિપ લીધા પછી યૂઝર્સને ઓછા પૈસામાં વધુ ફાયદો થશે. સાથે તે 303 રૂપિયા દર મહિને ખર્ચીને માર્ચ 2018 સુધી હેપ્પી ન્યૂ ઇયર ઓફરનો પણ લાભ ઉઠાવી શકશે. તમે જો આ મેમ્બરશિપ લેવા જઇ રહ્યાં હોય તો અમે અહીં તેને એક્ટિવ કરવાની પ્રૉસેસની સાથે પેમેન્ટ કરવાની રીત બતાવીએ છીએ. * MyJio એપથી પણ મળશે મેમ્બરશિપ... જિઓ પ્રાઇમ મેમ્બરશિપ લેવા માટે...
  March 4, 12:45 PM
 • 10 STEP: જે બતાવી દેશે તમારો સ્માર્ટફોન અસલી છે કે નકલી, કરો ટ્રાય
  ગેજેટ ડેસ્કઃ માર્કેટમાં કેટલીય કંપનીઓના સ્માર્ટફોન અવેલેબલ છે, તેમાં કેટલાક મૉડલ તો મોંઘા હોય છે. આવામાં જો તમે મોંઘો ફોન ખરીદી રહ્યાં હોય તો એલર્ટ થઇ જજો, કેમકે આવા સ્માર્ટફોનના ફેક મૉડલ માર્કેટમાં સસ્તાં ભાવે વેચાઇ રહ્યાં હોય છે. આવા હેન્ડસેટમાં ફેક મૉડલ માર્કેટમાં મળી રહ્યાં છે જે દેખાવમાં હૂબહૂ અસલી જેવા જ લાગે છે. divyabhaskar.com તમને એવી 10 ટિપ્સ બતાવી રહ્યું છે જેનાથી અસલી સ્માર્ટફોન ખરીદવામાં મદદ મળશે. અહીં આપેલા 10 સ્ટેપ્સને ફોલો કરવાથી તમે જાણી શકશો કે તમે ખરીદેલો ફોન અસલી છે કે નકલી. *...
  March 4, 12:07 AM
 • Nokiaના આ સ્માર્ટફોનના ફિચર્સ-ઇમેજ Leak, Photosમાં જુઓ Look
  ગેજેટ ડેસ્કઃ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ MWC 2017 પુરી થઇ ગઇ છે, આ ઇવેન્ટમાં Nokiaએ પોતાના સૌથી દમદાર ફોન Nokia 3310ના રી-લૉન્ચની સાથે સાથે Nokia 6, Nokia 3 અને Nokia 5ને લૉન્ચ કરી દીધા, પણ બધાની વચ્ચે Nokia P1 ફ્લેગશિપ પણ લૉન્ચ થવાના રૂમર્સ હતી પણ લૉન્ચ થયો નથી. હવે યુટ્યૂબ પર એક વીડિયો લીક થયો છે જેમાં નવા Nokia P1ના સ્ટનિંગ-ગોર્જિયસ લૂક દેખાય છે, સાથે સાથે કેટલાક ફિચર્સ પણ લીક થયા છે. * ફોન દેખાય છે એકદમ સ્ટાઇલિશ... લીક થયેલા વીડિયોમાં Nokia P1 ખુબ જ સ્ટાઇલિશ અને ગ્લેમર્સ દેખાય છે, માનવામાં આવે છે કે કંપનીનો આ ફ્લેગશિપ સ્માર્ટફોન હશે, જેમાં...
  March 3, 04:00 PM
 • Airtelથી Idea સુધી, Jioમાં આ રીતે કરો પરમેનન્ટ નંબર પોર્ટ, 5 Stepની પ્રૉસેસ
  ગેજેટ ડેસ્કઃ 1 માર્ચથી રિલાયન્સ જિઓની પ્રાઇમ મેમ્બરશિપ લેવાની શરૂઆત થઇ ચૂકી છે, આ મેમ્બરશિપને લઇ યૂઝર્સ ઓછા પૈસે હેપ્પી ન્યૂ ઇયર ઓફરનો લાભ માર્ચ 2018 સુધી લઇ શકે છે. આવામાં જેનો પરમેનન્ટ નંબર બીજા ટેલિકૉમ નેટવર્કનો છે, અને જિઓ સાથે જોડાવવા માગે છે પણ જિઓમાં નંબર પોર્ટ કેવી રીતે કરવો તેના વિશે માહિતી નથી. આ વિશે અમે જિઓ કસ્મર કેર સાથે વાત કરી, ત્યાં તેમને અમને આ આસાન સ્ટેપ્સને ફૉલો કરવાની પ્રૉસેસ બતાવી હતી. અહીં અમે તમને જિઓમાં નંબર પોર્ટ કરવા માટેની 5 સ્ટેપ્સની આ આસાન પ્રૉસેસ વિશે બતાવીએ છીએ. *...
  March 2, 03:01 PM
 • 2G પર પણ મળશે 3G જેવી સ્પીડ, એન્ડ્રોઇડ યૂઝર્સ માટે છે આ Trick
  ગેજેટ ડેસ્કઃ અત્યારે 4G નેટવર્ક આવી ગયુ છે, 2G યૂઝ કરનારા યૂઝર્સ બહુ ઓછા હશે. 2G ઇન્ટરનેટ યૂઝર્સને સૌથી મોટી મુશ્કેલી સ્પીડ રહે છે.2G ડેટા કનેક્શન પર ડાઉનલૉડીંગ તો દુર પણ ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરવું પણ ખુબ મુશ્કેલ બની જાય છે. પણ જો તમે 2G ઇન્ટરનેટ કનેક્શન પર 23 ડેટા જેવી સ્પીડ વાપરવા માગતા હોય તો અહીં બેસ્ટ ટ્રિક્સ બતાવવામાં આવી છે. આ માટે તમારે ફોનમાં એક નાનુ સેટિંગ્સ કરવું પડશે. આગળની સ્લાઇડ્સમાં જાણો શું છે આ TRICK... નોટ: આ ટ્રિકથી બ્રાઉઝિંગની સ્પીડ 3G હશે, પણ ડાઉનલૉડિંગ સ્પીડ 2G જ રહેશે. ઉપરાંત તમારા...
  February 28, 12:03 AM
 • ફોનમાં નેટવર્ક પ્રૉબ્લમથી પરેશાન છો? આ આસાન સ્ટેપ્સથી કરો Solve
  ગેજેટ ડેસ્કઃ ઘણીવાર એવી સિચ્યૂએશન ઉભી થાય છે જ્યારે આપણને અરજન્ટ કૉલ કરવો હોય ત્યારેજ નેટવર્ક જતુ રહે છે, કે પછી સિગ્નલ વીક થઇ જાય છે. આવા બધા કારણોથી આપણે જરૂરી કૉલ નથી કરી શકતા. એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં નેટવર્કનો આવો વારંવાર પ્રૉબ્લમ આવતો હોય તો કેટલીક આસાન ટ્રિકથી તેને સૉલ્વ કરી શકાય છે. * આ સ્ટેપ્સથી કરો નેટવર્ક પ્રોબ્લમ્સને સૉલ્વ * 3Gથી 2Gમાં સ્વિચ કરો જો તમે કોઇ એરિયામાં વીક સિગ્નલનો સામનો કરી રહ્યાં હોય તો ફોનને 3Gમાંથી 2Gમાં સ્વિચ કરી શકો છે. આમ કરવાથી ભલે તમારા ઇન્ટરનેટની સ્પીડ ઓછી...
  February 27, 12:05 AM
 • WhatsAppની એક એવી Trick, જેનાથી તમે કરી શકો છો લોકોને સરપ્રાઇઝ
  ગેજેટ ડેસ્કઃ ઘણીવાર તમારા ફ્રેન્ડ્ઝ કે રિલેટીવ્ઝ WhatsApp પર એવા સ્ટીકર સેન્ડ કરતા હશે, જે તમે પહેલા નહીં જોયા હોય. આ એવા સ્ટીકર હોય છે જે WhatsApp પર અવેલેબલ નથી હોતા, એટલે અહીં રહેલી સ્માઇલીથી એકદમ અલગ છે અને દેખાવમાં એટ્રેક્ટિવ હોય છે. પણ લોકોને ખબર નથી હોતી કે આને કેવી રીતે સેન્ડ કરી શકાય છે. અમે અહીં આ સ્ટીકરને સેન્ડ કરવાની આસાન પ્રૉસેસ બતાવી રહ્યાં છીએ, એટલું જ નહીં તમે આ સ્ટીકર પર ટેક્સ્ટ પણ લખી શકો છો અને કોઇ ફોટો પણ લગાવી શકો છો. આગળની સ્લાઇડ્સમાં જાણો પ્રૉસેસ...
  February 26, 02:42 PM
 • આ 7 જગ્યાએ ફોન મુકશો તો નહીં ચાલે તમારુ ઇન્ટરનેટ, આવશે સિગ્નલ પ્રૉબ્લમ
  ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોન આપણો ડેઇલી લાઇફનો એક ભાગ બની ગયો છે, આ ડિવાઇસ દરેક વખતે આપણી પાસે રહે છે, કેમકે મોટાભાગનું કામ આપણે સ્માર્ટફોન પર ઇન્ટરનેટ દ્વારા કરીએ છીએ. કોઇ ટિકીટ બુક કરાવવાથી લઇ મૂવી અને સૉન્ગ સાંભળવા હોય તો પણ ઇન્ટરનેટનો યૂઝ કરીએ છીએ. પણ ક્યારેક ઇન્ટરનેટ ના ચાલે તો યૂઝર્સ પરેશાન થઇ શકે છે. આ માટે કેટલીક જગ્યાઓ પણ કારણભૂત છે. અહીં અમે તમને એવી 7 જગ્યાઓ બતાવીએ છીએ જ્યાં ફોન મુકવાથી ઇન્ટરનેટ સિગ્નલ કિલ થાય છે. * આ જગ્યાઓ ના મુકવો જોઇએ સ્માર્ટફોન 1. ઇલેક્ટ્રૉનિક ડિવાઇસીસ પાસે *...
  February 26, 12:03 AM